૧. રણ પ્રદેશમાં બધે..............જોવા મળે છે.
ઉત્તર : રેતી
૨. ઉડન ખટોલા માં ટ્રોલી ને દોરડા પર...............ની મદદથી ખસેડવામાં આવે છે.
ઉત્તર : ગરગડી
૩. હાથીના કાન.............. જેવા હોય છે.
ઉત્તર : સૂંપડાં
૪. આપણે પક્ષીઓ ના કાન જોઈ શકતા નથી.
ઉત્તર : પક્ષીઓ
૫. નંદુ...........હાથી ના ટોળા માં સૌથી ઘરડાં હતા.
ઉત્તર : નાની
૬. અમૃતા..................ગામની વતની હતી.
ઉત્તર : ખેજડી
૭. મધપૂડામાં ઈંડા................ મૂકે છે.
ઉત્તર : રાણીમાખી
૮. ફિયોના..............સ્ટેશન પર ઉતરી ગઈ.
ઉત્તર : નડિયાદ
૯. હાથીની ચામડી પર વાળ હોય છે.
[બ]
(૧) નીચે આપેલા પ્રાણીઓનું તેમના કાન જોઈ શકાય છે અને કાન જોઈ શકાતા નથી તેમાં વર્ગીકરણ કરો.
(હરણ, દેડકો, માછલી ,કીડી, કાગડો ,ભૂંડ ,ચકલી ,વાઘ, ભેંસ ,વાંદરો)
જેના કાન જોઈ શકાય તેવા પ્રાણીઓ : હરણ ,ભૂંડ ,વાઘ, ભેંસ, વાંદરો.
જેના કાન જોઈ શકાતાં નથી તેવા પ્રાણીઓ : દેડકો, માછલી, કીડી, કાગડો, ચકલી.
(૨)નીચે આપેલા પ્રાણીઓનું ચામડી પર વાળ વાળા અને ચામડી પર પીંછાવાળા પ્રાણીઓમાં વર્ગીકરણ કરો.
(બકરી, હાથી, ચકલી, ઉંદર ,કબુતર, બતક ,કૂતરો બિલાડી, કાગડો)
ચામડી પર વાળ હોય તેવા પ્રાણીઓ : બકરી, હાથી, ઉંદર, કૂતરો, બિલાડી.
ચામડી પર પીંછા હોય તેવા પ્રાણીઓ : ચકલી, કબૂતર, બતક, કાગડો.
[ક] મને ઓળખી મારું નામ લખો.
૧. હું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છું.
૩. હું પાલતુ પ્રાણી છું અને હું ઘરની ચોકી પણ કરું છું.
(બ)નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.
૧. ટ્રેનમાં આપણે વગર ટિકિટે મુસાફરી કરી શકીએ છીએ.
૧. ટ્રેનમાં આપણે વગર ટિકિટે મુસાફરી કરી શકીએ છીએ.
ઉત્તર : (×)
૨. રિયાનું કુટુંબ અને જીયાનું કુટુંબ બંને કુટુંબો એ સાથે જવાનું નક્કી કર્યું હતું.
૨. રિયાનું કુટુંબ અને જીયાનું કુટુંબ બંને કુટુંબો એ સાથે જવાનું નક્કી કર્યું હતું.
ઉત્તર : (√)
૩. મધમાખી ઉછેરની તાલીમ માં મોટેભાગે પુરુષો જ હતા.
૩. મધમાખી ઉછેરની તાલીમ માં મોટેભાગે પુરુષો જ હતા.
ઉત્તર : (√)
૪. અનિતા ભણવામાં ખૂબ હોશિયાર છોકરી હતી.
૪. અનિતા ભણવામાં ખૂબ હોશિયાર છોકરી હતી.
ઉત્તર : (×)
૫. ખીચડી ગામના લોકો માત્ર પ્રાણીઓને પ્રેમ કરતા હતા.
ઉત્તર : (×)
૬. અમૃતા અને તેની છોકરીઓ વૃક્ષો બચાવવા મરી ગયા.
૬. અમૃતા અને તેની છોકરીઓ વૃક્ષો બચાવવા મરી ગયા.
ઉત્તર : (√)
૭. નંદુ ખૂબ થાકી ગયો હતો.
