★GRAMMAR :- વ્યાકરણ★
DEGREE OF COMPARISON:―સરખામણી કરવાની કક્ષા
આજે તુલનાની કક્ષાઓ એટલે કે સરખામણી કરવાની કક્ષાઓ-degree of comparison-વિશે આપણે વ્યાકરણ સમજવાનું છે. ગુજરાતી ભાષામાં ઘણી વખત આપણે એવું બોલીએ છીએ કે –1) કેતન મયંક જેટલો ઊંચો છે.
[ Ketan is as tall as Mayank.]
2 ) કેતન મયંક કરતા વધુ ઊંચો છે.
[ Ketan is taller than Mayank.】
3 ) કેતન અમારા વર્ગમાં સૌથી ઊંચો છોકરો છે.
[Ketan is the tallest boy in our class.】

ઉપરના ત્રણ ઉદાહરણો માં કેતન અને મયંક વચ્ચે ઊંચાઈ નામના ગુણ ની સરખામણી કરવામાં આવેલી છે
આમ બે કે બેથી વધુ વ્યક્તિ કે વસ્તુ વચ્ચે આવા પ્રકારની સરખામણી કરવાની રચનાને તુલનાની કક્ષા અથવા સરખામણીની કક્ષા એટલે કે degree of comparison કહેવામાં આવે છે. આ રીતે degree of comparison ત્રણ પ્રકારની છે.
1. Positive degree. સમાનતા દર્શક કક્ષા
2. Comparative degree. અધિકતા દર્શક કક્ષા
3. Superlative degree. શ્રેષ્ઠતા દર્શક કક્ષા
◆1. Positive degree.(સમાનતા દર્શક કક્ષા) કે જેમાં બે વ્યક્તિ કે વસ્તુ સમાન ગુણ ની હોય છે example:- કેતન જીગર જેટલો હોશિયાર છે. Ketan is as clever as Jigar.
Positive degreeની રચનામાં વિશેષણ જેવાકે tall ,short, clever , long, beautiful ,handsome ,light, heavy big, small ,costly , cheap ની આગળ as અને પાછળ as મૂકીને બનાવવામાં આવે છે જેમકે:as clever as /as tall as.....
Positive degree ની રચના માટેનો ક્રમ નીચે મુજબ છે.
હકાર કે નકાર રચના માટે:
ક્રમ :- કર્તા+ક્રિયાપદ+as+ વિશેષણ+ as+બીજો કર્તા.

ઉદાહરણ:- Shilpa+ is +as+ tall +as+ Neha. શિલ્પા નેહા જેટલી ઊંચી છે.
નકાર રચનામાં as.......as અથવા so........ as પણ વાપરી શકાય છે. જેમકે: I am not so beautiful as Neha. અથવા I am not as beautiful as Neha.(હું નેહા જેટલી સુંદર નથી.)આ બંને વાક્યો સાચા છે. so......as માત્ર નકારમાં જ વાપરી શકાય.
અન્ય ઉદાહરણો નીચે મુજબ છે.
1) Sonal is as old as Sheetal.
1) Sonal is as old as Sheetal.
સોનલ શીતલ જેટલી ઉંમરની છે.
2) Rohit is as heavy as Ruchir.
2) Rohit is as heavy as Ruchir.
રોહિત રૂચિર જેટલો વજનમાં ભારી છે.
3) I am not as/so brave as my friend.
3) I am not as/so brave as my friend.
હું મારા મિત્ર જેટલો બહાદુર નથી.
◆2. Comparative degree.(અધિકતા દર્શક કક્ષા)કે જેમાં બે વ્યક્તિ કે વસ્તુ બીજી વ્યક્તિ કે વસ્તુ કરતાં કોઈ ગુણ ની બાબતમાં ચડીયાતી હોય છે ટૂંકમાં એક ને બીજા કરતા વધારે ચડિયાતું બતાવવામાં આવે છે
example:- કેતન જીગર કરતા વધારે હોશિયાર છે. Ketan is cleverer than Jigar.અહીં વિશેષણ cleverer એ cleverનુ બીજું રૂપ છે. Comparative degreeની રચનામાં વિશેષણ જેવાકે tall નુ taller, short નુ shorter ,clever નુ cleverer બીજું રૂપ કરવું પડે. તથા તેની પાછળ than મૂકવામાં આવે છે. એટલે કે taller than (ના કરતાં વધુ ઊંચો),shorter than (ના કરતા વધુ નીચો)
વાક્યરચના નો ક્રમ
કર્તા +ક્રિયાપદ + વિશેષણ નું બીજું રૂપ+than +બીજો કર્તા.
Example:-

