૩. મેં ઝાડ પર કાગડો જોયો હતો.
તે કાળા રંગનો હતો.
૪. મેં ભાઈબંધ ના ઘરે કુતરો જોયો હતો.
તે સફેદ રંગનું હતું.
૫. મેં આંબાની ડાળે કોયલ જોઈ હતી.
એ કાળી હતી.
૮. મેં બાગમાં મોર જોયો હતો.
તે પીંછા ફેલાવીને નાચતો હતો.
૯. મેં રાત્રે ઝાડ પર ઘુવડ જોયું હતું.
તે કથ્થઈ રંગ નું હતું.
૧૦. મેં પ્રાણીસંગ્રહાલયમાં વાઘ જોયો હતો.
તે કેસરી અને કાળા પટ્ટા વાળો હતો.
૧૧. મેં ઝાડ પર ચકલી જોઈ હતી.
ચકલી દાણા ચણતી હતી.
તે ઘાસ અને રોટલી ખાતી હતી.
૧૪. મેં નદીમાં માછલી જોઈ હતી.
તે ખૂબ નાની હતી.
૧૫. મેં એક બિલાડી પાળી છે.
એ રોજ દૂધ પીવે છે.
૧૬. મેં તળાવમાં બતક જોયું હતું.
તેની ચાંચ પીળી અને ચપટી હતી.
પ્રશ્ન-૨. નીચે આપેલા શબ્દો વાંચો અને તે શબ્દ આવતો હોય તેવું વાક્ય લખો.
૧. ઉંદર
ઉત્તર : નાના ઉંદર ની હિંમત જોઈ બિલાડી ભાગી ગઈ.
૨. ગામ
૨. ગામ
ઉત્તર : ગામના પાદરે મોટુ વડનું ઝાડ છે.
૩. રસ્તો
૩. રસ્તો
ઉત્તર : જંગલનો રસ્તો કાંટાળો હોય છે.
૪. પૈસા
૪. પૈસા
ઉત્તર : શાકવાળા પૈસા લઈને શાક આપે છે.
૫. વાંસળી
૫. વાંસળી
ઉત્તર : છોકરાઓને વાંસળી નો અવાજ ગમે છે.
૬. રૂપિયા
૬. રૂપિયા
ઉત્તર : લોકોએ મદારીને રૂપિયા આપ્યા.
૭. આગળ
૭. આગળ
ઉત્તર : ઉંદરો નદી તરફ આગળ વધ્યા.
૮. નદી
ઉત્તર : નદીમાં દેડકા અને મગર રહે છે.
૯. કબાટ
૯. કબાટ
ઉત્તર : કબાટમાં પુસ્તકો છે.
૧૦. ટોપી
૧૦. ટોપી
ઉત્તર : જોકરે લાલ ટોપી પહેરી છે.
૧૧. બાગ
૧૧. બાગ
ઉત્તર : બાગમાં ફૂલો ખીલ્યા છે.
૧૨. ડગલો
ઉત્તર : વાંસળીવાળા એ લાંબો ડગલો પહેર્યો છે.
પ્રશ્ન-૩ નીચેના વાક્યો ને ગોઠવીને ફરીથી લખો:
૧. ગામ હતું એક.
ઉત્તર : એક ગામ હતું.
૨. જ્યાં ત્યાં ઉંદર જુઓ.
ઉત્તર : જ્યાં જુઓ ત્યાં ઉંદર.
૩. તો આમ જાઉં ચું. ચું ચું.
ઉત્તર : આમ જાઓ તો ચું ચું ચું.
૪. દેખાવા ન સુખેથી.
ઉત્તર : સુખેથી ખાવા ન દે.
૫. એક આવ્યું બહાર છોકરુ.
ઉત્તર : એક છોકરુ બહાર આવ્યું.
૬. ડૂબી રખેને પાણીમાં છોકરા જાય.
ઉત્તર : રખેને છોકરા પાણીમાં ડૂબી જાય.
૭. બીજે તું હવે ગામ જા.
ઉત્તર : હવે તો બીજે ગામ જા.
પ્રશ્ન -૪. નીચે ના ચિત્ર જુઓ દરેક વિશે બે વાક્ય લખો.
પ્રશ્ન-૩ નીચેના વાક્યો ને ગોઠવીને ફરીથી લખો:
૧. ગામ હતું એક.
ઉત્તર : એક ગામ હતું.
૨. જ્યાં ત્યાં ઉંદર જુઓ.
ઉત્તર : જ્યાં જુઓ ત્યાં ઉંદર.
૩. તો આમ જાઉં ચું. ચું ચું.
ઉત્તર : આમ જાઓ તો ચું ચું ચું.
૪. દેખાવા ન સુખેથી.
ઉત્તર : સુખેથી ખાવા ન દે.
૫. એક આવ્યું બહાર છોકરુ.
ઉત્તર : એક છોકરુ બહાર આવ્યું.
૬. ડૂબી રખેને પાણીમાં છોકરા જાય.
