૨૩. મૉલમાં આપણે શા માટે જઈએ છીએ ?
ઉત્તર : મૉલમાં એકસાથે ઘણીબધી દુકાનો હોય છે. એકસાથે જુદી જુદી દુકાનેથી ખરીદી કરવા મૉલમાં જઈએ છીએ.
૨૪. તમે કોઈ બહુમાળી મકાનમાં ગયા છો? કયા કામ માટે ?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)

૨૫. મુસાફરો ફક્ત ધર્મશાળામાં જ રહે છે, હોટલમાં નહીં.(✓ કે X)
ઉત્તર : X
૨૬. કોઈ પણ બહુમાળી ઇમારત બનાવવી એ ફક્ત એક જ વ્યક્તિનું કામ છે. (✓ કે X)
ઉત્તર : X
૨૭. એવી કઈ જગ્યાઓ છે કે જ્યાં કામ કરવા માટે એકથી વધુ વ્યક્તિઓ જોડાયેલી હોય ? પાંચ નામ લખો.
ઉત્તર : શાળા, દવાખાનું, ફાયર સ્ટેશન, રેલવે સ્ટેશન,ઘર - આ એવી જગ્યાઓ છે કે જયાં કામ કરવા માટે એકથી વધારે વ્યક્તિઓ જોડાયેલી છે.
૨૮. દવાખાનામાં કયાં કયાં કાર્યો થાય છે ?
ઉત્તર : દવાખાનામાં બીમાર લોકોની સારવાર થાય, દવા આપવામાં આવે, ઓપરેશન થાય, દર્દીઓની સારસંભાળ રખાય, દવાખાનામાં આવતી દરેક વ્યક્તિની માહિતી રાખવામાં આવે.
૨૯. દવાખાનાનાં કાર્યો સાથે કોણ કોણ જોડાયેલું છે ?
ઉત્તર : ડોક્ટર, નર્સ, એમ્બ્યુલન્સના ડ્રાઇવર, દવાની દુકાનવાળા, રિસેપ્શનિસ્ટ, વોર્ડબોય, વોચમેન વગેરે દવાખાનાનાં કાર્યો જોડાયેલા છે.
૩૦. શાળામાં કયાં ક્યાં કાર્યો થાય છે ? આઠ કાર્યો લખો.
ઉત્તર : બાળકોને શિક્ષણ મળે. શિક્ષણ સિવાયની એક્ટિવીટી કરે. શિક્ષકો ભણાવે.લાઇબ્રેરિયન પુસ્તકો શોધવામાં મદદ કરે. સફાઈ કામદાર શાળા સાફ રાખે. પટાવાળા બેલ વગાડે. વોચમેન બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખે. આચાર્ય શાળાનું સંચાલન કરે.
૩૧. શાળાનાં વિવિધ કાર્યો સાથે કોણ કોણ જોડાયેલું છે ?
ઉત્તર : આચાર્ય, શિક્ષક, વિદ્યાર્થીઓ, લાઇબ્રેરિયન, સફાઈકામદાર, સ્કૂલ બસના ડ્રાઇવર, સિક્યુરિટી ગાર્ડ, શાળાના ક્લાર્ક, પટાવાળા વગેરે શાળાના વિવિધ કાર્યો સાથે જોડાયેલા છે.

૩૨. જે બાળકો શાળાએ જતાં નથી, તેઓ શું કરે છે ?
ઉત્તર : જે બાળકો શાળાએ જતાં નથી તેઓ ચાની લારી પર કામ કરીને, બૂટપોલિશ કરીને, ઘરનાં કામ કરીને પોતાનાં ઘરનાંની મદદ કરે છે.
૩૩. દિપાલીની વાર્તા વાંચો અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખો :
(૧) દિપાલી તેના પોતાના ઘરમાં કયાં ક્યાં કામ કરે છે ?
ઉત્તર : દિપાલી રસોઈ બનાવવાનું, ઘરની સફાઈ, વાસણ ઘસવાનું, માતાને મદદ કરવાનું, નાના ભાઈ-બહેનને શાળાએ લેવા - મૂકવા જવાનું, રાતનું જમવાનું બનાવવાનું કામ કરે છે.
(૨) શું તમે પણ ઘરમાં કામ કરો છો ? જો હા,તો કયાં કામ કરો છો?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.
(૩) દિપાલી ઘરના કામ સિવાય બીજું શું કામ કરે છે ?
ઉત્તર : દિપાલી ઘરનાં કામ સિવાય પુસ્તકો વાંચે છે, રેડિયો સાંભળે છે, ગીતો ગાય છે અને તમે છે.
(૪) તમે ઘરનાં કામ સિવાય બીજાં કોઈ કામ કરો છો ? ક્યારે?કયાં ?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
(૫) ઘરમાં નાનાં ભાઈ-બહેન હોય તો તેમનું ધ્યાન કેવી રીતે રાખવું જોઈએ ?
ઉત્તર : ઘરમાં નાના ભાઈ-બહેન હોય તો તેમને સાચવવા જોઈએ. તેમને ખાવા-પીવામાં મદદ કરવી જોઈએ. તેમની સાથે રમવું જોઈએ. શાળાનું ગૃહકાર્ય કરવામાં મદદ કરવી જોઈએ.

