૨. તમારી શાળામાં બાળકો કેવી રીતે શાળાએ આવે છે?
ઉત્તર : અમારી શાળામાં ઘણા બાળકો ચાલીને આવે છે, તો ઘણા બાળકો સાઇકલ લઈને આવે છે. આ ઉપરાંત ઘણા બાળકો અને તેમના માતા કે પિતા સ્કૂટર ,બાઈક કે કારમાં મૂકી જાય છે. જ્યારે ઘણા બાળકો રિક્ષા, વાન કે બસ દ્વારા શાળામાં આવે છે.
૩. આપણે દેશની દરેક શાળાએ જવું ખૂબ જ સરળ છે. (√ કે ×)
ઉત્તર : ×
૪. શહેરમાં શાળાએ જવા બાળકો કયાં- કયાં વાહનનો ઉપયોગ કરે છે ?
ઉત્તર : શહેરમાં શાળાએ એ જવા માટે બાળકો રિક્ષા, વાન, સાઇકલ વગેરે વાહનોનો ઉપયોગ કરે છે.
૫. તમે શાળાએ કેવી રીતે જાઓ છો ?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૬. મોટા શહેરોમાં બાળકો શાળાએ જવા આવવા માટે રિક્ષા, વાન કે બસનો વધુ ઉપયોગ કરે છે, કારણકે...
ઉત્તર : મોટા શહેરોમાં એક જગ્યાએથી બીજી જગ્યા નું અંતર વધુ હોય છે. આથી, જે બાળકોની શાળા ઘરથીવધુ દૂર હોય છે તેઓ ચાલીને કે સાઇકલ લઇને શાળાએ જવાનું ટાળે છે. વળી શહેરમાં જેમનાં માતા-પિતા પોતાના બાળકને શાળાએ મૂકવા ન જઈ શકે તેવા બાળકો પણ લાબા અંતરને લીધે શાળાએ જવા આવવા માટે રિક્ષા, વાન કે બસનો ઉપયોગ કરે છે.
૭. નદીની પેલે પાર જવા માટે નદી પરના પૂલ ઉપયોગી થાય છે. (√ કે ×)
ઉત્તર : √
૮. પુલ બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉચપયોગ થાય છે?
ઉત્તર : પુલ બનાવવા સિમેન્ટ ,રેતી ,કપચી ઈટો અને લોખંડના સળિયા નો ઉપયોગ થાય છે.
૯. પુલને પગથિયાં પણ હોય છે.(√ કે ×)
ઉત્તર : √
૧૦. તમારા ગામ કે શહેર નજીક પુલ છે? તે શાનો બનેલો છે?
ઉત્તર : √
૮. પુલ બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉચપયોગ થાય છે?
ઉત્તર : પુલ બનાવવા સિમેન્ટ ,રેતી ,કપચી ઈટો અને લોખંડના સળિયા નો ઉપયોગ થાય છે.
૯. પુલને પગથિયાં પણ હોય છે.(√ કે ×)
ઉત્તર : √
૧૦. તમારા ગામ કે શહેર નજીક પુલ છે? તે શાનો બનેલો છે?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૧૧. પુલ કઈ કઈ જગ્યાએ બનાવવામાં આવે છે?
ઉત્તર : પુલ નદી પર, બે પર્વતોને જોડવા, જો રસ્તા પરથી રેલ્વે લાઇન પસાર થતી હોય તો તેની ઉપર.... વગેરે જગ્યાએ બનાવવામાં આવે છે.
૧૨. પુલનો ઉપયોગ રેલવે લાઇન માટે પણ થાય છે . (√ કે ×)
ઉત્તર : √
૧૩. પુલ બનાવવા નીચેનામાંથી કઈ સામગ્રી વપરાતી નથી ?
(A) રેતી

(B) કાપડ
(C) કપચી
(D) સિમેન્ટ
ઉત્તર : ( B )
ઉત્તર : ( B )
૧૪. પુલ નો ઉપયોગ કોણ કોણ કરે છે?
ઉત્તર : પુલનો ઉપયોગ માણસો, પ્રાણીઓ અને માલસામાનની હેરફેર કરતાં વાહનો, રેલ્વે વગેરે માટે થાય છે.
૧૫. પહેલાના સમયમાં પુલ બનાવવા શાનો ઉપયોગ થતો હતો?
ઉત્તર : પહેલાના સમયમાં જ્યારે સિમેન્ટની શોધ થઇ ન હતી ત્યારે લાકડાના પાટિયા અને અને વાસ ની મદદથી પુલ બનાવવામાં આવતો હતો.

૧૬. નીચેનામાંથી કયો પુલ વધારે મજબૂત હોય છે ?
(A)સિમેન્ટ -લોખંડ નો
(B)દોરડાનો
(C)લાકડાનો
(D) (A) અને (B) બંને
ઉત્તર : (A)
૧૭. જો પુલ ન હોય તો કેવી મુશ્કેલી પડે ?
ઉત્તર : જો પુલ ન હોય તો સામાન્ય રીતે આપણને નદી પાર કરવામાં તકલીફ પડે. આપણને હોડી દ્વારા નદી પાર કરવી પડે જેથી વધુ સમય જાય.
૧૮. નીચેનામાંથી કયાંનાં બાળકો આજે પણ શાળાએ જવા હોડીનો ઉપયોગ કરે છે ?
(A)સોમનાથ

