પ્રશ્ન-૧: મૂળાક્ષરો ઓળખો અને ગોળ 🔘 કરો:
[ ન ]   ક   મ   ન   જ   ગ   ન   બ   ભ   ન   જ

[ જ ]   ત   ક   જ   ગ   ખ   જ   મ   ફ   જ   ચ

[ મ ]   ન   પ   મ   સ   મ   બ   ઝ   શ   હ   મ

[ ગ ]   ક   ગ   ખ   ન   ગ   જ   ફ   બ   ગ   ન

પ્રશ્ન-૨: આપેલા મૂળાક્ષર પરથી શબ્દ બનાવો :

[ન]   નખ   નળ   નામ   નાખ

[જ]   જગ   જમ   જાન   જાગ

[મ]   મગ   મન   માન   માગ

[ગ]   ગમ   ગન   ગામ   ગાજ

પ્રશ્ન-૩: ચિત્ર જોઈ ખૂટતા મૂળાક્ષર મૂકો:(ન,જ,ગ,મ)

__ ળ

પે__ 

કા__

____ગ

બા___ 

પા___

બે___

પતંગિ__

__રચું

__ ણેશ

__ગારું

મકા__

__ધેડું

મ __ ર

ક __ ળ

બ__લો

__લેબી

વંદ__


★સ્વચ્છતા શરીરની અને આસપાસની★

પ્રશ્ન-૧: નીચે આપેલા પ્રશ્નોના સાચા જવાબ સામે √કરો:
(૧) તમે દાંત કેવી રીતે સાફ કરો છો?

[    ] ફક્ત પાણી વડે
[ √ ] ટૂથપેસ્ટ અને બ્રશ વડે.
[    ] દાતણ વડે
[    ] કાંસકા વડે

(૨) આપણે ક્યારે ક્યારે હાથ ધોવા જોઈએ?
[    ] બહાર રમીને આવી એ પછી
[    ] ટોયલેટ નો ઉપયોગ કર્યા પછી.
[    ] જમતા પહેલા
[ √ ]આપેલા તમામ પછી.

(૩) છીંક ખાતી વખતે મોં આડે રૂમાલ શા માટે રાખવો જોઈએ?
[ √ ] શરદીનો બીજાને ચેપ ન લાગે એટલે.
[    ] છીંક નો અવાજ ન થાય એટલે.

(૪) શરીર ગંદુ કેવી રીતે થાય છે?
[    ] રોજ નહીંએ નહીં તો.
[    ] ગંદા કપડાં પહેરીએ તો.
[    ] ગંદકી વાળી જગ્યાએ રમીએ તો.
[ √ ] આપેલા તમામ

પ્રશ્ન-૨: આપેલા પ્રશ્નોનોના જવાબ લખો:
(૧) આપણે નખ કેમ કાપવા જોઈએ?
જવાબ:
આપણે નખ ન કાપીએ તો નખમાં માટી અને કચરો ભરાય, એવા હાથી આપણે જમીએ એટલે માંદા પડાય, તેથી નખ કાપવા જોઈએ.

(૨) નખ ન કાપીએ તો શું થાય?
જવાબ:
નખ ન કાપીએ તો નખમાં માટી અને કચરો ભરાઈ.

(૩) ગંદા કપડા પહેરવાથી આપણે કેવા લાગીએ છીએ?
જવાબ:
ગંદા કપડાં પહેરવાથી આપણે ગંદા લાગીએ છીએ.

(૪) ધોયેલા કપડાં પહેરવા થી શો ફાયદો થાય?
જવાબ:
ધોયેલા કપડાં પહેરવા થી સ્વચ્છ અને સુંદર લાગીએ છીએ, અને નિરોગી રહી છીએ.

(૫) તમારું ઘર કોણ સ્વચ્છ રાખે છે ?
જવાબ: અમારું ઘર મારા મમ્મી દાદી અને બહેન ચોખ્ખું અને સ્વચ્છ રાખે છે?

(૬) કચરાપેટી ક્યાં ક્યાં જોવા મળે છે? તે જણાવો:
જવાબ:
મેં કચરાપેટી ઘરમાં, સોસાયટીમાં, બગીચામાં, મારર્કેટમાં,હોટલ પાસે, નાસ્તાની દુકાન ની બાજુમાં વગેરે જગ્યાએ જોવામાં મળે છે.

પ્રશ્ન-3 જોડકા જોડો
દાંત              રૂમાલ
નાક              સાબુ
નખ              બ્રશ
હાથ              નેઈલ કટર

★નોંધ: ઉપરની પ્રશ્નોત્તરી કલરવ નોટમાં લખો: