પ્રશ્ન-૧ નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચા વિકલ્પ પર ચોરસમાં ખરું કરો :
(૧) બાળકો કઈ રમત રમતા હતા?

[  ] ચાંદો સુરજ
[  ] સંતાકુકડી 
[  ] સાતોડીયું 
[  ] લંગડી

(૨) વાડે બાળકને શું?
[  ] કાંટા
[  ] વેલો
[  ] ઘાસ
[  ] લાકડા

(૩) બાળકે બાદશાહને શું આપ્યું?
[  ] દૂધ 
[  ] વેલો 
[  ] પીછું
[  ] લાકડા

(૪) બાળક કે માટી કોને આપી?
[  ] સુથારને
[  ] કુંભારને
[  ] મોતીને
[  ] લુહારને

(૫) કુંભારે બાળકની શું આપ્યું?
[  ] ઘડો
[  ] કૂજો 
[  ] માટી
[  ] પાણી

(૬) બાળક કે પાણી કોની પાસેથી મેળવ્યું?
[  ] કુવા પાસેથી
[  ] તળાવ પાસેથી
[  ]નદી પાસેથી
[  ] સરોવર પાસેથી

(૭) બાળકે કોને પાણી પાયું?
[  ] છોડને
[  ] ગાયને
[  ]મોરને
[  ]વેલાને

(૮) છોડે બાળકને શું આપ્યું?
[  ] 
ફળ
[  ] કાંટા
[  ] પાન
[  ] ફૂલ

(૯) બાળકે ફૂલ કોને આપ્યું?
[  ] બાને
[  ] બાદશહને
[  ] કુંભારને
[  ] લુહારને

(૧૦) માય બાળકની શું આપ્યું?
[  ] ચોકલેટ
[  ] પેન
[  ] દડો 
[  ] લાડવો

(૧૧) માએ આપેલા લાડવા નું બાળક કે શું કર્યું?
[  ] પોતાના મિત્રને આપ્યો
[  ] પોતે ખાઈ ગયો.

પ્રશ્ન-૨ કૌંસમાં આપેલા શબ્દો પરથી ખાલી જગ્યા પૂરો 
:
(૧) ચીભડે મને_______દીધું. (છાલ,બીજ)
ઉત્તર : બીજ 

(૨) બાળકે મોરને______ પીવડાવ્યું.( દૂધ, પાણી)
ઉત્તર : દૂધ     

(૩) બાદશાહે મને______ આપ્યો. (ઘોડો, હાથી)
ઉત્તર  : ઘોડો

(૪) મા એ આપેલા લાડવા ને _____ખાઈ ગયો. (બાળકનો મિત્ર, બાળક)
ઉત્તર : બાળક 

(૫) કુંભાર_____ ના વાસણો બનાવે. (માટી, લોખંડ)
ઉત્તર : માટી 

પ્રશ્ન-3 નીચે આપેલા સાચા વાકયોની સામે √ ની અને ખોટા વાક્યની સામે× ચોકડીની નિશાની કરો.
(૧) બાળકને રમતા-રમતા રૂપિયાનો સિક્કો જડ્યો. 
ઉત્તર : ×

(૨) બાળકે બી ન ખાધું.
ઉત્તર : 

(૩) બાળકને દૂધ બાએ આપ્યો.
ઉત્તર : ×

(૪) બાળકે ઘોડો પોતાના ઘરમાં બાંધ્યો.
ઉત્તર : ×

(૫) શૂળ એટલે કાંટો.
ઉત્તર : 

(૬) કુવાનું પાણી બાળક જાતે પી ગયો. 
ઉત્તર : ×

પ્રશ્ન-૪ નીચેના પ્રશ્નો ના જવાબ એક બે શબ્દમાં આપો.
(૧) બાળકે કોડી ના બદલામાં શું લીધું?
જવાબ :
ચીભડા લીધા.