1)Shilpa+ is + taller +than+ Neha. શિલ્પા નેહા કરતા વધુ ઊંચી છે.
2) A cat is not bigger than an elephant. બિલાડી હાથી કરતા વધારે મોટી હોતી નથી.
અન્ય ઉદાહરણો નીચે મુજબ છે.
1) Sonal is older than Sheetal.

સોનલ શીતલ કરતા વધારે ઉંમરમાં મોટી છે.
2) Rohit is heavier than Ruchir.
રોહિત રૂચિર કરતા વજનમાં વધુ ભારે છે.
3) I am not braver than my friend.
3) I am not braver than my friend.
હું મારા મિત્ર જેટલો વધુ બહાદુર નથી.
◆3. Superlative degree. (શ્રેષ્ઠતા દર્શક કક્ષા)
આ ત્રીજા પ્રકારની Superlative degreeમાં માત્ર બે વ્યક્તિ કે બે પદાર્થ માટે ઉપયોગમાં લઈ શકાય નહીં.
પરંતુ બેથી વધુ વ્યક્તિ કે પદાર્થમાંથી કોઈ એક વ્યક્તિ કે પદાર્થ શ્રેષ્ઠ છે એવું દર્શાવવા માટે આ ડિગ્રીનો ઉપયોગ થાય છે. જેમકે Ketan is the cleverest boy in our class. કેતન અમારા વર્ગમાં સૌથી હોશિયાર છોકરો છે.
Superlative degreeની રચનામાં વિશેષણ જેવાકે tall નુ the tallest, short નુ the shortest, clever નુ the cleverest,
beautiful નુ the most beautiful ,ત્રીજું રૂપ કરવું પડે. તેની આગળ the મૂકવામાં આવે છે.
વાક્યરચના નો ક્રમ
કર્તા+ ક્રિયાપદ + the+વિશેષણ નું ત્રીજું રૂપ+ જાતિવાચક નામ એક વચનમાં+ in our class /in our country/in the world/of all.

1) Shilpa+ is +the+ tallest+girl +in our society. શિલ્પા અમારી સોસાયટીમાં સૌથી ઊંચી છોકરી છે.
ખાસ નોંધ :- 1)અહીં Shilpa નું જાતિવાચક નામ girl છે એ જ રીતે Surat નું જાતિવાચક નામ city થાય Narmada નું જાતિવાચક નામ river થાય Ketan નું જાતિ વાચક નામ boy થાય.
2) વિશેષણ ના ત્રીજા રૂપ આગળ the આર્ટીકલ મૂકવું પડે.
અન્ય ઉદાહરણો નીચે મુજબ છે.
1) Sonal is the oldest member in her family.

સોનલ તેના પરિવારમાં સૌથી મોટી ઉંમરની સભ્ય છે.
2) Rohit is the heaviest boy in our class.

અમારા વર્ગમાં રોહિત વજનમાં સૌથી ભારે છોકરો છે.
3) I am not the bravest person in the world.

