★Grammar:~ વ્યાકરણ★

Make questions (WH).
કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે સહાયકારક ક્રિયાપદ ને કર્તા ની આગળ મૂકવું પડે. 
પ્રશ્નાર્થ વાક્ય નો ક્રમ નીચે મુજબ છે.
Wh + સહાયકારક ક્રિયાપદ+ કર્તા +મુખ્ય ક્રિયાપદ + અન્ય+?

1. The Gir Forest is 60 kilometre away from Junagadh.
• How far is the Gir Forest from Junagadh?

2. Gandhiji was born in Porbandar.
• Who was born in Porbandar?

3. Rajiv met the principal to get the admission.
• Whom did Rajiv meet to get the admission?
• Why did Rajiv meet the principal?

4. Arunima likes to play volleyball.
• What does Arunima like?

5. children like playing games
• What do children like?

ખાસ નોંધ : જ્યારે સૌથી આગળ રહેલા કર્તા ના સ્થાન નીચે અન્ડર લાઇન કરેલી હોય અને કર્તાને જ કાઢીને પ્રશ્ન પૂછવો હોય ત્યારે જો કર્તા માનવજાત હોય તો Who વડે અને જો કર્તા માનવજાત ન હોય એટલે કે વસ્તુ પદાર્થ કે પ્રાણી હોય તો What વડે પ્રશ્ન પૂછવું. સૌથી આગળ કર્તા જવાબ તરીકે નીકળી જતો હોવાથી આપણે સૌથી આગળ કોઈપણ પ્રકારનું સહાયકારક ક્રિયાપદ બહાર કાઢવાની જરૂર નથી. માત્ર અન્ડરલાઈન કરેલા કર્તા ને કાઢી ત્યાં સીધું Who કે What મૂકી દેવું. કોઈપણ પ્રકારનું સહાયકારક ક્રિયાપદ બહાર કાઢવાની જરૂર નથી. પાછળ નો ક્રમ જેમ છે તેમ જ રહેવા દેવું.

ઉદાહરણ તરીકે નીચેના વાક્યો ધ્યાનથી જુઓ.
1) Rajiv got first prize.
•  Who got first prize?

2) We have many friends.
• Who have many friends?
Rajiv અને We માનવ જાત હોવાથી Who પ્રશ્ન સૂચક વડે પ્રશ્ન પૂછ્યો છે.

3) Trees are our best friends.
• What are our best friends?

4) Social distance saves us from corona.
• What saves us from corona?
Trees અને Social distance માનવજાત નથી એટલે સૌથી આગળ રહેલા કર્તા તરીકે તેમને What થી પ્રશ્ન પૂછ્યો છે.

પ્રશ્ન સૂચક શબ્દોની માહિતી:
1)Who: કોણ --ક્રિયાનો કરનાર કોણ છે તે જાણવા માટે અથવા કોઈ વ્યક્તિ વિશે માહિતી મેળવવા માટે ઉપયોગી છે.~ કર્તા દર્શાવે છે.
ઉદા. Nandita is a good player of hockey.
who is a good player of hockey?

2) what: શું --કોઈ વ્યક્તિનો વ્યવસાય અથવા વ્યક્તિએ શુ ક્રિયા કરી તે જાણવા માટે~ મુખ્ય કર્મ દર્શાવે છે.
ઉદા.I am playing cricket.
What are you playing?

3) Where: ક્યાં--કોઈ વ્યક્તિ ,વસ્તુ કે પ્રાણીના સ્થાન કે સ્થળ વિશે માહિતી મેળવવા વપરાય છે~ સ્થાન દર્શાવે છે.
ઉદા.My friend lives in Surat.
Where does your friend live?

4) When: ક્યારે --ચોક્કસ સમય જાણવા માટે વપરાય છે.~ તે સમય દર્શાવે છે.
ઉદા.I get up at 6 am.
When do you get up?

5) Why: શા માટે --તે કારણ જાણવા માટે વપરાય છે ~કારણ દર્શાવે છે.
ઉદા.Neha went to the market to buy the vegetables.
Why did Neha go to the market?

6) Whose:
 કોનું, કોની, કોનો, કોના ---કોઈ વસ્તુ પદાર્થ કે પ્રાણી નો માલિક કોણ છે તે જાણવા માટે વપરાય છે~ માલિકી દર્શાવે છે. સબંધક સર્વનામ છે.
ઉદા.This is my friend's house.
Whose house is this?

7) Which: કયો, કઈ, કયું --- પદાર્થ કે પ્રાણી કે વ્યક્તિ કેવા પ્રકારની છે તે જાણવા માટે વપરાય છે~ વિશેષતા,વિશેષણ કે ગુણ દર્શાવે છે.
ઉદા.A red pen is on the table.
Which pen is on the table?

8) Whom: કોને– ક્રિયા કોના પર પર થઈ તે જણાવે છે ~ગોણ કર્મ દર્શાવે છે.
ઉદા.He gave me a pen.
Whom did he give a pan?

