૧. ‘જૂતાજીના દાક્તર’ ગીત પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો :
(૧) ‘જૂતાજીના દાક્તર' ગીતમાં કયા ડૉક્ટરની વાત છે ? સાચો વિકલ્પ પસંદ કરી ✓કરો :
આંખના
નાકના
કાનના
ચંપલ ✓
(૨) નીચેનામાંથી ‘જૂતાજીના દાક્તર' કોને કહેવાય છે? સાચો વિકલ્પ પસંદ કરી ✓ કરો :
મોચી ✓
સોની
લુહાર
દરજી
(૩) ચંપલની કઈ ટેવ નઠારી છે?
ઉત્તર : ચંપલ બાળકને વારેવારે ડંખે છે, ચંપલની ડંખવાની ટેવ નઠારી છે.
(૪) બાળક કોને ‘થેંક યુ' કહેશે? શા માટે ?
ઉત્તર : બાળક જૂતાંજીના દાક્તરને ‘થેંક યુ’ કહેશે, કારણ કે તે તેનાં જૂતાં (ચંપલ) ને ઠીક કરશે. બાળકને તે ડંખે છે,તેની આ નઠારી ટેવને દૂર કરશે.
(૫) ચંપલ બીમાર કેવી રીતે પડી શકે ? વિચારો અને લખો.
ઉત્તર : ચંપલ તૂટી જાય અથવા તો ડંખે, તો તે બીમાર પડ્યાં કહી શકાય.
(૬) દાક્તર ચંપલની દવા કરશે. (✓કે X)
ઉત્તર : X
(૭) આપણે ક્યારે કોઈને ‘થેંક યુ' કહીએ છીએ ? શા માટે ?
ઉત્તર : આપણને કોઈક મદદ કરે અથવા આપણું કોઈક કામ કરી આપે તો આપણે તેમને ‘થેંક યુ' કહીએ છીએ. કારણ કે આ એક સારી ટેવ છે.
(૮)‘સારી-નઠારી - સુધારી’ આવા બીજા ત્રણ-ચાર શબ્દો લખો.
ઉત્તર : અમારી -તમારી – બીમારી -વધારી -ઉતારી વગેરે.
(૯) ‘થેંક યુ’ જેવા બીજા ચાર-પાંચ શબ્દો યાદ કરો અને લખો.
ઉત્તર : સૉરી, વેલકમ, ગુડ મોર્નિંગ, ગુડ આફટર નૂન, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ, બાય-બાય.
૨. યોગ્ય જોડકાં જોડો :
3. શબ્દચિત્ર ઓળખો અને શબ્દ લખો :
(3) બગલો
(૪) ધજા
(૫) દડો
(૬) ઝાળ
(૭) ટીફીન
(૮) ગાડી
(૯) આંખ
(૧૦) કેરી
(૧૧) કાતર
(૧૨) શરણાઈ
૪. નીચેનાં ચિત્રોમાં આપેલાં વાક્યો વાંચો અને અનુલેખન કરો :
મને હળદરવાળું દૂધ ભાવે છે.
હું રોજ દૂધ પીવું છું.
દૂધ શક્તિદાયક છે.
ઘરમાં પરિવારના બધા સભ્યો રહે.
મારા ઘરમાં એક મોટી અને ખુલ્લી બારી છે.
દોસ્ત અને મહેમાનોને મારા ઘરે આવવું ગમે.
રમવાનું, જમવાનું, વહાલ કરવાની જગ્યા મારું ઘર.
બગીચામાં ફૂલો ખીલે છે.
ફૂલોથી બગીચો સુંદર લાગે છે.
બગીચામાં લોકો આવે છે.
ત્યાં બેસીને તાજગી અનુભવે છે.
ઉત્તર : આપણને કોઈક મદદ કરે અથવા આપણું કોઈક કામ કરી આપે તો આપણે તેમને ‘થેંક યુ' કહીએ છીએ. કારણ કે આ એક સારી ટેવ છે.
(૮)‘સારી-નઠારી - સુધારી’ આવા બીજા ત્રણ-ચાર શબ્દો લખો.
ઉત્તર : અમારી -તમારી – બીમારી -વધારી -ઉતારી વગેરે.
(૯) ‘થેંક યુ’ જેવા બીજા ચાર-પાંચ શબ્દો યાદ કરો અને લખો.
ઉત્તર : સૉરી, વેલકમ, ગુડ મોર્નિંગ, ગુડ આફટર નૂન, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ, બાય-બાય.
૨. યોગ્ય જોડકાં જોડો :
(અ) |
(બ) |
જવાબ |
(અ) મોચી |
(૧) કપડાંનો દાક્તર |
(અ) – (૨) |
(બ) દરજી |
(૨) જૂતાંનો દાક્તર |
(બ) – (1) |
(ક) વાળંદ |
(૩) વાળનો દાક્તર |
(ક) – (3) |
(ડ) સફાઈ કામદાર |
(૪) સ્વચ્છતાનો દાક્તર |
(ડ) – (4) |
3. શબ્દચિત્ર ઓળખો અને શબ્દ લખો :
(૧) બારમાસી
(૨) નાક(3) બગલો
(૪) ધજા
(૫) દડો
(૬) ઝાળ
(૭) ટીફીન
(૮) ગાડી
(૯) આંખ
(૧૦) કેરી
(૧૧) કાતર
(૧૨) શરણાઈ
૪. નીચેનાં ચિત્રોમાં આપેલાં વાક્યો વાંચો અને અનુલેખન કરો :
દૂધ મને શક્તિ આપે છે.
દૂધ પીવો સ્વસ્થ રહો. મને હળદરવાળું દૂધ ભાવે છે.
હું રોજ દૂધ પીવું છું.
દૂધ શક્તિદાયક છે.
મમ્મીનું ઘર. પપ્પાનું ઘર. નાના-મોટા સૌ બધાંનું ઘર.
ઘર ટાઢ, તડકા અને વરસાદ સામે રક્ષણ આપે.ઘરમાં પરિવારના બધા સભ્યો રહે.
મારા ઘરમાં એક મોટી અને ખુલ્લી બારી છે.
દોસ્ત અને મહેમાનોને મારા ઘરે આવવું ગમે.
રમવાનું, જમવાનું, વહાલ કરવાની જગ્યા મારું ઘર.
ઝાડ છાંયો આપે છે.
ઝાડ આપણને ફળો આપે છે.
ઝાડ ઔષધી આપે છે.
ઝાડ લાકડું પણ આપે છે.
ઝાડ હવાને ચોખ્ખી રાખે છે.
ઝાડ પર વરસાદ લાવે છે.
ઝાડ આપણને ફળો આપે છે.
ઝાડ ઔષધી આપે છે.
ઝાડ લાકડું પણ આપે છે.
ઝાડ હવાને ચોખ્ખી રાખે છે.
ઝાડ પર વરસાદ લાવે છે.
બગીચો સુંદર સ્થળ છે.
ત્યાં ઘણા બધાં ઝાડ-છોડ હોય છે.બગીચામાં ફૂલો ખીલે છે.
ફૂલોથી બગીચો સુંદર લાગે છે.
બગીચામાં લોકો આવે છે.
ત્યાં બેસીને તાજગી અનુભવે છે.
કમ્પ્યૂટર ફિલ્મો બતાવે છે.
કમ્પ્યૂટર સંગીત પણ સંભળાવે છે.
કમ્પ્યૂટર બેંક, ઑફિસોમાં ખૂબ કામ આવે છે.
કમ્પ્યૂટર ઉપયોગી મશીન છે.
૫. ખોટા શબ્દ પર — કરો :
(૧) જ્યોર્જકાળગ / કાગળ વડે રંગબેરંગી વિમાન બનાવે.
(ર) દાદા ૨કાબી / રબાકી માં કૉફી પીવે.
(૩) પેન્સિલ /પેસ્નિલથી લખેલું ભૂસી શકાય છે.
કમ્પ્યૂટર સંગીત પણ સંભળાવે છે.
કમ્પ્યૂટર બેંક, ઑફિસોમાં ખૂબ કામ આવે છે.
કમ્પ્યૂટર ઉપયોગી મશીન છે.
૫. ખોટા શબ્દ પર — કરો :
(૧) જ્યોર્જ
(ર) દાદા ૨કાબી /
(૩) પેન્સિલ /
(૪) મેઘાએ લાલ રંગના / રગના ફુગ્ગા ફુલાવ્યા.
