૨૧. વૃક્ષોને પાણી મળવાથી શું થાય ?
(A) તેઓ ડાન્સ કરે છે.
(B) તેઓ મરી જાય છે.
(C) તેમનો રંગ પીળો થઈ જાય છે.
(D) તેમનો વિકાસ થાય છે.
ઉત્તર : D
૨૨. મોટા ભાગનાં છોડ અને પાણી માટે...........પર આધાર રાખે છે.

ઉત્તર : વરસાદ
૨૩. કારણ આપો : પ્રાણીઓ વૃક્ષોને પાણી આપી શકતાં નથી.
ઉત્તર : કારણ કે પ્રાણીઓ પોતે પાણી માટે વરસાદ ઉપર કે આપણી પર આધારિત હોય છે. તેથી તેઓ વૃક્ષો ને પાણી આપી શકતાં નથી.

૨૪. ...….....…...વરસાદ લાવેછે.
(A) વૃક્ષો
(B) નદી
(C) ઝરણાં
(D) પ્રાણીઓ
ઉત્તર : A
(A) વૃક્ષો
(B) નદી
(C) ઝરણાં
(D) પ્રાણીઓ
ઉત્તર : A
૨૫. વાદળો સફેદ અને કાળા રંગનો હોય છે.(✓કે X)
ઉતર : ✓
૨૬. વાદળને કારણે વરસાદ, વીજળીના કડાકા અને બરફના કરા પડે છે. (✓કે X)
ઉતર : ✓
૨૭. વાદળો ઝડપથી ચાલે છે કે ધીમે ધીમે ? શા માટે ?
ઉત્તર : વાદળ પવનની ગતિને આધારે ચાલેછે, પવનની ગતિ વધારે હોય તો વાદળો ઝડપથી ચાલે છે. અને જો પવનની ગતિ ધીમી હોય તો ધીમે ધીમે ચાલે છે.
૨૮. કયારેક વાદળો આકાશમાં ફેલાઈને અલગ અલગ આકાર ધારણ કરે છે.(✓કે X)
ઉતર : ✓
૨૯. આકાશમાં વાદળ હંમેશાં દેખાય જ છે.(✓કે X)
ઉત્તર : X

૩૦. આકાશમાં વાદળો ક્યારે દેખાય છે ?
ઉત્તર : મોટાભાગે ચોમાસાની ઋતુમાં વાદળો આકાશમાં દેખાય છે.
૩૧. તમે ક્યારેક મેઘધનુષ્ય જોયું છે ?✓કરો.
હા
ના
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૩૨. મેઘધનુષ્ય.............ઋતુમાં જોવા મળે છે.

ઉતર : ચોમાસાની
૩૩. વરસાદ પડે ત્યારે તમને કેવું લાગે છે ?
ઉતર : વરસાદ પડે ત્યારે મને ખૂબ ગમે છે ગરમીથી રાહત મળે છે. ચારેય બાજુ ઠંડક છવાઇ જાય છે. વૃક્ષો નો રંગ બદલાઇ જાય છે.વાતાવરણ ખુશનુમા થઈ જાય છે.જેથી ખૂબ મઝા આવે છે.
૩૪. વાદળો સિવાય વરસાદ આવે ત્યારે બીજું શું જોઈ શકાય છે?
ઉત્તર : વાદળો સિવાય વરસાદ આવે ત્યારે મેઘધનુષ્ય જોઈ શકાય છે.
૩૫. મેઘધનુષ્યમાં કેટલા રંગો હોય છે ? કયા કયા ?
ઉત્તર : મેઘધનુષ્યમાં સાત રંગો હોય છે. - જાંબલી,નીલો, વાદળી, લીલો, પીળો,નારંગી, રાતો.
૩૬. વરસાદની ઋતુમાં વૃક્ષો કેવાં દેખાય છે?
ઉત્તર : વરસાદની ઋતુમાં વૃક્ષો લીલાંછમ દેખાય છે.
૩૭. વરસાદ પડે ત્યારે શું થાય છે ? ટૂંકમાં જણાવો.
ઉત્તર : વરસાદ પડે ત્યારે ચારેય બાજુ હરિયાળી છવાઈ જાય છે.વરસાદ પડવાથી વૃક્ષો જીવંત બની જાય છે. હવા ચોખ્ખી થાય છે, જમીનમાંથી માટીની સુગંઘ આવે છે. દેડકાંના અને મોરના અવાજ સંભળાય છે.પ્રાણીઓ અને પંખીઓ આનંદિત થઈ જાય છે.મોર નૃત્ય કરે છે. કોયલના ટહુકા સંભળાય છે. ચારેય બાજુ વાતાવરણમાં ઠંડક છવાઈ જાય છે.
૩૮. વરસાદ સમયે લોકો કેવી કેવી મુસીબતમાં ફસાય છે?
ઉત્તર : વરસાદ સમયે રસ્તા પર રહેતા ગરીબ લોકોને રહેવાની તકલીફ પડે છે. પાણી ભરાઈ જવાને કારણે લોકો રસ્તા પર ફસાઈ જય છે. લોકોનાં વાહનો પાણીમાં ચાલી શકતાં નથી. ઘરે જવામાં તકલીફ પડે છે. ક્યાંક શોર્ટસર્કીટ પણ થાય છે. આવા સમયે લોકોના જીવ જોખમમાં મૂકાય છે.
૩૯. મને ઓળખો અને મારું નામ લખો:
(૧) હું જંગલોને, ખેતરનાં વૃક્ષોને પાણી પાઉં છું.

