ઉત્તર : (વિદ્યાર્થીઓ તેના અનુભવના આધારે જવાબ લખો.)
૨.નીચેનામાંથી કયું સાધન રસોઈ માટે વપરાય છે ?
(A) ગળણી
(B) કળાઇ
(C) થાળી
(D) કાતર
ઉત્તર : B
(A) ગળણી
(B) કળાઇ
(C) થાળી
(D) કાતર
ઉત્તર : B
૩. ઢોંસા બનાવવા માટે આપણે કયા વાસણનો ઉપયોગ કરીએ છીએ ?
(A) માટલું
(B) કૂકર
(C) કડાઈ
(D) તવી
ઉત્તર : D
૪. કૂકરમાં કયો ખોરાક બનાવવામાં આવે છે ?
ઉત્તર : કૂકરમાં ખીચડી, ભાત, શાક, ઇંડલી, વગેરે ખોરાક બનાવવામાં આવે છે.
૫. કડાઈનો ઉપયોગ શેના માટે થાય છે ?
(A) પૂરી તળવા
(B) શીરો બનાવવા
(C) શાક બનાવવા
(D) આપેલ તમામ
ઉત્તર : D
૬. તમારા ઘરમાં રસોઈ બનાવવા માટે કયાં કયાં વાસણોનો ઉપયોગ થતો નથી ?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૭.આપણે ખોરાક ખાવા માટે કયા વાસણનો ઉપયોગ કરીએ છીએ ?
(A) તવી
(B) થાળી
(C) કડાઈ
(D) કૂકર
ઉત્તર : B
૮. તમે ગ્લાસનો શો ઉપયોગ કરો છો ?
ઉત્તર : પાણી પીવા, શરબત પીવા, ચા પીવા ગ્લાસનો ઉપયોગ કરીએ છીએ.
(A) તવી
(B) થાળી
(C) કડાઈ
(D) કૂકર
ઉત્તર : B
૮. તમે ગ્લાસનો શો ઉપયોગ કરો છો ?
ઉત્તર : પાણી પીવા, શરબત પીવા, ચા પીવા ગ્લાસનો ઉપયોગ કરીએ છીએ.
૯. આપણે હંમેશાં એક જ પ્રકારનાં વાસણમાં રસોઈ બનાવીએ છીએ.(✓ કે X)
ઉત્તર : X
૧૦. ભાખરી, રોટલી બનાવવા શેનો ઉપયોગ થાય છે ?
(A) તવી
(B) માટલું
(C) ચાળણી
(D) કૂકર
ઉત્તર : A
૧૧. ................... ને વ્હિસલ (સીટી)હોય છે .
(A) તપેલી
(B) કૂકર
(C) કડાઈ
(D) પવાલી
ઉત્તર : B
૧૨. આપણા ઘરનાં મોટા ભાગનાં વાસણો શેમાંથી બનેલાં હોય છે?
(A) પથ્થર
(B) પેપર
(C) સ્ટીલ
(D) કાગળનો માવો
ઉત્તર : C
૧૩. વાસણો સ્ટીલ સિવાય શેમાંથી બનાવવામાં આવે છે ?
ઉત્તર : સ્ટીલ સિવાય માટી, તાંબું, પિત્તળ વગેરેમાંથી વાસણો બનાવવામાં આવે છે.
૧૪. વાસણો મોટેભાગે હાથથી બનાવેલા પેપરમાંથી બનાવવામાં આવે છે. (✓ કે X)
ઉત્તર : X
૧૫. પહેલાંના સમયમાં વાસણો શેમાંથી બનાવવામાં આવતાં હતાં ?
ઉત્તર : પહેલાંના સમયમાં વાસણો માટીમાંથી, તાંબામાંથી, પિત્તળમાંથી બનાવવામાં આવે છે.
૧૬. કૂકરમાં રસોઈ બનાવાથી શું ફાયદા થાય છે ?
ઉત્તર : કૂકરમાં રસોઈ ઝડપથી બની જાય છે. ઉપરાંત બફાયેલી રસોઈ હોવાના કારણે તેનાં પોષકતત્ત્વો જળવાઈ રહે છે. ગૅસની અને સમયની બચત થાય છે.

૧૭. પહેલાના સમયમાં ખોરાક..........થી બનાવેલાં વાસણોમાં રાંધવામાં આવતો હતો.
(A) પિત્તળ
(B)લાકડા
(C) કાચ
(D) સ્ટીલ
ઉત્તર : A
૧૮. નીચે આપેલાં વાસણો કયો ખોરાક રાંધવા વપરાય છે, તેનાં બે - બે નામ લખો.
(૧) કડાઈ : શાક, શીરો
(ર) તવી : રોટલી, ભાખરી
(3) કૂકર : ભાત, ખીચડી
(૪) તપેલી : દાળ, કઢી
૧૯. તાવેથો અને કડછો કયા ઉપયોગમાં લેવામાં આવે છે ?

ઉત્તર : તાવેથો અને કડછો શીરો, શાક જેથી રસોઈને હલાવવા માટે અને પીરસવા માટે કરવામા આવે છે.
૨૦. શું તમે બધો જ ખોરાક રાંધીને ખાઓ છો ?
ઉત્તર : ના, ઘણો બધો ખોરાક રાંધ્યા વગર પણ ખાઈએ છીએ.
૨૧. શું તમે બધો જ ખોરાક કાચો ખાઓ છો ?
ઉત્તર : ના, અમુક ખોરાક રાખીને રાંધીને અને અમુક ખોરાક કાચો ખાઈએ છીએ.
૨૨. નીચેનામાંથી મોટા ભાગે શું કાચું ખવાય છે?
(A) બટાકા
(B) કાકડી
(C) રીંગણ
(D) ભીંડા
ઉત્તર : B
૨૩. નીચેના કોષ્ટકમાં માહિતી ભરો:

ક્રમ |
કાચો ખાઈ શકાય તેવો ખોરાક |
રાંધીને ખાઇ શકાય તેવો ખોરાક |
કાચો અને રાંધીને ખાઇ શકાય તેવો ખોરાક |
1. |
કાકડી |
– |
ટામેટું |
2. |
સફરજન |
– |
ડુંગળી |
3. |
કાચી કેરી |
અનાજ |
ગાજર |
4. |
મૂળો |
કઠોળ |
કૅપ્સિકમ |
5. |
બીટી |
વિવિધ શાકભાજી |
વટાણા |
૨૪. નીચેનામાંથી કયું શાક હંમેશાં રાંધીને જ ખાવામાં આવે છે?
(A) ટામેટું
(B) ગાજર
(C)કોબીજ
(D)ભીંડા
ઉત્તર : D
૨૫. વટાણા રાંધ્યા વગર ખાઈ શકાય છે. (✓ કે X)
ઉત્તર : ✓
ઉત્તર : ✓
0 Comments