યાદ રાખો :
- આ રીતમાં દાખલામાં બંને રીતે સૂચક આંક શોધવામાં આવે છે.
- આ રીતના દાખલામાં આધારવર્ષ અને ચાલુ વર્ષના ભાવ તથા આધારવર્ષ અથવા ચાલુ વર્ષનો જથ્થો (બેમાંથી એક જ) આપેલ હોય છે.
ઉદાહરણ : 18 નીચેની માહિતી પરથી વર્ષ 2014ને આધારે વર્ષ 2015નો કુલ ખર્ચની રીતે તેમજ કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવનનિર્વાહ ખર્ચના સૂચક આંકની ગણતરી કરો.
વસ્તુ |
એકમ |
વર્ષ 2014નો જથ્થો |
વર્ષ 2014નો ભાવ (રૂ.) |
વર્ષ 2015નો ભાવ (રૂ.) |
ઘઉં |
કિવન્ટલ |
35 કિગ્રા |
1600 |
1800 |
ચોખા |
કિગ્રા |
25 કિગ્રા |
40 |
45 |
તુવેરદાળ |
કિગ્રા |
20 કિગ્રા |
60 |
120 |
તેલ |
લિટર |
10 લિટર |
80 |
90 |
કાપડ |
મીટર |
20 મીટર |
30 |
45 |
કેરોસીન |
લિટર |
15 લિટર |
28 |
35 |
90. એક વિસ્તારના કામદાર વર્ગ માટે કાપડના સમૂહના ખર્ચની વિગતો નીચે પ્રમાણે છે, તે પરથી કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટની રીતે કાપડના સમૂહનો સૂચક આંક ગણો. (સ્વા.–1.4, પ્રશ્ન નં.–5)
વસ્તુ |
એકમ |
વર્ષ 2010નો જથ્થો |
વર્ષ 2010નો ભાવ (રૂ.) |
વર્ષ 2014નો ભાવ (રૂ.) |
સાડી |
નંગ |
5 |
300 |
400 |
ધોતી |
નંગ |
8 |
70 |
100 |
શર્ટિંગ |
મીટર |
20 |
32.40 |
38 |
અન્ય |
મીટર |
15 |
20.90 |
23.80 |
(જવાબ : કુલ ખર્ચની રીતે સૂચક આંક : 129.64, કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચક આંક : 129.64)
91. નીચે આપેલી માહિતી પરથી કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે વર્ષ 2015નો સૂચક આંક ગણો અને આ બંને સૂચક આંક સમાન છે કે કેમ તે જણાવો. (સ્વા.–એફ, પ્રશ્ન નં.–5)
વસ્તુ |
એકમ |
વર્ષ 2013 |
વર્ષ 2015 |
|
વપરાશ (જથ્થો) |
ભાવ (રૂ.) |
ભાવ (રૂ.) |
||
ઘઉં |
કિવન્ટલ |
100 કિગ્રા |
1800 |
2400 |
ચોખા |
20 કિગ્રા |
40 કિગ્રા |
700 |
800 |
ખાંડ |
કિગ્રા |
40 કિગ્રા |
30 |
36 |
તેલ |
કિગ્રા |
60 કિગ્રા |
108 |
120 |
દાળ |
20 કિગ્રા |
40 કિગ્રા |
2000 |
2400 |
ઘી |
કિગ્રા |
36 કિગ્રા |
400 |
480 |
(જવાબ : કુલ ખર્ચની રીતે સૂચક આંક : 118.58, કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચક આંક : 118.58, બંને સૂચક આંક સરખા છે.)
92. નીચ આપેલી માહિતી પરથી કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે વર્ષ 2017નો સૂચક આંક ગણો અને આ બંને સૂચક આંક સમાન છે કે કેમ તે જણાવો.