હું વિશ્વનો સૌથી બહાદુર વ્યક્તિ નથી.
◆વિશેષણ નું comparative અને superlative રૂપ બનાવવા માટેના નિયમો :-
1) સામાન્ય નિયમ:- જેમાં વિશેષણ ની પાછળ સીધો જ er કે est લગાડવામાં આવે છે જેમકે strong-stronger-strongest
2) જે વિશેષણ નો છેલ્લો અક્ષર e હોય જ તો, માત્ર r કે st લગાડવું જેમકે brave- braver- bravest, wise-wiser-wisest.
3) જે વિશેષણ નો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને તેની આગળ એક જ સ્વર હોય તો છેલ્લો વ્યંજન બેવડાય છે અને પછી er કે est લગાડવું જેમકે big- bigger- bigger ,hot- hotter- hottest પરંતુ વ્યંજન ની આગળ ડબલ સ્વર હોય તો વ્યંજન ડબલ થતો નથી. જેમકે cheap-cheaper- cheapest અહીં p ની આગળ ડબલ સ્વર ea હોવાથી p ડબલ થતો નથી.
4) જે વિશેષણને અંતે y હોય અને તેની આગળ વ્યંજન હોય તો yનો i કર્યા પછી er કે est લગાડો જેમકે heavy-heavier- heaviest ,happy-happier-happiest , 4) કેટલાક વિશેષણ એવા છે કે તેનો ઉચ્ચાર એકથી વધુ syllables (સિલેબલ્સ) એટલે કે એકથી વધુ ભાગમાં થતો હોય જેનો ઉચ્ચાર ટૂંકો હોતો નથી જેમ beautiful, handsome વગેરે. આવા શબ્દો નો ઉચ્ચાર એકથી વધુ સિલેબલવાળા છે તેથી આવા શબ્દો નું comparative degree અને superlative degree બનાવવા માટે more અને the most શબ્દો તેની આગળ મૂકવામાં આવે છે જેમકે beautiful- more beautiful than- the most beautiful , hard working- more hard working than - the most hardworking , handsome- more handsome than- the most handsome
5)કેટલાક વિશેષણો અનિયમિત રૂપના છે જેમાં er કે est લાગતા નથી પરંતુ મૂળ સ્વરૂપમાંથી સ્પેલિંગ બદલાઈને comparative degree અને superlative degree બનતી હોય છે. જેમકે good- better- best, bad - worse -worst , little-less-least , much-more -most , many -more- most વગેરે.
Study the example and answer the following questions. ઉદાહરણનો અભ્યાસ કરો અને નીચેના પ્રશ્નોના જવાબો આપો.
Example: Ruchir weighs 40 kg. and Rohit weighs 35 kg.
1. Rohit is lighter than Ruchir.
2. Ruchir is heavier than Rohit.
-Do Yourself-
#. Mr. Patel is 67 years old and Mr. Pandya is 70 years old.
1)__________is older than___________.
2)__________is younger than___________.
Ans:1)Mr. Pandya is older than Mr. Patel.
2) Mr. Patel is younger than Mr. Pandya.
# Sonal is five feet tall and Sonu is four feet tall.
1)_________is taller than________.
2)_________is shorter than______.
Ans:1)Sonal.........Sonu.
2)Sonu..........Sonal.
#Rosy has ten toys. Raziya has nine toys.
1. Who has more toys than whom?
Ans: Rosy has more toys than
Raziya.
2. Who has less toys than whom?.
Ans: Raziya has less toys than Rosy.
# Mahesh drinks 2 glasses of milk. Naresh drinks 1 glass of milk.
1. Who drinks more than whom?
Ans: Mahesh drinks more than Naresh.
2. Who drinks less than whom?
Ans: Naresh drinks less than Mahesh.
કૌંસમાં આપેલા શબ્દો ના યોગ્ય રૂપ દ્વારા ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા ની આગળ અથવા પાછળ આપેલી નિશાની પરથી ખાલી જગ્યામાં જવાબ નકકી કરી શકાશે.

