પ્રથમ પૂરક પરીક્ષા
અભ્યાસ ક્રમ - ૧ થી ૬
(બ) નીચેની વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. (૨)
(ક) નીચેના વાક્યોમાં યોગ્ય વિકલ્પ શોધીને ખાનામાં લખો. (૨)
પ્રશ્ન - ૨ (અ) નીચેની આદતો સારી આદતો કહેવાય કે ખરાબ તે લખો. (૨)
(બ) નીચેના પ્રાણીઓનો અવાજ લખો. (૧)
(ક) મને ઓળખી મારુ નામ લખો. (૨)
પ્રશ્ન - ૩ (અ) યોગ્ય જોડકાં જોડો. (૨)
(બ) નીચેના પર્ણોનો ઉપયોગ લખો. (૧)
(ક) નીચેનાનું વર્ગીકરણ કરો. (૨)
પ્રશ્ન - ૪ (અ) નીચેના પ્રશ્નોના જવાબ એક - એક વાક્યમાં લખો. (૫)
__________________________________________________
પ્રશ્ન - ૧ (અ) નીચેની ખાલી જગ્યા પૂરો:
(૧) ઊડી શકતાં અને ચાંચ ધરાવતાં પ્રાણીઓને..............કહે છે.
જવાબ : પક્ષી
(૨) દરમાં રહેતાં અને કદમાં ખૂબ નાનાં પ્રાણીઓને................કહે છે.
જવાબ : જીવજંતુ
જવાબ : જીવજંતુ
(૩) દયારામ................ના વૃક્ષને પકડીને ત્યાં ઊભો રહ્યો.
જવાબ : લીમડા
જવાબ : લીમડા
(૪) પશુ - પંખીઓનું પ્રેમથી પોષણ.................કરે છે.
જવાબ : પાણી
જવાબ : પાણી
(૫) આપણે આપણા ઘરને..............રાખવું જોઈએ.
જવાબ : સ્વચ્છ
(૬) પીવાનું સ્વસ્છ પાણી આપણને સૌથી વધારે.................આપે છે.
જવાબ : વરસાદ
જવાબ : વરસાદ
(બ) નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો:
(૧) કાચબો તળાવમાં પણ રહી શકે છે.
જવાબ : ✓
(૨)દરેક પ્રાણીઓના અવાજ એક સરખા હોય છે.
જવાબ : X
(૩) ગુલાબનું મોટું વૃક્ષ હોય છે.
જવાબ : X
(૪) પર્ણોની કિનારી એકસરખી હોતી નથી.
જવાબ : ✓
(૫) આપણા બધાંના ઘરે હેન્ડપંપ હોય છે.
જવાબ : X
(૬) પાણીને ઉકળતાં તે વરાળ થઈ ઊડે છે.
જવાબ : ✓
(૭) આપણી જેમ પ્રાણીઓ અને પક્ષીઓને પણ ઘર હોય છે.
જવાબ : ✓
(૮) આપણે આપણા ઘરની સફાઈ કરવી જોઈએ નહીં.
જવાબ : X
(૯) શાકભાજી અને ફળોને ધોઈને વાપરવાં જોઈએ.
જવાબ : ✓
(૧૦) ભૂખ લાગે તો દેખાતું અને સંભળાતું બંધ થઈ જાય છે.
જવાબ: X
(ક) નીચેના વાક્યોમાં યોગ્ય વિકલ્પ શોધીને ખાનામાં લખો:
(૧) નીચેનામાંથી કોણ કૂદકા મારીને ચાલે છે?
(A) ચકલી
(B) ગાય
(C) માણસ
(D) સાપ
જવાબ : (A) ચકલી
(૨) કયો છોડ લગભગ બધાંના ઘરઆંગણે જોવા મળે છે ?
(A) જાસૂદ
(B) કુંવારપાઠું
(C) કરેણ
(D) તુલસી
જવાબ : (D) તુલસી
(૩)નીચેનામાંથી તમે કઈ વનસ્પતિ પર બેસી પણ શકો છો?
(A) બારમાસી
(B) ઘાસ
(C) ગલગોટો
(D) મહેંદી
જવાબ : (B) ઘાસ
(૪) પીવાનું પાણી આપણને કયાંથી મળે છે ?
(A) ઝરણામાંથી
(B) નદીમાંથી
(C) કૂવામાંથી
(D) આપેલ ત્રણેય
જવાબ : (D) આપેલ ત્રણેય
(૫) લોકોને ઠંડી, ગરમી અને વરસાદથી કોણ બચાવે છે?
