★ પૂરક પરીક્ષાનું માળખું ★
પ્રશ્ન-૧ (અ) નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચા વિકલ્પો પર ખરું કરો. (૩)
પ્રશ્ન-૧ (બ) નીચેના શબ્દો વાંચી, એ જ શબ્દ આવે એવુ વાક્ય બનાવીને લખો. (૩)
પ્રશ્ન-૨ (અ) ખાલી જગ્યાઓ પૂરો: (૩)
પ્રશ્ન-૨ (બ) ખરા ખોટા જણાવો: (૩)
પ્રશ્ન-૩ (અ) કોણ બોલે છે કોને કહે છે તે લખો: (૩)
પ્રશ્ન-૩ (બ) નીચેના પ્રશ્નો ના જવાબ એક બે વાક્યમાં લખો: (૫)
★ પ્રથમ પુરક પરીક્ષા નુ પુનરાવર્તન ★
પ્રશ્ન-૧ (અ) નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચા વિકલ્પો પર ખરૂ કરો:
(૧) ગામમાં બધી જગ્યાએ શું દેખાતું હતું?
[ ] વાંદરા
(૧) ગામમાં બધી જગ્યાએ શું દેખાતું હતું?
[ ] વાંદરા
[ ] કુતરા
[ √ ] ઉંદરો
(૨) એક દિવસ કોણ આવ્યું?
[ √ ] વાંસળીવાળો
[ √ ] વાંસળીવાળો
[ ] મદારી
[ ] જાદુગર
(૩) વાંસળીવાળો છેવટે ક્યાં પહોંચશે?
[ ] બજારમાં
[ ] બજારમાં
[ ] શહેરમાં
[ √ ] નદી કિનારે
(૪) વાંસળી વાળા એ શું શું પહેરેલું છે?
[ √ ] લાલ ટોપી
(૪) વાંસળી વાળા એ શું શું પહેરેલું છે?
[ √ ] લાલ ટોપી
[ √ ] પીળો ડગલો
[ ] કાળાટોપી
(૪) ભાઈ માટે શું લેવાનું છે?
[ √ ] ભમરડો
[ √ ] ભમરડો
[ ] આઇસ્ક્રીમ
[ ] ભેળ
[ ] બંગડી
(૫) આનંદ મેળો ક્યાં શરૂ થઈ ગયો હતો?
[ √ ] વાત્રકનગરમાં
[ √ ] વાત્રકનગરમાં
[ ] મણિનગરમાં
[ ] રામનગરમાં
(૬) વાત્રક નગરમાં કઈ સોસાયટી છે?
[ ] જયેશ સોસાયટી
[ ] જયેશ સોસાયટી
[ ] આશિષ સોસાયટી
(૭) યજ્ઞ કોની સાથે મેળામાં ગયો હતો?
[ ] મમ્મી સાથે
[ ] મમ્મી સાથે
[ ] પપ્પા સાથે
[ √ ] દાદા સાથે
(૮) વાલ્મીકિ ઋષિના આશ્રમ પાસે કોણ બેઠેલું છે?
[ √ ] લવ
(૮) વાલ્મીકિ ઋષિના આશ્રમ પાસે કોણ બેઠેલું છે?
[ √ ] લવ
[ ] કુશ
[ ] સીતા
[ ] રામ
(૯) ઘોડોકોનો હતો?
[ ] રાવણનો
[ ] શ્રીકૃષ્ણનો
[ √ ] રામચંદ્રનો
(૧૦) કુછ કદમ કરવા માટે કોને કહેવામાં આવ્યું છે?
[ √ ] રમકડાને
[ √ ] રમકડાને
[ ] સૈનિકોને
[ ] બાળકોને
(૧૧) ટોય હાઉસના માલિક કોણ છે?
[ √ ] રૂપેશકાકા
[ √ ] રૂપેશકાકા
[ ] નરેશકાકા
[ ] મહેશ કાકા
(૧૨) અક્ષય એરોપ્લેન ના બદલા માં કયા કયા બે રમકડા લઈ આવ્યો?
[ √ ] જેસીબી અને બોલતું વાંદરું
[ ] ટ્રેક્ટર અને બોલતો ઘોડો
[ ] ટ્રેક્ટર અને બોલતો ઘોડો
(૧૩) અક્ષય અને શ્રીકાંત કઈ રમત રમતા હતા?
