1. શીખવાની સૌથી પહેલી શરૂઆત ક્યાંથી થાય છે ?
(A) પડોશમાંથી
(B) કુટુંબમાંથી
(C) શાળામાંથી
(D) મિત્રોમાંથી
ઉત્તર : B
૨. ઘરના સભ્યો એ આપણું કુટુંબ છે.(✓કે X)
ઉત્તર : ✓
3.ઘરને આપણી ‘પ્રથમ શાળા’ ન કહી શકાય.(✓કે X)
ઉત્તર : X
૪. આપણે....….વધુ નજીક હોઈએ છીએ.
(A) કુટુંબથી
(B) દેશથી
(C) પડોશથી
(D) વિશ્વથી
ઉત્તર : A
૫. તમારા કુટુંબમાં કોણ કોણ છે — તેમનાં નામ અને તેમનો તમારી સાથેનો સંબંધ લખો.
(નમૂનારૂપ ઉત્તર)
નામ |
સંબંધ |
રેખાબેન |
માતા |
વિકાસભાઈ |
પિતા |
નિરાલીદીદી |
બહેન |
દશરથભાઈ |
દાદા |
પુષ્પાબેન |
દાદી |
૬. તમારા કુટુંબના કોઈ પણ બે સભ્યો વચ્ચેનો સંબંધ નામ સાથે લખો.
ઉત્તર : (આ ઉત્તર બાળકોએ પોતાની રીતે લખવો.)
૭. કુટુંબના સભ્યો તમને લાડથી શું કહે છે ? બાળકોને તેમનાં મમ્મી- પપ્પા લાડથી કયાં કયાં નામથી બોલાવે છે ?
ઉત્તર : તમને લાડમાં જે નામથી બોલાવતા હોય તે નામ લખવું. સામાન્ય રીતે બાળકોને તેમનાં મમ્મી-પપ્પા 'લાલો’, ‘બબલુ', 'પિન્ટુ',‘ભઈલુ', 'જિગો’, ‘બકો’, ‘મોન્ટુ’, ‘બંટુ' વગેરે નામથી બોલાવે છે.
૮. તમે તમારા કુટુંબના સભ્યોને કેવી રીતે બોલાવો છો ?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૯. તમારા અને તમારા ઘરના સભ્યો વચ્ચે સમાનતા છે ?
હા -
ના -
ઉત્તર: (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
(૧) કોની સાથે સમાનતા છે ?
(૨) કઈ બાબતમાં સમાનતા છે
૧૦. આપેલો ફકરો વાંચો અને તેના આધારે માગ્યા મુજબ જવાબ આપો:
કૃણાલના ઘરના સભ્યો દુકાનમાં માલ લાવવામાં, અન્ય લોકોના ઘરે પહોંચાડવામાં એકબીજાની મદદ કરે છે. કૃણાલ પણ પોતાનું ગૃહકાર્ય પૂરું કરીને ક્યારેક દુકાને મદદ કરવા જાય છે.
(૧)કૃણાલની પરિવારને મદદ કરવાની આદત ખરાબ છે. ( ✓ કે X )
ઉત્તર : X
(૨) કૃણાલના કુટુંબના સભ્યો એકબીજાને મદદ કરે છે. તેનાથી શું થતું હશે ?
ઉત્તર : કૃણાલના ઘરના સભ્યોનું કામ ઝડપથી પૂરું થતું હશે.

(૩) શું તમે ક્યારેય તમારા કુટુંબના સભ્યોની મદદ કરો છો ? (હા કે ના)
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
(૪) તમારા ઘરનાં એવાં કયાં કાર્યો છે કે જે એકબીજાની મદદથી ઝડપથી પૂરાં થાય છે ?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
(૫) કૃણાલની જેમ શું તમારું કુટુંબ પણ કોઈ એક કામ (વ્યવસાય) સાથે જોડાયેલું છે ? જો હા તો કયા ?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
(૬) કૃણાલની જેમ તમે ઘરના કયા કયા કામમાં મદદ કરો છો?
ઉત્તર : હું ઘરની સફાઈમાં, બહારથી કોઈ સામાન લાવવામાં મદદ કરું છું.
૧૧. રાહુલ તેના કાકા પાસેથી સાઇકલ ચલાવતાં શીખે છે. તમે તમારા કુટુંબ પાસેથી શું શું શીખો છો?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૧૨. શું તમારી પાસેથી અન્ય કોઇ કશું શીખે છે ?

૧૩. જયારે હું ઉદાસ હોઉ ત્યારે _______ પાસે જાઉં છું.

0 Comments