[૮]વરસાદ વરસવ લાગ્યો.
[૪] બધાં વાદળોએ કપડાં પહેર્યાં.
[૫] વાદળો ખૂબ મોટા કાળા વાદળાની પાછળ ભેગાં થઈ ગયાં.
[૭] વાદળાંની આંખો ચમકવા લાગી.
[૩] કૂકડો ફૂકડેકૂક કરતો હતો.
[૬] વાદળાં આકાશમાં દોડવા લાગ્યાં.
[૧] સવાર થઈ.
[ર] ગુલાબી ઠંડી હતી.
[૯] વરસાદ હવે બંધ થઈ ગયો.
[૧૦] વાદળાં પોતપોતના ઘેર ચાલ્યાં ગયાં.

પ્રશ્નો ૪ ક્રૌંસમાંથી બંધબેસતો જવાબ પસંદ કરી લખો.
(વાવાઝોડું આવ્યું હોય તેવું લાગે, વરસાદ આવ્યો હોય તેવું લાગે, સૂર્યોદય થયો હોય તેવું લાગે, વીજળી થાય તેવું લાગે)
(૧) વાદળાંના હાથીએ સૂંઢથી મોટા ફૂંફાડા માર્યા.
જવાબ : વાવાઝોડું આવ્યું હોય તેવું લાગે.
(૨) આકાશમાં મોટી ટ્યુબલાઈટ થઈ.
જવાબ : વીજળી થાય તેવું લાગે.
(૩) ગુસ્સે થઈ વાદળાં ઝઘડ્યાં.
જવાબ : વાવાઝોડું આવ્યું હોય તેવું લાગે.
(૪) વાદળાં એ દિવાળી ઊજવી.
જવાબ : વીજળી ચમકી હોય તેવું લાગે.
(૫) આખી ધરતી પર ફેલાઈ એવડો ફુવારો છોડ્યો.
જવાબ : વરસાદ આવ્યો હોય તેવું લાગે.
(૬) એક વિશાળ કાર્યની આગિયાઓએ બરણીમાં મિટિંગ કરી.
જવાબ : વીજળી ચમકી હોય તેવું લાગે.
(૭) ઉપર કોઈ મોટો નળ ચાલુ કર્યો.
જવાબ : વરસાદ આવ્યો હોય તેવું લાગે.
(૮) આકાશની પરીઓએ વાળ ધોયા.
જવાબ : વરસાદ આવ્યો હોય તેવું લાગે.
પ્રશ્નો ૫. પાઠ્ય પુસ્તકમાં આપેલા ફકરા ના આધારે કૌંસમાં આપેલા શબ્દ પરથી ખાલી જગ્યા પૂરો અને માટેથી વાંચો.
(ક્યાંથી, મેહુલ, સ્મિત, રમવાનું, અજવાળું, વરસાદ, વાગતું, પાંદડાં, જમીન, અવાજ, નળિયાં, ખનખન, સળિયા, ટપટપ , ઝાંઝર)
નાનકડો__________વરસાદ સાથે વાતો કરે છે: ‘વરસાદભાઈ, ઓ વરસાદભાઈ! થોડીવાર________ અટકાવીને મારી વાત સાંભળો ને ! કેમ છો તમે? આ બધા કહે છે કે________ પડે છે. તે હેં! તમને______ નથી? હું પડું તો તો ખૂબ વાગે! તમે_______ પર પડો છો ત્યારે સરસ અવાજ આવે છે. તમે તો જાતજાતના___ ______કાઢો શકો છો._______ પર પડો ત્યારે જુદો અવાજ.... પતરાં પર પડો ત્યારે________ જેવો, જાણે________ નો અવાજ અને પાણીમાં પડો ત્યારે તો _______...તમને બારીના_______ પર અને ઝાડનાં_________પર ઝૂલતાં મેં જોયા છે.સૂરજદાદાનું&________તમારા પર પડે ત્યારે તો તમે મસ્ત _________ કરો છો. અરછા ! પણ એ તો કહો તમે _______ આવો છો ? તમે મને ક્યાં લઇ જશો ?’

