પરીક્ષાલક્ષી માળખું
અભ્યાસક્રમ : પાઠ.૧,૨
પ્રશ્નો ૧. (અ) નીચેની ખાલી જગ્યા પૂરો. (૧)
(બ) નીચેના વિધાનો ખરાં છે કે ખોટા તે જણાવો. (૨)
(ક) નીચેના વાક્યોમાં સાચો વિકલ્પ શોધીને ખાનામાં ✓ કરો.(૨)
પ્રશ્નો ૨. માગ્યા મુજબ લખો.
(અ) નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો (૧)
(બ) નીચેનાં શબ્દોના વિરોધી શબ્દો લખો.(૧)
(ક) નીચેના શબ્દોની જોડણી સુધારો. (૧)
(ડ) નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાકયમાં પ્રયોગ કરો. (૧)
(ઇ) નીચેનાં શબ્દોમાં આડા-અવળા થયેલા અક્ષરોને સવળા કરીને લખો.(૧)
પ્રશ્નો ૩. (અ) નીચેના જોડકા જોડો (૨)
(બ) નીચેના વાક્યો કોણ બોલે છે.તે જણાવો. (૨)
(ક) નીચેનાં વાક્યોના આધારે ઋતુ ઓળખો અને નામ લખો . (૧)

પ્રશ્નો ૪. (અ) નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાકયમાં લખો. (પ)
પરીક્ષાલક્ષી પુનરાવર્તન
પ્રશ્નો ૧. (અ) નીચેની ખાલી જગ્યા પૂરો.
(૧) માણસોને તાપતા જોઈને ખટખટને________લાગી.
જ. નવાઈ.
જ. નવાઈ.
(૨) માણસો_______થી તાપતા હતા.
જ. લાલ- અંગારા
(૩) ખરખટે હૂપાહૂપ કરી પોતાના_______ને બોલાવ્યા.
જ. મિત્રો.
(૪) ઉનાળામાં ખટખટને ખૂબ________થતો હતો.
જ. પરસેવો
(પ) વાંદરાઓ તેમની પૂંછડી ઊંચી કરી_______ જેવું બનાવીને બેઠા હતા.
જ. મિનારા
(૬) કૂકડો______ કરતો હતો.
જ. કૂકડે કૂક
(૭) લોકો કહેવા લાગ્યા કે ______ધેરાવા લાગ્યું.
જ. આકાશ.
(બ) નીચેના વિધાનો ખરાં છે કે ખોટા તે જણાવો.
(૧) ચામાચીડિયાં ડાળે લટકે છે.

જવાબ : [✓]
(૨) શિયાળામાં આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી.
(૨) શિયાળામાં આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી.
જવાબ : [×]
(3) ટીકુ બહેનનું લેશન વાર્તામાંનો જીન કરે છે.
(3) ટીકુ બહેનનું લેશન વાર્તામાંનો જીન કરે છે.
જવાબ : [✓]
(૪) કેટલાંક વાંદળાંને ધરતી પર ફરવા જવાનું મન થયું.
(૪) કેટલાંક વાંદળાંને ધરતી પર ફરવા જવાનું મન થયું.
જવાબ : [×]
(પ) આકાશમાં દોડાદોડી , પડા પડીને ધમાચકડી થઈ ગઈ.
(પ) આકાશમાં દોડાદોડી , પડા પડીને ધમાચકડી થઈ ગઈ.
જવાબ : [✓]
(૬) વરસાદનાં ફોરાં નાનાં નાનાં છે.
(૬) વરસાદનાં ફોરાં નાનાં નાનાં છે.
જવાબ : [✓]
(૭) કીડી ખૂબ શાંત સ્વભાવની હતી.
(૭) કીડી ખૂબ શાંત સ્વભાવની હતી.
જવાબ : [×]
(૮) સૃજન અને પ્રદ્યોત બંને ભગા થાય ત્યારે અવનવું વિચારે.
(૮) સૃજન અને પ્રદ્યોત બંને ભગા થાય ત્યારે અવનવું વિચારે.