ઉત્તર : (√)
૮. પાલતુ પ્રાણીઓ પાસે વધુપડતું કામ કરાવવું જોઈએ.
૮. પાલતુ પ્રાણીઓ પાસે વધુપડતું કામ કરાવવું જોઈએ.
ઉત્તર : (×)
૯. હાથીની ચામડી પર વાળ હોય છે.
ઉત્તર : (√ )
૧૦. પહેલાના સમયમાં શાળામાં ભણતી છોકરીઓનુ પ્રમાણ ઓછું હતું.
૧૦. પહેલાના સમયમાં શાળામાં ભણતી છોકરીઓનુ પ્રમાણ ઓછું હતું.
ઉત્તર : (√)
(ક) નીચેના વાક્યો માં યોગ્ય વિકલ્પ શોધીને ખાનામાં લખો.
૧. ગુજરાતમાં ક્યાં નાના બાળકો જંગલમાંથી પસાર થઈને શાળાએ જાય છે ?
(A) ગીર
(ક) નીચેના વાક્યો માં યોગ્ય વિકલ્પ શોધીને ખાનામાં લખો.
૧. ગુજરાતમાં ક્યાં નાના બાળકો જંગલમાંથી પસાર થઈને શાળાએ જાય છે ?
(A) ગીર
(B) અમદાવાદ
(C) બેટ દ્વારકા
(D) આપેલ તમામ
ઉત્તર : A
૨. નીચેનામાંથી કોના કાન સૌથી નાના હોય?
(A) ઉંદર
ઉત્તર : A
૨. નીચેનામાંથી કોના કાન સૌથી નાના હોય?
(A) ઉંદર
(B) બિલાડી
(C) કુતરો
(D) હાથી
ઉત્તર : A
૩. નંદુ કેટલા મહિનાનો છે ?
(A) ચાર
ઉત્તર : A
૩. નંદુ કેટલા મહિનાનો છે ?
(A) ચાર
(B) ત્રણ
(C) છ
(D) પાંચ
ઉત્તર : B
૪. ખેજડી ગામના લોકો કયા નામે ઓળખાય છે.
(A) બિનાની
ઉત્તર : B
૪. ખેજડી ગામના લોકો કયા નામે ઓળખાય છે.
(A) બિનાની
(B) બિશનોઈ
(C) મહેર
(D) બિહારી
ઉત્તર : B
૫. અનિતા રહેતી તે વિસ્તારમાં કયા ફળના વૃક્ષો ઘણા હતા?
(A) સફરજન
ઉત્તર : B
૫. અનિતા રહેતી તે વિસ્તારમાં કયા ફળના વૃક્ષો ઘણા હતા?
(A) સફરજન
(B) સ્ટ્રોબેરી
(C) લિચી
(D) દ્રાક્ષ
ઉત્તર : C
૬. એક પેટીમાથી આશરે કેટલા કિગ્રા મધ મળતું હતું ?
(A) ૧૦ કિગ્રા
ઉત્તર : C
૬. એક પેટીમાથી આશરે કેટલા કિગ્રા મધ મળતું હતું ?
(A) ૧૦ કિગ્રા
(B) ૧૨ કિગ્રા
(C) ૨૦ કિગ્રા
(D) ૧૫કિગ્રા
ઉત્તર : B
૭. રીયા ટ્રેનમાં ક્યાં જવાની હતી?
(A) વાપી
ઉત્તર : B
૭. રીયા ટ્રેનમાં ક્યાં જવાની હતી?
(A) વાપી
(B) દમણ
(C) અમદાવાદ
(D) સુરત
ઉત્તર : A
ઉત્તર : A
પ્રશ્ન-૨ [અ] સિમેન્ટના પુલ અને વાસના પૂલ વચ્ચે નો તફાવત લખો.
