૨૬. રિક્ષાને.........પૈડાં હોય છે.
ઉત્તર : ત્રણ
૨૭. ચારથી વધારે પૈડાંવાળાં વાહન કયાં કયાં છે ? નામ લખો.
ઉત્તર : ટ્રક, રેલગાડી, માલગાડી, બસ જેવાં વાહન ચારથી વધારે પૈડાંવાળા છે.
૨૮. નીચે કેટલાંક વાહનોનાં નામ આપેલાં છે. તેનાં પૈડાંની સંખ્યા અને એક - એક ઉપયોગ લખો.
ઉત્તર : ટ્રક, રેલગાડી, માલગાડી, બસ જેવાં વાહન ચારથી વધારે પૈડાંવાળા છે.
૨૮. નીચે કેટલાંક વાહનોનાં નામ આપેલાં છે. તેનાં પૈડાંની સંખ્યા અને એક - એક ઉપયોગ લખો.
વાહનોનાં નામ | પૈડાંની સંખ્યા | ઉપયોગ |
(૧) બસ | છ | મુસાફરી કરવા |
(૨) સ્કૂટર | બે | બે વ્યકિતઓને મુસાફરી કરવા |
(૩) મેટ્રોટ્રેન | ઘણા બધા | ઝડપથી મુસાફરી કરવા |
(૪ )ટ્રક | છ,આઠ કે વધારે | માલસામાનની હેરફેર કરવા માટે |
(૫) પેડલરિક્ષા | ત્રણ | નજીક જગ્યાએ મુસાફરી કરવા માટે |
(૬) હાથલારી | ચાર | શાકભાજી, ફળો વેચવા માટે વગેરે |
(૭) વિમાન | દસથી ચૌદ | હવાઈમાર્ગે મુસાફરી કરવા |
(૮) સ્ટીમર | હોતાં નથી | દરિયામાં મુસાફરી કરવા |
૨૯. વાહનને ચાલવા માટે ઈંધણની જરૂર પડતી નથી. (✓કે X)
ઉત્તર : x
૩૦.માગ્યા પ્રમાણે બે-બે નામ લખો :
(૧) ઈંધણ વગર ચાલતાં વાહનો
ઉત્તર : સાઇકલ, ઘોડાગાડી
(૨) ડીઝલથી ચાલતાં વાહનો
ઉત્તર : ટ્રક, ગાડી
(૩) ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતાં વાહનો
ઉત્તર : સાઇકલ
(૪) પેટ્રોલથી ચાલતાં વાહનો
ઉત્તર : સ્કૂટર, બાઈક
(૫) પ્રાણીઓ વડે ચાલતાં વાહનો
ઉત્તર : ઊંટગાડી , બળદગાડું
(૬) માણસો વડે ચાલતાં વાહનો
ઉત્તર : સાઇકલ-રિક્ષા, હાથલારી
(૭) ગેસથી ચાલતાં વાહનો
ઉત્તર : ગાડી, વાન
ઉત્તર : સાઇકલ-રિક્ષા, હાથલારી
(૭) ગેસથી ચાલતાં વાહનો
ઉત્તર : ગાડી, વાન
૩૧. .............. માણસ દ્વારા ચાલતું વાહન નથી.
(A) સાઇકલ
(B) હોડી
(C) હાથલારી
(D) ઊંટગાડી
ઉત્તર : D
(A) સાઇકલ
(B) હોડી
(C) હાથલારી
(D) ઊંટગાડી
ઉત્તર : D
૩૨. બાઇક પેટ્રોલથી ચાલે છે. (✓ કે X)
ઉત્તર : ✓
૩૩. રિક્ષામાં ત્રણથી વધારે મુસાફરો બેસી શકે છે. (✓કે X)
ઉત્તર : ✓
૩૪. એક સાથે ઘણા માણસોને મુસાફરી કરાવી શકે તેવાં બે વાહનોનાં નામ લખો?
ઉત્તર : રેલગાડી, વિમાન જેવાં વાહનો એક સાથે ઘણા માણસોને મુસાફરી કરાવી શકે છે.

૩૫. હાલમાં કયાં ક્યાં ઈંધણોથી ચાલતાં વાહનોનો ઉપયોગ થાય છે ?
ઉત્તર : હાલમાં પેટ્રોલ, ડિઝલ, ગેસ, ઇલેક્ટ્રિકથી ચાલતાં વાહનોના ઉપયોગ થાય છે.
