પ્રથમ પૂરક કસોટીનું માળખું
કુલ ગુણ:- ૨૦
પ્રશ્ન ૧. (અ) નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરી [ ] મા લખો. (૪)
પ્રશ્ન ૧. (અ) નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરી [ ] મા લખો. (૪)
(બ) ખાલી જગ્યા પૂરો. (૨)
(ક) નીચે આપેલ વાક્ય સાચું હોય તો તેની સામે √ ની અને ખોટું હોય તો તેની સામે × નિશાની કરો. (૨)
(ડ) વસ્તુ ગણો અને લખો. (૨)
પ્રશ્ન ૨. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો.
(૧) નીચે જૂથમાં આપેલી વસ્તુઓની ગણતરી કરી [ ] માં લખો. (૧)
(૨) નીચેની વસ્તુઓ ના જુથ માં એક ઉમેરીને થતી સંખ્યા લખો. (૧)
(૩) નીચેની વસ્તુઓ અને જૂથમાંથી એક લઈ લેતા મળતી સંખ્યા. (૧)
(૪) આપેલી વસ્તુઓમાંથી ઓછી વસ્તુઓ નીચે ✓ કરો. (૧)
(૫) નીચેનામાંથી કઈ વસ્તુ તમે ઉચકી શકો નહીં ✓ કરો. (૧)
(૬) નીચે આપેલા પ્રશ્નો વાંચી અંદાજ લગાવો અને સાચા જવાબ સામે ✓ કરો. (૧)
(૭) નીચેની સંખ્યાઓને યોગ્ય ક્રમમાં લખો. (૧)
(૮) સીધી ગણતરી ની મદદથી ખૂટતી ક્રમિક સંખ્યા લખો. (૧)
(૯) ઊંધી ગણતરી ની મદદથી ક્રમમાં ખૂટતી સંખ્યાઓ લખો. (૧)
(૧૦) કોણ શું ઊચકશે તે સમજી, ચિત્રોના આધારે બંધબેસતા જોડકા રચો. (૧)

_______________________________________________
પ્રશ્ન-૧ (અ) નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરી [ ] માં લખો.
(૧) 🔺 આપેલ આકાર કયો છે?
(અ) ત્રિકોણ
પ્રથમ પૂરક કસોટી નું પુનરાવર્તન
પ્રશ્ન-૧ (અ) નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરી [ ] માં લખો.
(૧) 🔺 આપેલ આકાર કયો છે?
(અ) ત્રિકોણ
(બ) ગોળ
(ક) ચોરસ
(ડ) લંબચોરસ
ઉત્તર : [ અ ]
(૨)🟩 માં કેટલી બાજુ હોય છે?
(અ) ૧
(૨)🟩 માં કેટલી બાજુ હોય છે?
(અ) ૧
(બ) ૨
(ક) ૩
(ડ) ૪
ઉત્તર : [ ડ ]
ઉત્તર : [ ડ ]
(૩) તમારી નોટબુક નો આકાર કેવો છે?
(અ) ગોળ
(અ) ગોળ
(બ) ત્રિકોણ
(ક) ચોરસ
(ડ) લંબચોરસ
ઉત્તર : [ ડ ]
(૪) પાણી ભરવાનું પીપ કેવી સપાટી ધરાવે છે?
(અ) વાંકી
(૪) પાણી ભરવાનું પીપ કેવી સપાટી ધરાવે છે?
(અ) વાંકી
(બ) સપાટ
(ક) વાંકી અને સપાટ
(ડ) એક પણ નહીં
ઉત્તર : [ ક ]
ઉત્તર : [ ક ]
(૫) દડા જેવી ગોળ વસ્તુ જમીન પર ગોળ ગોળ ફરતી દૂર જાય તેને શું કહેવાય?
(અ) સરકવું
(અ) સરકવું
(બ) ગબડવું
(ક) ઊડવું
(ડ) ભાગવું
ઉત્તર : [ બ ]
(બ) ખાલી જગ્યા પૂરો.
(બ) ખાલી જગ્યા પૂરો.
(1) લખોટી.................છે. (ગબડે/સરકે/ગબડે અને સરકે)
(2) પેન્સિલ બોક્સને ઘક્કો મારતાં તે..............છે. (ગબડે/સરકે/ગબડે અને સરકે)
(ક) નીચે આપેલ વાક્ય સાચું હોય તો તેની સામે [ √ ] ની અને ખોટું હોય તો તેની સામે [ × ] ની નિશાની કરો.
