ઉત્તર : મેના
૪૨. શું તમે મેનાની જેમ ડોક હલાવી શકો છો ? કરી જુઓ અને લખો.
ઉત્તર : (વિધાર્થીઓ તેના અનુભવના આધારે જવાબ લખવો.)
૪૩. ............. તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે.
(A) ઘુવડ
(B) મોર
(C) હોલો
(D) બગલો
ઉત્તર : A
૪૪. તમે ઘુવડની જેમ તમારી ડોક પાછળની તરફ ફેરવી શકતા નથી.(✓ કે X)
ઉત્તર : ✓

૪૫. બધા જ પક્ષીઓ આપણા અવાજની નકલ કરી શકે છે.✓કરો.
હા
ના ✓
૪૬. કયા પક્ષીઓ અવાજની નકલ કરી શકે છે ?
ઉત્તર : પોપટ, કોકટેલ જેવાં પક્ષીઓ આપણા અવાજની નકલ કરી શકે છે.

૪૭. શું તમે કોઈના અવાજની નકલ કરી શકો છો ? કોની ?
ઉત્તર : હા, હું મારા મમ્મીના અવાજની નકલ કરી શકું છું.

૪૮. પંખીઓ કઈ રીતે ઊડી શકે છે ?
ઉત્તર : પંખીઓ તેમની બંને પાંખો વડે ઊડી શકે છે.
૪૯. બધાં પંખીઓનાં પીંછા મોટાં અને સફેદ રંગનાં હોય છે.(✓ કે X)
ઉત્તર : X
૫૦. પંખીઓનાં પીંછાં પોતાના શરીરના રંગ પ્રમાણે જુદા જુદા રંગનાં હોય છે.(✓ કે X)
ઉત્તર : ✓
૫૧. પંખીઓનાં પીંછાં શું કાર્ય કરે છે ?
ઉત્તર : પંખીઓને તેમની પાંખ પર અને શરીરના અમુક ભાગ પર પીછાં હોય છે. આ પીંછાં તેમને ઊડવામાં અને તેમના શરીરને હૂંફાળું રાખવામાં મદદ કરે છે.
૫૨. તમે કયાં પંખીઓનાં પીંછાં નીચે પડેલાં જોયાં છે ?
ઉત્તર : મેં મોર, ચકલી અને કબૂતરનાં પીંછાં નીચે પડેલો જોયાં છે.
૫૩. પંખીનાં નીચે પડેલાં પીંછાં ક્યાંથી આવ્યાં હશે?વિચારો અને લખો.
ઉત્તર : પંખીઓ અમુક સમયના અંતરે જૂનાં પીંછાં ખેરવી નાખે છે. આ નીચે પડેલાં પીંછાં એ પંખીઓએ ખેરવેલાં પીંછાં હોય છે.
૫૪. પંખીઓને જૂનાં ખેરવેલાં પીંછાંને સ્થાને નવાં પીછાં આવતાં નથી. .(✓ કે X)
ઉત્તર : X
૫૫. પંખીઓ સિવાય એવાં કયાં પ્રાણીઓછે જે ઊડી શકે છે?
ઉત્તર : પંખીઓ સિવાય પતંગિયું, માખી, મચ્છર, ચામાચીડિયુંપણ ઊડી શકે છે.

૫૬. પક્ષીઓનાં પીંછાંમાં કઈ સમાનતા રહેલી છે ?
ઉત્તર : દરેક પક્ષીઓ પોતાનાં પીંછાંનો ઉપયોગ ઊડવા માટે કરે છે.પીંછાં તેમને હૂંફ આપે છે, સમાંતરે જૂનાં પીંછા ખેરવી નાખે છે.
૫૭. પક્ષીઓ પોતાનાં પીછાંને આધારે કઈ રીતે અલગ પડે છે ?
ઉત્તર : દરેક પક્ષીઓનાં પીંછાં જુદાં જુદાં કદ અને આકારનાં હોય છે. દરેક પક્ષીઓના પીંછાંનો રંગ તેમના શરીરના રંગ પ્રમાણે જુદો જુદો હોય છે.પાંખોના આકાર અને કદ પ્રમાણે અમુક પક્ષીઓ ખૂબ ઊંચે ઊડી શકે છે. જયારે અમુક પંખીઓ થોડીક ઊંચાઈ સુધી જ ઊડી શકે છે.

૫૮. નીચે આપેલાં પક્ષીઓની એક - એક વિશેષતા લખો:
(૧) પોપટ
(૧) પોપટ
ઉત્તર : પોપટ આપણા અવાજની નકલ કરે છે.
(૨) મોર
ઉત્તર : મોર સુંદર નૃત્ય કરે છે.
(૩) દરજીડો
ઉત્તર : દરજીડો સૌથી સુંદર માળો બનાવે છે.
(૪) લક્કડખોદ
ઉત્તર : લક્કડખોદ ઝાડનું થડ કોતરીને પોતાનો ખોરાક મેળવે છે.
(૫) ગીધ
ઉત્તર : ગીધ મરેલાં જીવોને ખાઈને પ્રદૂષણ ઘટાડે છે.
(૬) કોયલ
ઉત્તર : કોયલનો અવાજ સૌથી મીઠો છે.
૫૯. જોડકાં જોડો:
૫૯. જોડકાં જોડો:
વિભાગ – અ | વિભાગ – બ | જવાબ |
(૧) કાગડો | (A) કૂકડે... કૂક. | (૧)- D |
(૨) કબૂતર | (B) કુ..ઉ... કુ...ઉ... | (૨)-C |
(૩)કોયલ | (C) ઘૂઘૂ ઘૂ....ઘૂઘૂ ઘૂ (ગૂટરગું) | (૩) – B |
(૪) કૂકડો | (D) કાઉં...કાઉં | (૪)- A |
૬૦. મને ઓળખો અને મારું નામ લખો:
(૧) હું વરસાદમાં પીંછાં ફેલાવીને નૃત્ય કરું છું.

