: કુલ ખર્ચની રીત : 

યાદ રાખો :
  • આ રીતના દાખલામાં આધારવર્ષ અને ચાલુવર્ષના ભાવ તથા આધારવર્ષ અથવા ચાલુ વર્ષનો જથ્થો (બેમાંથી એક જ ) આપેલ હોય છે.
  • જ્યારે આધારવર્ષનો જથ્થો આપેલ હોય ત્યારે લાસ્પેયર અને ચાલુ વર્ષનો જથ્થો આપેલ હોય ત્યારે પાશેના સૂચક આંક શોધવાના સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે.
  • જ્યારે આધારવર્ષનો જથ્થો આપેલ હોય ત્યારે (લાસ્પેયરનો સૂચક આંક)

  • જ્યારે ચાલુ વર્ષનો જથ્થો આપેલ હોય ત્યારે (પાશેનો સૂચક આંક)

  • જો દાખલામાં એકમ પરિવર્તન કરવાની જરૂર જણાય તો સૌપ્રથમ એકમ પરિવર્તન કરવા.

સ્વાધ્યાય 1.4 (3) નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે વર્ષ 2015 માટેનો જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક ગણો.

વસ્તુ

એકમ

વર્ષ 2014નો જથ્થો

વર્ષ 2014નો ભાવ (રૂ.)

વર્ષ 2015નો ભાવ (રૂ.)

A

કિવન્ટલ

50 કિગ્રા

1200

1700

B

20 કિગ્રા

18 કિગ્રા

340

380

C

10 લિટર

12 લિટર

30

40

D

ડઝન

20 નંગ

15

24

E

મીટર

14 મીટર

12

16


(જવાબ : સૂચક આંક : 132.51, કુલ ખર્ચમાં ટકાવારી વધારો : 32.51%)


81.
નીચેની માહિતી પરથી કુલ ખર્ચની પદ્ધતિથી વર્ષ 2010ના આધારે વર્ષ 2015 માટે સૂચક આંક ગણો. (સ્વા.–ઇ, પ્રશ્ન નં.–2)

વસ્તુ

વર્ષ 2010ના ભાવ (રૂ.)

વર્ષ 2015ના ભાવ (રૂ.)

વર્ષ 2010નો જથ્થો

A

10

14

8

B

30

42

4

C

40

80

4

D

20

26

16


(જવાબ : સૂચક આંક : 149.41)


82. નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે વર્ષ 2017 માટે સૂચક આંકની રચના કરો.

વસ્તુ

વર્ષ 2014નો વપરાશ

વર્ષ 2014નો ભાવ (રૂ.)

વર્ષ 2017નો ભાવ (રૂ.)

A

15

2.50

10

B

10

3

18

C

5

1

7

D

3

1.25

10

E

10

20

80

F

2

12

21

G

40

1.25

1.75


(જવાબ : સૂચક આંક : 373.16)


83.
નીચેની માહિતી પરથી વર્ષ 2013ને આધારવર્ષ તરીકે લઇ વર્ષ 2014ના માટે કુલ ખર્ચની પદ્ધતિથી સૂચક આંક ગણો. (સ્વા.–ઇ, પ્રશ્ન નં–3)

વસ્તુ

વર્ષ 2014

વર્ષ 2013

જથ્થો

ભાવ (રૂ.)

ભાવ (રૂ.)

A

15 કિગ્રા

24

20

B

10 કિગ્રા

45

40

C

5 કિગ્રા

20

16

D

3 કિગ્રા

90

80


(જવાબ : સૂચક આંક : 115.69)


84. નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતથી વર્ષ 2017 માટે સૂચક આંકની રચના કરો.

વસ્તુ

એકમ

વર્ષ 2014

ભાવ (રૂ.)

જથ્થો

વર્ષ 2014

વર્ષ 2017

ઘઉં

કિવન્ટલ

25 કિગ્રા

1800

2200

ચોખા

કિવન્ટલ

9 કિગ્રા

2450

2700

બાજરી

10 કિગ્રા

10 કિગ્રા

220

340

ખાંડ

1 કિગ્રા

8 કિગ્રા

39

52

તેલ

1 કિગ્રા

6 કિગ્રા

75

100

ઘી

1 કિગ્રા

3 કિગ્રા

264

468


(જવાબ : સૂચક આંક : 145.35)


85. ખોરાકી ચીજોના ભાવ અને વપરાશની નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે વર્ષ 2016 માટે સૂચક આંક મેળવો.

વસ્તુ

વર્ષ 2015

વર્ષ 2016

જથ્થો (કિગ્રા)

ભાવ (રૂ.)

ભાવ (રૂ.)

ઘઉં

60

5

10

ચોખા

40

6

18

બાજરી

15

4

6

તુવેરદાળ

25

10

30


(જવાબ : સૂચક આંક : 254.60)


86. નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે સૂચક આંક શોધો.

વસ્તુ

એકમ

વર્ષ 2015

વર્ષ 2016

જથ્થો

ભાવ (રૂ.)

ભાવ (રૂ.)

ઘઉં

1 કિવન્ટલ

25 કિગ્રા

300

360

ચોખા

20 કિગ્રા

8 કિગ્રા

120

160

ખાંડ

10 કિગ્રા

6 કિગ્રા

45

60

તેલ

1 કિગ્રા

5 કિગ્રા

18

26

કઠોળ

20 કિગ્રા

2 કિગ્રા

144

160

ઘી

1 કિગ્રા

400 ગ્રામ

45

56.2


(જવાબ : સૂચક આંક : 131.60)


87. નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે વર્ષ 2017 માટે સૂચક આંકની રચના કરો.

વસ્તુ

જથ્થો

ભાવ (રૂ.)

વર્ષ 2017

વર્ષ 2014

વર્ષ 2017

A

2

6

15

B

4

7

21

C

3

9

18

D

1

13

26

E

5

4

9


(જવાબ : સૂચક આંક : 239.00)


88.
નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે વર્ષ 2017 માટે બળતણના સમૂહના સૂચક આંકની રચના કરો.

વસ્તુ

એકમદીઠ ભાવ (રૂ.)

વપરાશ

વર્ષ 2014

વર્ષ 2017

વર્ષ 2017

કોલસો

38

51

5 કિગ્રા

કેરોસીન

50

86

20 કિગ્રા

લાકડું

40

62.5

5 કિગ્રા

દીવાસળી

5

8

10 પેટી


(જવાબ : સૂચક આંક : 164.41)

89. નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે વર્ષ 2017 માટે સૂચક આંકની રચના કરો.

વસ્તુ

એકમ

વર્ષ 2017

વર્ષ 2017

વર્ષ 2014

જથ્થો

ભાવ (રૂ.)

ભાવ (રૂ.)

A

20 કિગ્રા

12 કિગ્રા

56

48

B

1 કિગ્રા

1250 ગ્રામ

75

68

C

કિવન્ટલ

8 કિગ્રા

440

330

D

1 બૉક્સ

4 નંગ

200

150

E

1 ડઝન

3 નંગ

48

36


(જવાબ : સૂચક આંક : 118.21)