પ્રશ્ન -૧.નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચા વિકલ્પ પસંદ કરી √ ની નિશાની કરો:
૧. ગામમાં બધી જગ્યાએ શું દેખાતું હતું?
[ ]સાપ [ ]વાંદરા [ ]કૂતરો. [√]ઉંદર
૨. એક દિવસ કોણ આવ્યું?
[√]વાંસળીવાળો [ ]મદારી [ ]જાદુગર. [ ]ફળવાળો
૩. વાંસળીવાળો છેવટે ક્યાં પહોંચશે?
[ ] બજારમાં [ ]શહેરમાં [ ]બીજે ગામ [√]નદીકિનારે
૪.વાંસળી વાળા એ શું શું પહેલું છે?
[√]લાલ ટોપી [√]પીળો ડગલો [ ]પીળી ટોપી[ ]લાલ ડગલો
૫.'અમે આ ઉંદરોથી હારી ગયા' એટલે શું?
[√] ઉંદરો ખૂબ હેરાન કરતા હતા.
[ ] ઉંદરો ખૂબ વધારે હતા.
૬. 'વાંસળીવાળો નદી ઓળંગી ગયો' એટલે શું?
[ ] વાંસળી વાળો નદીમાં ડૂબી ગયો.
[√] વાંસળીવાળો નદીને સામે કાંઠે પહોંચી ગયો.
૭. 'ચારેકોર હો…..હો…...હો…. 'એટલે શું?
[ ] બધી બાજુ સૌ હસતા હતા.
[√] બધી બાજુથી જાત જાતના અવાજ આવતા હતા.
પ્રશ્ન-૨ ખાલી જગ્યા પૂરો:
૧. એક હતું. ગામ એમાં ઘણા_______રહેતા હતા.
ઉત્તર : ઉંદર
૨. આમ જાઓ તો______! તેમ જાઓ તો_______!
ઉત્તર : ચૂ...ચૂ….ચૂ…., ચૂ….ચૂ...ચૂ…
૩. ગામલોકોએ વાંસળીવાળાને________રૂપિયા આપવાનું કહ્યું.
ઉત્તર : હજાર
૪.________મારવાના તે હજાર રૂપિયા હોય !
૪.________મારવાના તે હજાર રૂપિયા હોય !
ઉત્તર : ઉંદર
૫. વાંસળી વાળા એ પહેલી વખત વાંસળી વગાડી ત્યારે ગામના બધા______ તેની પાછળ જવા લાગ્યા.
ઉત્તર : ઉંદર
૬. વાંસળી વાળા એ બીજી વખત વાંસળી વગાડી ત્યારે ગામના બધા ___તેની પાછળ જવા લાગ્યા.
૬. વાંસળી વાળા એ બીજી વખત વાંસળી વગાડી ત્યારે ગામના બધા ___તેની પાછળ જવા લાગ્યા.
ઉત્તર : છોકરા
૭."લે, ભાઈ વાંસળીવાળા, લે તારા______ રૂપિયા અને જા હવે તું બીજે ગામ."
૭."લે, ભાઈ વાંસળીવાળા, લે તારા______ રૂપિયા અને જા હવે તું બીજે ગામ."
ઉત્તર : હજાર
૮. ઉંદરોને _______માં લઈ જનાર આ વાંસળીવાળા ને ગામ લોકોએ_______રૂપિયા આપ્યા નહીં.
૮. ઉંદરોને _______માં લઈ જનાર આ વાંસળીવાળા ને ગામ લોકોએ_______રૂપિયા આપ્યા નહીં.
ઉત્તર : નદી, હજાર
પ્રશ્ન-3. આપેલા વાક્યો માં વાક્ય ચકાસીને √ કે × ની નિશાની કરો:
૧. ઉંદરો કોઈની ઊંઘવા દેતા ન હતા.
પ્રશ્ન-3. આપેલા વાક્યો માં વાક્ય ચકાસીને √ કે × ની નિશાની કરો:
૧. ઉંદરો કોઈની ઊંઘવા દેતા ન હતા.
ઉત્તર : √
૨. કબાટમાંથી ઉંદરો નીકળતા હતા.
ઉત્તર : √
૩. બધા જ ઉંદરો સરખા રંગના હતા.
૩. બધા જ ઉંદરો સરખા રંગના હતા.
ઉત્તર : ×
૪. ગામલોકો ઉંદરોથી દુઃખી રહેતા હતા.
૪. ગામલોકો ઉંદરોથી દુઃખી રહેતા હતા.
ઉત્તર : √
૫. વાંસળીવાળા ને લાંબી દાઢી હતી.
ઉત્તર : ×
૬. વાંસળીવાળા નો અવાજ ઉંદરોની ખુબ જ ગમતો હતો.
૬. વાંસળીવાળા નો અવાજ ઉંદરોની ખુબ જ ગમતો હતો.
ઉત્તર : √
૭. બધાજ ઉંદરો પાણીમાં ડૂબી ગયા.
૭. બધાજ ઉંદરો પાણીમાં ડૂબી ગયા.
ઉત્તર : √
૮. વાંસળીવાળા નો અવાજ બધા જ બાળકોને જરાય ગમતો ન હતો.
૮. વાંસળીવાળા નો અવાજ બધા જ બાળકોને જરાય ગમતો ન હતો.
ઉત્તર : ×
૯. લોકો બધા જ ગભરાયા, રખે ને છોકરાં પાણીમાં ડૂબી જાય.
૯. લોકો બધા જ ગભરાયા, રખે ને છોકરાં પાણીમાં ડૂબી જાય.
ઉત્તર : √
૧૦. ગામલોકોએ વાંસળીવાળા નેપાચ હજાર રૂપિયા આપ્યા.
ઉત્તર : ×
૧૧. વાંસળીવાળો એ જ ગામમાં રહેવા લાગ્યો.
ઉત્તર : ×
0 Comments