★ આનંદી કાગડો, ભાગ-૨★
(૧) કાગડો કેવો હતો?
[ ] ઝઘડાખોર
[ √ ] આનંદી.
[ ] રમુજી
[ ] રમુજી
[ ] ગુસ્સાવાળો.
(૨) ગારામાં ખુંદતા ખુંદતા કાગડો શું બોલે છે?
[ √ ] લપસણું કરતાં શીખીએ છીએ.
[ ] ગારો ખુંદી એ છીએ.
[ ] લસરપટ્ટી રમીએ છીએ .
[ ] ગારામાં રમીએ છીએ.
(૨) ગારામાં ખુંદતા ખુંદતા કાગડો શું બોલે છે?
[ √ ] લપસણું કરતાં શીખીએ છીએ.
[ ] ગારો ખુંદી એ છીએ.
[ ] લસરપટ્ટી રમીએ છીએ .
[ ] ગારામાં રમીએ છીએ.
(૩) રાજાએ કાગડા ને કૂવાના પાણીમાં શા માટે નંખાવ્યો?
[ ] પાણી પીવા માટે
[ ] પાણી પીવા માટે
[ ] નહાવા માટે
[ ] તરતા શીખવા માટે
[ ] તરતા શીખવા માટે
[ √ ] ડુબાડીને મારી નાખવા માટે
(૪) રાજાએ કાગડાને શાની કોઠીમાં નાખ્યો?
[ ] અનાજની
(૪) રાજાએ કાગડાને શાની કોઠીમાં નાખ્યો?
[ ] અનાજની
[ √ ] તેલની
[ ] પાણીની
[ ] દૂધની
(૫) આનંદી કાગડો વાર્તા પરથી આપણને શો બોધ મળે છે?
[ √ ] આપણે આનંદમાં રહેવું જોઈએ
[ ] આપણે રડતા રહેવું જોઈએ
[ ] આપણે ઉડતા રહેવું જોઈએ
[ ] આપણે ખાતા રહેવું જોઈએ
(૫) આનંદી કાગડો વાર્તા પરથી આપણને શો બોધ મળે છે?
[ √ ] આપણે આનંદમાં રહેવું જોઈએ
[ ] આપણે રડતા રહેવું જોઈએ
[ ] આપણે ઉડતા રહેવું જોઈએ
[ ] આપણે ખાતા રહેવું જોઈએ
પ્રશ્ન-૨ કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો:
(૧) કાગડા પર__________ ગુસ્સે થયા. (રાજા, સૈનિકો)
(૨) કાગડાભાઈ તો____________ખુંદતા-ખુંદતા આનંદ થી બોલવા લાગ્યા.( ગારામાં , ઘરમાં)
(૩) રાજાએ___________ને ઘર પર ફેંક્યો.(કાગડા, પથ્થર)
(૪) ગારો એટલે____________.(કાદવ ,ગોરો)
(૫) "કૂવામાં તરતાં શીખીએ છીએ" આ વાક્ય_________બોલે છે.(રાજા, કાગડો)
પ્રશ્ન-3 નીચે આપેલા વાક્યો માં સાચા વાક્ય ની સામે √ ખરાની અને ખોટા વાક્ય ની સામે ચોકડી × ની નિશાની કરો.
(૧) રાજાએ કાગડાને પકડીને પાંજરામાં પુરી દેવા હુકમ કર્યો

ઉત્તર : [×]
(૨) રાજાએ કાગડાને ઘીના કૂલડા માં નાખ્યો.
(૨) રાજાએ કાગડાને ઘીના કૂલડા માં નાખ્યો.
ઉત્તર : [√]
(૩) હુકમ કરવો એટલે આદેશ આપવો.
(૩) હુકમ કરવો એટલે આદેશ આપવો.
ઉત્તર : [√]
(૪) કાગડાભાઈ તો ગારામાં ખૂપી ને દુઃખી થઈ ગયા.
(૪) કાગડાભાઈ તો ગારામાં ખૂપી ને દુઃખી થઈ ગયા.
ઉત્તર : [×]
પ્રશ્ન-૪ જવાબ લખો:
(૧) કૂવામાં કાગડો શું કરતો હતો?
જવાબ: કૂવામાં કાગડો તરતાં તરતાં ગીત ગાતો હતો.
(૨) કાંટાની વચ્ચે રહીને કાગડો શું બોલતો હતો?
જવાબ: કાંટાની વચ્ચે રહીને કાગડો બોલતો હતો, કુણા કાન વિંધે છીએ ભાઈ……..
(૩) "ગોળ ના દરબા ખાઈએ છીએ, ભાઈ !ગોળ ના ગરબા ખાઈએ છીએ." આપેલ વાક્ય કોણ બોલે છે?
જવાબ: આપેલ વાક્ય કાગડો બોલે છે.
(૪) છેવટે રાજાએ કાગડા નું શું કર્યું ?
જવાબ : છેવટે રાજાએ કાગડાને ઉડાડી મુકયો.

0 Comments