[ √ ] સાપસીડી
[ √ ] સાપસીડી
[ ] કેરમ
[ ] લુડો
[ ] ક્રિકેટ
(૧૪) ગાડી શાનાથી ભરીને આવી છે ?
[ √ ] રમકડાંથી
[ √ ] રમકડાંથી
[ ] કપડાંથી
[ ] પુસ્તકોથી
પ્રશ્ન-૧ (બ) નીચેના શબ્દો વાંચી, એ જ શબ્દો આવે તેવું વાક્ય બનાવો:
(૧) ગામ
જવાબ: અમારા ગામના પાદરે મોટું વડનું ઝાડ છે.
(૧) ગામ
જવાબ: અમારા ગામના પાદરે મોટું વડનું ઝાડ છે.
(૨) પૈસા
જવાબ : શાકવાળા પૈસા લઈને શાટ આપે છે.
(૩) વાંસળી
જવાબ: છોકરાને વાંસળી નો અવાજ ખૂબ ગમે છે.
(૪) રૂપિયા
જવાબ: લોકોએ વાંસળીવાળા ને હજાર રૂપિયા આપ્યા.
(૫) નદી
જવાબ : નદી માં દેડકા અને મગર રહે છે.
(૬) ચકડોળ
જવાબ : અમે મેળામાં ગયા ત્યારે ચકડોળમાં બેઠાં હતાં.
(૭) રમકડાં
જવાબ : બાળકો રમકડાંથી રમતા હતાં.
(૮) ટોયહાઉસ
જવાબ : રૂપેશકાકા એ બધા રમકડાં રૂમમાં ગોઠવીને ટોયહાઉસ બનાવ્યું.
(૯) સૈનિક

જવાબ : સૈનિક આપણા દેશની રક્ષા કર છે.
પ્રશ્ન-૨ (અ) ખાલી જગ્યાઓ પૂરો:
(૧) એક હતું ગામ. એમાં ઘણા_______ હતા. (ઉંદર)
(૨) ગામલોકોએ વાંસળીવાળાને ______રૂપિયા આપવાનું કહ્યું. (હજાર)
(૩)______ મારવાના તે હજાર રૂપિયા હોય.(ઉંદર)
(૪) વાંસળીવાળા એ પહેલી વખત______વગાડી. (વાંસળી)
(૫) વાંસળીવાળો ઉંદરોને ____માં લઈ ગયો. (નદી)
(૬) આવ્યો મુછાળો _____,બજાવો બચ્ચો તાલી. (મદરી)
(૭) જાડાપાડા _______પર બેસશું. (હાથી)
(૯) યજ્ઞની ઉભો રાખી દાદા________માં બેસવાની ટિકિટ લેવા ગયા. (ચકડોળ)
(૧૦)_____ના પુત્રોનુ નામ લવ-કુશ હતું. (સીતામાતા)
(૧૧) રૂપેશકાકાને_______ ખૂબ ગમે. (બાળકો)
(૧૨) અક્ષય પોતાની પાસે રહેલું______ રૂપેશકાકાને આપી આવ્યો. (વિમાન)
(૧૩)______ શિક્ષક બનીને બધા રમકડાં ને ભણવા બેસાડ્યા.(ઋચા)
(૧૪) રૂચાએ બારી પાસે ______જોયું. (કબૂતર)
પ્રશ્ન-૨ (બ) નીચેના વાક્યો વાંચી ને ખરા ખોટા જણાવો:
(૧) ઉંદરો કોઈને ઊંઘવા દેતા ન હતા.

ઉત્તર : [ √ ]
(૨) બધા જ ઉંદરો સરખા રંગના હતા.
ઉત્તર : [ × ]
(૩) વાંસળીવાળાને લાંબી દાઢી હતી.
(૩) વાંસળીવાળાને લાંબી દાઢી હતી.
ઉત્તર : [ × ]
(૪)બધા જ ઉંદરો પાણીમાં ડૂબી ગયા.
(૪)બધા જ ઉંદરો પાણીમાં ડૂબી ગયા.
ઉત્તર : [ √ ]
(૫) વાંસળીવાળો બધા ઉંદરોને કોથળામાં પૂરી ને લઈ ગયો.