(૫)અગજર / અજગર ઝાડને વીંટળાઈ ગયો.
(૫)
(૬) વાળ કપાવા વાળંદ / વાણંદ પાસે જવું પડે.
(૭) ફિરદૌસ કાગળના નમૂના પ્રમાણે / પ્રણામે પંખો બનાવે છે.
(૮) છશ્વાસોચ્છશ્વાસ / શ્વાસોચ્છવાસ બોલવામાં તકલીફ / તફલીક પડે છે.
(૯) અહીં અલગ /અગલ રંગના કાગળના ટુકડા ચોંડાટો / ચોંટાડો.
(૧૦) જલેબી /જ્બેલી સાથે ફાફડા / ફાડફા ખવાય.
(૧૧) મેંગરમાગમર /ગરમાગરમ દધૂ / દૂધ પીધું.
૭. 'આંગળાનો જાદુ' ગીતની ખૂટતી પંક્તિઓ પૂર્ણ કરો :
(૧) આંગળાનો જાદુ મારા આંગળાંનો જાદુ
મારાં આંગળાંમાંથી બે હરણ બની જાય.
ઊંચા કાન કરીને એ તો ઠેકડા મારતાં જાય.
મારાં આંગળામાંથી પતંગિયું બની જાય.
ઊડતું જઈને ફૂલ પર બેસે એ પણ ફૂલ થઈ જાય.
(૨) મારા આંગળાંમાંથી માછલી બની જાય;
પાણીમાં સરસર તરતી ઉપર નીચે થાય.
આંગળાંથી પેન્સિલ પકડું ચિત્રો સરસ દોરાય;
આંગળાંથી પીંછી પકડું રંગો નવા ભરાય.
ક્યારેક મારી આંગળી આ તોફાની થઈ જાય.
કાનમાં જઈને ખણખણ કરતી આવું ન કરાય.
૮. પાઠ્યપુસ્તકમાં આપેલા ગીત ‘આંગળાંનો જાદુ’ પરથી નીચેનાપ્રશ્નોના જવાબ આપો :
(૧) હાથ અને આંગળીઓની મદદથી કયા કયા આકારોના પડછાયા પાડી શકાય છે ?
ઉત્તર : હાથ અને આંગળીઓની મદદથી પતંગિયું, માછલી વગેરે આકારોના પડછાયા પાડી શકાય છે.
(૨) આંગળાંની મદદથી બીજાં કયાં કયાં કામ કરી શકો?
ઉત્તર : આંગળાંની મદદથી જુદા જુદા આકારના પડછાયા પાડવા ઉપરાંત આ મુજબનાં કાર્યો થઈ શકે. લખવું, પકડવું, જમવું, ચપટી વગાડવી, ચોંટાડવું, દોરવું, તાળી પાડવી, ફૂલ ચૂંટવાં, ચીંધવું (બતાવવું) વગેરે.
(૯) અહીં અલગ /
(૧૦) જલેબી /
(૧૧) મેં

૯. નીચેનામાંથી આંગળીની મદદથી જે કામ ન થાય તેની પર X કરોઃ
લખવું
X રડવું
ટીંગાડવું
દોરવું
ફૂલ ચૂંટવાં
X ગાવું
જમવું
X હસવું
પીવું
X જોવું
પકડવું
ચપટી વગાડવી
ચોંટાડવી
X સૂવું
તાળી પાડવી
ચીંધવું
વાળ ઓળવવા
X કૂદવું
X દોડવું
સાંધવું
X સાંભળવું
૧૦. શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો અને લખો :
(૧) ફરવા ગયાં / અમે / ટ્રેનમાં બેસીને
ઉત્તર : અમે ટ્રેનમાં બેસીને ફરવા ગયાં.
(૨) હોશિયાર છે /અને / નમ્રતા વિક્મ
ઉત્તર : વિક્રમ અને નમ્રતા હોશિયાર છે.
(૩) ફૂલ પર / બેસે છે / પતંગિયું
ઉત્તર : પતંગિયું ફૂલ પર બેસે છે.
