31. લીલ લીલા રંગની કેમ જોવા મળે છે, તથા તે પોતાનો ખોરાક કઈ ક્રિયા દ્રારા બનાવે છે?
ઉત્તર : લીલ હરિતદ્રવ્ય ધરાવતી હોવાથી લીલા રંગની જોવા મળે છે. લીલ પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્રારા પોતાનો ખોરાક બનાવે છે.
32. વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક .......... સ્વરૂપે સંગ્રહ પામે છે.
ઉતર : સ્ટાર્ચ
33. કાર્બોદિત પદાર્થો શાના બનેલા હોય છે?
ઉત્તર : કાર્બોદિત પદાર્થો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે.
34. પ્રોટીન એ પ્રકાશસંશ્લેષણની પેદાશ નથી.
ઉત્તર : સાચું
35. કેટલીક વનસ્પતિઓ એવી પણ છે કે જે હરિતદ્રવ્ય ધરાવતી નથી.
ઉત્તર : સાચું
36. વ્યાખ્યા આપો : યજમાન
ઉત્તર : કેટલીક વનસ્પતિઓ અને પ્રાણીઓ પોતાના પોષણ માટે બીજા સજીવ પર નભે છે. આવી વનસ્પતિઓ અને પ્રાણીઓ જેમાંથી પોષણ મેળવે છે તેવા સજીવને યજમાન કહે છે.
37. વ્યાખ્યા આપો : પરોપજીવી
ઉત્તર : કેટલીક વનસ્પતિઓ અને પ્રાણીઓ પોતાના પોષણ માટે બીજા સજીવ પર નભે છે. આમ બીજા સજીવમાંથી પોષણ મેળવતા વનસ્પતિઓ અને પ્રાણીઓને પરોપજીવી સજીવો કહે છે.
38. પીળી, પાતળી દોરી જેવું પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિનું નામ જણાવો.
ઉત્તર : પીળી, પાતળી દોરી જેવું પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિનું નામ અમરવેલ છે.
39. અમરવેલ એ ................. નું ઉદાહરણ છે.
ઉત્તર : પરોપજીવી
40. આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે : .................
ઉત્તર : કળશપર્ણ
41. કળશપર્ણ કેવી રીતે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરે છે?
ઉત્તર : કળશપર્ણમાં પર્ણએ કળશ જેવી રચનામાં ફેરવાઈ જાય છે. પર્ણનો અગ્રભાગ ઢાંકણ જેવી રચના બનાવે છે. જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે. કળશની અંદર વાળ જેવી રચના આવેલી હોય છે. કીટક અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકણ બંધ થાય છે અને કીટક વાળમાં ફસાઈ જાય છે. કળશ દ્વારા પાચક ઉત્સેચકોના ન્નાવથી કીટકનું પાચન થાય છે. આવા કીટકનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને
કીટાહારી વનસ્પતિ કહેવાય છે.
42. વ્યાખ્યા આપો : કીટાહારી વનસ્પતિ
ઉત્તર : કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહેવામાં આવે છે.
43. સ્વયંપોષણ અતે પરપોષણ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિનું નામ જણાવો.
ઉત્તર : કળશપર્ણ એ સ્વયંપોષણ અને પરપોષણ એમ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ છે.
44. વ્યાખ્યા આપો : મૃતોપજીવી પોષણ
ઉત્તર : કેટલાક સજીવો મૃત કે સડી ગયેલ પદાર્થોમાંથી પોષણ મેળવે છે. આવા પ્રકારના પોષણને મૃતોપજીવી પોષણ કહે છે.
45. વ્યાખ્યા આપો : મૃતોપજીવી સજીવો
ઉત્તર : જે સજીવો મૃત કે સડી ગયેલા પદાર્થોના દ્રાવણમાંથી પોષણ મેળવે છે તેવા સજીવોને મૃતોપજીવી સજીવો કહે છે.
46. જે વનસ્પતિ પોતે પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને મૃતોપજીવી કહે છે.
ઉત્તર : ખોટું
47. ફૂગના બીજાણુઓ હવામાં જોવા મળતા નથી.
ઉત્તર : ખોટું
48. સહજીવન દરમ્યાન વૃક્ષ એ ફૂગને ................ પૂરા પાડે છે.
