૧૬. ‘કૂતરો અને સસલું’ વાર્તાના આધારે પ્રશ્નોના જવાબ આપો :
(૧) હંટ્રીક શિકારી જંગલમાં............કરવા ગયો.
(૧) હંટ્રીક શિકારી જંગલમાં............કરવા ગયો.
જવાબ : શિકાર
(૨) બપોરના તાપમાં હંટ્રીક શિકારી ઝાડ.............આરામ કરવા બેઠો.
જવાબ : નીચે
(૩) શિકારીએ થોડેક દૂર કોને જોયો ? સાચો વિકલ્પ ✓કરો.
શકરા શિયાળને
ગલબા ગધેડાને
ઍકસપ્રેસ ડૉગી ✓
(૪) ફાસ્ટુ સસલાભાઈ સાચો વિકલ્પ ✓ કરો.
કૂદતાં - કૂદતાં આવ્યા.
દોડતાં - દોડતાં આવ્યા. ✓
નાચતાં - નાચતાં આવ્યા.
(૫) આગળ ફાસ્ટુ સસલાભાઈ અને................ઍકસપ્રેસ કૂતરું.

જવાબ : પાછળ
(૬) ફાસ્ટુ સસલું બહુ સ્પીડથી / ધીમેથી દોડે. (ખોટો વિકલ્પ ચેકી નાખો)
(૭) ઍક્સપ્રેસ કૂતરો ફાસ્ટુ સસલાને પકડી ન શક્યો. સાચો વિકલ્પ ✓ કરો.
ફાસ્સુ સસલું ક્યાંક સંતાઈ ગયું.
ફાસ્ટુ સસલું બહુ સ્પીડથી દોડે. ✓
ફાસ્તુ સસલાને શિકારીએ બચાવી લીધું.
(૮) ફાસ્ટુ સસલું જંગલની...........નીકળી ગયું.
જવાબ : બહાર

(૯) શિકારી, કૂતરો અને સસલાનાં નામ જણાવો.
ઉત્તર : શિકારીનું નામ હંટ્રીક, કૂતરાનું નામ ઍક્સપ્રેસ અને સસલાનું નામ ફાસ્ટુ હતું.
(૧૦) ફાસ્ટુ સસલું ખૂબ ઝડપથી દોડતું હતું. સાચો વિકલ્પ ✓ કરો.
ઍક્સપ્રેસ ડૉગીથી બચવા ✓
હંટ્રીક શિકારીથી બચવા
દોડની હરીફાઈ હતી.
(૧૧) આટલું નાનું સરખું સસલુંય તમે પકડી ન શક્યા ! એટલે કે,
ફાસ્ટુ સસલું જીવ બચાવવા ઝડપથી દોડતું હતું. ✓
ફાસ્ટુ સસલું ધીમેથી દોડતું હતું.
ફાસ્ટુ સસલું પકડવાની ઍક્સપ્રેસ ડોગીની ઇચ્છા ન હતી.
(૧૨) ‘સસલું અને કૂતરો’ ચિત્રવાર્તામાં જીવ બચાવવાની કોને સૌથી વધુ જરૂર હતી ?

એક્સપ્રેસ ડૉગીને
ફાસ્ટુ સસલાને ✓
હંટ્રીક શિકારીને
(૧૩) તમારી પાછળ કોઈ કૂતરું દોડે તો તમે ખૂબ વધારે ઝડપથી દોડી શકો? શા માટે ?
ઉત્તર : ચોક્કસ. કૂતરું પાછળ પડે તો આપણે ઝડપથી દોડી શકીએ, કારણ કે, કૂતરું કરડવાથી તેની ખૂબ પીડા સહન કરવી પડે. ઇંજેક્શન લેવાં પડે ને ક્યારેક મોત પણ થઈ શકે. આ બધાં કારણોસર કૂતરું પાછળ પડે તો આપણે ઝડપથી દોડી શકીએ.
૧૭. નીચેની સૂચનાઓ વાંચો, તે પ્રમાણે અભિનય કરો અને બે વાર શબ્દ વપરાયા હોય તેની નીચે લીટી દોરો.
(૧) લખતાં-લખતાં હસો.
(૨) રડતાં-રડતાં માથું ખંજવાળો.
(૩) ઝોકાં ખાતાં-ખાતાં જુઓ.
(૪) હસતાં - હસતાં નાચો.
(૫) ગાતાં - ગાતાં લખો.
(૬) મિત્રને પકડતાં-પકડતાં ગાઓ.
(૭) જમતાં-જમતાં વાંચો.
(૮) વાંચતા-વાંચતા કૂદો.
(૯) લડતાં-લડતાં રમો.
(૧૦) ખાતાં-ખાતાં રડો.
૧૮. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ
(૧) અમે..................ગિરનાર પર્વત ઊતર્યાં. (ખાતાં-ખાતાં, દોડતાં-દોડતાં)
જવાબ : ખાતાં–ખાતાં

