પ્રશ્ન-૧ ગીતના આધારે સાચા વિકલ્પો સામે ખરું કરો:
(૧) રમકડાંને શું કરવાનું કહેવામાં આવ્યું છે?
[ ] કૂદમકૂદ
(૧) રમકડાંને શું કરવાનું કહેવામાં આવ્યું છે?
[ ] કૂદમકૂદ
[ √ ] કૂચકદમ
[ ] દોડાદોડી
[ ] ઊઠબેસ
(૨) કુછકદમ કરવા માટે કોને કહેવામાં આવ્યું છે?
[ ] રમકડાંને
(૨) કુછકદમ કરવા માટે કોને કહેવામાં આવ્યું છે?
[ ] રમકડાંને
[ ] સૈનિકોને
[ ] બાળકોને
[ ] બાળકોને
[ ] પ્રાણીઓને
(૩) ________ ચાલે આગળ, પાછળ ઊંટ સવારી.
[ ] ઘોડો
(૩) ________ ચાલે આગળ, પાછળ ઊંટ સવારી.
[ ] ઘોડો
[ ] બાળક
[ ] હાથીભાઈ
[ ] સૈનિક
પ્રશ્ન-૨ આપેલા વાક્યો ની સામે √ કે ×ની નિશાની કરો:
(૧) રમકડાંની સેનામાં પાછળ ઘોડાની સવારી છે.
(૧) રમકડાંની સેનામાં પાછળ ઘોડાની સવારી છે.
જવાબ : [√]
(૨) રમકડાંની કૂચમાં હાથીભાઈ નથી.
જવાબ : [×]
(૩) ઘોડો ખડાક ખડબડ દોડે છે.
(૩) ઘોડો ખડાક ખડબડ દોડે છે.
જવાબ : [√]
પ્રશ્ન-૩ 'રમકડાં રૂપેશકાકા વાર્તા' ના આધારે સાચો વિકલ્પ પસંદ કરી ખરું √ કરો:
(૧) ટોયહાઉસના માલિક કોણ હતા?
[ ] ભૂપેશકાકા
(૧) ટોયહાઉસના માલિક કોણ હતા?
[ ] ભૂપેશકાકા
[ √ ] રૂપેશકાકા
[ ] નરેશકાકા
[ ] નરેશકાકા
[ ]મહેશકાકા
(૨) અક્ષય એરોપ્લેનના બદલા માં કયાં કયાં બે રમકડાં લઈ આવ્યો?
[ √ ] જેસીબી અને બોલતો વાંદરો
[ ] ટ્રેક્ટર અને બોલતો ઘોડો
(૨) અક્ષય એરોપ્લેનના બદલા માં કયાં કયાં બે રમકડાં લઈ આવ્યો?
[ √ ] જેસીબી અને બોલતો વાંદરો
[ ] ટ્રેક્ટર અને બોલતો ઘોડો
(૩) અક્ષય અને શ્રીકાંત કઈ રમત રમતા હતા?
[ √ ] સાપસીડી
[ √ ] સાપસીડી
[ ] કેરમ
[ ] લુડો
[ ] ક્રિકેટ
(૪) અક્ષય અને શ્રીકાંત બંને _______હતા.
[ ] ભાઈઓ
(૪) અક્ષય અને શ્રીકાંત બંને _______હતા.
[ ] ભાઈઓ
[ √ ] ભાઈબંધો
(૫) અક્ષય ની બહેન નું નામ શું હતું?
[ ] રૂપાલી
[ ] રૂપાલી
[ √ ] ઋચા
[ ] રીયા
[ ] રૂપા
પ્રશ્ન-૪ ખાલી જગ્યા પૂરો :
(૧) રૂપેશ કાકાને_______ ખૂબ ગમે. (બાળકો)
(૨) અક્ષય પોતાની પાસે રહેલું _________રૂપેશકાકા આપી આવ્યો. (વિમાન)
(૩)______એ શિક્ષક બની ને બધાં રમકડાંને ભણવા બેસાડ્યા. (ઋચા)
(૪) ઋચાએ બારી પાસે એક______ જોયું. (કબુતર)
પ્રશ્ન ૫ આપેલા વાક્યો માં વાક્ય ચકાસીને √ નિશાની કરો:
(૧) રૂપેશકાકા ના સંતાનો અમેરિકા રહેવા ગયા.
જવાબ : [√]
(૨) રૂપેશકાકાનાં ઘરે ઘણાં બધાં બાળકો હતાં.
(૨) રૂપેશકાકાનાં ઘરે ઘણાં બધાં બાળકો હતાં.