EXERCISE:-4
Study the example and answer the following questions. ઉદાહરણનો અભ્યાસ કરો અને નીચેના પ્રશ્નોના જવાબો આપો.
Example: Ruchir weighs 40 kg. and Rohit weighs 35 kg.
1. Rohit is lighter than Ruchir.
2. Ruchir is heavier than Rohit.
-Do Yourself-
#. Mr. Patel is 67 years old and Mr. Pandya is 70 years old.
1)__________is older than___________.
2)__________is younger than___________.
Ans:1)Mr. Pandya is older than Mr. Patel.
2) Mr. Patel is younger than Mr. Pandya.
# Sonal is five feet tall and Sonu is four feet tall.
1)_________is taller than________.
2)_________is shorter than______.
Ans:1)Sonal.........Sonu.
2)Sonu..........Sonal.
#Rosy has ten toys. Raziya has nine toys.
1. Who has more toys than whom?
Ans: Rosy has more toys than
Raziya.
2. Who has less toys than whom?.
Ans: Raziya has less toys than Rosy.
# Mahesh drinks 2 glasses of milk. Naresh drinks 1 glass of milk.
1. Who drinks more than whom?
Ans: Mahesh drinks more than Naresh.
2. Who drinks less than whom?
Ans: Naresh drinks less than Mahesh.
EXERCISE:-5
ખાલી જગ્યામાં degree of comparison નો સાચો જવાબ પૂરવાની નીચે બતાવેલી ચાવી ખાસ યાદ રાખો.
1)as/so________as ની વચ્ચે Positive degree બને અને વિશેષણનું પહેલું રુપ આવે જેમકે clever, good,વગેરે.
2) ખાલી જગ્યા ની પાછળ than હોય તો ખાલી જગ્યામાં comparative degree બને અને વિશેષણ નું બીજું રૂપ આવે. જેમકે cleverer, bigger, વગેરે.
3) ખાલી જગ્યા ની આગળ આર્ટીકલ 'the' આવે તો ખાલી જગ્યામાં superlative degree બને અને વિશેષણ નું ત્રીજુ રૂપ આવે જેમ કે cleverest, biggest, વગેરે. આ બતાવેલી નિશાની (ચાવી ) નો ઉપયોગ કરીને નીચેની ખાલી જગ્યા પૂરો.
1) This summer is _________ than the previous summer. (hot)
2) Harsha is the _________ boy in the class. (intelligent)
3) Her doll is _________ than yours. (pretty)
4) Name the _________ city in the world. (big)
5) He is the _________ friend I have. (good)
6) Iron is _________ than any other metal. (useful)
7) Ram’s work is bad, Hari’s work is _________, but Govind’s work is the _________. (bad)
8) Silver is _________ than gold. (cheap)
9) The Eiffel Tower is _________ than the Qutub Minar. (tall)
10) Akbar was the _________ Mughal Emperor. (great)
11) Prevention is _________ than cure. (good)
12) Mathematics is the _________ subject. (difficult)
13) Apples are _________ than oranges. (Costly)
14) Mr. Sharma is the _________ person. (fat)
15) This suitcase is _________ than that one. (heavy)
16) The number of boys present was _________ than the number of girls present in the class. (many)
17) Sita was the _________ tired of them all. (little)
18) Rohan’s house is as _______as my house. (big)
19) Have you heard the _________ news? (late)
20) He is the _________ member in the Rajya Sabha. (old)
21)Your car is not so --------(costly) as my car.
22) A rat is not---------(big) than a cat.
23) Tina writes --------(well) than Mina.
24)Himalaya is the------- (high) mountain in the world.
(25)My friend is as---------(tall) as l.
Answers :
1) hotter 2) most intelligent 3) prettier 4) biggest
5) best 6) more useful 7) worse, worst 8) cheaper
9) taller 10) greatest 11) better 12) most difficult
13) costlier 14) fattest 15) heavier 16) more than
17) least 18) big 19) latest 20) oldest 21) costly 22) bigger
23) better 24) highest 25) tall.

0 Comments