(૫) વાંસળીવાળો બધા ઉંદરોને કોથળામાં પૂરી ને લઈ ગયો.
ઉત્તર : [ × ]
(૬) મેળામાં ચકરચકર ચકડોળમાં ફરશું.
ઉત્તર : [ √ ]
(૭) યજ્ઞના દાદાજીનું નામ ત્રિકમદાસ હતું.
(૬) મેળામાં ચકરચકર ચકડોળમાં ફરશું.
ઉત્તર : [ √ ]
(૭) યજ્ઞના દાદાજીનું નામ ત્રિકમદાસ હતું.
ઉત્તર : [ √ ]
(૮) યજ્ઞને પોલીસ અંકલે રડતો જોયો.
(૮) યજ્ઞને પોલીસ અંકલે રડતો જોયો.
ઉત્તર : [ √ ]
(૯) પોલીસ અંકલ યજ્ઞના દાદાને ઓળખતા ન હતા.
(૯) પોલીસ અંકલ યજ્ઞના દાદાને ઓળખતા ન હતા.
ઉત્તર : [ × ]
(૧૦) યજ્ઞ દાદાજી થી રિસાઈ ગયો.
(૧૦) યજ્ઞ દાદાજી થી રિસાઈ ગયો.
ઉત્તર : [ √ ]
(૧૧) યજ્ઞનું શણગારેલો હાથી આવતો જણાય છે.
(૧૧) યજ્ઞનું શણગારેલો હાથી આવતો જણાય છે.
ઉત્તર : [ × ]
(૧૨) લવકુશ સીતા માતા ના પુત્રો હતા.
(૧૨) લવકુશ સીતા માતા ના પુત્રો હતા.
ઉત્તર : [ √ ]
(૧૩) રૂપેશકાકાના ઘરે ઘણાં બધાં બાળકો હતા.
(૧૩) રૂપેશકાકાના ઘરે ઘણાં બધાં બાળકો હતા.
ઉત્તર : [ × ]
(૧૪) ટોયહાઉસમાં બાળકોને મજા પડતી.
(૧૪) ટોયહાઉસમાં બાળકોને મજા પડતી.
ઉત્તર : [ √ ]
(૧૫) બોલતું વાંદરું ઊડી ગયું.
(૧૫) બોલતું વાંદરું ઊડી ગયું.
ઉત્તર : [ ×]
(૧૬) કબુતર રમકડાં નું હતું.
(૧૬) કબુતર રમકડાં નું હતું.
ઉત્તર : [ × ]
પ્રશ્ન-૩ (અ) નીચેના વાક્યો કોણ બોલે છે? કોને કહે છે, તે લખો :
(૧) "ભાઈ ! અમે તો કંટાળ્યા….." આ કોણ બોલે છે, કોને કહે છે.
જવાબ : ગામ લોકો બોલે છે, વાંસળી વાળા ને કહે છે.
(૨) "લાવો ભાઈ, હજાર રૂપિયા." આ કોણ બોલે છે, કોને કહે છે.
જવાબ : વાંસળીવાળો બોલે છે, ગામ લોકોને કહે છે.
જવાબ : વાંસળીવાળો બોલે છે, ગામ લોકોને કહે છે.
(૩) "રૂપિયા કહેવાની વાત કેવી ! જા,છાનોમાનો ચાલ્યો જા! આ કોણ બોલે છે,કોને કહે છે.
જવાબ : ગામ લોકો બોલે છે, વાંસળી વાળા ને કહે છે.
(૪) "અરે, ઊભાં રહો, ઊભાં રહો." આ કોણ બોલે છે, કોને કહે છે.
જવાબ : ગામ લોકો બોલે છે, વાંસળી વાળા ને કહે છે.
(૫) "કોઈ રમકડું લેવાનું નથી."આ કોણ બોલે છે, કોને કહે છે.
જવાબ : દાદા બોલે છે, યજ્ઞને કહે છે.
(૬) "હું તારા દાદા શોધી આપીશ." આ કોણ બોલે છે,કોને કહે છે.
જવાબ : પોલીસ અંકલ બોલે છે, યજ્ઞને કહે છે.
(૭) "મારે પેલા મો...ટા ચકડોળમાં બેસવું છે." આ કોણ બોલે છે, કોને કહે છે.