જવાબ : [×]
(૩) તોય હાઉસમાં બાળકોને મજા પડતી.
(૩) તોય હાઉસમાં બાળકોને મજા પડતી.
જવાબ : [√]
(૪) ટોયહાઉસના રમકડાં બાળકો ઘરે રમવા લઇ જઇ શકતાં નહીં.
જવાબ : [×]
(૫) અક્ષયે મોબાઈલ મૂકીને વાંદરા સાથે વાતચીત ચાલુ કરી.
(૫) અક્ષયે મોબાઈલ મૂકીને વાંદરા સાથે વાતચીત ચાલુ કરી.
જવાબ : [×]
(૬) બોલતું કુતરું પણ ભણવા બેઠું હતું.
(૬) બોલતું કુતરું પણ ભણવા બેઠું હતું.
જવાબ : [×]
(૭) બોલતું વાંદરું ઊડી ગયું.
(૭) બોલતું વાંદરું ઊડી ગયું.
જવાબ : [×]
(૮) કબુતર રમકડાં નું હતું.
(૮) કબુતર રમકડાં નું હતું.
જવાબ : [×]
(૯) રૂપેશકાકાને બાળકો ગમતાં ન હતાં.
(૯) રૂપેશકાકાને બાળકો ગમતાં ન હતાં.
જવાબ : [×]
(૧૦) ઋચાને શિક્ષક શિક્ષક રમવું ગમતું હતું.
(૧૦) ઋચાને શિક્ષક શિક્ષક રમવું ગમતું હતું.
જવાબ : [√]
(૧૧) શ્રીકાંત ગાતુ ગલૂડીયું લાવ્યો.
(૧૧) શ્રીકાંત ગાતુ ગલૂડીયું લાવ્યો.
જવાબ : [×]
(૧૨) અક્ષય આખો દિવસ મોબાઈલ થી જ રમતો હતો.
(૧૨) અક્ષય આખો દિવસ મોબાઈલ થી જ રમતો હતો.
જવાબ : [×]
પ્રશ્ન-૬ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો:
(૧) રૂપેશકાકા ને કેમ ક્યાંય ગમતું ન હતુન
જવાબ : રૂપેશકાકા ના સંતાનો અમેરિકા રહેવા ગયા હતા, તેથી તેમણે ક્યાંય ગમતું ન હતું.
(૨) રૂપેશકાકાએ તેમના ઘરને ટોયહાઉસ નામ શા માટે આપ્યું?
જવાબ : રૂપેશ કાકાએ આસપાસના બાળકોને ઘરે બોલાવવા, એક રૂમમાં રમકડાં ગોઠવ્યા અને પોતાના ઘરને ટોયહાઉસ નામ આપ્યું.
(૩) રૂપેશકાકાએ પાટિયા પર શું લખ્યું?
જવાબ : રૂપેશ કાકાએ પાટિયા પર લખ્યું, "એક રમકડું આપી જાઓ અને બે રમકડા લઈ જાઓ."
(૪) અક્ષય બોલતું વાંદરુ કોને રમવા આપ્યું?
જવાબ : અક્ષય બોલતો વાંદરો શ્રીકાંતને રમવા આપો.
(૫) શ્રીકાંત આખો દિવસ શું રમ્યા કરતો?
જવાબ : શ્રીકાંત આખો દિવસ મોબાઈલ રમ્યા કરતો.
(૬) બોલતો વાંદરો શ્રીકાંતની કઈ કઈ નકલ કરતો હતો?
જવાબ : બોલતો વાંદરો શ્રીકાંતની જેવું બોલતો, ગુસ્સો કરતો અને દાંત કાઢતો હતો.
(૭) એક રવિવારે કોણ કોણ રૂપેશકાકાના ટોયહાઉસમાં ગયા?
જવાબ : એક રવિવારે શ્રીકાંત, અક્ષય અને ઋચા, રૂપેશકાકાના ટોયહાઉસમાં ગયા?
(૮) ટોયહાઉસમાં કયાં કયાં રમકડાં હતાં?
જવાબ : ટોયહાઉસમાં ચાવીવાળા, રિમોટવાળા, તાળી પાડતાં, આંખોપટાવતાં, કુદકામારતાં, હવામાં ઉડતાં માથું હલાવતાં રમકડાં હતાં.
(૯) ઋચાએ કોને ક્લાસની બહાર ઊભું રાખી દીધું?
જવાબ : ઋચાએ બોલતા વાંદરાને ક્લાસની બહાર ઊભું રાખી દીધું.
(૧૦) ઋચા કેમ હસી પડી?
