યાદ રાખો :
- આ રીતના દાખલામાં સૂચક આંક અને ભાર બંને આપેલ હોય છે.
- બંનેની મદદ વડે કૌટુંબિક અંદાજપત્રની રીતનો ઉપયોગ કરીને સૂચક આંક શોધવમાં આવે છે.
સમૂહ |
સૂચક આંક |
ભાર |
ખોરાકી વસ્તુઓ |
281 |
46 |
કાપડ |
177 |
10 |
વીજળી–બળતણ |
178 |
7 |
ઘરભાડું |
210 |
12 |
પરચૂરણ |
242 |
25 |
69. નીચેની માહિતીને આધારે ઉત્પાદનનો સામાન્ય સૂચક આંક શોધો. (સ્વા.–1.4, પ્રશ્ન નં–4)
વસ્તુ |
ભાર |
ઉત્પાદનનો સૂચક આંક |
સુતરાઉ કાપડ |
15 |
220 |
અનાજ |
23 |
225 |
ખાંડ |
15 |
190 |
પોલાદ |
25 |
215 |
તાંબું |
10 |
198 |
સિમેન્ટ |
12 |
220 |
(જવાબ : સૂચક આંક : 213.20, કુલ ખર્ચમાં ટકાવારી વધારો : 113.20%)
70. ઔદ્યોગિક કામદારના જીવનનિર્વાહની વસ્તુઓના સમૂહના આંક અને ભાર અંગેની વર્ષ 2015ના એપ્રિલ માસની આપેલી માહિતી પરથી જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક શોધો. (સ્વા.–D, પ્રશ્ન નં–12)
સમૂહ |
સૂચક આંક |
ભાર |
A |
247 |
44 |
B |
167 |
20 |
C |
259 |
16 |
D |
196 |
6 |
E |
212 |
10 |
F |
253 |
4 |
(જવાબ : સૂચક આંક : 226.60, કુલ ખર્ચમાં ટકાવારી વધારો : 126.60%)
71. એક શહેરના ઔદ્યોગિક પેદાશના જુદા જુદા સમૂહોના સૂચક આંક તથા સમૂહના ભાર નીચે મુજબ આપેલ છે. તે પરથી ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચક આંક મેળવો. (સ્વા.- E, પ્રશ્ન નં–05)
સમૂહ |
સૂચક આંક |
ભાર |
લોખંડ |
390.2 |
30 |
ટેક્સટાઇલ |
247.6 |
31 |
કેમિકલ ઉદ્યોગ |
510.2 |
18 |
ઇજનેરી માલસામાન |
403.3 |
17 |
સિમેન્ટ |
624.4 |
4 |
72. ઔદ્યોગિક કામદારના જીવનનિર્વાહની વસ્તુઓના સમૂહ આંક અને ભાર અંગેની વર્ષ 2017ના એપ્રિલ માસની આપેલી માહિતી પરથી જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક શોધો.
સમૂહ |
સૂચક આંક |
ભાર |
A |
305 |
66 |
B |
258 |
30 |
C |
190 |
45 |
D |
205 |
36 |
E |
175 |
23 |
(જવાબ : સૂચક આંક : 239.13)
73. નીચેની માહિતીને આધારે ઉત્પાદનનો સામાન્ય સૂચક આંક શોધો.
વસ્તુ |
ભાર |
ઉત્પાદનનો સૂચક આંક |
સુતરાઉ કાપડ |
23 |
125 |
રેશ્મી કાપડ |
15 |
120 |
ખાંડ |
15 |
90 |
પોલાદ |
25 |
112 |
તાબું |
10 |
92 |
સિમેન્ટ |
12 |
120 |
74. નીચેની માહિતીને આધારે ઉત્પાદનનો સામાન્ય સૂચક આંક શોધો.
વસ્તુ |
ભાર |
ભાવ સાપેક્ષ ટકાવારી |
ખોરાક |
48 |
352 |
બળતણ |
10 |
220 |
કપડાં |
15 |
230 |
ઘરભાડું |
12 |
160 |
પરચૂરણ |
15 |
190 |
(જવાબ : સૂચક આંક : 273.15)
75. નીચે આપેલી માહિતી માટે ભારિત સરેરાશની રીતે જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક શોધો અને તે પરથી આધારવર્ષની સરખમાણીમાં થયેલ ફેરફાર જણાવો.
સમૂહ |
સૂચક આંક |
ભાર |
ખોરાક |
170.25 |
40 |
કપડાં |
150.5 |
30 |
ઘરભાડું |
110 |
10 |
બળતણ |
125 |
4 |
પરચૂરણ |
200 |
16 |
યાદ રાખો :
- આ રીતના દાખલામાં આધારવર્ષ અને ચાલુ વર્ષના ભાવ તથા આધારવર્ષનો જથ્થો આપેલ હોય છે.