૩૬. વીસ વર્ષ પહેલાં કેવાં વાહનો ઉપયોગમાં લેવાતાં હશે ?
ઉત્તર : વીસ વર્ષ પહેલાં સાઇકલ, પેડલરિક્ષા, બળદગાડું, ઊંટગાડી, જેવાં વાહનો ઉપયોગમાં લેવાતાં હતાં.

૩૭. વાહનો ન હતાં ત્યારે લોકો કેવી રીતે મુસાફરી કરતા હશે ?
ઉત્તર : વાહનો ન હતાં ત્યારે લોકો ચાલીને અને કોઈ પ્રાણી પર બેસીને મુસાફરી કરતા હશે.
ઉત્તર : વાહનો ન હતાં ત્યારે લોકો ચાલીને અને કોઈ પ્રાણી પર બેસીને મુસાફરી કરતા હશે.
૩૮. નીચે આપેલા અવાજો પરથી તે વાહનોનાં નામ લખો.
(૧) છુક્ - છુક્
ઉત્તર : રેલગાડી
(૧) છુક્ - છુક્
ઉત્તર : રેલગાડી
(૨) પોમ - પોમ
ઉત્તર : મોટરગાડી,ટ્રક
ઉત્તર : મોટરગાડી,ટ્રક
(૩) પીપ-પીપ
ઉત્તર : સ્કૂટર
(૪) ટપ - ટપ
ઉત્તર : ઘોડાગાડી
(૫) ધરર્ - ધરર્
ઉત્તર : વિમાન
(૬) ટ્રિંન - ટ્રિંન
ઉત્તર : સાઇકલ
૩૯. વધારે અવાજ કરતું વાહન કર્યું છે ?
(A) રિક્ષા
(B) બસ
(C) બાઇક
(D) વિમાન
ઉત્તર : D
૪૦. પહેલાંના સમયમાં લોકો અત્યારના જેવા જ વાહનો વાપરતા હતા. (✓ કે X)
ઉત્તર : X
૪૧. રોડ ઉપર એક સાથે ઘણાં બધાં વાહનો જતાં હોય ત્યારે શા માટે વધારે અવાજ થાય છે ?
ઉત્તર : રોડ ઉપર બધા જુદા જુદા વાહનો ચાલતા હોય છે. દરેકના અવાજ જુદા જુદા હોય છે. વાહનો ચલાવતા લોકો આગળ જવા માટે હોર્ન વગાડતા હોય છે.જેથી વાહનો અને હોર્નના જુદા જુદા અવાજ ભેગા થાય છે અને વધારે અવાજ (ઘોંઘાટ) થાય છે.
૪૨. ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ આપો :
(૧) ચિત્રમાં કઈ ઘટના દેખાય છે ?
ઉત્તર : ચિત્રમાં આગ લાગવાની ઘટના દેખાય છે.
(૨) ચિત્રમાં કયાં કયાં વાહનો જોઈ શકાય છે ?
ઉત્તર : ચિત્રમાં પોલીસની ગાડી, લાયબંબો, એમ્બ્યુલન્સ જોઈ શકાય છે.
(૩) લાયબંબો (ફાયરબ્રિગેડ) ત્યાં શા માટે આવ્યો ?
ઉત્તર : આગને હોલવવા માટે લાયબંબો આવ્યો છે.
(૪) ચિત્રમાં ઍમ્બ્યુલન્સ શું કામ કરતી હશે ?
ઉત્તર : ફ્લેટમાં આગ લાગી છે. જો કોઈ વ્યક્તિને ઈજા પહોંચી હશે તો તેને દવાખાને પહોંચાડવાનું કામ કરતી હશે.
(૫) પોલીસ આગ લાગેલા સ્થળે શા માટે કામ આવે છે ?
ઉત્તર : આગ કુદરતી લાગેલી છે કે કોઈ વ્યક્તિએ લગાડી છે. તેની તપાસ કરવા તથા ફલેટમાં રહેનારા લોકોને આગથી બચવામાં મદદ કરવા પોલીસ આવી છે.
(૬) તમે આવું કોઈ દશ્ય ક્યાંય જોયું હોય તો તેના વિશે જણાવો.
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાભ લખવો.)
૪૩. ઇમરજન્સી માટે કયાં વાહનો ઉપયોગી છે ?
ઉત્તર : એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ (લાયબંબો), પોલીસવાન જેવાં વાહનો ઇમરજન્સી માટે ઉપયોગી છે.

