પ્રશ્નો ૧ ગીત પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો.
(૧) બાળકને કોને જોઇને ઉડવાનું મન થાય છે ? સાચો વિકલ્પ પસંદ કરી ✓ કરો?
[✓]પંખીને
[] વિમાનને
[] પતંગને
[] ફુગ્ગા ને
(૨) તો આભલે / આકાશે ઊડ્યા કરું, બસ ઊડ્યા કરું ? સાચો વિકલ્પ પસંદ કરી ✓ કરો.
જ. આભલે
(૩) બાળકને બા કેટલા વાગે ખોળવા આવે છે? સાચો વિકલ્પ પસંદ કરી ✓ કરો.
[]બાર વાગે

[✓] દસ વાગે
[] અગિયાર વાગે
[] પાંચ વાગે
(૪) બાળકને બા શા માટે ખોળવા લાગી હશે?
જ. બાળકને શાળાએ જવાનો સમય થયો હશે એટલે બા ખોળવા લાગી હશે.
(૫) બાળક ઊડતાં ઊડતાં ક્યાં જવા માગે છે ?
જ. બાળક ઉડતાં ઉડતાં ડુંગરાની ટોચ પર જવા માગે છે.
(૬) બાળકની ડુંગળીને ટોચે રહીને બા અને બાપુ કેવાં લાગે છે ?
[✓] ઢીંગલી - ઢીંગલી જેવાં

[] ચકલી-ચકલા જેવાં
[] કીડી-મંકોડા જેવાં
[] ગાય-ભેંસ જેવાં.
(૭) બા અને બાપુજી બાળકને નાના ઢીંગલી ઢીંગલા જેવા કેમ લાગે છે?
જ. બા પંખીની જેમ ઉડીને ખૂબ ઊંચા ડુંગર પર જઈ પહોંચે છે ખૂબ ઊંચે થી જોતા નીચે ની વસ્તુ નાની લાગે છે તેથી બાળકને બા અને બાપુજી નાના ઢીંગલી ઢીંગલા જેવા લાગે છે.
(૮)કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો :
(૧)પેલા પંખીને_____
_____બસ ઊડ્યા કરું.
જ. જોઇ મને થાય.
(૫) કેટલાક વાંદળાંને ધરતી પર ફરવા જવાનું મન થયું.

એના જેવી જો પાંખ મળી જાય
તો આભલે ઊડ્યા કરું.
(૨)પેલા ડુંગરા ટોચે_____
____બાપુ ઢીંગલા જેવા !
જ. મારી પાંખ જઈ પહોંચે !
બા ઢીંગલી જેવાં !
પ્રશ્નો ૨ પાઠ્યપુસ્તક ની વાર્તા વાંચો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો:
(૧) ઠંડી કેવી હતી? સાચો વિકલ્પ પસંદ કરી ✓ કરો.
[] કડકડતી

[] ધ્રૂજાવતી
[✓] ગુલાબી
[] અકળાવતી
(૨) ગુલાબી ઠંડી હતી. તેનો અર્થ શું ?સાચો વિકલ્પ પસંદ કરી ✓ કરો.
[] ગુલાબી રંગની ચાદર ઓઢીને ઠંડી આવી હતી.
[✓] મઝા પડે તેવી ઠંડી હતી.
[] ખૂબ વધારે ઠંડી હતી.
[] ખાસ ઠંડી ન હતી.
(૩)પવન ધીમે ધીમે વાતો હતો.

જ. [✓]
(૪)કૂકડો ___ કરતો હતો. (કુહૂકુહૂ, કૂકડેકૂક)
જ. કૂકડેકૂક.
(૪)કૂકડો ___ કરતો હતો. (કુહૂકુહૂ, કૂકડેકૂક)
જ. કૂકડેકૂક.
(૫) કેટલાક વાંદળાંને ધરતી પર ફરવા જવાનું મન થયું.
જ. [×]
(૬) “આપણે સારાં સારાં કપડાં પહેરી ફરવા જઇએ ને ગમ્મત કરીએ.” આ વાક્ય કોણ બોલે છે ?
જ. એક વાંદળું બોલે છે.
(૭) વાંદળાંએ કેવા કેવા રંગનાં કપડાં પહેર્યાં ?
જ. વાંદળાંએ રાતાં, પીળાં, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેર્યા.
(૮) દીવો કોણે પ્રગટાવ્યો? સાચો વિકલ્પ પસંદ કરી ✓કરો:
[]નાના વાદળાએ

