27. નીચેના પદાર્થોનું પદાર્થ પાણીમાં ઓગળે છે દ્વાવ્ય પદાર્થ) અને પદાર્થ પાણીમાં ઓગળતો નથી.
(અદ્રાવ્ય પદાર્થ); તે મુજબ વર્ગીકરણ કરો : (શોકનો ભૂકો, ખાંડ, દૂધ, પથ્થર, તેલ, મીઠું, રેતી, લાકડાનો છોલ, મોરથૂથુ, સાકર)
ઉત્તર :
પાણીમાં ઓગળતા પદાર્થો : ખાંડ, દૂધ, મીઠું, મોરથૂથુ, સાકર
પાણીમાં નહીં ઓગળતા પદાર્થો : ચોકનો ભૂકો, પથ્થર, તેલ, રેતી, લાકડાનો છોલ
28. વિકાસને પાણીમાં ખાંડ ઝડપથી ઓગળે તે માટેની થોડી રીત બતાવો.
ઉત્તર : પાણીમાં ખાંડને ઝડપથી ઓગળે તે માટે
(1) પાણીમાં ખાંડ નાંખીને ખૂબ ઝડપથી થોડીવાર હલાવવું.
(2) પાણીમાં ખાંડ નાખીને તેને ગરમ કરવું.

29. મીઠું પાણીમાં ઓગળ્યા પછી જોઈ શકાય છે.
ઉત્તર : ખોટું
30. પાણીમાં મીઠું ઓગળ્યા પછી કેમ દેખાતું નથી?
ઉત્તર : પાણીમાં ઓગળ્યા પછી મીઠું દેખાતું નથી; કારણ કે મીઠું રંગહીન છે અને પાણી પણ રંગહીન છે તથા તે પાણીમાં પૂરેપૂરું ઓગળી જાય છે.
31. ચૉકનો ભૂકો પાણીમાં ઓગાળ્યા પછી થોડા સમય મિશ્રણને મૂકી રાખતાં શું થાય છે?
ઉત્તર : ચોૉકનો ભૂકો પાણીમાં ઓગળ્યા પછી થોડા સમય મિશ્રણને મૂકી રાખતા ચૌકનો ભૂકો પાણીમાં નીચે બેસી જાય છે.
32. માટીવાળા પાણીને કપડાંથી ગાળતાં શું પરિણામ આવે છે?
ઉત્તર : માટીવાળા પાણીને કપડાંથી ગાળતાં કપડાં પર માટી અલગ તરી આવે છે.
33. મીઠાના મિશ્રણને કપડાથી ગાળતાં મીઠું જુદું તરી આવે છે.
ઉત્તર : ખોટું
34. તેલ પાણી કરતાં ......... છે.
ઉત્તર : હલકું
35. થાળીમાં પાણી અને તેલનાં બે ટીપાં થોડાં અંતરે મૂકી થાળી ત્રાંસી કરતાં શું થાય છે?
ઉત્તર : થાળીમાં પાણી અને તેલ મૂકી થાળી ત્રાંસી કરતાં પાણીનું ટીપું પહેલું સરકે છે જ્યારે તેલ પછી સરકે છે.
36. ખાંડનું પાણી અને સાદું પાણી બંનેમાંથી પહેલું કોણ સરકે છે?
ઉત્તર : સાદું પાણી
37. શાક ઉપર ઢાંકેલી થાળી ઉઘાડતાં ...... નાં ટીપાં નીચે પડે છે, જ્યારે ........ નાં ટીપાં થાળી પર ચોટી રહે છે.
ઉત્તર : પાણી, તેલ
38. કુદરતમાં પાણી આપણને કેટલાં સ્વરૂપમાં મળે છે?
ઉત્તર : ૩
39. પાણીના પ્રવાહી સ્વરૂપને ........... કહે છે.
ઉત્તર : પાણી
40. પ્રવાહીને ગરમ કરતાં તે ........... સ્વરૂપમાં રૂપાંતર પામે છે.
ઉત્તર : વાયુ
41. પાણીના વાયુસ્વરૂપને શું કહે છે?
ઉત્તર : વરાળ
42. પાણીને ગરમ કરતાં તેનો બરફ બને છે.
ઉત્તર : ખોટું
43. ........... બનાવવા પાણીને ગરમ કરવું પડે છે.
ઉત્તર : વરાળ
44. સૂર્યપ્રકાશની મદદથી ભીનાં કપડાંનું પાણી વરાળ બની ઊડી જાય છે.
ઉત્તર : સાચું
45. તમારા ઘરમાં સૂર્યપ્રકાશની મદદથી કઈ કઈ વસ્તુની સુકવણી કરવામાં આવે છે? ચર્ચા કરો.

46. .............. એ મીઠાના અન્યાયી કાયદાનો વિરોધ કર્યો હતો.
ઉત્તર : ગાંધીજી
47. ગાંધીજીએ દાંડીયાત્રા ક્યારે કરી હતી?
ઉત્તર : ઈ.સ. 1930
48. દાંડીયાત્રામાં ઘણા બધા લોકોએ ભાગ લીધો હતો.
ઉત્તર : સાચું
49. ગાંધીજીએ દાંડીયાત્રા ............ થી શરૂ કરી હતી.
ઉત્તર : અમદાવાદ
50. મીઠાના કાયદાનો વિરોધ કરતાં ગાંધીજીએ શું કહ્યું હતું?
ઉત્તર : મીઠાના કાયદાનો વિરોધ કરતાં ગાંધીજીએ કહ્યું હતું કે, જે વસ્તુ પ્રકૃતિ તરફથી મફતમાં મળે છે તે માટે કોઈ કાયદો મનાઈ ન કરી શકે.
51. દાંડીયાત્રા ક્યાંથી શરૂ કરી ક્યાં પૂર્ણ કરવામાં આવી હતી?
ઉત્તર : દાંડીયાત્રા ગુજરાતના અમદાવાદથી શરૂ કરીને દાંડીના દરિયાકિનારે પૂર્ણ કરવામાં આવી હતી.
52. મીઠું કેવી રીતે પકવવામાં આવે છે?
ઉત્તર : દરિયાના પાણીને જમીનમાં છીછરો ખાડો કરીને ભરવામાં આવે છે. થોડા દિવસ આ ખાડામાં પાણી ભરેલું જ રાખવામાં આવે છે. આ પાણી સુકાઈ જાય એટલે જમીન પર માત્ર મીઠું જ રહે છે; આ રીતે દરિયાના પાણીની મદદથી મીઠું પકવવામાં આવે છે.
53. તમારે તમારો ધોયેલો હાથરૂમાલ ઝડપથી સૂકવવો છે તો તમે શું કરશો?
ઉત્તર :
(1) મારો હાથરૂમાલ ઝડપથી સૂકવવા પહેલાં ભાર દઈને નીચોવીને પછી તેને સૂર્યપ્રકાશમાં સૂકવીશ.
(2) મારો હાથરૂમાલ બરોબર નીચોવીને તેની પર ગરમ ઇસ્ની ફેરવીને સૂકવીશ.
54. ચા બનાવવા માટે પાણીમાં શું શું નાખશો ? તેનાથી કઈ કઈ વસ્તુઓ પાણીમાં ઓગળશે?
ઉત્તર : ચા બનાવવા દૂધ, સાકર અને ચાની પત્તીને પાણીમાં નાખીશું. ચામાં પાણી, દૂધ, સાકર એકબીજામાં ભળી જાય છે, જ્યારે ચાની પત્તીનો રંગ અને સ્વાદ તેમાં ભળે છે. પરંતુ ચાની પત્તી અદ્રાવ્ય રહે છે.
55. ચાને ગળણી વડે ગાળતાં ગળણીમાં શું બાકી રહે છે?
ઉત્તર : ચા પત્તી

0 Comments