૧. પાઠઠ્યપુસ્તકમાં પાના નં . ૯૮ ઉપર આપેલી કવિતાને આધારે પ્રશ્નોના જવાબ આપો :
(૧) આ કવિતામાં કયા વાહનની વાત કરવામાં આવી છે ?
ઉત્તર : આ કવિતામાં ટ્રેન (રેલગાડી)ની વાત કરવામાં આવી છે.
(૨) રેલગાડી કઈ કઈ જગ્યાએથી પસાર થઈ હતી ?
ઉત્તર : રેલગાડી બટાકાના ખેતરમાંથી, રણમાંથી, બાજરીના ખેતરમાંથી, લીલાં મેદાનોમાંથી, મંદિર અને ચાની દુકાન પાસેથી પસાર થઈ હતી.
ઉત્તર : રેલગાડી બટાકાના ખેતરમાંથી, રણમાંથી, બાજરીના ખેતરમાંથી, લીલાં મેદાનોમાંથી, મંદિર અને ચાની દુકાન પાસેથી પસાર થઈ હતી.
(૩) રેલગાડી કેવો અવાજ કરે છે ?
ઉત્તર : રેલગાડી છુક્... છુક્ ... છુક્ એવો અવાજ કરે છે.
(૪) રેલગાડીમાંથી શું શું દેખાય છે ?
ઉત્તર : રેલગાડીમાંથી ટેકરા પરની ઝંડી , પુલ, પંખીનાં ટોળાં , પાણીના કુંડાં, ઝૂંપડાં, ખેતર, વાડી,બાગબગીચાં, ધોબીઘાટ, ગામના મેળા, ઘેટાંના ટોળાં દેખાય છે.
(૫) તમે ક્યારેય રેલગાડીમાં મુસાફરી કરી છે ? ક્યારે ?
ઉત્તર : હા, ઉનાળા વેકેશનમાં મામાના ઘરે જતી વખતે આગગાડીમાં મુસાફરી કરી છે.
(૬) શું રેલગાડી ગમે ત્યાં જઈ શકે છે ? શા માટે ?
ઉત્તર : ના, રેલગાડી ગમે ત્યાં જઈ શકે નહીં. કેમ કે તે રેલના પાટા પર ચાલે છે. જ્યાં રેલના પાટા હોય ત્યાં જ રેલગાડી જઈ શકે.
(૭) 'લોખંડના રસ્તાઓ' નો અર્થ શો છે ?
(A) રસ્તાઓ લોખંડના બનાવેલા છે.
(B) રેલના પાટા
(C) રોડમાંથી લોખંડ મળે છે.
(D)ત્રણમાંથી એકેય નહીં.
ઉત્તર : B

(૮) ટ્રેનના ડબ્બા કેટલા હોય છે ?
(A) માત્ર બે
(B)દસ કરતાં ઓછા
(C) માત્ર ચાર
(D) ઘણા બધા
ઉતર : D
(૯) ટ્રેન શાના ઉપર દોડે છે ?
(A) માટીના રસ્તા ઉપર
(B) પાટા પર
(C) કોંક્રીટના રોડ ઉપર
(D) પાણી ઉપર
ઉત્તર : B
૨. તમે કયાં કયાં વાહનોમાં મુસાફરી કરી છે ?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૩. પાઠ્યપુસ્તકનાં પાના નં ૭૦ અને ૭૧ ઉપર કયાં કયાં વાહનોની વાત કરવામાં આવી છે ?
ઉત્તર : બસ, મેટ્રો, બોટ, સાઇકલ , સાઇકલરિક્ષા, બળદગાડું, ટ્રેનની વાત કરવામાં આવી છે.
૪.માગ્યા પ્રમાણે ત્રણ-ત્રણ નામ લખો :
(૧) રોડ ઉપર (જમીન માર્ગે ચાલતાં વાહનો)
ઉતર : સાયકલ , સ્કૂટર, બસ
(૨) પાણી ઉપર ચાલતાં વાહનો
ઉત્તર : વહાણ, હોડી,સ્ટીમર
(3) હવામાં ઊડતાં વાહનો
ઉત્તર : હેલિકૉપ્ટર, વિમાન, રૉકેટ
(૪) પ્રાણીઓથી ચાલતાં વાહનો
ઉત્તર : બળદગાડું, ઊંટગાડી,ઘોડાગાડી
૫. નીચેની દરેક વ્યકિત કયા વાહનનો ઉપયોગ કરશે, તે જણાવો :
(૧) મોહનલાલને નદીની બીજી બાજુ પોતાના ગામમાં જવું છે. તેઓ કયા વાહનમાં જશે?
ઉત્તર : હોડીમાં
(૨) નેહાનો પરિવાર પોતાના સંબંધીને મળવા ગામડે જાય છે. તેઓ કયા વાહનનો ઉપયોગ કરશે?
ઉત્તર : બળદગાડાનો, સ્કૂટરનો, બસનો, ટ્રેનનો, ગાડીનો
(ગ્રામ્ય કક્ષાએ તમામ વાહનો ઉપલબ્ધ હોય છે. તેથી વિદ્યાર્થી જે જવાબ લખે તે માન્ય રાખવો.)