- ત્યારબાદ કૌટંબિક અંદાજપત્રની રીતમાં I અને W મેળવી ભારિત સરેરાશનો ઉપયોગ કરીને સૂચક આંક શોધવામાં આવે છે. (રીત નં. 3 નો ઉપયોગ કરવો.)
- જો દાખલમાં એકમ પરિવર્તન કરવાની જરૂર જણાય તો સૌપ્રથમ એકમ પરિવર્તન કરવા.
- જો દાખલામાં ભાર (W) આપેલ હોય તો આધારવર્ષનો જથ્થો આપેલ નહિ હોય. (રીત નં.2 ઉપયોગ કરવો.)
વસ્તુ |
વર્ષ 2010 |
વર્ષ 2014 |
|
જથ્થો |
ભાવ (રૂ.) |
ભાવ (રૂ.) |
|
ઘઉં |
60 |
15 |
18 |
ચોખા |
40 |
32 |
40 |
બાજરી |
15 |
12 |
14 |
તુવેરદાળ |
25 |
50 |
70 |
76. નીચેની માહિતી પરથી વર્ષ 2015ને આધારવર્ષ ગણીને વર્ષ 2016 માટે કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચક આંક મેળવો.
વસ્તુ |
એકમ |
વર્ષ 2010 |
વર્ષ 2014 |
|
ભાવ (રૂ.) |
જથ્થો |
ભાવ (રૂ.) |
||
A |
20 કિગ્રા |
30 |
100 કિગ્રા |
40 |
B |
20 કિગ્રા |
32 |
30 કિગ્રા |
40 |
C |
1 મીટર |
12 |
30 મીટર |
18 |
D |
1 લિટર |
30 |
15 લિટર |
50 |
E |
1 ડઝન |
15 |
8 ડઝન |
20 |
(જવાબ : સૂચક આંક : 151.60)
77. નીચેની માહિતી પરથી કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચક આંકની રચના કરો અને તેનું અર્થઘટન કરો.
વસ્તુ |
એકમ |
વર્ષ 2015 |
વર્ષ 2017 |
|
જથ્થો |
ભાવ (રૂ.) |
ભાવ (રૂ.) |
||
A |
20 કિગ્રા |
8 કિગ્રા |
160 |
320 |
B |
1 કિગ્રા |
10 કિગ્રા |
20 |
30 |
C |
મીટર |
16 મીટર |
50 |
150 |
(જવાબ : સૂચક આંક : 265.79, કુલ ખર્ચમાં ટકાવારી વધારો : 65.79%)
સમૂહ |
ખોરાક |
ભાડું |
કપડાં |
બળતણ |
પરચૂરણ |
ખર્ચ (ટકામાં) |
35 |
35 |
20 |
10 |
20 |
વર્ષ 2016ના ભાવ (રૂ.) |
1450 |
300 |
650 |
230 |
450 |
વર્ષ 2015ના ભાવ (રૂ.) |
1500 |
300 |
750 |
250 |
400 |
(માર્ગદર્શન : ખર્ચની ટકાવારીને ભાર તરીકે લો.)
(જવાબ : સૂચક આંક : 97.87, કુલ ખર્ચમાં ટકાવારી ઘટાડો : 2.13%)
79. મધ્યમ વર્ગનાં કુટુંબોની અંદાજપત્ર તપાસમાંથી નીચેની માહિતી મળે છે. વર્ષ 2014નમી સરખામણીમાં વર્ષ 2017ના જીવનનિર્વાહ ખર્ચમાં શો ફેરફાર જણાય છે. તે કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચક આંક શોધી દર્શાવો.
સમૂહ |
ખોરાક |
કપડાં |
બળતણ |
ભાડું |
પરચૂરણ |
ખર્ચ (ટકામાં) |
45 |
20 |
15 |
10 |
10 |
વર્ષ 2014માં ખર્ચ (રૂ.) |
750 |
400 |
250 |
900 |
300 |
વર્ષ 2015માં ખર્ચ (રૂ.) |
1110 |
500 |
300 |
1200 |
360 |
(માર્ગદર્શન : ખર્ચની ટકાવારીને ભાર તરીકે લો.)
(જવાબ : સૂચક આંક : 134.99, કુલ ખર્ચમાં ટકાવારીમાં ઘટાડો : 34.93%)
સમૂહ |
A |
B |
C |
D |
ભાર |
40 |
30 |
20 |
10 |
વર્ષ 2015નો ભાવ (રૂ.) |
20 |
1.25 |
5 |
2 |
વર્ષ 2016નો ભાવ (રૂ.) |
24 |
1.50 |
8 |
2.25 |
(જવાબ : સૂચક આંક : 127.25)
0 Comments