(B) બાવળા
(C) બેટ દ્વારકા
(D) ધોળકા
ઉત્તર : (C)
૧૯. બેટ દ્વારકા કયાં આવેલું છે ?
(A) નદી કિનારે
ઉત્તર : (C)
૧૯. બેટ દ્વારકા કયાં આવેલું છે ?
(A) નદી કિનારે
(B) દરિયા કિનારે
(C) દરિયાની વચ્ચે
(D) તળાવ કિનારે
ઉત્તર : (C)
૨૦. હોડી સિવાય બીજી કઈ રીતે આપણે પાણી પર મુસાફરી કરી શકીએ છીએ ?
ઉત્તર : હોડી સિવાય મોટા વહાણ દ્વારા, તરાપા દ્વારા કે પાણીમાં તરીને આપણે સરોવર તળાવ નદી ના બીજા છેડે જઈ શકીએ છીએ અથવા નદી કે જળાશયના બે કિનારાને પુલ વડે જોડી દઈને પુલ પરથી મુસાફરી કરી શકીએ છીએ.
૨૧. રણ પ્રદેશમાં બધે.........જોવા મળે છે.

ઉત્તર : રેતી
૨૨. રણ પ્રદેશમાં રેતી દિવસે ખૂબ ગરમ થતી નથી.(√ કે ×)
ઉત્તર : ×
૨૩. રણ પ્રદેશમાં બાળકો શાળાએ જવા માટે શેનો ઉપયોગ વધુ કરે છે ?
ઉત્તર : રણ પ્રદેશમાં બાળકો શાળાએ જવા ઊંટગાડી નો ઉપયોગ વધુ કરે છે.
૨૪. રણપ્રદેશમાં નીચેનામાંથી કયું વાહન વધુ ઉપયોગી છે ?
(A) બળદગાડી

(B) ઊંટ ગાડી
(C) ઘોડાગાડી
(D) સાઇકલ
ઉત્તર : (B)
૨૫. બળદ ગાડાં...........માં વધુ જોવા મળે છે . (શહેર/ જંગલ /ગામ )

ઉત્તર : ગામ
૨૬ .બળદગાડામાં મુસાફરી કરતી વખતે તડકો કે વરસાદ હોય ત્યારે બાળકો તેનાથી બચવા શેનો ઉપયોગ કરે છે?
(A) છત્રી
(B) રેઈનકોટ
(C) ઓઢણી
(D) સ્વેટર
ઉત્તર : (A)
ઉત્તર : (A)
૨૭. ગામડામાં બાળકો કેવી રીતે શાળાએ જાય છે ?
ઉત્તર : ગામડામાં બાળકો ચાલતાં કે બળદગાડા દ્વારા શાળાએ જાય છે .
૨૮. ઊંટ ગાડી :.............: : બળદ ગાડું: ગામડું
ઉત્તર : રણપ્રદેશ
૨૯. રણ પ્રદેશમાં બળદગાડા કરતા ઊંટ ગાડી જ વધુ ઉપયોગી રહે છે. સમજાવો.
ઉત્તર : રણ પ્રદેશમાં બધે જ રેતી હોય છે. રણપ્રદેશમાં બળદ કરતા ઊંટ વધુ સારી રીતે જીવી શકતાં હોવાથી ત્યાં ઊંટ વધુ જોવા મળે છે. વળી, રેતીમાં બળદ કરતા ઊંટ નથી વધુ સરળતા થી ચાલી શકે છે. આ કારણોથી રણપ્રદેશમાં બળદગાડા કરતા ઊંટગાડી જ વધુ ઉપયોગી રહે છે.
૩૦. ઊંટગાડી કે બળદ ગાડું ચલાવનાર ઊંટ કે બળદ ને જોરજોરથી મારે તે યોગ્ય કહેવાય કે યોગ્ય ન કહેવાય? કેમ?
ઉત્તર : ઊંટ ગાડી કે બળદ ગાડું ચલાવનાર ઊંટ કે બળદને જોર - જોરથી મારે તે યોગ્ય ન કહેવાય. કારણ કે આ પ્રાણીઓમાં પણ સંવેદના રહેલી હોય છે .જેમ આપણને કોઈ મારે તો આપણને દુખાવો થાય તે જ રીતે પ્રાણીઓને મારવામાં આવે તો તેમને પણ દુખાવો થતો હોય છે, પરંતુ તેઓ બોલી શકતાં ન હોવાથી આપણને તેમની પીડા કે દુઃખ ની ખબર પડતી નથી. આથી જ પ્રાણીઓને મારવું યોગ્ય ન કહેવાય.
૩૧. ઘરથી તમારી શાળા દૂર હોય તો તમે શાળાએ જવા કયાં સાધનો ઉપયોગ કરશો?
ઉત્તર : ઘરથી અમારી શાળા દૂર હશે તો અમે સાઈકલ, બસ, રીક્ષા કે બીજા અન્ય વાહનો દ્વારા શાળાએ જઈશું.
૩૨. પહેલાના સમયમાં શાળામાં ભણતી છોકરીઓનું પ્રમાણ ઓછું હતું. (√ કે ×)
ઉત્તર : √
૩૩. સાઈકલ ની મદદથી છોકરીઓ દૂરની શાળાઓમાં પણ સરળતાથી જઈ શકે છે. (√ કે ×)

1 Comments
Plz post પાઠ-૭રિયાની ટ્રેન મોડી કેમ પડી part-1 and 2
ReplyDelete