ઉત્તર : તરે
2. પૂરીનો લૂવો પાણીમાં ......... છે.
ઉત્તર : ડૂબે
3. જેવસ્તુ પાણીથી ............ હોય તે પાણી પર તરે છે.
ઉત્તર : હલકી
4. જે વસ્તુ પાણી કરતાં ભારે હોય તે પાણીમાં .......... છે.
ઉત્તર : ડૂબે
5. કારણ આપો : ફૂલેલી પૂરી થોડીવાર પછી પાણીમાં ડૂબી જાય છે.
ઉત્તર : ફૂલેલી પૂરી થોડીવાર પછી પાણીમાં ડૂબી જાય છે; કારણ કે ફૂલેલી પૂરીમાં હવા ભરેલી હોય છે. પાણીમાં મૂકતાં આ હવાની જગ્યાએ છીદ્રો દ્વારા પૂરીમાં પાણી ભરાય છે. તેથી પૂરીનું વજન વધે છે અને તે પાણીમાં ડૂબી જાય છે.
6. નીચેનામાંથી કઈ વસ્તુ પાણી પર તરે છે?
ઉત્તર : પાંદડું
7. કારણ આપો : લોખંડની ખીલી પાણીમાં ડૂબી જાય છે, પણ થાળી કે વાટકી પાણીમાં તરે છે.
ઉત્તર : લોખંડની ખીલી પાણીમાં ડૂબી જાય છે; કારણ કે ખીલી જેટલા પાણી પર હોય છે તે પાણી કરતાં ખીલીનું વજન વધારે છે, માટે તે ડૂબી જાય છે. વાટકી કે થાળી જેટલા પાણીનો વિસ્તાર રોકે છે તેટલા પાણીનું વજન થાળી કે વાટકી કરતાં વધુ હોવાથી થાળી કે વાટકી પાણી પર તરે છે.
8. નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં તરે છે અને કઈ વસ્તુ પાણીમાં ડૂબે છે; તે મુજબ વર્ગીકરણ કરો :
(લાકડું, ખીલી, પ્લાસ્ટિકની ખાલી બંધ બોટલ, રૂપિયાનો સિક્કો, બ્રશ, પેન્સિલ, પથ્થર, પાંદડું, ચૌક, ચમચી)
ઉત્તર :
પાણીમાં તરે : લાકડું, પ્લાસ્ટિકની ખાલી બંધ બોટલ, બ્રશ, પેન્સિલ, પાંદડું
પાણીમાં ડૂબે : ખીલી, રૂપિયાનો સિક્કો, પથ્થર, ચૌક, ચમચી
9. સાબુ પાણીમાં ડૂબી જાય છે.
ઉત્તર : સાચું
10. નીચે આપેલા પદાર્થો પાણીમાં ડૂબે કે તરે તે જણાવો :
(1) ખાલી વાડકી - પાણીમાં તરે છે
(2) પથ્થર ભરેલી વાટકી - પાણીમાં ડૂબે છે.
(3) ટાંકણી - પાણીમાં ડૂબે છે.
(4) પાણીથી અડધી ભરેલી ડોલ - પાણી પર તરે છે.
(5) પાણીથી આખી ભરેલી ડોલ - પાણીમાં ડૂબે છે.
(6) એલ્યુમિનિયમનું વરખ - પાણીમાં તરે છે.
(7) સાબુ - પાણીમાં ડૂબે છે.
(8) પ્લાસ્ટિકની સાબુ મૂકેલી પ્લેટ - પાણી પર તરે છે.
(9) બરફનો ટુકડો - પાણી પર તરે છે.
11. તમારી આસપાસથી મળતા કેટલાક પદાર્થ લઈને તે પાણી પર તરે છે કે ડૂબે છે તે ચકાસતો પ્રયોગ કરો.

હેતુ : આપેલ વસ્તુ/પદાર્થ પાણીમાં ડૂબે છે કે તરે છે, તે ચકાસવું.
સાધનો અને પદાર્થો : કાચનો ગ્લાસ / બાઉલ, પાણી, લાકડાનો ટુકડો, ચાવી, રબર, દિવાસળી, પથ્થર, નાની પેન્સિલ
આકૃતિ :
નિર્ણય : લાકડાનો ટુકડો, દિવાસળી, પેન્સિલ પાણીમાં તરે છે. લોખંડની ચાવી, પથ્થર, રબર, પાણીમાં ડૂબી જાય છે.
12. કારણ આપો : ખાલી પ્લાસ્ટિકની બોટલ પાણી પર તરે છે, જ્યારે પાણીથી ભરેલી બોટલ પાણીમાં ડૂબે છે.