જવાબ : [✓]
(૯) વરસાદનાં ટીપાં વરસતાં વરસતાં વરસતાં આવ્યાં છે.
(૯) વરસાદનાં ટીપાં વરસતાં વરસતાં વરસતાં આવ્યાં છે.
જવાબ : [✓]
(ક) નીચેના વાક્યોમાં સાચો વિકલ્પ શોધીને ખાનામાં ✓ કરો.
(૧) વાંદરાભાઈનું નામ શું હતું?
[ ] પટપટ
(ક) નીચેના વાક્યોમાં સાચો વિકલ્પ શોધીને ખાનામાં ✓ કરો.
(૧) વાંદરાભાઈનું નામ શું હતું?
[ ] પટપટ
[ ✓ ] ખટખટ
[ ] ગરબડ
[ ] બડબડ
(૨) વાંદરાની ચિંતા કોણ કરતું હતું?
[ ✓ ] સુઘરી
(૨) વાંદરાની ચિંતા કોણ કરતું હતું?
[ ✓ ] સુઘરી
[ ] કાગડો
[ ] લોકો
[ ] બાળકો
(૩) સુઘરીનું નામ શું હતું?
[ ] ખટખટ
[ ] ખટખટ
[ ✓ ] ચટપટ
[ ] ચપચપ
[ ] ચટચટ
(૪) ટીકુ બહેનના ઘરે શાના થપ્પા છે?
[ ] નોટોના
[ ] રૂપિયાના
[ ] રમંકડાંના
[ ✓ ] ચોપડીઓના
(પ) બાળકને બા કેટલા વાગે ખોળવા આવે છે?
[ ] બાર વાગે
[ ✓ ] દસ વાગે
[ ] અગિયાર વાગે
[ ] પાંચ વાગે
(૬) ધરતી પર કોણ આવ્યું છે?
[ ] છોરાં
[ ] છોરાં
[ ✓ ] ફોરાં
[ ] ટોળાં
[ ] બોરાં
(૭) કીડી- મંકોડા સાથે કોણ કોણ મગરની પીઠ પર બેસી ગયું?
[ ] સાપ- ઉંદરડા
(૭) કીડી- મંકોડા સાથે કોણ કોણ મગરની પીઠ પર બેસી ગયું?
[ ] સાપ- ઉંદરડા
[ ] દેડકાં-માછલાં
[ ] કાચબા-કરચલા
[ ✓ ] વીંછી - કાનખજૂરા
(૮) દીવાનું તેજ પૂરું ઢંકાયું નહી ત્યારે મોટું વાદળું કોને મદદ માટે બોલાવે છે?
[ ] વરસાદને
(૮) દીવાનું તેજ પૂરું ઢંકાયું નહી ત્યારે મોટું વાદળું કોને મદદ માટે બોલાવે છે?
[ ] વરસાદને
[ ✓ ] પવનને
[ ] નદીને
[ ] દરિયાને
પ્રશ્નો ૨. માંગ્યા મુજબ લખો.
(અ) નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો.
(૧) ઝાડ -...............
પ્રશ્નો ૨. માંગ્યા મુજબ લખો.
(અ) નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો.
(૧) ઝાડ -...............
જવાબ : વૃક્ષ
(૨) ચિંતા - ...............
જવાબ : ફિકર
(૩) સિંહ - ...............
જવાબ : વનરાજ
(૪) શાણા - ...............
જવાબ : સમજું
(પ) ફોરા- ...............
જવાબ : ટીપાં
(૬) નદી - ...............
જવાબ : સરિતા
(૭) ધરતી - ...............
જવાબ : જમીન
(૮) કૌતુક - ...............
જવાબ : નવાઈ
(બ) નીચેના શબ્દોના વિરોધી શબ્દો લખો.
(૧) દોસ્ત x ...............
(૧) દોસ્ત x ...............
જવાબ : દુશ્મન
(૨) દિવસ x ...............
જવાબ : રાત
(૩) આકાશ x ...............