ઉત્તર : પોષકતત્ત્વો
49. વ્યાખ્યા આપો : સહજીવન
ઉત્તર : કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષકતત્ત્વો માટે સહભાગી બને છે. આ પ્રકારના સંબંધને સહજીવન કહેવાય છે.
50. વનસ્પતિઓમાં જોવા મળતું સહજીવન ઉદાહરણ દ્વારા સમજાવો.
ઉત્તર : ફૂગ એ વનસ્પતિના મૂળ પર જોવા મળે છે. વૃક્ષ એ ફૂગને પોષકતત્ત્વો પૂરાં પાડે છે, બદલામાં ફૂગ પાસેથી જમીનમાંથી પાણી અને પોષકતત્ત્વો મેળવવા માટે મદદ લે છે. આ પ્રકારનું જોડાણ વૃક્ષ માટે ખૂબ જ જરૂરી છે.
51. પરોપજીવી અને મૃતોપજીવીનો તફાવત આપો.

પરોપજીવી | મૃતોપજીવી |
1. પરોપજીવીઓ પોતાના ખોરાક માટે બીજા સજીવ પર નભે છે. | 1. મૃતોપજીવીઓ પોતાના ખોરાક માટે મૃત કે સડી ગયેલા પદાર્થો પર નભે છે. |
2. પરોપજીવીઓ જે સજીવ પર નભે છે તેને યજમાન કહે છે. | 2. મૃતોપજીવીઓ એ પર સજીવ નહિ પરંતુ મૃત એટલે કે નિર્જીવ પર નભે છે. |
3. ઉદાહરણ : અમરવેલ, ઓર્કિડ | 3. ઉદાહરણ : ફૂલ, બૅક્ટેરિયા |
52. ............... જેવા સજીવોમાં હરિતદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ સાથે જોવા મળે છે.
ઉત્તર : લાઇકેન
53. પ્રકાશસંશ્લેષણ દ્વારા લીલ પોતાનો ખોરાક બનાવે છે.
ઉત્તર : સાચું
54. ખાતર નાખવું કેમ જરૂરી છે?
ઉત્તર : વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનીજતત્ત્વોનું શોષણ કરે છે. તેથી તેમની માત્રા જમીનમાં ક્રમશઃ ઘટતી જાય છે. છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્ત્વો રહેલા હોય છે. આથી જમીનને સમૃદ્ધ બનાવવા માટે આવા પોષક તત્ત્વો સમયાંતરે ઉમેરાવા જોઈએ. ખાતર એટલે વનસ્પતિને જરૂરી પોષકદ્રવ્યોનો જથ્થો.
55. ............... પછી, જમીનમાં નાઇટ્રોજનની ઊણપ સર્જાય છે.
ઉત્તર : લણણી
56. વનસ્પતિ વાતાવરણમાંથી સીધે સીધો નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે.
ઉત્તર : ખોટું
57. ................. જેવા બેક્ટેરિયા વાતાવરણમાંથી નાઇટ્રોજન લઈ શકે છે.
ઉત્તર : રાઇઝોબિયમ
58. રાઇઝોબિયમ પોતાનો ખોરાક કેવી રીતે મેળવે છે?
ઉત્તર : રાઇઝોબિયમ બેક્ટેરિયા ચણા, વટાણા, મગ, વાલ જેવા કઠોળ વર્ગની વનસ્પતિના મૂળની મૂળગંડિકામાં વસે છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા વાતાવરણમાનાં નાઇટ્રોજનને દ્રવ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે. જે પાણીમાં દ્રાવ્ય નાઇટ્રોજનનાં એવા સંયોજનો બનાવે છે. જે વનસ્પતિને નાઇટ્રોજન પૂરો પાડે છે બદલામાં વનસ્પતિ બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ આપે છે.
59. બધાં જ પ્રાણીઓ ................... શ્રેણીમાં સમાવિષ્ટ છે
ઉત્તર : પરપોષી
60. વિભાગ – અ અને વિભાગ – બ નાં જોડકા જોડો :
વિભાગ : અ | વિભાગ : બ | જવાબ |
1. હરિતદ્વવ્ય | 1. બૅક્ટેરિયા | 1. – 4 |
2. નાઇટ્રોજન | 2. પરપોષી | 2. – 1 |
3. અમરવેલ | 3. કળશપર્ણ | 3. – 5 |
4. પ્રાણીઓ | 4. પર્ણ | 4. – 2 |
5. કીટકો | 5. પરોપજીવી | 5. – 3 |
0 Comments