(૨) હાથી...................કીડીબહેન પાસે પહોંચ્યો. (હાંફતાં-હાંફતા, ઊધતાં-ઊંઘતાં)
જવાબ : હાંફતાં–હાંકતાં
જવાબ : હાંફતાં–હાંકતાં
(૩) ઇમરાનનો દડો ................પકડાઈ ગયો. (હસતાં-હસતાં, પડતાં-પડતાં)
જવાબ : પડતાં–પડતાં
(૪) અક્ષરા ટી.વી....................ઊંધી ગઈ. (ખાતાં-ખાતાં, જોતાં-જોતાં)
જવાબ : જોતાં–જોતાં
(૫) મોબાઇલમાં વાતો................હસવું આવ્યું. (કરતાં-કરતાં, લખતાં-લખતાં)
જવાબ : કરતાં–કરતાં
(૬) નદીકિનારે............પગ દુઃખી ગયાં. (નહાતાં-નહાતાં, ફરતાં-ફરતાં)
જવાબ : ફરતાં–ફરતાં
૧૯. શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવીને લખો :
(૧) ડરતાં-ડરતાં

જવાબ : અંધારામાં રાજુ ડરતાં-ડરતાં ચાલતો હતો.
(૨) ફૂંકતાં-ફૂંકતાં
જવાબ : પુજારીએ શંખ ફૂંકતાં-ફંકતાં પૂજા કરી.
(૩) નાચતાં-નાચતાં
(૩) નાચતાં-નાચતાં
જવાબ : મોરે નાચતાં-નાચતાં વરસાદનું સ્વાગત કર્યું.
(૪) બેઠાં-બેઠાં
(૪) બેઠાં-બેઠાં
જવાબ : દાદીમાએ બેઠાં-બેઠાં ફૂલોનો હાર ગૂંથ્યો.
(૫) વાગતાં-વાગતાં
(૫) વાગતાં-વાગતાં
જવાબ : કબૂતરને તીર વાગતાં-વાગતાં રહી ગયું.
(૬) પીતાં-પીતાં
(૬) પીતાં-પીતાં
જવાબ : પાણી પીતાં-પીતાં હરણ ભાગ્યું.
૨૦. નમૂનાપ્રમાણે શબ્દો બનાવો અને લખો :
ગણ - ગણગણ
ખણ - ખણખણ
મણ - મણમણ
સણ - સણસણ
બણ - બણબણ
ખન - ખનખન
ચણ - ચણચણ
ઝણ - ઝણઝણ
લખ - લખલખ
ખટ - ખટખટ
ત્રણ - ત્રણત્રણ
ધમ - ધમધમ
ટન - ટનટન
કટ - કટકટ
બક - બકબક
લપ - લપલપ
ચપ - ચપચપ
ધબ - ધબધબ
૨૩. મને ઓળખો અને મારું નામ લખો :
(૧) ઉત્તરાયણમાં આકાશ મારાથી રંગબેરંગી થઈ જાય છે.
ઉત્તર : પતંગ
(૨) પાણીમાં હું તરું છું. બહાર કાઢો તો મરું છું.
ઉત્તર : માછલી