(૨) બાળકે વેલો ગાયને શા માટે આપ્યો?
જવાબ :
ગાય પાસેથી દૂધ મેળવવા માટે.

(૩) મોરે બાળકને શું આપ્યું?
જવાબ :
પીંછું આપ્યું.

(૪) બાવળે બાળકને શું આપ્યું?
જવાબ :
શૂળ આપી.

(૫) બાળકે શુળ ક્યાં ખોસી?
જવાબ :
માટીના ટીંબે.

(૬) બાળકને ટીંબે શું આપ્યું.?
જવાબ :
માટી આપી.

પ્રશ્ન-૫ આપેલા વાક્યો વાંચી બે વાર લખવા.
(૧) ગાય અને ભેંસ કોઢમાં રહે છે.

(૨) ઘોડો તબેલા માં રહે છે.

(૩) ઘેટા બકરા વાળા માં રહે છે.

(૪) પંખી માળામાં રહે છે.

(૫) કૂતરો કેનલમાં રહે છે.

(૬) માણસ ઘરમાં રહે છે.

પ્રશ્ન-૬ કોણ ક્યાં રહે છે, તે ખાલી જગ્યા માં લખો.
(૧) ગાય______ માં રહે છે. 
જવાબ : કોઢ

(૨) ઘોડો_______ માં રહે છે. 
જવાબ : તબેલામાં

(૩) ઘેટા_______ માં રહે છે. 
જવાબ : વાડમાં

(૪) ભેંસ _______માં રહે છે. 
જવાબ : કોઢ

(૫) પંખી ________માં રહે છે. 
જવાબ : માળા

(૬) માણસ _______માં રહે છે. 
જવાબ : ઘર

(૭) ઉંદર _________માં રહે છે. 
જવાબ : દર

પ્રશ્ન-૭ પ્રશ્ન વાંચી સાચા વિકલ્પ ઉપર √ કરો.
(૧) ડોક્ટર જેના વડે હદયના ધબકારા તપાસે તે સાધન ને શું કહેવાય?

[  ] થર્મોમીટર 
[√]સ્ટેથોસ્કોપ.

(૨) દૂધવાળા નું સાધન કયું?
[√] કેન
[  ] કાતર
[  ] કરવત
[  ] વજન કાટો.

(૩) પસ્તીવાળા ભાઈ શું વાપરે?
[  ]કેમ
[  ]કરવત
[  ]કાતર
[√]વજન કાંટો.

(૪) શાકભાજી વેચનાર શું વાપરે છે?
[  ] થર્મોમીટર
[√] ત્રાજવું

પ્રશ્ન-૮ 'મેં તો ફુગ્ગો પાળેલ છે', ગીતના આધારે સાચા જવાબ સામે [ ]ખરું કરો:
(૧) લોકો કયા કયા પ્રાણીઓ પાળે છે?

[√] કુરકુરિયું
[√] ગાય
[  ] વાઘ
[  ]સિંહ

(૨) બાળક કે શું પાડ્યું છે?
[  ] સસલુ
[  ] પોપટ
[  ] બિલાડી 
[√]ફુગ્ગો

(૩) ફુગ્ગા માંથી કોના જેવી આકૃતિઓ બનાવી શકાય છે?
[  ] પોપટ
[  ] જોકર
[√] કબુતર
[  ] કાગડો

(૪) જોકર ના માથે શું છે?
[  ] વાળ
[√] ટક્કો
[  ] ટોપી
[  ] ચશ્મા

(૫) મને દોરી સાથે બાંધો તો હું ઉપર ઉપર જાવ છું. હું કોણ છું?
[  ] ફુગ્ગો
[  ] દડો 
[  ] લખોટી
[  ] પૈડું

(૬) લાકડી ઉપર ફુગ્ગો બાંધતા સાયકલ શું બની જાય છે?
[√] સ્કૂટર 
[  ] કાર
[  ]રીક્ષા
[  ]વિમાન