(૧) ગોળને એક પણ બાજુ હોતી નથી.
ઉત્તર : [ √ ]
(૨) ત્રિકોણ કરતા લંબચોરસ માં વધારે બાજુ હોય છે.

(૩) ૨૦,૨૧,૨૩,૧૯,૨૨,૨૪ આપેલી સંખ્યાઓ સાચા ક્રમમાં છે.
(૩) ૨૦,૨૧,૨૩,૧૯,૨૨,૨૪ આપેલી સંખ્યાઓ સાચા ક્રમમાં છે.
ઉત્તર : [ × ]
(૪) ૮૫,૮૬,૮૭,૮૮,૮૯,૯૦ આપેલી સંખ્યાઓ સાચા ક્રમમાં છે.
(૪) ૮૫,૮૬,૮૭,૮૮,૮૯,૯૦ આપેલી સંખ્યાઓ સાચા ક્રમમાં છે.
ઉત્તર : [ √ ]
(૫) પુસ્તક ને ધક્કો મારતા તે ગબડે છે.
ઉત્તર : [ × ]
(ડ) વસ્તુ ગણો અને લખો.
(૧)
(૫) પુસ્તક ને ધક્કો મારતા તે ગબડે છે.
ઉત્તર : [ × ]
(ડ) વસ્તુ ગણો અને લખો.
(૧)
(૨)
પ્રશ્ન -૨ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો.
(૧) નીચે જૂથમાં આપેલી વસ્તુઓની ગણતરી કરી [ ] મા લખો.
(૧) 🥎🥎 🥎🥎
🥎🥎 🥎🥎
(૧) નીચે જૂથમાં આપેલી વસ્તુઓની ગણતરી કરી [ ] મા લખો.
(૧) 🥎🥎 🥎🥎
🥎🥎 🥎🥎
૪ ના જૂથ કેટલા? [ ૨ ]
કુલ દડા કેટલા? [ ૮ ]
(૨) 🐘🐘🐘
🐘🐘🐘
૩ ના જૂથ કેટલા? [ ૨ ]
કુલ હાથી કેટલા? [ ૬ ]
કુલ દડા કેટલા? [ ૮ ]
(૨) 🐘🐘🐘
🐘🐘🐘
૩ ના જૂથ કેટલા? [ ૨ ]
કુલ હાથી કેટલા? [ ૬ ]
(૩) 🍭🍭🍭🍭🍭
🍭🍭🍭🍭🍭
૫ ના જૂથ કેટલા? [ ૨ ]
કુલ કેન્ડી કેટલી? [૧૦ ]
(૨) નીચેની વસ્તુઓ ના જૂથ માં એક ઉમેરીને થતી સંખ્યા લખો.
⭐⭐ ⭐⭐ ⭐⭐ ⭐
⭐ ⭐ ⭐
૩ સ્ટાર ના [ ૩ ] જૂથમાં ૧ ઉમેરતા થતી સંખ્યા [ ૧૦ ]
🎂🎂 🎂🎂
🎂🎂 🎂🎂 🎂
🎂🎂 🎂🎂
૬ કેક ના [ ૨ ] જૂથમાં ૧ ઉમેરતા થતી સંખ્યા [ ૧૩ ]

(૩) નીચેની વસ્તુઓ ના જૂથ માંથી એક લઈ લેતા મળતી સંખ્યા
🥭🥭🥭🥭🥭🥭🥭🥭
[ ૮ ] કેરીના જૂથમાંથી [ ૧ ] લઈ લેતા મળતી સંખ્યા [ ૭ ]
🎈🎈🎈🎈🎈🎈🎈
🎈🎈🎈🎈🎈
[ ૧૨ ] ફુગ્ગા ના જૂથમાંથી [ ૧ ] લઈ લેતા મળતી સંખ્યા [ ૧૧ ]
(૪) આપેલી વસ્તુઓમાંથી ઓછી વસ્તુઓ નીચે √ કરો.
(૫) નીચેનામાંથી કઈ વસ્તુ તમે ઊંચકી શકશો નહીં √ કરો.
1.
