અંગ્રેજી માળખું
પ્રશ્ન - 1. નીચે આપેલા ગુજરાતી અર્થ ની સામે અંગ્રેજી સ્પેલિંગ લખો.
પ્રશ્ન -2. નીચે આપેલા અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો.
પ્રશ્ન -3. આપેલા ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો.
પ્રશ્ન - 4. નીચે આપેલા phonic words વાંચો અને જોઈને લખો.
_________________________________________
પ્રશ્ન - 1 નીચે આપેલા ગુજરાતી અર્થની સામે સ્પેલિંગ લખો.
1. કાપવું - cut
2. ખાવું - eat
3. ચાવવું - chew
4. હસવું - laugh
5. બટકુ ભરવુ - bite
6. મારવું - beat
7. ચાટવું - lick
8. લૂછવું - wipe
9. લાત મારવી - kick
1o. પકડવું - catch
11. ફેકવું - throw
12. પોતુ કરવુ - mop
13. સુઈ જવું - sleep
14. કૂદવું - jump
15. વાળવું - wipe
16. લુછવુ - sweep
પ્રશ્ન- 2. નીચે આપેલા અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો.
1. ધેટ - પેલું
2. ધીસ - આ
3. સમ - થોડા
4. કમ - આવવુ
5. વિથ - સાથે
6. અન્ડર - નીચે
7. હિઅર - અહીં
8. ઓલ્સો - પણ
9. નાઉ - હમણાં જ
10. હેઝ - પાસે હોવું
11. મોર - વધારે
12. ઇંચ - દરેક
13. સો - તેથી
14. અસ - અમને
15. ટુ - પણ
16. વેર - હતા
17. ટુડે - આજે
18. વોઝ - હતું
પ્રશ્ન - 3 આપેલા ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો.
1. હું - આઈ
2. તેણી - શી
3. તે - હી
4. છું / છીએ - આર
5. તેનું / તેમનુ - હિઝ
6. તેણીનું - હર
7. છું - એમ
8. છે - ઈઝ
9. અમે - વી
10. તેને / તેમને - હિમ
11. તેઓ - ધે
12. મારુ - માય
13. તમે - યુ
14. ધેમ - તેઓને
15. તમારુ - યોર
16. ઉપર - ઓન
17. માટે - ફોર
18. દ્વારા - બાય
19. કરવુ - ડુ
20. અમારુ - અવર
પ્રશ્ન - 4. આપેલા phonic words વાંચો અને જોઈને લખો.
1. Nest - nest
2. List - list
3. Pest - pest
4. Twist - twist
5. Fist - fist
6. Fast - fast
7. Smell - smell
8. Small - small
9. Smile - smile
10. Crab - crab
11. Brain - brain
12. Train - train
13. Grain - grain
14. Main - main
15. Drain - drain
16. Feel - feel
17. Steel - steel
18. Feet - feet
19. Meet - meet
20. Seet - seet
0 Comments