પ્રશ્નો ૯ ‘ટીકુ બહેન તો વાંચનનાં શોખીન' ગીતના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો :
(૧) વાંચનનું શોખીન કોણ છે? સાચો વિકલ્પ પસંદ કરી ✓ કરો.
[✓]ટીકુબહેન []બકુ બહેન []ટીનું બહેન []મીનું બહેન
(૨) ટીકુ બહેન___અક્ષરવાળી રંગીન ચોપડીઓ વાંચે છે. (નાના, મોટા)
ઉત્તર : નાના
(૩) ટીકુ બહેન કોની કોની ચોપડીઓ વાંચે છે?
ઉત્તર : ટીકુ બહેન છોટા ભીમ ને સોટીપોટી બધું જ વાંચે છે.
(૪) ટીકુ બહેન બધી જ વાર્તા દાદી ને માફક આબેહૂબ બોલે છે.
ઉત્તર : ×
(પ) ટીકુ બહેનનું લેશન વાર્તામાં નો જીન કરે છે.
(પ) ટીકુ બહેનનું લેશન વાર્તામાં નો જીન કરે છે.
ઉત્તર : ✓
(૬) ટીકુ બહેન ના ઘરે શાના થપ્પા છે? સાચો વિકલ્પ પસંદ કરી ✓ કરો.
[]નોટોના []રૂપિયાના []રમકડાંના [✓]ચોપડી ઓના
(૭) ટીકુ બહેન આજ્ઞાથી મમ્મી-પપ્પા/ભાઈ-બહેન પણ તેમની સાથે વાંચે છે.
ઉત્તર : મમ્મી-પપ્પા.
(૮) ટીકુ બહેન ક્યાં અને કેવી રીતે પહોંચી જાય છે?
ઉત્તર : ટીકુ બહેન વાંચતા-વાંચતા ઊંઘી જાય છે અને ચીન પહોંચી જાય છે.
(૯) એક દિવસ અજવાળામાં શું થયું?
ઉત્તર : એક દિવસ અજવાળામાં ટીકુ બહેન ગુમ થઈ ગયા.
(૧૦) બધા ટીકુ બહેનને આખા શહેરમાં શોધવા લાગ્યા.
ઉત્તર : ×
(૧૧) ટીકુ બહેન આખરે ક્યાંથી મળ્યો? સાચો વિકલ્પ પસંદ કરી ✓ કરો.
[]બારણા પાછળથી []માળિયામાંથી [✓]પલંગ નીચેથી [] ઘર પછવાડેથી.
(૧૨) ટીકુ બહેનને વાંચવાનું શાથી ગમતું હશે?
ઉત્તર : વાર્તા, કવિતા, ગીત, જોડકણાં વગેરે નાં પુસ્તકો આપણને આનંદ આપે છે. ઉખાણાં, કોયડા-ગમ્મતનાં પુસ્તકો આપણી વિચાર શક્તિ અને બુદ્ધિ વિકસાવે છે આ બધા કારણે પુસ્તક ગમતાં હશે.
પ્રશ્નો ૧૦ નીચેની કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો :
(૧)છોટા ભીમ_____
_______આબેહૂબ.
ઉત્તર : ને સોટીપોટી બધું જ વાંચે ખૂબ બધી જ વાર્તા દાદી માફક બોલ
(૨) ટીકુ બહેનનું _____
____વાચનનાં શોખીન.
ઉત્તર : લેશન કરતો વાર્તામાંનો જીન!
ટીકુ બહેન તો
(૩) ટીકુ બહેનના_____
______મમ્મી-પપ્પા.
ઉત્તર : ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા ટીકુની આજ્ઞાથી સાથે વાંચે
પ્રશ્નો ૧૧ જોડકાં જોડો અને વાંચો :

અ |
બ |
જવાબ |
(૧) ટીકુ
બહેનને |
(અ) ઘણી બધી
ચોપડીઓ હતી. |
(૧) – ઇ |
(૨) તેનું લેશન |
(બ) બૂમો
પાડી.શોધતા હતા. |
(ર) – ડ |
(૩) તેના ઘરમાં |
(ક) સંતાઈને
વાંચતાં હતાં. |
(3) – અ |
(૪) તે પલંગ
નીચે |
(ડ) વાર્તાનો
જીન કરી આપતો. |
(૪) – ક |
(પ) બધા ટીકુ
બહેનને |
(ઇ) વાંચવાનું
ખૂબ ગમતું. |
(પ) – બ |
પ્રશ્નો ૧૨ જોડકા જોડો અને વાંચો:
અ |
બ |
જવાબ |
(૧) ટીકુ બહેન
નાના અક્ષર વાળી |
(અ) ગૂમ થઈ ગયા |
(૧) – ડ |
(૨) ટીકુ
બહેનની આજ્ઞાથી |
(બ) ઊંધી જતાં
હતાં |
(૨) – ક |
(૩) ટીકુ બહેન
વાંચતાં વાંચતાં |
(ક) તેમનાં
મમ્મી-પપ્પા સાથે વાંચે |
(૩) – બ |
(૪) એક દિવસ
ટીકુ બહેન |
(ડ) રંગીન
ચોપડીઓ વાંચે. |
(૪) – અ |
પ્રશ્નો ૧૩ નીચેના શબ્દોમાં આડા અવળા થયેલા અક્ષરોને સવળા કરીને યોગ્ય શબ્દો બનાવીને લખો અને વાંચો.
(૧) ડીપચો : ..............
ઉત્તર : ચોપડી
(૨) પહોંચી : ..............
ઉત્તર : પહોંચી
(૩) ટાભીમછો : ..............
ઉત્તર : છોટા ભીમ
(૪) ળાંવાજબ :..............
ઉત્તર : અજવાળાં
(૫) યેળિફ : ..............
ઉત્તર : ફળિયે
(૬) વસદિ :..............
ઉત્તર : દિવસ
(૭) ગલંપ :..............
ઉત્તર : પલંગ
(૮) નજી :..............
ઉત્તર : જીન
(૯) ખીશોન :.............
ઉત્તર : શોખીન
(૧૦) કુટી બહેન :..............
ઉત્તર : ટીકુ બહેન
(૧૧) નરંગી :..............
ઉત્તર : રંગીન
(૧૨) ટીસોટીપો :..............
ઉત્તર : સોટી પોટી
(૧૩) જ્ઞાઆ :..............
ઉત્તર : આજ્ઞા
(૧૪) નશલે :..............
ઉત્તર : લેશન
(૧૫) નલ્લીત :..............
ઉત્તર : તલ્લીન
(૧૬) નવાંચ :..............
ઉત્તર : વાંચન
પ્રશ્નો ૧૪ નીચેનાં વાક્યોમાં આડા અવળા થયેલા શબ્દોને સવળા કરીને યોગ્ય વાકય બનાવીને લખો :
(૧) એને ઝાડે ગમે ઝાડે ફરવું.
ઉત્તર : એને ઝાડે ઝાડે ફરવું ગમે.
પ્રશ્નો ૧૪ નીચેનાં વાક્યોમાં આડા અવળા થયેલા શબ્દોને સવળા કરીને યોગ્ય વાકય બનાવીને લખો :
(૧) એને ઝાડે ગમે ઝાડે ફરવું.
ઉત્તર : એને ઝાડે ઝાડે ફરવું ગમે.
(ર) ઘર બનાવું હું છું મજાનું સરસ.
ઉત્તર : હું સરસ મજાનું ઘર બનાવું છું.
(૩) થોડાં લાકડાં ભેગાં થઈ માણસો સળગાવીને બેઠા હતા.
ઉત્તર : થોડાં માણસો ભેગા થઈ લાકડાં સળગાવીને બેઠા હતા.
(૪) જાણે આગ વરસી રહી આકાશમાંથી હતી.
ઉત્તર : આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી.
(૫) વાંચનનાં શોખીન ટીકુ બહેન તો.
ઉત્તર : ટીક બહેન તો વાંચનનાં શોખીન.
(૬) પલંગ તલ્લીન નીચે ટીકુબહેન શાણાં વાંચવામાં.
ઉત્તર : શાણાં ટીકુ બહેન પલંગ નીચે વાંચવામાં તલ્લીન .
પ્રશ્નો ૧૫ નીચેનાં શબ્દો ના સમાનાર્થી શબ્દો લખો:
(૧) ઉંદર =..............
(૧) ઉંદર =..............
ઉત્તર : મૂષક
(૨) ઝાડ =..............
ઉત્તર : વૃક્ષ, તરુ
(૩) બા =..............
ઉત્તર : મા
(૪) દોસ્ત =..............
ઉત્તર : મિત્ર
(૫) પવન =..............