🥭🥭🥭🥭🥭🥭🥭🥭
[ ૮ ] કેરીના જૂથમાંથી [ ૧ ] લઈ લેતા મળતી સંખ્યા [ ૭ ]
🎈🎈🎈🎈🎈🎈🎈
🎈🎈🎈🎈🎈
[ ૧૨ ] ફુગ્ગા ના જૂથમાંથી [ ૧ ] લઈ લેતા મળતી સંખ્યા [ ૧૧ ]
(૪) આપેલી વસ્તુઓમાંથી ઓછી વસ્તુઓ નીચે √ કરો.
1.
2.
(૬) નીચે આપેલા પ્રશ્નો વાંચી અંદાજ લગાવો અને સાચા જવાબ સામે √ કરો.
(૧) તરબૂચના બીજ કેટલા ?
(૨) આપણા માથાના વાળ કેટલા ?
(૧) તરબૂચના બીજ કેટલા ?
૧૦ થી ઓછા [ ]
૧૦ થી વધારે [ √ ]
(૨) આપણા માથાના વાળ કેટલા ?
(૭) નીચેની સંખ્યાઓને યોગ્ય ક્રમમાં લખો.
૪૫,૪૦,૪૩,૪૪,૪૨,૪૧
ઉત્તર : [ ૪૦ ] [ ૪૧ ] [ ૪૨ ] [ ૪૩ ] [ ૪૪ ] [ ૪૫ ]
૪૫,૪૦,૪૩,૪૪,૪૨,૪૧
ઉત્તર : [ ૪૦ ] [ ૪૧ ] [ ૪૨ ] [ ૪૩ ] [ ૪૪ ] [ ૪૫ ]
૧૩, ૧૫ , ૧૮, ૧૪, ૧૬, ૧૭
ઉત્તર : [ ૧૩ ] [ ૧૪ ] [ ૧૫ ] [ ૧૬ ] [ ૧૭ ] [ ૧૮ ]
ઉત્તર : [ ૧૩ ] [ ૧૪ ] [ ૧૫ ] [ ૧૬ ] [ ૧૭ ] [ ૧૮ ]
(૮) સીધી ગણતરી ની મદદ થી ખૂટતી ક્રમિક સંખ્યા લખો.
(૧) [ ] [ ૩૪ ] [ ] [ ૩૬ ]
ઉત્તર : ૩૩,૩૪,૩૫,૩૬
(૨) [ ] [ ] [ ૮ ] [ ૯ ]
ઉત્તર : ૬,૭,૮,૯
(૧) [ ] [ ૩૪ ] [ ] [ ૩૬ ]
ઉત્તર : ૩૩,૩૪,૩૫,૩૬
(૨) [ ] [ ] [ ૮ ] [ ૯ ]
ઉત્તર : ૬,૭,૮,૯
(૩) [ ૭૧ ] [ ] [ ] [ ]
ઉત્તર : ૭૧,૭૨,૭૩,૭૪
(૪) [ ૫૩ ] [ ] [ ૫૫ ] [ ]
ઉત્તર : ૫૩,૫૪,૫૫,૫૬
(૯) ઊંધી ગણતરી ની મદદથી ક્રમમાં ખૂટતી સંખ્યાઓ લખો.
(૧) [ ૭૯ ] [ ] [ ૭૭ ] [ ]
ઉત્તર : ૭૯,૭૮,૭૭,૭૬
(૨) [ ૬૮ ] [ ] [ ] [ ૬૫ ]
ઉત્તર : ૬૮,૬૭,૬૬,૬૫

(૩) [ ૩૬ ] [ ] [ ૩૪ ] [ ]
ઉત્તર : ૩૬,૩૫,૩૪,૩૩
ઉત્તર : ૩૬,૩૫,૩૪,૩૩
(૪) [ ૪૧ ] [ ] [ ] [ ૩૮ ]
ઉત્તર : ૪૧,૪૦,૩૯,૩૮
(૧૦) કોણ શું ઊચકશે તે સમજી, ચિત્રોના આધારે બંધબેસતા જોડકા રચો.
ઉત્તર : ૪૧,૪૦,૩૯,૩૮
(૧૦) કોણ શું ઊચકશે તે સમજી, ચિત્રોના આધારે બંધબેસતા જોડકા રચો.
0 Comments