જવાબ : મહુલ, રમવાનું, વરસાદ, લાગતું, જમીન,અવાજ, નળિયાં,ખનખન,ઝાંઝર,ટપટપ, સળિયા, પાંદડાં, અજવાળું, સ્મિત, ક્યાંથી.
પ્રશ્નો ૬. નીચેના વાક્યો નું લેખન કરો.
પ્રશ્નો ૬. નીચેના વાક્યો નું લેખન કરો.
1. નાનકડી બરખા વરસાદ સાથે વાતો કરી રહી છે.
2. ‘‘વરસાદભાઇ, ઓ વરસાદભાઈ ! તમે મને બહુ ગમો છો હોં કે !’’
3. ’’પણ હા, તમે પડો તો તમને વાગતું નથી પણ મને તો વાગે છે.’’
4. ‘‘તમે જમીન પર પડો ત્યારે સરસ અવાજ આવે છે.’’
5. ‘‘સૂરજદાદાનું અજવાળું તમારા પર પડે ત્યારે તમે મસ્ત સ્મિત કરો છો.’’
પ્રશ્નો ૭. નીચેના વાક્યમાં જે વાક્યો હોય તેવા પુર્ણવિરામ મુકવાને ‘છે’ લોકો અને જે વાક્ય હોય તેના પાછળ ‘નથી’ રાખો.
(૧) મને ગીત ગાવાનું મજા પડી
જવાબ : છે.
(૨) અમે રોજ સાંજે બગીચામાં ફરવા
જવાબ : નથી
(૩) ઉનાળામાં તો અમને ખૂબ જ ગરમી
જવાબ :નથી
(૪) બધાં વાદળાં પાણી ભરીને આવ્યાં
જવાબ : છે
(૫) મારે એરોપ્લેન માં બેસી દિલ્હી જવું છે
જવાબ : છે
(૬) કુટુંબ કુતુબમિનાર જોવા દિલ્હી પહોંચી
જવાબ : છે
(૭) અમદાવાદમાં કાંકરિયા તળાવ
જવાબ : નથી
(૮) બાળકો ! ધમાલમસ્તી કરશો નહીં
જવાબ : છે
(૯) હું અને ભાઈ ટીવી
જવાબ : નથી
(૧૦) મારું નામ કલરવ નથી
જવાબ : નથી
પ્રશ્નો ૮. નીચેનાં શબ્દ સમૂહો માં ખૂટતા શબ્દો મૂકી વાક્ય બનાવો અને પૂર્ણ વિરામ મૂકો:
(૧) સંતાકૂકડી રમવાની
જવાબ : મજા પડી.

(૨) મમ્મી મમ્મી ! મને ખાવાનું
જવાબ : આપ.
(૩) મને શાળાએ જવું
જવાબ : ગમે છે.
(૪) આજે વરસાદ ખૂબ
જવાબ : પડશે.
(૫) સૂરજ દિવસે
જવાબ : અજવાળું આપે.
પ્રશ્નો ૯ વાક્યમાં આડા-અવળા થઈ ગયેલા શબ્દોને ગોઠવીને વાક્ય બનાવીને લખો.
(૧) ચકલી બેઠી ઝાડ પર છે
જવાબ : ચકલી ઝાડ પર બેઠી છે.
(૨) મેદાનમાં મીકી છે દોડે
જવાબ : મેદાનમાં મીકી દોડે છે.
(૩) ઠંડી આઈસ્ક્રીમ લાગે ઠંડી
જવાબ : આઈસ્ક્રીમ ઠંડી ઠંડી લાગે.
(૪) હું બહેન અને બેઠાં જમવા
જવાબ : હું અને બહેન જમવા બેઠાં.
(૫) દાદી કહે વાત છે મજાની
જવાબ : દાદી મજાની વાર્તા કહે છે.
(૬) નહિ મોડા સવારે ઊઠો
જવાબ : સવારે મોડા ઊઠી નહીં.
પ્રશ્નો ૧૦. આપેલા શબ્દોનો ઉપયોગ કરી તેમને મનપસંદ ચાર વાકયો લખો.
(દેડકો, મોર, કાદવ, મેઘધનુષ)
(૧) દેડકો