ઉત્તર : રખેને છોકરા પાણીમાં ડૂબી જાય.
૭. બીજે તું હવે ગામ જા.
ઉત્તર : હવે તો બીજે ગામ જા.
પ્રશ્ન -૪. નીચે ના ચિત્ર જુઓ દરેક વિશે બે વાક્ય લખો.
૧. ફુગ્ગા માં ગેસ અથવા હવા ભરાઈ છે.
ફુગ્ગા રંગબેરંગી હોય છે.
૨. મારી પાસે નવો મોબાઈલ છે.
હું મોબાઇલમાં કાર્ટૂન જોવું છું.
૩. ઋષિમુનિઓ યજ્ઞ કરતા હતા.
યજ્ઞમાં લાકડા અને છાણાં વપરાય છે.
૪. ઉત્તરાયણમાં પતંગ ચગાવવામાં આવે છે.
પતંગો વિવિધ રંગના હોય છે.
૫. રાહુલ પાસે બેટ છે.
રાહુલ બેટથી ક્રિકેટ રમે છે.
૬. હું રોજ સાઇકલ ચલાવું છું.
મારી સાઈકલ લાલ છે.
૭. મારી શાળામાં ટીવી છે.
શિક્ષક અમને વિવિધ વાર્તા ટીવી માં ભણાવે છે.
૮. આ ગાંધીજી છે.
તે આપણા રાષ્ટ્રપિતા છે.
પ્રશ્ન -૫. વાંસળી વાળા વાર્તા પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો.
૧. ગામલોકોને નો ત્રાસ હતો?
જવાબ : ગામલોકોની ઉંદરોનો ત્રાસ હતો, તેઓની હેરાન-પરેશાન કરતા હતા.
૨. ઉંદરોના ત્રાસથી બચવા ગામલોકોએ શું કર્યું?
જવાબ : ગામલોકોએ વાંસળી વાળા ને હજાર રૂપિયા આપીને ઉંદરોને ગામની બહાર કાઢવા જણાવ્યું.
૩. વાર્તા માં બતાવ્યા સિવાય ઘરમાં બીજા કયા કયા સ્થાનોમાં અંદર રહેતા હશે ?લખો.
જવાબ : વાર્તા માં બતાવ્યા સિવાય ઘરમાં બીજે રસોડામાં ,સુવાની રૂમમાં ,માળિયામાં ઉંદરો હશે.
૪. ઉંદરો ઘરમાં શું શુ નુકસાન કરે છે?
જવાબ : ઉંદરો ઘરમાં બધાને હેરાન કરે છે, અને કપડાં તથા બીજી વસ્તુઓ કાતરી નાખે છે.
૫. બધા ઉંદરો ઘરોમાંથી બહાર નીકળી વાંસળી વાળા ની પાછળ જવા લાગ્યા શા માટે?
જવાબ : વાંસળી વાળા એ વાંસળી વગાડી ઉંદરોને વાંસળી નો અવાજ ખૂબ ગમતો હતો, તેથી ઉંદરો ઘરમાંથી નીકળી વાંસળી વાળા ની પાછળ જવા લાગ્યા
૬. વાંસળી વાળો બાળકોને શા માટે પોતાની સાથે લઈ જવા લાગ્યો.
જવાબ : ગામલોકોએ વાંસળી વાળા ને ઉંદર ભગાડવાના હજાર રૂપિયા આપવાની ના પાડી તેથી તે બાળકોને પોતાની સાથે લઈ જવા લાગ્યો.
૭. વાંસળી વાળા એ શું શું પહેરેલું છે?
જવાબ : વાંસળી વાળા એ લાલ ટોપી અને પીળો ડગલો પહેર્યો છે.
૮. વાંસળીવાળો બાળકોને લઈ ક્યાં જાય છે?
જવાબ : વાંસળીવાળો બાળકોને લઇ ને નદી પાસે જાય છે.
પ્રશ્ન -૬ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો:
૧. ગામલોકોએ વાંસળી વાળા ને આખરે રૂપિયા આપવા પડ્યા.
ઉત્તર : √
૨. વાંસળીવાળો બધા ઉંદરોને કોથળામાં પૂરીને લઈ ગયો.
ઉત્તર : ×
૩. મદારીની થેલીમાં વાંદરો છે.
૩. મદારીની થેલીમાં વાંદરો છે.
ઉત્તર : ×
૪. મદારીને મોટી મૂછો છે.
૪. મદારીને મોટી મૂછો છે.
ઉત્તર : √
૫. ગામમાં બધી જગ્યાએ ઉંદરો દેખાતા હતા.
૫. ગામમાં બધી જગ્યાએ ઉંદરો દેખાતા હતા.
ઉત્તર : √
★ ઉપરની પ્રશ્નોત્તરી કલ્લોલ નોટમાં લખી પાકી કરવી.
★ ઉપરની પ્રશ્નોત્તરી કલ્લોલ નોટમાં લખી પાકી કરવી.
0 Comments