ઉત્તર :
ઉત્તર :
સિમેન્ટના પુલ |
વાંસના પુલ |
(૧) સિમેન્ટનો
પુલ બનાવવા ઈટ, પથ્થર, લોખંડ, રેતી, અને સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. |
(૧) વાંસનો પુલ
બનાવવા વાંસ, લાકડાનાં
પાટિયાં અને અને દોરડાનો ઉપયોગ કરવામાં આવે છે. |
(૨) આ પુલ
મજબૂત હોય છે. |
(૨) આ પુલ ઓછો
મજબૂત હોય છે. |
(૩) આ પુલ પર
ભારે વાહનો ચલાવી શકાય છે. |
(૩) આ પ્રકારના
પુલ સામાન્ય ચાલીને જવા માટે ઉપયોગી છે. |
[બ]
(૧) નીચે આપેલા પ્રાણીઓનું તેમના કાન જોઈ શકાય છે અને કાન જોઈ શકાતા નથી તેમાં વર્ગીકરણ કરો.
(હરણ, દેડકો, માછલી ,કીડી, કાગડો ,ભૂંડ ,ચકલી ,વાઘ, ભેંસ ,વાંદરો)
જેના કાન જોઈ શકાય તેવા પ્રાણીઓ : હરણ ,ભૂંડ ,વાઘ, ભેંસ, વાંદરો.
જેના કાન જોઈ શકાતાં નથી તેવા પ્રાણીઓ : દેડકો, માછલી, કીડી, કાગડો, ચકલી.
(૨)નીચે આપેલા પ્રાણીઓનું ચામડી પર વાળ વાળા અને ચામડી પર પીંછાવાળા પ્રાણીઓમાં વર્ગીકરણ કરો.
(બકરી, હાથી, ચકલી, ઉંદર ,કબુતર, બતક ,કૂતરો બિલાડી, કાગડો)
ચામડી પર વાળ હોય તેવા પ્રાણીઓ : બકરી, હાથી, ઉંદર, કૂતરો, બિલાડી.
ચામડી પર પીંછા હોય તેવા પ્રાણીઓ : ચકલી, કબૂતર, બતક, કાગડો.
[ક] મને ઓળખી મારું નામ લખો.
૧. હું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છું.
ઉત્તર : વાઘ
૨. હું ભારતનું રાષ્ટ્રીય પક્ષી છું.
ઉત્તર : મોર
૩. હું પાલતુ પ્રાણી છું અને હું ઘરની ચોકી પણ કરું છું.
ઉત્તર : કુતરો
૪. હું મુસાફરોને બેસાડી પાટા પર દોડું છું .
ઉત્તર : ટ્રેન
૫. હું મુસાફરોને બેસાડી પાણીમાં ફરું છું.
ઉત્તર : હોળી
૬. હું મીઠું પકવવાનું કામ કરું છું.
૬. હું મીઠું પકવવાનું કામ કરું છું.
ઉત્તર : અગરીઓ
પ્રશ્ન-૩ [અ] યોગ્ય જોડકાં જોડો.
પ્રશ્ન-૩ [અ] યોગ્ય જોડકાં જોડો.
1.
2.
[બ] માગ્યા મુજબ દરેકના બે-બે નામ લખો.
(૧) મિશ્રાહારી પ્રાણીઓ : કૂતરો, ઉંદર ,બિલાડી ,બતક.
(૨) માંસાહારી પ્રાણીઓ : ગાય, ભેંસ, હાથી, બકરી ,ઉંટ.
(૩) શાકાહારી પ્રાણીઓ : વાઘ સિંહ, દીપડો,વરુ ,શિયાળ.
વિભાગ(અ) |
વિભાગ(બ) |
જવાબ |
(૧) લીચીનાં ફૂલો |
(અ) ઈંડા મૂકે |
(૧) - ક |
(૨) ફેબ્રુઆરી |
(બ) ખાવાનું શોધે |
(૨) - ડ |
(૩) રાણી મધમાખી |
(ક) મધમાખીઓને ગમે |
(૩) - અ |
(૪) કામદાર કીડી |
(ડ) લીચીનાં વૃક્ષને ફૂલ |
(૪) - બ |
વિભાગ (અ) |
વિભાગ (બ) |
જવાબ |
(૧) હવામાં ઊડે |
(અ) હોળી |
(૧) - બ |
(૨) પાણીમાં ચાલે |
(બ) એરોપ્લેન |
(૨) - અ |
(૩) સિપાહી કીડી |
(ક) બસ |
(૩) - ડ |
(૪) રસ્તા પર દોડે |
(ડ) રક્ષા અને દેખભાળ |
(૪) - ક |
[બ] માગ્યા મુજબ દરેકના બે-બે નામ લખો.