(૪) બસ ચલાવીને / પાવાગઢ ગયા / ડ્રાઇવર
ઉત્તર : ડ્રાઇવર બસ ચલાવીને પાવાગઢ ગયા.
(૫) હરણ / ઠેકડા / ઊંચા કાન કરીને / મારે છે
ઉત્તર : ઊંચા કાન કરીને હરણ ઠેકડા મારે છે.
(૬) રાજા હતો / મગધનો / અશોક
ઉત્તર : અશોક મગધનો રાજા હતો.
(૭) ગુલાબી ફ્રોક / પહેર્યું છે / ઢીંગલીએ
ઉત્તર : ઢીંગલીએ ગુલાબી ફ્રોક પહેર્યું છે.

(૮) બનેછે / મારાં આંગળાંમાંથી / પાણીમાં તરતી માછલી
ઉત્તર : મારાં આંગળાંમાંથી પાણીમાં તરતી માછલી બને છે.
(૯) લીંબુ શરબત પીધું / સ્ટ્રોથી / કાગડાએ
ઉત્તર : કાગડાએ સ્ટ્રોથી લીંબુ શરબત પીધું.
(૧૦) કરે છે / પરાક્રમો / છોટા ભીમ
ઉત્તર : છોટા ભીમ પરાક્રમો કરે છે.
(૧૧) બાળકો / કરે છે / ધમાલ મસ્તી / ખૂબ
ઉત્તર : બાળકો ખૂબ ધમાલ મસ્તી કરે છે.
(૧૨) રામે / ધનુષ તોડયું /શિવનું
ઉત્તર : રામે શિવનું ધનુષ તોડ્યું.
(૧૩) વરસાદ વરસ્યો / ચોમાસામાં / ધોધમાર
ઉત્તર : ચોમાસામાં ધોધમાર વરસાદ વરસ્યો.
(૧૪) સસલો હાર્યો / દોડની હરીફાઈમાં / અને કાચબો જીત્યો.
ઉત્તર : દોડની હરીફાઈ માં સસલો હાર્યો અને કાચબી જીત્યો.
(૧૫) આકાશમાં / ટમટમે છે / રાતે /તારા
ઉત્તર : રાતે આકાશમાં તારા ટમટમે છે.

૧૩. શબ્દો વાંચો અને લખો:
(૧) વિનમ્ર
ઉત્તર : વિનમ્ર
(૨) ધૂમ્રપાન
ઉત્તર : ધૂમ્રપાન
(૩)ડ્રાઉં - ડ્રાઉં
ઉત્તર : ડ્રાઉં - ડ્રાઉં
(૪) ઉષ્ટ્ર
ઉત્તર : ઉષ્ટ્ર
(૧) વિનમ્ર
ઉત્તર : વિનમ્ર
(૨) ધૂમ્રપાન
ઉત્તર : ધૂમ્રપાન
(૩)ડ્રાઉં - ડ્રાઉં
ઉત્તર : ડ્રાઉં - ડ્રાઉં
(૪) ઉષ્ટ્ર
ઉત્તર : ઉષ્ટ્ર
(૫) ટ્રેન
ઉત્તર : ટ્રેન
(૬) સમ્રાટ
ઉત્તર : સમ્રાટ
(૭) ક્રમિક
ઉત્તર : ક્રમિક
(૮) રાષ્ટ્ર
ઉત્તર : રાષ્ટ્ર
(૯) આમ્રવૃક્ષ
ઉત્તર : આમ્રવૃક્ષ
(૬) સમ્રાટ
ઉત્તર : સમ્રાટ
(૭) ક્રમિક
ઉત્તર : ક્રમિક
(૮) રાષ્ટ્ર
ઉત્તર : રાષ્ટ્ર
(૯) આમ્રવૃક્ષ
ઉત્તર : આમ્રવૃક્ષ
(૧૦) સમ્રાટ
ઉત્તર : સમ્રાટ
ઉત્તર : સમ્રાટ
(૧૧) ટ્રિનટ્રિન
ઉત્તર : ટ્રિનટ્રિન
(૧૨) તામ્રપત્ર
ઉત્તર : તામ્રપત્ર
ઉત્તર : ટ્રિનટ્રિન
(૧૨) તામ્રપત્ર
ઉત્તર : તામ્રપત્ર
0 Comments