ઉત્તર : મોર
(૨) હું આકાશમાં ખૂબ ઊંચે ઊડું છું.
ઉત્તર : સમડી
(૩) હું અવાજની નકલ ખૂબ સારી રીતે કરી શકું છું.
ઉત્તર : પોપટ
(૪) મારો કાળો રંગ ચમકે છે. હું કાઉં.. કાઉં.. બોલું છું.
ઉત્તર : કાગડો
(૫) મારો મીઠો અવાજ મારી ઓળખ છે.
ઉત્તર : કોયલ
(૬) હું મૃત પ્રાણીઓને ખાઈને પર્યાવરણને સ્વચ્છ રાખતું મોટા પક્ષી છું.
ઉત્તર : ગીધ
(૭) હું તમારા ઘરમાં મારું ઘર બનાવું છું.
ઉત્તર : કબૂતર
(૮) બધાં પક્ષીઓમાં સૌથી સુંદર માળો મારો છે.
ઉત્તર : દરજીડો
(૯) હું થડને કાણું કરી તેમાં રહેલાં કીટકો ખાઉં છું.
ઉત્તર : લક્કડખોદ
(૧૦)હું રાત્રે જાગું છું અને દિવસે ઊંધું છું.
ઉત્તર : ઘુવડ
૬૧. કદમાં મોટાં પક્ષીઓનાં નામ લખો.
ઉત્તર : ગીધ, સમડી, મોર, બગલો, પેલિકન, હંસ, શાહમૃગ વગેરે પક્ષીઓ કદમાં મોટાં હોય છે.
૬૨. કદમાં નાનાં પક્ષીઓનાં નામ લખો.
ઉત્તર : ચકલી, લક્કડખોદ, કાબર, બતક, બુલબુલ વગેરે પક્ષીઓનું કદ નાનું હોય છે.
૬૩. શિકારી પક્ષીઓનાં નામ લખો.
ઉત્તર : સમડી, કાગડો, બગલો અને બાજ - આ શિકારી પક્ષીઓ છે.
૬૪. કયા પક્ષીનું ઈંડું સૌથી મોટું હોય છે ?
(A) ચકલી
(B) કબૂતર
(C) કાગડો
(D) શાહમૃગ
ઉતર : D

૬૫. કયું પક્ષી આપણને સવારે ‘કૂકડે...કૂક' બોલીને જગાડે છે?
ઉત્તર : કૂકડો આપણને સવારે ' કૂકડે.....કૂક ' બોલીને જગાડે છે.
૬૬. કબૂતર વિશે ટૂંકનોંધ લખો:
ઉત્તર : કબૂતર આપણી સાથે આપણા ઘરની આસપાસ રહેતું પક્ષી છે. કબૂતર સફેદ અને ભૂખરા રંગનું હોય છે. તે ગૂટરગૂ... બોલે છે. તે જાર, મકાઈ, મગ વગેરે ખાય છે, કબૂતરના મોંની જગ્યાએ નાની અણીદાર ચાંચ હોય છે. કબૂતર શાંત સ્વભાવવાળું પક્ષી છે. પહેલાંના સમયમાં કબૂતરનો ઉપયોગ સંદેશાવ્યવહાર માટે થતો હતો. કબૂતરને ‘શાંતિદૂત' માનવામાં આવે છે. વિશ્વ શાંતિના દિવસે સફેદ કબૂતરોને ઉડાડીને શાંતિનો સંદેશો આપવામાં આવે છે.
૬૭. ચકલી વિશે ટૂંકનોંધ લખો.
ઉત્તર : ચકલી આપણા ઘરઆંગણાનું પંખી છે. તે દુનિયામાં ઘણાખરા ભાગમાં જોવા મળે છે. તે આશરે પાંચ-છ ઈંચ લાંબી હોય છે. તેની ચાંચ ટૂંકી અને મજબૂત હોય છે. નર ચકલીને કાળી ડોક અને માદા ચકલી કરતાં વધારે પીછાં હોય છે. તે દરેક જાતનું અનાજ ચણે છે. આ સિવાય નાનાં-નાનાં જંતુઓ, ઇયળો પણ ખાઈ જાય છે. આપણા ઘરમાં સામાન્ય રીતે તે માળો બનાવવા આવે છે. ચકલીઓની દુનિયાભરમાં અનેક જાત જોવા મળે છે. ચકલી ચીં ચીં અવાજ કરે છે. તે એકીસાથે ત્રણથી ચાર ઈંડાં મૂકે છે. ચકલીનું આયુષ્ય આશરે ૪-૫ વર્ષનું હોય છે.

0 Comments