ઉત્તર : કારણ કે, ખાલી પ્લાસ્ટિકની બોટલ વજનમાં પાણી કરતાં હલકી છે જયારે પાણીથી ભરેલી બોટલ પાણી કરતાં વજનમાં ભારે હોય છે. આથી, ખાલી પ્લાસ્ટિકની બોટલ પાણી પર તરે છે, જ્યારે પાણીથી ભરેલી બોટલ પાણીમાં ડૂબે છે.
13. કારણ આપો : એલ્યુમિનિયમનું વરખ અને તેમાંથી બનાવેલ ગોળો કે કપ બંને પાણીમાં તરે છે.
ઉત્તર : એલ્યુમિનિયમનું વરખ અને તેમાંથી બનાવેલ ગોળો કે કપ પાણી પર મૂકતાં તે પાણીમાં જેટલી જગ્યા રોકે છે, તેટલા પાણી કરતાં તેનું વજન ઓછું હોવાથી તે પાણીમાં તરે છે.
14. કારણ આપો : સ્ટીમર સોય કરતાં પણ વજનદાર હોવા છતાં પણ પાણી પર તરે છે.
ઉત્તર : સ્ટીમર પાણી પર જેટલી જગ્યા રોકે છે તેટલું પાણી સ્ટીમરના કરતાં ઘણું ભારે હોય છે, માટે સ્ટીમર પાણીમાં તરે છે, જ્યારે સોય પાણીમાં ડૂબી જાય છે.
15. પાણી ભરેલા પ્યાલામાં લીંબુ મૂકતાં તે ......... છે.
ઉત્તર : ડૂબે
16. વધુ મીઠાવાળા પાણીમાં લીંબુ ............ છે.
ઉત્તર : તરે
17. ........... પાણીમાં ઈંડાં તરે છે.
ઉત્તર : ખારા
18. સાદા પાણીમાં ઈંડાં ........ છે.
ઉત્તર : ડૂબે
19. મૃત દરિયાને ...............પણ કહે છે.
ઉત્તર : ખારો દરિયો
20. મૃત દરિયાના 1 લીટર પાણીમાં કેટલા ગ્રામ મીઠું છે?
ઉત્તર : 300
21. મૃત દરિયો ક્યાં આવેલો છે?
ઉત્તર : જોર્ડન અને ઇઝરાઇલની વચ્ચે
22. મૃત દરિયાની ખાસિયતો શું છે?
ઉત્તર : મૃત દરિયાનું પાણી બીજા દરિયાના પાણી કરતાં ખૂબ જ ખારું છે. તેના 1 લિટર પાણીમાં 300 ગ્રામ જેટલું મીઠું ઓગળેલું હોય તેટલી ખારાશ છે. રસપ્રદ વાત તો એ છે કે, જે માણસને તરતાં ન આવડતું હોય તે પણ આ દરિયામાં ડૂબતા નથી. જ્યારે પાણીમાં પડે ત્યારે તે પાણીની ઉપર જાતે જ તરવા લાગે છે.
23. દ્રાવ્ય પદાર્થ એટલે શું?
ઉત્તર : જે પદાર્થ પાણીમાં ઓગળી જાય તે પદાર્થને દ્રાવ્ય પદાર્થ કહેવાય.
24. અદ્રાવ્ય પદાર્થ કોને કહે છે?
ઉત્તર : જે પદાર્થ પાણીમાં ઓગળતો નથી તે પદાર્થને અદ્રાવ્ય પદાર્થ કહે છે.
25. નીચેનામાંથી દ્રાવ્ય પદાર્થ કયો નથી?
ઉત્તર : માટી
26. તેલ પાણીમાં .......... છે.
ઉત્તર : અદ્રાવ્ય
સાધનો અને પદાર્થો : કાચનો ગ્લાસ / બાઉલ, પાણી, લાકડાનો ટુકડો, ચાવી, રબર, દિવાસળી, પથ્થર, નાની પેન્સિલ
આકૃતિ :
પદ્ધતિ : કાચના બે/ત્રણ ગ્લાસ/બાઉલ લો. તેમાં છલોછલ કરતાં સહેજ ઓછું પાણી ભરો. વારાફરતી તમને આપેલ વસ્તુઓને તેમાં મૂકતાં જાવ અને વસ્તુ પાણીમાં તરે છે કે ડૂબી જાય છે. તેનું અવલોકન કરતાં જાવ.
અવલોકન :
ક્રમ |
તરતી વસ્તુઓ |
ડૂબી જતી વસ્તુઓ |
પદાર્થ |
1. |
લાકડાનો ટુકડો |
– |
લાકડું |
2. |
– |
લોખંડની ચાવી |
લોખંડ |
3. |
દિવાસળી |
– |
લાકડું |
4. |
– |
પથ્થર |
પથ્થર |
5. |
પેન્સિલ |
– |
લાકડું |
6. |
– |
રબર |

0 Comments