જવાબ : ઋચા કબૂતરને લેવા દોડી પણ તે ઊડી ગયું તેથી ઋચા હસી પડી.
(૧૧) ગાડી કયા કયા પ્રાણીઓના રમકડાં લાવી?
જવાબ : ગાડી હાથી, ઘોડા, ઊંટ,ચકલી, પોપટ, મેના, રીંછ,વાઘઅને વાંદરાનાં રમકડાંની લાવી.
પ્રશ્ન-૭ 'રંગબેરંગી રમકડાં ગીત પરથી પ્રશ્નોના સાચા જવાબ સામે √ ખરું કરો:
(૧) ગાડી શાનાથી ભરીને આવી છે?
[ √ ] રમકડાંથી

[ ] કપડાંથી
[ ] ફળોથી
[ ] પુસ્તકોથી
(૨) નીચેનામાંથી ગાડીમાં રમકડાંની કઈ વસ્તુ નથી?
[ ] પીપુડા, પિસ્તોલ
[ ] ઢોલ,ચકડોળ
[ √ ] મંજીરા,તંબુરો
[ √ ] મંજીરા,તંબુરો
[ ] ડોલ ઢીંગલી
(૩) નીચેનામાંથી કયા પક્ષીઓ ના રમકડાં ગાડીમાં નથી?
[ √ ] કબુતર
(૩) નીચેનામાંથી કયા પક્ષીઓ ના રમકડાં ગાડીમાં નથી?
[ √ ] કબુતર
[ ] ચકલી
[ ] પોપટ
[ √ ] કાબર
(૪) રમકડાંની ગાડી છુકછુક અને પમ પમ કરતી શું લાવી?
[ √ ] એન્જિન ગાડી
[ √ ] એન્જિન ગાડી
[ ] સાઈકલ
[ √ ] મોટર
[ ] વિમાન
(૫) ફુગ્ગા ને ફરફરિયા સાથે ગાડી શું લાવી છે?
[ ] કબુતર
(૫) ફુગ્ગા ને ફરફરિયા સાથે ગાડી શું લાવી છે?
[ ] કબુતર
[ ] ચકલી
[ √ ] મોર
[ ] પોપટ
(૬) રમકડાંની ગાડી ઊડતું શું લાવી?
[ √ ] વિમાન
(૬) રમકડાંની ગાડી ઊડતું શું લાવી?
[ √ ] વિમાન
[ ] મોટર
[ ] સાયકલ
[ ] રીક્ષા
(૭) રમકડાં ની ગાડી નાની-મોટી શું લાવી?
[ √ ] સાઈકલ
[ ] રીક્ષા
[ ] બસ
[ ] મોટર
પ્રશ્ન-૮ ગીતની અધૂરી પંક્તિઓ પૂરી કરો:
(૧) હાથીભાઈ ચાલે આગળ,
_____________________
____________________
ને શી છટા અમારી !
(૨) રંગબેરંગી રમકડાંની ગાડી આવી રે
નાના-મોટા જોવા ચાલો શું શું લાવી રે……
___________________________
___________________________
___________________________
પ્રશ્ન-૮ નીચેના વાક્યો માં આડાઅવળા થઈ ગયેલા શબ્દો ગોઠવીને વાક્યો ફરીથી લખો:
(૧) પોચું રૂ પોચું લાગે.
જવાબ : રૂ પોચું પોચું લાગે.
(૨) વાંસળી વગાડે શ્રી કૃષ્ણ.
જવાબ : શ્રી કૃષ્ણ વાંસળી વગાડે.
(૩) અક્ષરે લખો સારા.
જવાબ : સારા અક્ષરે લખો.
(૪) વૃક્ષ આપે છાયો.
જવાબ : વૃક્ષ છાંયો આપે.
(૫) રક્ષા કરે સૈનિક.
જવાબ : સૈનિક રક્ષા કરે.
(૬) ઋણ મા-બાપનું ભૂલ ન.
જવાબ : મા-બાપનું ઋણ ન ભૂલો.
(૭) ક્ષમા આપો હંમેશા.
જવાબ : હંમેશા ક્ષમા આપો.
(૮) રૂપિયા ગણ અક્ષય.
જવાબ : અક્ષય રૂપિયા ગણ.
(૯) ખાંડ કરો પાણીમાં મિશ્ર.
જવાબ : પાણીમાં ખાંડ મિશ્ર કરો.
(૧૦) રૂઝ પર ઘા આવી.
જવાબ : ઘા પર રૂઝ આવી.
★ નોંધ : ઉપરની પ્રશ્નોત્તરી કલ્લોલ નોટમાં લખવી અને પાકી કરવી.

0 Comments