[] સૂરજદાદાએ
[✓] મોટા વાદળાએ
[] ચાંદામામા એ.
(૯) વાંદળોએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો શું થયું એમ કહેવા લાગ્યા?
જ. વાંદળોએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો સૂર્યોદય થયો એમ કહેવા લાગ્યા.
(૧૦) સૂયાૅદય થયો. સાચા અથૅવાળું વાક્ય શોધીને ✓ કરો.
[] સૂર્યને લોકોની દયા આવતી હશે.
[] સૂર્ય અને ઉદયનો ઝગડો થયો હશે.
[✓] સુર્ય ઊગ્યો હશે.
[] સૂર્ય અને ઉદય સાથે આવ્યા.
(૧૧) દીવાની જ્યોત માટી થઈ એટલે કેટલાંક વાંદળો....(✓ કરી વાક્ય પૂર્ણ કરો)
[] દૂર જવા લાગ્યાં.

[] લાલ થવા લાગ્યાં.
[✓] પીળાં અને ફિકકાં થઈ જવા લાગ્યાં.
[]બળવા લાગ્યાં.
(૧૨) વાંદળોએ દિવાની મોટી થયેલી જ્યોતની ફરિયાદ કરી ત્યારે મોટા વાંદળાએ શું કહ્યું ?
જ. વાંદળોએ દીવાની મોટી થયેલી જ્યોત ની ફરિયાદ કરી ત્યારે મોટા વાંદળાએ કહ્યું બધા વાંદળો ભેગાં થઈ જુઓ અને દિવાને કહી દો કે એના એકલાનું અહીં રાજ નથી.
(૧૩) વાદળાં એક પહાડની પાછળ જઈને બેઠાં. (✓ કે ×) વાક્ય ખોટું હોય તો સુધારીને ફરીથી લખો.[×]
જ. વાદળાં એક પહાડ જેવા મોટા કાળા વાદળાની પાછળ જ તે બેઠાં.
(૧૪)વાદળાં કોની પાછળ જઈને બેઠાં ? એક શબ્દ માં જવાબ આપો.
જ. એક મોટા વાદળાની પાછળ.
(૧૫) લોકો કહેવા લાગ્યા કે___ઘેરાવા લાગ્યું.(મેદાન, આકાશ)
જ. આકાશ
(૧૬) દિવાનો તેજ પુરું ઢંકાયું નહિ ત્યારે મોટું વાંદળૂં કોને મદદ માટે બોલાવે છે?
[] વરસાદને

[✓] પવનને
[]નદીને
[] દરિયા ને
(૧૭) પવનને દીવાને ઓલવવા માટે શું કર્યું ?
જ. પવનન દીવાને ઓલવવા માટે વાવાઝોડા સ્વરૂપે ફુંકાયો.
(૧૮) પવને પોતાનું કામ શરૂ કર્યું ત્યારે ધરતી પર શું આવ્યું? એક શબ્દમાં જવાબ આપો.
જ. વાવાઝોડું
(૧૯) વાદળાં પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યાં. સાચો અથૅવાળું વાક્ય શોધીને ✓ કરો.
[✓] પવનના ધક્કાથી વાદળ ઝડપથી ખસતાં હતા.
[] વાદળાં દોડતાં હતાં.
[] પવન ની ગાડી ઝડપથી ચાલતી હતી.
[] વાદળાં પવનની ગાડી લઈને ભાગી ગયાં.
(૨૦) આકાશમાં દોડાદોડી, પડાપડી ને ધમાચકડી થઈ ગઈ.(✓ કે ×)
જ. [✓]
(૨૧) ધોળાં, પીળાં ને બીજાં નાનાં વાંદળાંને મોટા વાદળે પોતાની ઓથે લઈ લીધાં.