(૨) હું આકાશમાં ફેલાઇને જુદા જુદા આકાર ધારણ કરું છું.
ઉત્તર : વાદળ
(૩)જંગલી પ્રાણીઓ મારી પાસેથી પાણી મેળવી પોતાની તરસ છીપાવે છે.
ઉત્તર : નદી, તળાવ

(૪) મારા વગર જીવન શક્ય નથી.
ઉત્તર : પાણી
૪૦. જોડકાં જોડો :
ઉત્તર : પાણી
૪૦. જોડકાં જોડો :
વિભાગ અ | વિભાગ બ | જવાબ |
(૧) વાદળ | (A) વરસાદ પર આધારિત | (૧)-D |
(૨) વરસાદ | (B) સાત રંગ | (૨)-C |
(૩) છોડ | (C)નદી, તળાવ ભરાય. | (૩)-A |
(૪) મેઘ ધનુષ્ય | (D) જુદા જુદા આકાર ધારણ કરે. | (૪)-B |
૪૧. અપ્પુની વાર્તાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો:
(૧) કેળાંનાં વૃક્ષો શાથી નમી પડ્યાં હતાં ?
ઉત્તર : ઘણા સમય વરસાદ ન પડવાને લીધે કેળાંનાં વૃક્ષોનાં નમી પડ્યાં હતાં.
(૨) અપ્પુએ ડોલમાં પાણી ભરીને કેળાંનાં વૃક્ષો પર છાંટ્યું.(✓કે X)
ઉત્તર : X
(૩) કારણ આપો : કેળાંનાં વૃક્ષો જીવંત બની શક્યાં.
ઉત્તર : કારણ કે અપ્પુએ નદીમાંથી પોતાની સૂંઢમાં પાણી ભરીને કેળાંનાં વૃક્ષોમાં નાખ્યું. કેળાનાં વૃક્ષોને પાણી મળવાથી તેઓ જીવંત બની શક્યા.
(૪) અપ્પુએ કેળાંના વૃક્ષને શું કહ્યું?
ઉત્તર : અપ્પુ કેળાના વૃક્ષને કહ્યું, “તમે પણ મને સ્વાદિષ્ટ અને પાકાં કેળાં આપો છે.હવેથી હું દરરોજ તમારા માટે પાણી લઈ આવીશ."
(૫) અપ્પુ અને કેળાંના વૃક્ષની વાર્તા પરથી આપણને શો બોધ મળે છે ?
ઉત્તર : અપ્પુ કેળાંના વૃક્ષની વાર્તા પરથી આપણને બોધ મળે છે કે વૃક્ષો અને વનસ્પતિ આપણને ફળો, શાકભાજી જેવી ઘણી વસ્તુઓ આપે છે, તો આપણે પણ તેમનું જતન કરવું જોઈએ. તેમને નિયમિત પાણી આપવું જોઈએ. વૃક્ષો આપણને ઓક્સિજન અને વરસાદ આપે છે.

0 Comments