જવાબ : ચોમાસામાં વરસાદ પડે ત્યારે દેડકો ડ્રાંઉ ડ્રાંઉ કરે છે.
(૨) મોર
(૨) મોર
જવાબ : વરસાદ આવે ત્યારે મોર કળા કરીને નાચી ઉઠે છે.
(૩) કાદવ
(૩) કાદવ
જવાબ : ચોમાસામાં ઘણા ગામડાઓમાં કાદવ થાય છે.
(૪) મેઘધનુષ
(૪) મેઘધનુષ
જવાબ : ચોમાસામાં ક્યારે ક્યારે આકાશમાં મેઘધનુષ દેખાય છે.
પ્રશ્નો ૧૧. ગીત પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો.
(૧) ધરતી પર કોણ આવ્યું છે? સાચો વિકલ્પ પસંદ કરી ✓ કરો.
[]છોરાં
પ્રશ્નો ૧૧. ગીત પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો.
(૧) ધરતી પર કોણ આવ્યું છે? સાચો વિકલ્પ પસંદ કરી ✓ કરો.
[]છોરાં
[✓] ફોરાં
[] ટોળાં
[]બોરાં
(૨) વરસતો વરસાદ જોઈને બાળકોને શું મન થાય છે ?
જવાબ : વરસતો વરસાદ જોઈને બાળકોને થાય છે કે તે દોડી દોડીને આંગણામાં પહોંચી જાય. વરસતા વરસાદનાં નાનાં નાનાં ફોરાં ને હાથમાં ઝીલે અને ખોબામાં ભેગા કરીને લઈ આવે.
(૩) વરસાદના ફોરાં નાનાં નાનાં છે.(✓ કે ×)
જવાબ : [✓]
(૪) વરસાદ આવે ત્યારે કેવો કેવો અવાજ આવે છે?
જવાબ : વરસાદ કોઈના છાપરાના પતરા પર પડતો હોય તો તેનો અવાજ ખનખન એવો આવે પાણીમાં પડે ટપટપ અવાજ આવે પાકા મકાનની છત પર પડે તો અલગ અવાજ મેદાનમાં પડે તો અલગ અવાજ આવે એમ જુદી જુદી જગ્યાએ વરસાદ પડવાનો જુદો જુદો અવાજ આવે છે.
(૫) વરસાદના આવવા અને જવા બાબતે બાળકને શો પ્રશ્ન થાય છે ?
જવાબ : બાળકને વરસાદના આવવા અને જવાબ અને પ્રશ્ન થાય છે કે તે કયા દેશ થી આવતો હશે અને ક્યાં દેશે જશે.
(૬) વરસાદના ટીપા વરસતાં વરસતાં આવ્યા છે.

(૭) નાનાં નાનાં ટીપાં....... ✓ કરો અને વાક્ય પૂર્ણ કરો.
[] ઝળહળ ઝળહળ કરતાં આવે છે.
[] નાચતાં કૂદતાં આવે છે.
[✓] રિમઝિમ રિમઝિમ કરતાં આવે છે.
[] દોડી દોડી આવી છે.
(૮) વરસાદના ફોરાં હસતાં હસતાં આવે છે.
[] ઝળહળ ઝળહળ કરતાં આવે છે.
[] નાચતાં કૂદતાં આવે છે.
[✓] રિમઝિમ રિમઝિમ કરતાં આવે છે.
[] દોડી દોડી આવી છે.
(૮) વરસાદના ફોરાં હસતાં હસતાં આવે છે.
જવાબ : [×]
(૯) ____દોડી-દોડીને આવે છે.(વાદળો, બાળક)
જવાબ : બાળક
જવાબ : બાળક
0 Comments