વસ્તુ |
એકમ |
વપરાશ (જથ્થો) |
ભાવ (રૂ.) |
|
વર્ષ 2015 |
વર્ષ 2015 |
વર્ષ 2017 |
||
ઘઉં |
કિવન્ટલ |
25 કિગ્રા |
1800 |
2200 |
ચોખા |
કિવન્ટલ |
9 કિગ્રા |
2450 |
2700 |
બાજરી |
20 કિગ્રા |
10 કિગ્રા |
220 |
340 |
ખાંડ |
1 કિગ્રા |
8 કિગ્રા |
39 |
52 |
ગોળ |
1 કિગ્રા |
6 કિગ્રા |
75 |
100 |
તલ |
1 કિગ્રા |
3 કિગ્રા |
110 |
195 |
(જવાબ : કુલ ખર્ચની રીતે સૂચક આંક : 136.93, કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચક આંક : 136.93, બંને સૂચક આંક સરખા છે.)
93. નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચક આંક મેળવો.
વસ્તુ |
એકમ |
વપરાશ (જથ્થો) વર્ષ 2015 |
ભાવ (રૂ.) |
|
વર્ષ 2015 |
વર્ષ 2016 |
|||
A |
100 કિગ્રા |
20 કિગ્રા |
120 |
228 |
B |
20 કિગ્રા |
12 કિગ્રા |
40 |
82 |
C |
1 કિગ્રા |
6 કિગ્રા |
6.40 |
16 |
D |
1 કિગ્રા |
3 કિગ્રા |
12 |
27 |
E |
1 નંગ |
10 નંગ |
1 |
1.70 |
(જવાબ : કુલ ખર્ચની રીતે સૂચક આંક : 218.13, કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચક આંક : 218.33)
94. ખોરાકી ચીજોના ભાવ અને વપરાશની આપેલી માહિતી પરથી કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે વર્ષ 2016નો સૂચક આંક શોધો અને બંને જવાબોમાં શો ફરક પડે છે તે જણાવો.
વસ્તુ |
વર્ષ 2012 |
વર્ષ 2016 |
|
જથ્થો (કિગ્રા) |
ભાવ (રૂ.) |
ભાવ (રૂ.) |
|
ઘઉં |
60 |
50 |
100 |
ચોખા |
40 |
60 |
180 |
બાજરી |
15 |
40 |
60 |
ઘી |
25 |
100 |
300 |
(જવાબ : કુલ ખર્ચની રીતે સૂચક આંક : 254.12, કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચક આંક : 254.12, બંને સૂચક આંક સરખા છે.)
95. નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2016 માટે કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે બળતણના સમૂહનો સૂચક આંક શોધો.
વસ્તુ |
એકમ |
વર્ષ 2013 |
વર્ષ 2015 |
|
વપરાશ (જથ્થો) |
ભાવ (રૂ.) |
ભાવ (રૂ.) |
||
કોલસો |
કિગ્રા |
30 |
6.00 |
8.00 |
કેરોસીન |
લિટર |
2 |
8.80 |
9.90 |
લાકડું |
કિગ્રા |
40 |
3.00 |
5.10 |
દીવાસળી |
ડઝન |
1 |
2.50 |
3.00 |
ગૅસ |
સિલિન્ડર |
1 |
200 |
300 |
(જવાબ : કુલ ખર્ચની રીતે સૂચક આંક : 147.43, કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચક આંક : 147.43)
96. નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2016 માટે કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવનનિર્વાહ ખર્ચના સૂચક આંકની રચના કરો અને આ બંને સૂચક આંક સમાન છે કે કેમ તે જણાવો.
વસ્તુ |
એકમ |
વર્ષ 2013 |
વર્ષ 2015 |
|
વપરાશ (જથ્થો) |
ભાવ (રૂ.) |
ભાવ (રૂ.) |
||
A |
કિવન્ટલ |
35 કિગ્રા |
400 |
600 |
B |
ગ્રામ |
20 ગ્રામ |
5 |
8 |
C |
ડઝન |
24 નંગ |
14 |
21 |
D |
નંગ |
30 નંગ |
5 |
6 |
E |
20 કિગ્રા |
25 કિગ્રા |
120 |
180 |
F |
લિટર |
40 લિટર |
14 |
22.40 |
(જવાબ : કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચક આંક : 151.86, બંને સૂચક આંક સરખા મળે છે.)
0 Comments