(A) જંગલ
(B) આકાશ
(C) ઘર
(D) પ્રાણીસંગ્રહાલય
જવાબ : (C) ઘર
(૬) શીખવાની સૌથી પહેલી શરૂઆત કયાંથી થાય છે ?
(A) પડોશમાંથી
(B) કુટુંબમાંથી
(C) શાળામાંથી
(D)મિત્રોમાંથી
જવાબ : (B) કુટુંબમાંથી
(૭) આપણે હંમેશાં કેવો ખોરાક ખાવો જોઈએ ?
(A) બજારનો
(B) ખુલ્લો
(C) તાજો
(D) ઠંડો
જવાબ : (C) તાજો
પ્રશ્ન - ૨ (અ) નીચેની આદતો સારી આદતો કહેવાય કે ખરાબ તે લખો:
(૧) અમુ નાના ભાઈને રમકડાં રમવા આપતી નથી.
જવાબ : ખરાબ આદત
(૨) શીલા મોટાને માન આપે છે.
જવાબ : સારી આદતો
(૩) રાહુલ ઘરના સભ્યોને તેમના કાર્યમાં મદદ કરે છે.
જવાબ : સારી આદત
(૪) હીના મોટાભાઈને ગમે તેમ બોલે છે.
જવાબ : ખરાબ આદત
(૫) પ્રિયા રોજ મમ્મીને સ્કૂલબેગ તૈયાર કરવા કહે છે.
જવાબ : ખરાબ આદત
(૬) મીનિશ તેની દાદી પાસે રોજ કંઇક નવું શીખે છે.
જવાબ : સારી આદત
(૭) પ્રીત તેના મિત્રની સાઇકલ તેને પૂછ્યા વગર જ લઇ લે છે.
જવાબ : ખરાબ આદત
(બ) નીચેનાં પ્રાણીઓ કેવી અવાજ કાઢે છે તે લખો:
(૧) ચકલી

જવાબ : ચીં.....ચીં.....
(૨) મોર
જવાબ : ટેહૂક..... ટેહૂક.....
(૩) દેડકો
જવાબ : ડ્રાઉં......ડ્રાઉં.....
(૪) બકરી
જવાબ : બેં......બેં.....
(ક) મને ઓળખી મારું નામ લખો:
(૧) હું આખી રાત જાગું છું અને દિવસે અજવાળામાં સૂઈ જાઉ છું.
જવાબ : ઘુવડ
(૨) મારી ગતિ ધીમી છે. હું પાણી અને જમીનમાં રહું છું.
જવાબ : કાચબો
(૩) મને પાણીની બહાર કાઢો તો હું મરી જાઉં.
જવાબ : માછલી
(૪) હું વગર આમંત્રણે ઘરમાં આવતું પ્રાણી છું.
જવાબ : ઉંદર

(૫) મારી અંદર લોકો પોતાના કુટુંબ સાથે આનંદથી રહે છે.
જવાબ : ઘર
(૬) હું તમારા ઘરમાં તમારી મરજીથી રહી શકતું પ્રાણી છું.
જવાબ : કૂતરો,બિલાડી
પ્રશ્ન - ૩ (અ) યોગ્ય જોડકાં જોડો:
જવાબ : ઘર
(૬) હું તમારા ઘરમાં તમારી મરજીથી રહી શકતું પ્રાણી છું.
જવાબ : કૂતરો,બિલાડી
પ્રશ્ન - ૩ (અ) યોગ્ય જોડકાં જોડો:
1.
2.