(૮) "મારા દાદા ખોવાઈ ગયા છે." આ કોણ બોલે છે, કોને કહે છે.
જવાબ : યજ્ઞ બોલે છે, પોલીસ અંકલ ને કહે છે.
(૯)" તું અહીં ઊભો રહે ! હું ટિકિટ લઈને આવું." આ કોણ બોલે છે, કોને કહે છે.
જવાબ : દાદા બોલે છે ,યજ્ઞને કહે છે.
(૧૦) "તું ક્યાં રહે છે?" આ કોણ બોલે છે, કોને કહે છે.
જવાબ : પોલીસ અંકલ બોલે છે, યજ્ઞને કહે છે.
પ્રશ્ન-૩ (બ) નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં લખો.
(૧) ઘરમાં ક્યાં ક્યાં ઉંદર જોવા મળતા હતા?
જવાબ : ઘરમાં પેટીમાં,કબાટમાં ઉંદર જોવા મળતા હતા.
(૨) ઉંદરો કેવા કેવા હતા?
જવાબ : ઉંદરો મોટા-નાના, જાડા, પાતળા,કાળા, ધોળા,ઉંદરો હતા.
(૩) ગામલોકોને શાનો ત્રાસ હતો?
જવાબ : ગામલોકોને ઉંદર નો ત્રાસ હતો, ઉંદરો તેઓને હેરાન-પરેશાન કરતા હતા.
(૪) વાંસળીવાળા એ શું શું પહેરેલું છે?
જવાબ : વાંસળીવાળા એ લાલ ટોપી અને પીળો ડગલો પહેર્યો છે.
(૫) દોરડા પર ચાલતા નટ ના હાથમાં શું છે?
જવાબ : દોરડા ઉપર ચાલતા નટ ના હાથમાં વાસની મોટી લાકડી છે.
(૬) યજ્ઞ ક્યાં રહે છે?
જવાબ : યજ્ઞ વાત્રક નગરમાં આશિષ સોસાયટી માં બંગલા નંબર ત્રણમાં રહે છે.
(૭) યજ્ઞ શાથી રિસાઈ ગયો?
જવાબ : દાદા એ યજ્ઞને રમકડું અને આઈસક્રીમ ન લઈ આપ્યા તેથી યજ્ઞ રિસાઈ ગયો.
(૮) યજ્ઞને કોની જોડે જવું હતું?
જવાબ : યજ્ઞને દાદા ની જોડે જવું હતું.
(૯) લવ કુશે કયો ઘોડો પકડ્યો હતો?

જવાબ : લવ-કુશે શ્રીરામ નો યજ્ઞ નો ઘોડો પકડ્યો હતો.
(૧૦) સીતાજી ક્યાં રહેતા હતા?
જવાબ : સીતાજી વાલ્મીકિ ઋષિના આશ્રમમાં રહેતા હતા.
(૧૧) રૂપેશકાકા ને કેમ ક્યાંય ગમતું ન હતું?
જવાબ : રૂપેશકાકા ના સંતાનો અમેરિકા રહેવા ગયા હતા તેથી તેમને ક્યાંય ગમતું ન હતું.
(૧૨) રૂપેશ કાકાએ પાટિયા પર શું લખ્યું?
જવાબ : રૂપેશકાકાએ પાટીયા ઉપર લખ્યું, "એક રમકડું આપી જાઓ અને બે રમકડા લઈ જાઓ."
(૧૩) શ્રીકાંત આખો દિવસ શુ રમ્યા કરતો હતો?
જવાબ : શ્રીકાંત આખો દિવસ મોબાઈલ રમ્યા કરતો હતો.
(૧૪) અક્ષય એ બોલતું વાંદરુ કોને રમવા આપ્યું?

જવાબ : અક્ષયે બોલતો વાંદરો શ્રીકાંત ને રમવા આપ્યો.
(૧૫) એક રવિવારે કોણ કોણ રૂપેશકાકાના ટોયહાઉસમાં ગયા?
જવાબ : એક રવિવારે શ્રીકાંત,અક્ષય અને ઋચા રૂપેશકાકાના ટોયહાઉસમાં ગયા.
જવાબ : એક રવિવારે શ્રીકાંત,અક્ષય અને ઋચા રૂપેશકાકાના ટોયહાઉસમાં ગયા.
0 Comments