(૩) શ્રીમાન જ્હોનનો ભાઈ તેમને મળવા લંડનથી કયા વાહનમાં આવ્યો હશે ?
ઉત્તર : વિમાન
(૪) રાધાના કાકાનું ઘર તેના ઘરની ખૂબ નજીક છે. તો રાધા તેમના ઘરે જવા માટે કયા વાહનનો ઉપયોગ કરશે?
ઉત્તર : સાઇકલ
(૫) શિમલાના પહાડોના વાંકાચૂકા રસ્તાઓ પર ગિરીશભાઈ પરિવાર સાથે જાય છે. તેઓ તરીકે શેનો ઉપયોગ કરશે ?
ઉત્તર : બસ
(૬) તમે તમારા ઘરથી રેલવે સ્ટેશન જવા કયા વાહનનો ઉપયોગ કરો છો?
ઉત્તર : રિક્ષા
૬. દિલ્હીમાં મુસાફરી કરવા માટે સૌથી લોકપ્રિય વાહન કયું છે?
(A) હોડી
(B) મેટ્રોટ્રેન
(C) બળદગાડું
(D) બસ

૭. પહેલાંના સમયમાં લગ્ન સમયે દુલ્હનની વિદાય માટે શાનો ઉપયોગ થતો હતો ?
(A) ઘોડાગાડી
(B) એરોપ્લેન
(C) ડોલી
(D) સ્ટીમર
ઉત્તર : C
૮. આબુ જેવા પર્વતીય વિસ્તારના રસ્તાઓ સીધા અને સરળ હોય છે. (✓ કે X)
ઉત્તર : X
૯. ગામડામાં મુસાફરી કરવા કયાં વાહનનો ઉપયોગ થાય છે ?
(A) બળદગાડું
(B) ઊંટગાડી
(C) ઘોડાગાડી
(D) આપેલ તમામ
ઉત્તર : D
૧૦. સાઈકલ અને પેડલ રિક્ષાનો શો ફાયદો છે ?
(A) નજીકનું અંતર ઝડપથી કાપી શકાય.
(B) મોંઘું હોતું નથી.
(C) પર્યાવરણને નુકસાન કરતું નથી.

૧૧. તમે ક્યાં ફરવા માટે હોડીનો ઉપયોગ કરી શકો છો ?
(A) નદીમાં કે દરિયામાં
(B) દિલ્હી જેવાં મોટાં શહેરમાં
(C) પહાડી પ્રદેશોમાં
(D) મેદાન પ્રદેશોમાં
ઉત્તર : A
૧૨. તમારા ઘરેથી નીચે આપેલી જગ્યાઓએ કયા વાહન દ્વારા જશો ? તે લખો :
(૧) બજારમાં
ઉત્તર : સાઇકલ દ્વારા
(૨) મિત્રના ઘરે
ઉત્તર : સાઇકલ દ્વારા
(૩) નાનાના ઘરે
ઉત્તર : બસમાં / ટ્રેનમાં
(૪) દરિયામાં ફરવા
ઉત્તર : મોટી હોડી કે સ્ટીમરમાં
(૫) નદીની બીજી બાજુ મેળામાં
ઉત્તર : નાની હોડીમાં
(૬) પર્વતો પર કાકાના ઘરે
ઉત્તર : બસમાં
(૭) શાળામાં
ઉત્તર : સાઈકલ દ્વારા/ સ્કૂલ બસ દ્વારા
૧૩. જમીનમાર્ગે ઈંધણ વગર ચાલતાં ત્રણ વાહનોનાં નામ આપો.
ઉત્તર : જમીનમાર્ગે ધંધા વગર ઘોડાગાડી, ઊંટગાડી, બળદગાડું, સાઇકલ, સાઇકલ-રિક્ષા વગેરે વાહનો ચાલે છે.
૧૪. આગ લાગે ત્યારે કયુ વાહન મદદ માટે આવે છે ?
(A) લાયબો (ફ્રાયરબ્રિગેડ)
(B) હાથલારી
(C) રેલગાડી
(D) મેટ્રોટ્રેન
ઉત્તર : A
૧૫. ખેડૂત.............વડે ખેતર ખોડે છે. (રિક્ષા, બળદગાડું, ટ્રેક્ટર)