(૧) મિશ્રાહારી પ્રાણીઓ : કૂતરો, ઉંદર ,બિલાડી ,બતક.
(૨) માંસાહારી પ્રાણીઓ : ગાય, ભેંસ, હાથી, બકરી ,ઉંટ.
(૩) શાકાહારી પ્રાણીઓ : વાઘ સિંહ, દીપડો,વરુ ,શિયાળ.
પ્રશ્ન -૪ નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ લખો.
(૧) ગામડામાં બાળકો કેવી રીતે શાળા એ જાય છે?
ઉત્તર : ગામડામાં બાળકો ચાલતાં કે બળદ દ્વારા શાળાએ જાય છે.
(૧) ગામડામાં બાળકો કેવી રીતે શાળા એ જાય છે?
ઉત્તર : ગામડામાં બાળકો ચાલતાં કે બળદ દ્વારા શાળાએ જાય છે.
(૨) કાન માથાની ટોચ ઉપર હોય તેવા પ્રાણીઓના નામ લખો.
ઉત્તર : હરણ અને સસલાના કાન માથાની ટોચ ઉપર આવેલા હોય છે.
(૩) પ્રાણીઓ કયારે ગુસ્સે થાય છે?
ઉત્તર : પ્રાણીઓને જ્યારે કોઈ હેરાન કરે ત્યારે તે ગુસ્સે થાય છે.
(૪) હાથી શરીરને ઠંડુ રાખવા શું કરે છે?
ઉત્તર : હાથી શરીરને ઠંડુ રાખવા કાન હલાવે છે.
(૫) હાથી ના ટોળા માં કોણ કોણ હોય છે?
ઉત્તર : સામાન્ય રીતે હાથીના ટોળામાં દસ થી બાર હાથણીઓ અને બચ્ચા હોય છે.
(૬) અમૃતા કોને વહાલ કરતી હતી ?
ઉત્તર : અમૃતા વૃક્ષોને વહાલ કરતી હતી.

(૭) ખેજડીના વૃક્ષ ની વિશેષતાઓ જણાવો.
ઉત્તર : ખેજડીના વૃક્ષો ઓછા પાણીથી પણ ટકી શકે છે. તેના લાકડામાં જીવ જંતુ પડતા નથી.
ઉત્તર : ખેજડીના વૃક્ષો ઓછા પાણીથી પણ ટકી શકે છે. તેના લાકડામાં જીવ જંતુ પડતા નથી.
(૮) અનિતાનાં માતા-પિતાને શું નહોતું ગમતું?
ઉત્તર : અનિતાનાં માતા-પિતાને છોકરી શાળાએ જાય તે નહોતું ગમતું.
(૯) મધપૂડામાં મધનો સંગ્રહ કરવા માટે કઈ માખી ઉપયોગી છે ?
ઉત્તર : મધપૂડામાં મધ નો સંગ્રહ કરવા માટે કામદાર માખી ઉપયોગી છે.
ઉત્તર : અનિતાનાં માતા-પિતાને છોકરી શાળાએ જાય તે નહોતું ગમતું.
(૯) મધપૂડામાં મધનો સંગ્રહ કરવા માટે કઈ માખી ઉપયોગી છે ?
ઉત્તર : મધપૂડામાં મધ નો સંગ્રહ કરવા માટે કામદાર માખી ઉપયોગી છે.
(૧૦) ટ્રેનમાં ટિકિટ ચેક કરવા કોણ આવે છે ?
ઉત્તર : ટ્રેનમાં ટિકિટ ચેક કરવા ટિકિટ ચેકર આવે છે.
(૧૧) રિયા વાપી કેમ જવાની હતી?
ઉત્તર : વેકેશન હોવાથી રિયા તેના મામાના ઘેર વેકેશન ગાળવા જવાની હતી.
ઉત્તર : ટ્રેનમાં ટિકિટ ચેક કરવા ટિકિટ ચેકર આવે છે.
(૧૧) રિયા વાપી કેમ જવાની હતી?
ઉત્તર : વેકેશન હોવાથી રિયા તેના મામાના ઘેર વેકેશન ગાળવા જવાની હતી.
0 Comments