ઉત્તર : વાયરો
(૬) પાણી =..............
ઉત્તર : જળ, નીર
(૭) ચોપડી =..............
ઉત્તર : પુસ્તક
(૮) દિવસ =..............
ઉત્તર : દિન
(૯) શાણા =..............
ઉત્તર : સમજું
(૧૦) માણસ =..............
ઉત્તર : માનવ
(૧૧) ચૂપચાપ =..............
ઉત્તર : શાંત
(૧૨) બોડ =..............
ઉત્તર : ગુફા
(૧૩) માળો =..............
ઉત્તર : નીડ
(૧૪) આકાશ =..............
ઉત્તર : આભ
(૧૫) પૂંછડી =..............
ઉત્તર : પૂંછ
(૧૬) આબેહૂબ =..............
ઉત્તર : હૂબહૂ
(૧૭) અજવાળું =..............
ઉત્તર : પ્રકાશ
(૧૮) તલ્લીન =..............
ઉત્તર : મશગૂલ
(૧૯) ઘર =..............
ઉત્તર : રહેઠાણ
(૨૦) સિંહ =..............
ઉત્તર : વનરાજ
(૨૧) વાંદરો =..............
ઉત્તર : વાનર
(૨૨) સલાહ =..............
ઉત્તર : શિખામણ
(૨૩) વરસાદ =..............
ઉત્તર : વર્ષો
(૨૪) ચિંતા =..............
ઉત્તર : ફિકર
(૨૫) આજ્ઞા = ..............
ઉત્તર : હુકમ
(૨૬) ઝાઝી =..............
ઉત્તર : વધારે
પ્રશ્નો ૧૬ નીચેનાં શબ્દોના વિરોધી શબ્દો લખો:
(૧) ઊંચા x ..............
પ્રશ્નો ૧૬ નીચેનાં શબ્દોના વિરોધી શબ્દો લખો:
(૧) ઊંચા x ..............
ઉત્તર : નીચા
(૨) દોસ્ત x..............
ઉત્તર : દુશ્મન
(૩) ભેગું x..............
ઉત્તર : છૂટું
(૪) ઝાઝી x..............
ઉત્તર : ઓછી
(૫) સૂવે x..............
ઉત્તર : જાગે
(૬) ઉપર x..............
ઉત્તર : નીચે
(૭) દિવસ x..............
ઉત્તર : રાત
(૮) આકાશ x..............
ઉત્તર : ધરતી
(૯) ઠંડી x..............
ઉત્તર : ગરમી
(૧૦) ધીમે x..............
ઉત્તર : ઝડપથી
(૧૧) અજવાળું x..............
ઉત્તર : અંધારુ
પ્રશ્નો ૧૭ નીચેનાં શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો:
પ્રશ્નો ૧૭ નીચેનાં શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો:
(૧) સમળી :..............
ઉત્તર : સમડી
(૨) સીયાળો :..............
ઉત્તર : શિયાળો
(૩) પૂંછળું :..............
ઉત્તર : પૂંછડું
(૪) ઊંદર :..............
ઉત્તર : ઉંદર
(૫) હુપાહુપ :..............
ઉત્તર : હૂપાહૂપ
(૬) વિજડી :..............
ઉત્તર : વીજળી
(૭) ચામાચીડીયું :..............
ઉત્તર : ચામાચીડિયું
(૮) સુગરી :..............
ઉત્તર : સુઘરી
પ્રશ્નો ૧૮ નીચેના રૂઢિપ્રયોગો નો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો.
(૧) પરસેવે રેબઝેબ થઈ જવું
અથૅ - ગરમીના કારણે ખૂબ જ પસીનો થવો.
વાક્ય - ઉનાળાની આકરી ગરમીમાં પરસેવે રેબઝેબ થઈ જવાય છે.
પ્રશ્નો ૧૮ નીચેના રૂઢિપ્રયોગો નો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો.
(૧) પરસેવે રેબઝેબ થઈ જવું
અથૅ - ગરમીના કારણે ખૂબ જ પસીનો થવો.
વાક્ય - ઉનાળાની આકરી ગરમીમાં પરસેવે રેબઝેબ થઈ જવાય છે.
(૨) જળબંબાકાર થઈ જવું
અથૅ - ખૂબ પાણી પાણી થઈ જવું.
વાક્ય - અતિશય વરસાદના કારણે બધી જળબંબાકાર થઈ ગયો.
0 Comments