જવાબ : ધરતી
(૪) ઠંડી x ...............
જવાબ : ગરમી
(પ) ઊંચા x ...............
જવાબ : નીચા
(૬) દેશ x ...............
જવાબ : પરદેશ
(૭) બહાર x ...............
જવાબ : અંદર
(૮) કાળાં x ...............
જવાબ : ધોળાં
(ક) નીચેના શબ્દોની જોડણી સુધારો.
(૧) સમળી-...............
(૧) સમળી-...............
જવાબ : સમડી
(૨) ઊંદર -...............
જવાબ : ઉંદર
(૩) સુગરી - ...............
જવાબ : સુઘરી
(૪) શીયાળો - ...............
જવાબ : શિયાળો
(પ) ઘડીયાલ - ...............
જવાબ : ઘડિયાળ
(૬) વાવાજોડું - ...............
જવાબ : વાવાઝોડું
(૭) હિચંકો - ...............
જવાબ : હીંચકો
(૮) કિડી - ...............
જવાબ : કીડી
(ક) નીચેનાં રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાકયમાં પ્રયોગ કરો.
(૧) પરસેવે રેબઝેલ થઇ જવું
(૧) પરસેવે રેબઝેલ થઇ જવું
જવાબ : ગરમીના કારણે ખૂબ જ પસીનો થવો.
વાક્યો : ઉનાળાની આકારી ગરમીમાં પરસેવે રેબઝેબ થઈ જવાય છે.
વાક્યો : ઉનાળાની આકારી ગરમીમાં પરસેવે રેબઝેબ થઈ જવાય છે.
(૨) જળબંબાકાર થઇ જવું
જવાબ : ખૂબ પાણી પાણી થઈ જવું.
વાક્ય : અતિશય વરસાદના કારણે બધે જળબંબાકાર થઈ ગયો.
(ઇ) નીચેના શબ્દોમાં આડા-અવળા થયેલા અક્ષરોને સવળા કરીને યોગ્ય શબ્દ બનાવીને લખો.
(૧) ડીપચો - .................
વાક્ય : અતિશય વરસાદના કારણે બધે જળબંબાકાર થઈ ગયો.
(ઇ) નીચેના શબ્દોમાં આડા-અવળા થયેલા અક્ષરોને સવળા કરીને યોગ્ય શબ્દ બનાવીને લખો.
(૧) ડીપચો - .................
જવાબ : ચોપડી
(૨) ળાંવાજઅ - .................
જવાબ : અજવાળાં
(૩) વસદિ - .................
જવાબ : દિવસ
(૪) નરંગી - .................
જવાબ : રંગીન
(પ) નવાંચ - .................
જવાબ : વાંચન
(૬) નશલે - .................
જવાબ : લેશન
(૭) ગલંપ - .................
જવાબ : પલંગ
(૮) ખીશોન -.................
જવાબ : શોખીન.
પ્રશ્નો ૩. (અ) જોડકાં જોડો.
1.
અ |
બ |
જવાબ |
(૧) ટીકુબહેન |
(અ) વાર્તાનો જીન કરી આપતો. |
(૧) – બ |
(૨) તેનું લેશન |
(બ) વાંચવાનું ખૂબ ગમતું. |
(૨) – અ |
(૩) તેના ઘરમાં |
(ક) સંતાઇને વાંચતાં હતાં. |
(3) – ડ |
(૪) તે પલંગ નીચે. |
(ડ) ઘણી બધી ચોપડીઓ હતી. |
(૪) – ક |
2.
અ |
બ |
જવાબ |
(૧) ટીકુબહેન નાના અક્ષર વાળી |
(અ) ગૂમ થઈ ગયાં |
(૧) – ડ |
(ર) ટીકુ બહેનની આજ્ઞાથી |
(બ) ઉધી જતાં હતાં. |
(ર) – ક |
(૩) ટીકુબહેન વાંચતાં વાંચતાં |
(ક) તેમનાં મમ્મી - પપ્પા સાથે વાંચે. |
(૩) – બ |
(૪) એક દિવસ ટીકુબહેન |
(ડ) રંગીન ચોપડીઓ વાંચે. |
(૪) – અ |
(બ) નીચેના વાક્યો કોણ બોલે છે તે જણાવો.