9) How: કેવી રીતે ---ક્રિયા કેવી રીતે કરવામાં આવે છે તે જાણવા માટે~ ક્રિયાની રીત બતાવે છે.
ઉદા.I went to Rajkot by bus.
How do you go to Rajkot?

10) How many: કેટલા― જ્યારે કોઈ ગણી શકાય તેવી વસ્તુ ,પદાર્થ કે વ્યક્તિ ની સંખ્યા કેટલી છે એ જાણવી હોય ત્યારે આ પ્રશ્ન સૂચક શબ્દ વપરાય છે~ તે સંખ્યાવાચક પ્રશ્નસૂચક શબ્દ છે.જેમકે પેન, પુસ્તક, વિદ્યાર્થી વગેરેની સંખ્યા જાણવા માટે How many વપરાય છે.howmany પછી આવતું સંખ્યાવાચક નામ હંમેશા બહુવચનમાં આવે છે.ઉદા.How many boys.
ઉદા.I have three pens.
How many pens do you have?

11) How much: કેટલું ― કોઈ ન ગણી શકાય તેવી વસ્તુ કે પદાર્થનો જથ્થો કે માત્રા જાણવા માટે વપરાય છે.તે જથ્થાવાચક પ્રશ્ન સૂચક શબ્દ છે. જેમકે કોઈ અનાજ, પ્રવાહી ચલણ: rice, water, oil, money, land, news, time વગેરે ન ગણી શકાય તેવા પદાર્થ નો જથ્થો જાણવા માટે How much વપરાય છે.howmuch પછી જથ્થાવાચક નામ બહુવચનમાં આવે નહીં. ઉદા.How much water.
ઉદાThere is one litre of milk in the jug.
How much milk is there in the jug?

~:Exercise:-4:~

•  Fill in the blanks with the correct question word:
1)_________s a bowler? (Who /When)
Ans: Who

2)
_________does he throw the ball to the fielder? (How/Who)
Ans: How 

3)
_________do players play the match? (What/Why)
Ans: Why

4)
_________is the ball? Is it red?(How /What)
Ans: How 

5)
_________did the umpire give out? (Where /Why)
Ans: why

6)
_________did the batsman leave the field? (When/Who)
Ans: When

7)
_________bat is broken on the fleld? (Who/Whose)
Ans: Whose 

8)
_________does your mother get up in the morning? (Who/When)
Ans: When

9)
_________does your fathers return to home daily?(When/What)
Ans: When

10) From
_________does he learn English daily?(Whom/whose) 
Ans: whom

11)_________works in the cold? (Whom /Who)
Ans: Who

12)
_________did Neti eat in a hotel last night? (Why/Which)
Ans: Why 

13)_________book is yours?(Which/Whose)
Ans: Which 

14)
_________are they crying ? (Why /What)
Ans: Why

~:Exercise:-5:~

Frame question to get the underlined word/words/phrase/sentence as the answer:
Example: Sunita graduated from the Florida Institute of Technology
Ans: graduated from the Florida Institute of Technology?

1) Sunita graduated from the Florida Institute of Technology
Ans: 
From where did Sunita graduated?

Exercise: My friends visited Amit's village in the last vacation.

Ans: Who visited Amit's village in the last vacation?

2) My friends visited Amit's village in the last vacation.
Ans: 
where did my/your friends visit in the last vacation?

3) My friends visited Amit's village in the last vacation.
Ans:
 when did my/ your friends visit Amit's village?

4) Kanaiyalal Munshi wrote 'Patan ni Prabbuta' in 1916.
Ans: 
who wrote 'Patan ni Prabhuta' in 1916?

5) Kanaiyalal Munshi wrote 'Patan ni Prabbuta' in 1916.
Ans: 
When did Kanhaiya Lal Munshi write 'Patan Ni Prabhuta'?

6) Kanaiyalal Munshi wrote 'Patan ni Prabbuta' in 1916.
Ans: 
what did Kanhaiyalal Munshi write in 1916?

7) Sunita Williams was born on 19th September,1965 in Ohio
Ans: 
Who was born on 19th September 1965 in Ohio?

8) Sunita Williams was born on 19th September,1965 in Ohio
Ans: 
When was Sunita William born in Ohio?

9) Sunita Williams was born on 19th September,1965 in Ohio
Ans: 
Where was Sunita William born on 19 September 1965?

10) Munna had mango juice in the morning.
Ans:
 who had mango juice in the morning?

(11) Munna had mango juice in the morning.
Ans: 
what had Munna in the morning?

12) Munna had mango juice in the morning.
Ans: when had Munna mango juice?

13) Maya attended the special classes to learn English.
Ans: 
Who attended the special classes to learn English?

14) Maya attended the special classes to learn English.
Ans:
 What did Maya attend to learn English?

15) Maya attended the special classes to learn English.
Ans:
 Why did Maya attend the special classes?