(૬) દિપાલીને શાનો શોખ છે ?
ઉત્તર : દિપાલીને રેડિયો સાંભળવાની, પુસ્તકો વાંચવાનો શોખ છે.
(૭) દિપાલીની જેમ તમને કઈ વસ્તુનો શોખ છે ?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૩૪. નીચે દિવસ દરમિયાન કરવામાં આવતી વિવિધ ક્રિયાઓ વિશે લખેલ છે. તમે કયા સમયે કઈ ક્રિયા કરો છો તેનો સમય લખો : (નમૂનારૂપ ઉત્તર)

ક્રિયાઓ | સમય |
સવારમાં ઊઠવું | 7:30 AM |
શાળાએ જવું | 11:00 AM |
શાળાએથી પાછા ફરવું | 5:30 PM |
ઘરે ભણવા બેસવું | 6:00 PM |
મિત્રો સાથે રમવા જવું | 7:00 PM |
રાત્રે સૂઈ જવું | 11:00 PM |
૩૫. તમારા ઘરના કયા સભ્યો ઘરના કામમાં મદદ કરે છે ? અથવા તેઓ કયાં કયાં કામ કરે છે ? તે લખો.
(વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
કુટુંબના સભ્યો | તેમનાં કામ |
(૧) મમ્મી |
|
(૨)દાદી |
|
(૩)મોટી બહેન |
|
(૪)પપ્પા |
|
ઉત્તર : ઘરની સફાઈ કરવાનું અને રસોઈ બનાવવાનું કાર્ય મોટે ભાગે ઘરની સ્ત્રીઓ કરતી હોય છે.
૩૭. ઘરમાં એવું કયું કામ છે કે જે મોટે ભાગે ઘરના પુરુષો કરતા હોય છે ?
ઉત્તર : નોકરી-ધંધો કરવાનું કામ મોટે ભાગે ઘરના પુરુષો કરતા હોય છે.
૩૮. દરેક કામને સ્ત્રી કે પુરુષ એમ જાતિને આધારે વહેંચી શકાય છે. (✓ કે X)
ઉત્તર : X
૩૯. તમારા કુટુંબના કયા સભ્યો કામ કરે છે અને પૈસા મેળવે છે ? તેઓ શું કામ કરે છે.
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૪૦. તમારા કુટુંબના કયા સભ્યો કામ કરે છે, પરંતુ તેઓને પૈસા મળતા નથી ? શા માટે ?
ઉત્તર : (વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૪૧. પહેલાંના સમયમાં શાના પર રસોઈ કરવામાં આવતી હતી ?
(A) ચૂલા ઉપર
(B) ઇલેક્ટ્રિક સગડી ઉપર
(C) ગેસસ્ટવ ઉપર
(D) ઓવનમાં
ઉત્તર : A
૪૨. અત્યારે આપણે ચૂલાનો ઉપયોગ શા માટે કરતા નથી ?
ઉત્તર : ચૂલો સળગાવવા કેરોસીનનો ઉપયોગ થાય છે. જે અત્યારે ખૂબ ઓછું મળે છે. ચૂલો જમીન પર કરવામાં આવે છે. અત્યારે ઘણા લોકો બહુમાળી મકાનમાં રહે છે માટે આ શક્ય નથી. ચૂલો પ્રદૂષણ ફેલાવે છે અને એક જ ચૂલા પર રસોઈ કરતાં ઘણો સમય વીતી જાય છે માટે અત્યારે આપણે ચૂલાનો ઉપયોગ નથી કરતાં.
૪૩. તમારાં દાદા-દાદી જે કામ બાળપણમાં કરતાં હતાં, તેવાં કામ અત્યારે તમે પણ કરો છો. ( ✓કે X)
(વિદ્યાર્થીને લખેલ ✓ કે X બંને ઉત્તર માન્ય રાખવા)
૪૪. તમે અને તમારા વડીલોએ બાળપણમાં કરેલાં કામમાં શું તફાવત છે ?
તમારા બાળપણનાં કામ | વડીલોના બાળપણનાં કામ |
રમવું | બાળપણથી જ ઘરના દરેક કામકાજમાં માતાની મદદ કરવી. |
ટીવી જોવું. | બાળપણથી જ ઘરના બધાં જ કામ શીખી લેવાં. |
શાળાએ જવું | માતાને ઘરના કામકાજમાં મદદ કરવી. |
માતાને મદદ કરવી. | પિતા પાસેથી ધંધાનું કે ખેતરનું કામ શીખવું. |

0 Comments