(૨૨) દીવો ક્યાં ચાલ્યો ગયો? સાચા અર્થ વાળું વાક્ય શોધીને ✓ કરો.
[] દીવો ક્યાંક ચાલ્યો ગયો.
[] દીવો ઓલવાઈ ગયો.
[✓] એક મોટા કાળા વાદળાની પાછળ દીવો દેખાતો બંધ થઈ ગયો.
[] દીવાને વાદળાંએ ભેગા મળીને ઓલવી નાખ્યો.
(૨૩) પોતાની જીદથી__ની આંખો ચમકવા લાગી. (પવન,વાંદળાં)
જ. વાદળાં
(૨૪) નીચેના લોકો શાથી કહેવા લાગ્યા કે વીજળી ઝબુકવા લાગી ?
જ. પોતાની જીતથી વાદળાંને આખો ચમકવા લાગી આ જોઈને નીચેના લોકો કહેવા લાગ્યા કે વીજળી ઝબૂકવા લાગી.
(૨૫) એકબીજાની સામે આંખો ચમકાવતાં વાંદળો શું કરવા લાગ્યાં ?
જ. એકબીજાની સામે આંખો ચમકાવતાં વાંદળાં દિવાની સામે જોરથી ખડખડાટ હસવા લાગ્યાં.
(૨૬) વાદળાં બડબડાટ હસવા લાગ્યાં.(✓કે ×) વાક્ય ખોટું હોય તો સુધારીને ફરીથી લખો.[×]
જ. વાંદળા ખડખડાટ હસવા લાગ્યાં.
(૨૭) નીચેના લોકો ને એમ શાથી લાગ્યું કે આકાશ ગાજવા લાગ્યું ?
જ. એકબીજાની સામે આંખો ચમકાવતાં વાદળાં દીવાની સામે જોરથી ખડખડાટ હસવા લાગ્યાં. આ હસવાનો ખડખડાટ સાંભળી નીચેના લોકોને લાગ્યું કે આકાશ ગાજવા લાગ્યું.
(૨૮) નીચેના લોકો ક્યારે કહેવા લાગ્યા કે, 'વરસાદ વરસવાં માંડ્યો' ?
જ. મોટી જીતના આનંદમાં વાદળાં એટલું હસ્યાં, એટલું હસ્યાં કે એમની આંખો માંથી આનંદની ધારાઓ વહેવા લાગી. આ ધારાઓ જોઈને નીચેના લોકો કહેવા લાગ્યા કે 'વરસાદ વરસવા માંડ્યો. '
(૨૯) પછી હરીફરી, ગમ્મત કરી, બધાં વાદળાં પોતપોતાને ઘેર ચાલ્યાં ગયાં. (✓ કે×)
જ. [✓]
(30) “વરસાદ હવે બંધ થઈ ગયો." આ વાક્ય કોણ બોલે છે?
જ. ધરતી પરના લોકો
(૩૧) ધરતી પર લોકોને ક્યારે કહેવા લાગ્યા કે “વરસાદ હવે બંધ થઇ ગયો”?
જ. હરીફરીને, ગમ્મત કરીને, બધાં વાદળાં પોતપોતાને ઘેર ચાલ્યાં ગયાં. ત્યારે ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે, “વરસાદ હવે બંધ થઈ ગયો.”
(૩૨) સૂર્ય ઊગે ત્યારે આકાશ અને ધરતી પર શું થાય?
જ. સૂર્ય ઊગે ત્યારે આકાશમાં ચારે તરફ અજવાળું ફેલાઇ જાય છે. ધરતી પર પણ બધે પ્રકાશ ફેલાઈ જાય છે. ધરતી પર વૃક્ષો..... વનસ્પતિ... માણસો..... નદી....સાગર... પર્વત...મેદાન....એમ બધાં સૂર્યના તેજથી જાણે જીવંત બની જાય છે. સૂર્યની ઊર્જા સૌમાં શક્તિ પ્રેરે છે અને સૌ પોતપોતાના કામમાં લાગી જાય છે.
(૩૩) પવન જોરથી ફુંકાય ત્યારે શું શું ઊડે છે?
જ. પવન જોરથી ફુંકાય ત્યારે ધૂળ, પાંદડાં, ઝાડ, ઘરનાં છાપરાં, ઘરનો કેટલોક સામાન, કપડાં વગેરે ઊડે છે.

0 Comments