(B) રાજસ્થાન
(C) મધ્યપ્રદેશ
(D) મહારાષ્ટ્ર
ઉત્તર : B
૨. ખેજડી ગામ ક્યાં આવેલું છે ?
ઉત્તર : ખેજડી ગામ રાજસ્થાનના જોધપુર શહેરની નજીક આવેલું છે.
3. ગામનું નામ ખેજડી કેમ પડ્યું ?
ઉત્તર : આ ગામમાં ખેજડીનાં ઘણાં ઝાડ ઊગતાં હતાં એટલે આ ગામનું નામ ખેજડી પડી ગયું.
૪. ખેજડી ગામના લોકો માત્ર પ્રાણીઓને જ પ્રેમ કરતા હતા. (√ કે ×)
ઉત્તર : ×
૫. ખેજડી ગામના લોકો ___અને ____ ને પ્રેમ કરતા હતા.
ઉત્તર : ઝાડવાં, પ્રાણીઓ

૬. ગામના લોકો વૃક્ષો માટે શું કહેતા હતા ?
ઉત્તર : ગામના લોકો વૃક્ષો માટે કહેતા,“વૃક્ષો છે, તો જ આપણે છીએ.”

૭. અમૃતા _____ ગામની વતની હતી.
ઉત્તર : ખેજડી
ઉત્તર : ખેજડી
૮.અમૃતા સવારે મોડી ઉઠતી હતી. (√ કે ×)
ઉત્તર : ×
ઉત્તર : ×
૯. અમૃતા કોને વહાલ કરતી હતી ?
ઉત્તર : અમૃતા વૃક્ષોને વહાલ કરતી હતી.
ઉત્તર : અમૃતા વૃક્ષોને વહાલ કરતી હતી.
૧૦. અમૃતા વૃક્ષને શું કહેતી હતી ?
ઉત્તર : અમૃતા વૃક્ષને કહેતી, "અરે, તું મજબૂત છે, ખૂબ જ સુંદર છે. અમને સંભાળે છે, હું તને ખૂબ પ્રેમ કરું છું. મનેય તારા જેવી બનાવ."

૧૧. ખેજડી ગામના બધાં બાળકોને તેમનાં ખાસ વૃક્ષો હતાં. (√ કે ×)
ઉત્તર : √
૧૨. ખેજડી ગામનાં બાળકો ક્યાં કલાકો સુધી રમતાં હતાં ?
ઉત્તર : ખેજડી ગામનાં બાળકો વૃક્ષોનાં છાંયડામાં કલાકો સુધી રમતા હતાં.
૧૩. તમારા ઘર કે શાળા પાસે નજીકમાં કયાં વૃક્ષો વાવેલાં છે ?
ઉત્તર : અમારા ઘરની પાસે, બગીચામાં અને શાળાના મેદાનમાં ચારેય બાજુ વૃક્ષો વાવેલાં છે.