(૧) “આહા ! મળી ગઈ ઠંડી ભગાડવાની રીત”.
જ. ખટખટ
(ર) “આહાહાહા...! ઠંડી ભાગી રહી છે”.
જ. ખટખટ
(૩) “ખટખટ, એય ખટખટ....તારે ઘર નથી બનાવવું?”
જ. સુઘરી
(૪) “આપણે સારાં સારાં કપડાં પહેરી ફરવા જઈએ ને ગમ્મત કરીએ.”
જ. એક વાદળું
(પ) વરસાદ હવે બંધ થઈ ગયો.
જ. ધરતી પરના લોકો.
(ક) નીચેનાં વાક્યોના આધારે ઋતુ ઓળખો અને નામ લખો.
(૧) મારા ઘરમાં મને જરાય ઠંડી લાગે નહીં.
જ. શિયાળો.
(ર) બધા વાંદરા પાણીથી ભીંજાઈ ગયા.
જ. ચોમાસું
(૩) સુધરી માળામાં ઝૂલતી હતી.
જ. ઉનાળો
(૪) વાંદરા પૂંછડી માથે મૂકી બેઠા.
જ. ચોમાસું
(૫) વાંદરાઓને માણસોની નકલ કરી.
જ. શિયાળો
પ્રશ્નો ૪. (અ) નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાકયમાં લખો.
(૧) જાળામાં કોણ કોણ રહે છે?
જ. બટેર અને તેતર જાળામાં રહે છે.
(૨) ખટખટ વાંદરાને શું ગમતું હતું ?
જ. ખટખટ વાંદરાને ઝાડે ઝાડે ફરવું ગમતું હતું. છાંપરા પર કૂદવું ગમતું હતું.
(૩) એક દિવસ અજવાળામાં શું થયું?
જ. એક દિવસ અજવાળામાં ટીકુ બહેન ગૂમ થઈ ગયા.
(૪) ઉનાળામાં વાંદરાઓ કેવી રીતે ગરમી દૂર કરતા હતા?
જ. ઉનાળામાં વાંદરાઓ ઝાડના છાંયે રહીને અને પૂંછડીથી પવન નાખીને ગરમી દૂર કરતા હતા.
(પ) સુધરી વાંદરાઓને પોતાના માળામાં કેમ નથી બોલાવી શક્તી ?
જ. સુધરીનો માળો નાનો છે . તેમાં વાંદરાઓ સમાઈ શકે નહીં, તેથી તે બોલાવી શકતી નથી.
(૬) કીડી અને મંકોડો ક્યાં રહેતાં હતાં?
જ. કીડી અને મંકોડા વડલાની નીચે પાસપાસેના દરમાં રહેતાં હતાં.
(૭) સૃજન અને પ્રદ્યોત બંને એ શું વિચાર્યું?
જ. સૃજન અને પ્રદ્યોત બંનેએ વાર્તા બનાવવાનું વિચાયું.
(૮) પવને દીવાને ઓલવવા માટે શું કર્યું ?
જ. પવન દીવાને ઓલવવા માટે વાવાઝોડા સ્વરૂપે ફુંકાયો.
(૯) વાદળાંએ કેવા કેવા રંગનાં કપડાં પહેર્યા ?
જ. વાદળાં એ રાતાં, પીળાં, ગુલાબી, જાંબલી એમ રંગબે રંગી કપડાં પહેર્યા.
(૧૦) બાળકને બા શા માટે ખોળવા લાગી હશે?
જ. બાળકને શાળાએ જવાનો સમય થયો હશે એટલે બા ખોળવા લાગી હશે.
(૧૧) બાળક ઊડતાં ઊડતાં ક્યાં જવા માગે છે?
જ. બાળક ઊડતાં ઊડતાં ડુંગરાની ટોચ પર જવા માગે છે.

0 Comments