★ ગણિત પ્રથમ પૂરક પરીક્ષાનું માળખું★
પ્રશ્ન-૧ (અ) સુચના પ્રમાણે કરો:
(૧) અંદર હોય તેમાં √ કરો,બહાર હોય તેમાં × કરો.(૧)
(૨) મોટી વસ્તુ માં √ કરો, નાની વસ્તુ માં × કરો. (૧)
(૩) ગબડતી વસ્તુ માં √ કરો સરકતી વસ્તુમાં × કરો.(૧)
(૧) અંદર હોય તેમાં √ કરો,બહાર હોય તેમાં × કરો.(૧)
(૨) મોટી વસ્તુ માં √ કરો, નાની વસ્તુ માં × કરો. (૧)
(૩) ગબડતી વસ્તુ માં √ કરો સરકતી વસ્તુમાં × કરો.(૧)
પ્રશ્ન-૧ (બ) ચિત્ર ગણી અંક લખો. (૨)
પ્રશ્ન-૨ (અ) ચિત્ર ગણો અને સાચા અંક સાથે જોડો: (૨)
પ્રશ્ન-૨ (બ) સંખ્યા પ્રમાણે જૂથ બનાવો. (૩)
પ્રશ્ન-૩ (અ) આપેલી સંખ્યા ની તરત પછીની સંખ્યાઓ લખો. (૧)
પ્રશ્ન-૨ (અ) ચિત્ર ગણો અને સાચા અંક સાથે જોડો: (૨)
પ્રશ્ન-૨ (બ) સંખ્યા પ્રમાણે જૂથ બનાવો. (૩)
પ્રશ્ન-૩ (અ) આપેલી સંખ્યા ની તરત પછીની સંખ્યાઓ લખો. (૧)
પ્રશ્ન-૩ (બ) આપેલી સંખ્યા ની તરત પહેલા ની સંખ્યા લખો: (૧)
પ્રશ્ન-૩ (ક) ચિત્ર ગણી સરવાળા કરો:(૩)
પ્રશ્ન-૪ (અ) નીચેના માં વચ્ચે ની સંખ્યા લખો: (૧)
પ્રશ્ન-૪ (બ) નીચેનામાં ખૂટતી સંખ્યા ઓળખો: (૧)
પ્રશ્ન-૪ (ક) ઉદાહરણ પ્રમાણે બાદબાકી કરો: (૩)
પ્રશ્ન-૪ (અ) નીચેના માં વચ્ચે ની સંખ્યા લખો: (૧)
પ્રશ્ન-૪ (બ) નીચેનામાં ખૂટતી સંખ્યા ઓળખો: (૧)
પ્રશ્ન-૪ (ક) ઉદાહરણ પ્રમાણે બાદબાકી કરો: (૩)
નોંધ : ઉપરના માળખા પ્રમાણે અને પુનરાવર્તન પ્રમાણે પરીક્ષાની તૈયારી કરાવવી.
પ્રશ્ન ૧ (અ) સૂચના પ્રમાણે કરો :
પ્રશ્ન ૧ (અ) સૂચના પ્રમાણે કરો :
૧. અંદર હોય તેમાં ✔ કરો અને બહાર હોય તેમાં ✖ કરો :
૨. મોટી વસ્તુ ઉપર ✔ કરો અને નાની વસ્તુ ઉપર ✖ કરો :
૩. ગબડતી વસ્તુમાં ✔ અને સરકતી વસ્તુમાં ✖ કરો :
(બ) ચિત્ર ગણી અંક સાથે જોડો.
પ્રશ્ન ૨ (અ) ચિત્ર ગણી સાચા અંક સાથે જોડો.
૧.
(બ) સંખ્યા પ્રમાણે જૂથ બનાવો.
પ્રશ્ન ૩ (અ) આપેલી સંખ્યાની તરત પછીની સંખ્યા લખો.
(બ) આપેલી સંખ્યાની તરત પહેલાની સંખ્યા લખો.
પ્રશ્ન ૪ (અ) આપેલી સંખ્યા વચ્ચે સરવાળો કરો.
(ક) ઉદાહરણ પ્રમાણે બાદબાકી કરો.
0 Comments