(૩) હલો .... હલો કહી પડે વટ, કદમાં નાનો પણ છે દુનિયાનો ખજાનો.
ઉત્તર : મોબાઇલ
(૪) બે આંખોને રાખું અળગી, સુગંધ પારખું હું સઘળી.
ઉત્તર : નાક
(૫) મારે રંગબેરંગી પાંખો છે. હું એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેસું છું.
ઉત્તર : પતંગિયું
(૬) ત્રણ અક્ષરનું નામ મારું, પહેલો અને બીજો અક્ષર 'હર’ છે અને બીજો અને ત્રીજો અક્ષર ‘રણ' છે.
ઉત્તર : હરણ
(૭) હું ત્રણ પાંખોવાળું પંખી છું. બધાંના ઘરમાં રહું છું.
ઉત્તર : પંખો
(૮) હું સાત ગાંઠોવાળી લાકડી છું. મારામાં રસ ભર્યો છે.
ઉત્તર : શેરડી
(૯) હું વહેંચવાથી વધતી રહું, મને કોઈ છીનવી શકે નહી; હું જેની પાસે હોઉં તેનું માન વધે છે.
ઉત્તર : વિદ્યા

(૧૦) પગે, ચાંચે, આંખે પીળો, અક્કડ ચાલ ચાલે; જીવડાં નાનાં વીણી ખાય, કલબલાટ કરતાં બોલે.
ઉત્તર : કાબર
(૧૧) હું ગણપતિજીનું વાહન છું ને ' ચૂં.…....ચૂં ...…‘ કરું છું.
ઉત્તર : ઉંદર
ઉત્તર : કાબર
(૧૧) હું ગણપતિજીનું વાહન છું ને ' ચૂં.…....ચૂં ...…‘ કરું છું.
ઉત્તર : ઉંદર
૨૪. ઓળખો, ચિત્ર સાથે જોડો અને નામ લખો :
૨. કાળી ટોપીવાળો ધોળો માણસ
ઉત્તર : દીવાસળી
૩. હું એને જોઉં છું પણ એ મને નથી જોતો.
ઉત્તર : અરીસો
૧. એક પગવાળો માણસ
ઉત્તર : બિલાડીનો ટોપ૨. કાળી ટોપીવાળો ધોળો માણસ
ઉત્તર : દીવાસળી
૩. હું એને જોઉં છું પણ એ મને નથી જોતો.
ઉત્તર : અરીસો
૪. મારે તો ઘણી આંખો, એને ખેંચીને ચાખો.
ઉત્તર : સીતાફળ
ઉત્તર : સીતાફળ
૫. સાંકડી ગલીને છેડે તળાવડી.
ઉત્તર : ચમચી
ઉત્તર : ચમચી
૬.તમારા ઉપરથી ચાલ્યું જાય, તો તમને કંઈ ન થાય એવું કયું વાહન ?
ઉત્તર : વિમાન
૭. મને કાપે એટલે લોકો ગીત ગાય છે.
ઉત્તર : કેક
૮. સીટી એની ઘર ઘર વાગે. ખાવાનું એ ઝટપટ બનાવે.
ઉત્તર : કૂકર
ઉત્તર : વિમાન
૭. મને કાપે એટલે લોકો ગીત ગાય છે.
ઉત્તર : કેક
૮. સીટી એની ઘર ઘર વાગે. ખાવાનું એ ઝટપટ બનાવે.
ઉત્તર : કૂકર
૯. ચાર પગ હોવા છતાં ચાલી શકતું નથી.
ઉત્તર : ટેબલ
૨૫. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો:
જુતાજી - જૂતાજી
પતંગીયું - પતંગિયું
શીકારી — શિકારી
બિમાર –બીમાર
પેન્સીલ –પેન્સિલ
ટિલડી —ટીલડી
ઉંચુ - ઊંચું
પિંછી - પીંછી
૨૬. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો :
જૂતાં = ચંપલ
નઠારી = ખરાબ
તોફાની = નટખટ
ઝાડ = વૃક્ષ
નાડી = નસ
ઠેકડો= કૂદકો
જંગલ= વન
જીવ = જાન
બીમાર = માંદું
ફૂલ = પુષ્પ
તાપ = તડકો
ફેર = તફાવત
૨૭. નીચેના શબ્દોના વિરોધી શબ્દો લખો :
બીમારી X તંદુરસ્ત
ઊંચા X નીચા
દૂર X નજીક
નઠારી X સારી
ઉપર X નીચે
પાછળ × આગળ
સુધારી X બગાડી
નવા X જૂના
બહાર X અંદર

0 Comments