વિભાગ – અ |
વિભાગ – બ |
જવાબ |
(૧) કાગડો |
(A) સીધી કિનારી |
(૧) – B |
(૨) મગર |
(B) ઊડે |
(૨) – D |
(૩) વડનું પર્ણ |
(C) કરવત જેવી કિનારી |
(૩) – A |
(૪) ગુલાબનું પર્ણ |
(D) પાણી અને જમીન બંને પર રહે. |
(૪) – C |
વિભાગ – અ |
વિભાગ – બ |
જવાબ |
(૧) કચરો ફેંકવા |
(A) દરિયાકિનારે વસવાટ કરતા લોકો |
(૧) – C |
(૨) ઘર શણગારવા |
(B) શાકાહારી |
(૨) – D |
(૩) પરોઠા – શાક |
(C) કચરા પેટી |
(૩) – B |
(૪) નારિયેળની મીઠાઈ |
(D) તોરણ |
(૪) – A |
(બ) નીચે આપેલાં પર્ણોનો એક એક ઉપયોગ લખો :
(૧) આસોપાલવ
જવાબ : તોરણ બનાવવા,ઘરની સજાવટમાં
(૨) આંબો
(૨) આંબો
જવાબ : તોરણ બનાવવા, ઘરની સજાવટમાં
(૩) બીલીપત્ર
(૩) બીલીપત્ર
જવાબ : મહાદેવજીના પૂજન માટે
(૪) તુલસી
(૪) તુલસી
જવાબ : પૂજન માટે, દવા માટે
(૫) અરડૂસી
જવાબ : દવા માટે
(૬) કેળ
(૬) કેળ
જવાબ : પૂજન માટે
(૭) લીમડો
(૭) લીમડો
જવાબ : ખોરાકમાં, દવા માટે
(ક) (૧) વૃક્ષ અને છોડમાં વર્ગીકરણ કરો:
(પીપળો, જૂઈ,સૂર્યમૂખી, લીમડો, જાસૂદ,બારમાસી,મહેંદી, ચંપો)
વૃક્ષ : પીપળો,જૂઈ,લીમડો, ચંપો
(ક) (૧) વૃક્ષ અને છોડમાં વર્ગીકરણ કરો:
(પીપળો, જૂઈ,સૂર્યમૂખી, લીમડો, જાસૂદ,બારમાસી,મહેંદી, ચંપો)
વૃક્ષ : પીપળો,જૂઈ,લીમડો, ચંપો
છોડ : સૂર્યમૂખી , જાસૂદ, બારમાસી , મહેંદી
(૨) નીચેનાં પ્રાણીઓનું પશુ, પક્ષી, જીવજંતુ અને સરિસૃપમાં વર્ગીકરણ કરો:
(સાપ , કીડી, મંકોડો, કોયલ,ગાય, ભેંસ, અળસિયું, મોર,માખી)
પશુ : ગાય, ભેંસ
પક્ષી : કોયલ, મોર
જીવજંતુ : કીડી,મંકોડો
સરિસૃપ : સાપ, અળસિયું
પ્રશ્ન - ૪ નીચેના પ્રશ્નોના ઉત્તર એક - બે વાક્યમાં લખો:
(૧) માત્ર તરીને હલનચલન કરતું પ્રાણી જણાવો.
જવાબ : માછલી માત્ર તરીને જ હલનચલન કરે છે.
(૨) દીવાલ ઉપર ચાલી શકે તેવાં ચાર પ્રાણીઓનાં નામ જણાવો.
જવાબ : ગરોળી , કરોળિયો , કીડી અને મંકોડો દીવાલ પર ચાલી શકે છે.
(૩) શબનમે બેસીને કયા છોડને સ્પર્શ કર્યો ?
જવાબ : શબનમે બેસીને જાસ્મીનના છોડને સ્પર્શ કર્યો.
(૪) કયા પર્ણો આકારમાં મોટાં હોય છે?
જવાબ : મનીવેલ , કેળ , કમળ , ખજૂરી , નારિયેળી વગેરેનાં પર્ણો આકારમાં મોટાં હોય છે.
(૫) ખેતીવાડી , ઝાડવાંઓને કોણ જીવાડે છે ?
જવાબ : ખેતીવાડી અને ઝાડવાંઓને પાણી જ જીવાડે છે.
(૬) પાણીની અછત કયાં જોવા મળે છે?
જવાબ : ખૂબ ઓછો વરસાદ પડતો હોય તેવાં ગામડાંઓ, રણપ્રદેશમાં પાણીની અછત જોવા મળે છે.
(૭) મકાન કોને કહેવાય?
જવાબ : જે જગ્યાએ આપણે રહી શકીએ તેવા બાંધકામને મકાન કહેવાય .
(૮) આપણા ઘરમાં આપણી સાથે બીજું કોણ કોણ રહે છે ?
જવાબ : આપણા ઘરમાં આપણી સાથે પાળેલાં પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ રહે છે.
(૯) શાકાહારી કોને કહેવાય ?
જવાબ : જે લોકો ખોરાકમાં માત્ર શાકભાજી, અનાજ , ફળોનો ઉપયોગ કરતા હોય તેવા લોકોને શાકાહારી કહેવાય.
(૧૦) દરિયાકિનારે રહેતા લોકોનો મુખ્ય ખોરાક શો હોય છે?
જવાબ : દરિયાકિનારે રહેતા લોકોનો મુખ્ય ખોરાક માછલી, ભાત, નારિયેળમાંથી બનતી વિવિધ વાનગીઓ હોય છે.

0 Comments