૧૪. લોકો ઝાડ કેમ વાવે છે ?
ઉત્તર : લોકો છાંયડો, ફળ, ફૂલ તથા ઘરની શોભા વધારવા માટે ઝાડ વાવે છે.
૧૫. તમે કોઈને છોડવાઓને પાણી પિવડાવતાં જોયા છે ? કોણ પાણી પિવડાવે છે ?
ઉત્તર : હા, માળીને છોડવાઓને પાણી પિવડાવતાં જોયા છે.
૧૬. છોડવાઓને નિયમિત પાણી પિવડાવવું જોઈએ. (√ કે ×)
ઉત્તર : √
૧૭. વૃક્ષો પર કયાં કયાં ફળો જોવા મળે છે ? આ ફળો કોણ ખાય છે ?
ઉત્તર : વૃક્ષો પર કેરી, ચીકુ, જામફળ, સીતાફળ વગેરે ફળો જોવા મળે છે. કેટલાંક પક્ષીઓ અને વાંદરાં આ ફળો ખાય છે. ફળો બજારમાં વેચાય છે. ત્યાંથી ખરીદીને લોકો ખાય છે.
૧૮. જ્યાં વૃક્ષો કે છોડ કોઈના વાવ્યા વગર પોતાની જાતે ઊગતાં હોય તેવી જગ્યા જણાવો . આ ઝાડ કેવી રીતે ઊગ્યાં હશે ?
ઉત્તર : મેદાન, બગીચા તથા રોડની આસપાસ જ્યાં ખુલ્લી જમીન છે ત્યાં નાના છોડ કે ઘાસ કે બીજાં વૃક્ષોના છોડ ઘણી વખત જાતે ઊગે છે, તેમજ પશુ - પક્ષીઓ અનાજના દાણા , ફળ વગેરે ખાય છે ત્યારે તેનાં કેટલાંક બીજ આખાં જ ગળી જય છે. તે તેમના મળ દ્વારા જયાં ત્યાં ફેલાયેલાં હોય છે . ઘણી વખત આપણે પણ ઠળિયા ગમે ત્યાં નાખીએ છીએ. આ ઠળિયા કે બીજ જમીનમાં દબાઈ ગયા બાદ તેને પાણી અને યોગ્ય વાતાવરણ મળતાં અંકુરિત થઈને છોડનું રૂપ ધારણ કરે છે.
૧૯. અમૃતાએ વૃક્ષો આગળ કોને જોયા ?
(A) રાજાને

(B) પ્રાણીઓને
(C) અજાણ્યા માણસોને
(D) કઠિયારાને
ઉત્તર : C
ઉત્તર : C
૨૦. અજાણ્યા માણસો ____________ લઈને આવ્યા હતા.
ઉત્તર : કુહાડી
૨૧. માણસોને રાજાએ મોકલ્યા જતા. (√ કે ×)
ઉત્તર : √
ઉત્તર : કુહાડી
૨૧. માણસોને રાજાએ મોકલ્યા જતા. (√ કે ×)
ઉત્તર : √
૨૨. રાજાએ શા માટે વૃક્ષો કાપવા માણસો મોકલ્યા હતા ?
ઉત્તર : રાજાનો મહેલ બનતો હતો. આ મહેલ બનાવવા લાકડાની જરૂર હતી, આથી રાજાએ આ મહેલ માટે જરૂરી લાકડાં મેળવવા માણસોને વૃક્ષો કાપવા મોકલ્યા હતા.
૨૩. વૃક્ષને બચાવવા અમૃતાએ શું કર્યું ?
ઉત્તર : વૃક્ષને બચાવવા અમૃતા વૃક્ષની પાસે ગઈ. તેણે વૃક્ષના થડની આજુબાજુ હાથ મૂકી વૃક્ષને જોરથી બાથમાં લીધું . રાજાના માણસોએ તેને ડરાવવા બૂમો પાડી પણ તે ન હટી. તેણે પોતાના જીવના ભોગે પણ વૃક્ષોને બચાવવા પ્રયત્ન કર્યા.
૨૪. અમૃતાની છોકરીઓ ડરીને ભાગી ગઈ. (√ કે ×)

૨૫. ગામના કેટલા ઘરડા અને યુવાન માણસોએ વૃક્ષોનું રક્ષણ કરવા બાથ ભરી ?
(A) ૧૦

(B) ૨૦
(C) ૧૦૦
(D) ૨૦૦
ઉત્તર : C
ઉત્તર : C
૨૬. અમૃતા અને તેની છોકરીઓ વૃક્ષો બચાવવા મરી ગયાં . ( √ કે × )
ઉત્તર : √
૨૭. રાજાએ શા માટે ખેજડી ગામની મુલાકાત લીધી ?

ઉત્તર : રાજાએ જયારે સાંભળ્યું કે વૃક્ષોને બચાવવા લોકોએ જીવની પરવા ન કરી. તેને આ વાતનો વિશ્વાસ ન થયો. આ વાતની ખાતરી કરવા માટે રાજા એ ખેજડી ગામની મુલાકાત લીધી.
0 Comments