ઉત્તર : ટ્રેક્ટર
૧૬. હાથલારી આપણને મુસાફરી કરાવે છે. (✓ કે X)
ઉત્તર : X
૧૭. પોલીસવાન રસ્તા પર આપણી સુરક્ષા માટે કરે છે. (✓કે X)
ઉત્તર : ✓
૧૮. કયું વાહન અપંગ લોકોને હરવા-ફરવા માટે ઉપયોગી છે ?
(A) તેમના માટે બનેલી ખાસ સાઇકલ
(B) તેમના માટે બનેલી ખાસ રિક્ષા
(C) તેમના માટે બનેલી ખાસ બોટ
(D) તેમના માટે બનેલી ખાસ આગગાડી

૧૯. કયું વાહન બીમાર અને ઈંજા પામેલ વ્યક્તિને દવાખાને લઈ જાય છે ?
(A) ગાડી
(B) રિક્ષા
(C) બસ
(D) ઍમ્યુલન્સ
ઉત્તર : D
૨૦. મેલવાન એક જગ્યાએથી બીજી જગ્યાએ પોસ્ટ (ટપાલ) પહોંચાડે છે. (✓ કે X)
ઉત્તર : ✓
૨૧. નીચે કેટલાંક વાહનોનાં નામ આપેલ છે. તેમનો એક-એક ઉપયોગ લખો :
(૧) હાથલારી
ઉત્તર : ફળો, શાકભાજી વેચવા માટે
(૨) ટ્રેક્ટર
ઉત્તર : ખેતર ખેડવા માટે
(૩) સ્ટીમર
ઉત્તર : દરિયામાં મુસાફરી કરવા માટે
(૪) માલગાડી
ઉત્તર : વધારે માત્રામાં માલસામાનની હેરફેર માટે
(૫) ડબલ - ડેકર બસ
ઉત્તર : જમીનમાર્ગે મુસાફરી કરવા માટે
(૬) એમ્બ્યુલન્સ
ઉત્તર : બીમાર અને ઈજા પામેલા વ્યક્તિને દવાખાને લઈ જવા

(૭) ટ્રક
ઉત્તર : માલસામાનની હેરફેર માટે
(૮) સ્કૂલ બસ
ઉત્તર : બાળકોને શાળાએ પહોંચાડવા માટે
૨૨. તમે સૌથી વધારે કયા વાહનનો ઉપયોગ કરો છો ?
ઉત્તર : હું સૌથી વધારે સાઈકલનો ઉપયોગ કરું છું.
૨૩. સબમરીન વિશે માહિતી આપો.
ઉત્તર : સબમરીન દરિયાની અંદર ચાલે છે. તે યુદ્ધમાં વપરાય છે. સબમરીનમાં માણસો બેસી શકે છે. તેમાં મોટી નળી હોય છે કે જેનાથી સમુદ્રની ઉપરની સપાટી પર જોઈ શકાય છે. દરિયાની અંદર ચાલતી હોવાથી સબમરીનને કોઈ જોઈ શકતું નથી.
૨૪. બળદગાડાને ચાર પૈડાં હોય છે. (✓ કે X )
ઉત્તર : X
૨૫. પેડલરિક્ષાને કેટલાં પૈડાં હોય છે ?
(A) બે
(B) ત્રણ
(C) ચાર
(D) છ

0 Comments