૪૪. ઇમરજન્સીની પરિસ્થિતિમાં તમે કયાં વાહનોને કયા નંબર ઉપર ફોન કરશો ? તમારા શિક્ષક કે માતા-પિતા પાસેથી જાણો અને લખો :
૪૫. શું તમે ક્યારેય આ નંબરનો ઉપયોગ કરીને જે-તે સેવાનો લાભ લીધો છે ? ✓ કરો.
હા
ના
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
વાહનનું નામ | ફોન નંબર |
(૧) પોલીસ | ૧૦૦ |
(૨) એમ્બ્યુલન્સ | ૧૦૮ |
(૩) ફાયરબ્રિગેડ | ૧૦૧ |
(૪) મહિલા હેલ્પલાઇન | ૧૮૧ |
૪૫. શું તમે ક્યારેય આ નંબરનો ઉપયોગ કરીને જે-તે સેવાનો લાભ લીધો છે ? ✓ કરો.
હા
ના
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૪૬. નીચે આપેલાં વાહનોને તેમની ઝડપને આધારે ધીમાથી ઝડપીના ક્રમમાં ગોઠવો :
હેલિકોપ્ટર, હોડી, સ્ટીમર, પ્લેન,ગાડી, સ્કૂટર, બળદગાડું, સાઇકલ, ઘોડાગાડી, રેલગાડી
(૧) બળદગાડું
(૨) સાઇકલ
(૩) હોડી
(૪) ઘોડાગાડી
(૫) સ્કૂટર
(૬) ગાડી
(૭) સ્ટીમર
(૮) રેલગાડી
(૯) હેલિકૉપ્ટર
(૧૦) પ્લેન
હેલિકોપ્ટર, હોડી, સ્ટીમર, પ્લેન,ગાડી, સ્કૂટર, બળદગાડું, સાઇકલ, ઘોડાગાડી, રેલગાડી
(૧) બળદગાડું
(૨) સાઇકલ
(૩) હોડી
(૪) ઘોડાગાડી
(૫) સ્કૂટર
(૬) ગાડી
(૭) સ્ટીમર
(૮) રેલગાડી
(૯) હેલિકૉપ્ટર
(૧૦) પ્લેન
૪૮. તફાવત લખો:
વર્ષો પહેલાંનાં વાહનો | હાલનાં વાહનો |
(૧) સાઇકલ અને પ્રાણીઓથી ચાલતાં વાહનોનો ઉપયોગ થતો. | (૧) પેટ્રોલ , ડીઝલ, ગેસથી ચાલતાં વાહનોનો ઉપયોગ થાય છે. |
(૨) પ્રદૂષણ ફેલાવતાં નહોતાં. | (૨) પ્રદૂષણ ફેલાવે છે. |
(૩) મુસાફરી સસ્તી હતી. | (૩) મુસાફરી મોંઘી હોય છે. |
૪૯. મને ઓળખો અને મારું નામ લખો:
(૧) હું પાણીમાં ઝડપથી ચાલું છું. (દેડકો, હોડી, જહાજ)
ઉત્તર : જહાજ
(૨) હું રેલના પાટા ઉપર ઝડપથી દોડું છું. (સાઇકલ, સ્કૂટર, ટ્રેન)
ઉત્તર : ટ્રેન
(૩) હું માલસામાનની હેરફેર કરું છું. (કાર, ટેમ્પો, હેલિકોપ્ટર )
ઉત્તર : ટેમ્પો
(૪) હું ખેડૂતને ખેતર ખેડવામાં મદદ કરું છું. (બળદ, ઘોડો, ગધેડું)
ઉત્તર : બળદ
(૫) મારામાં બેસીને બાળકો શાળાએ જાય છે. (ટ્રક, કાર, સ્કૂલબસ)
ઉત્તર : સ્કૂલબસ
(૬) મને ચલાવવા માટે ઇંધણની જરૂર પડતી નથી. હું માણસો વડે ચાલુ છું. (બાઇક, સાઇકલ, ટ્રેન)

(૭) અકસ્માત સમયે તત્કાલીન સારવાર માટે લોકો મને બોલાવે છે. (રિક્ષા, એમ્બ્યુલન્સ, વિમાન)
ઉત્તર : એમ્યુલન્સ
(૮) મારી અંદર શાકભાજી અને ફળો મૂકીને વેચાય છે. (હાથલારી, બસ, કાર)
ઉત્તર : હાથલારી
0 Comments