પ્રશ્નો ૧૩ શિક્ષક ગવડાવે તેમ નીચેની પંક્તિઓ ઝીલો અને લખો.
(૧) થાય મને કે દોડી-દોડી,
આંગણમાં જઈ આવું હું.
સાવ ટબુકલાં એ ફોરાં ને,
ખોબામાં લઈ આવું હું.
(૨) કોણ તને મોકલ તું ફોરાં?
કોણ તને બોલાવે છે?
અલકમલકથી આવી પાછું .
અલકમલક તું જાવે છે.
પ્રશ્નો ૧૪. નીચેના શબ્દો વાંચો અને લખો.
અલકમલક -...............
કોણ તને બોલાવે છે?
અલકમલકથી આવી પાછું .
અલકમલક તું જાવે છે.
પ્રશ્નો ૧૪. નીચેના શબ્દો વાંચો અને લખો.
અલકમલક -...............
જવાબ : અલકમલક
ઝળહળ ઝળહળ - ...............
જવાબ : ઝળહળ ઝળહળ
અલપઝલપ - ...............
જવાબ : અલપઝલપ
આગળ પાછળ - ...............
જવાબ : આગળ પાછળ
વાહવાહ - ...............
જવાબ : વાહવાહ
ટપટપ - ...............
જવાબ : ટપટપ
રિમઝિમ રિમઝિમ - ...............
જવાબ : રિમઝિમિ રિમઝિમ
મરક મરક - ...............
જવાબ : મરક મરક
અરસપરસ - ...............
જવાબ : અરસપરસ
અંદર બહાર - ...............
જવાબ : અંદર બહાર
નામઠામ - ...............
જવાબ : નામઠામ
બડબડ - ...............
જવાબ : બડબડ
પ્રશ્નો ૧૫. ઉપર દર્શાવ્યા પ્રમાણે ત્રણ ચાર શબ્દ તમે પણ વિચારો અને લખો.
ગરમગરમ , ભમભમ, હણહણ, ધબધબ.
ગરમગરમ , ભમભમ, હણહણ, ધબધબ.
પ્રશ્નો ૧૬ નીચેનાં વાક્યોમાં એક હોય તો 'એક' અને એકથી વધારે હોય તો 'વધુ' લખો.
(૧) મેં તળાવમાં ચાર બતક જોયાં.
જવાબ : વધુ
(૨) વાંદરાને કેળાં ભાવે છે.
જવાબ : વધુ
(૩) પાણીમાં બળક તરતું હતું.
જવાબ : એક
(૪) ઝાડ પર વાંદરો બેઠો છે.
જવાબ : એક
(પ) ગામમાં ઘણાં ઢોર હોય છે.
જવાબ : વધુ
(૬) નિશાળમાં એક મેદાન છે.
જવાબ : એક
(૭) બગીચામાં ઘણાં ફૂલો છે.
જવાબ : વધુ
(૮) ઝાડ પર પંખીઓ બેઠાં છે.
જવાબ : વધુ
(૯) પાયલટ વિમાન ચલાવે છે.
જવાબ : એક
(૧૦) વર્ગમાં વિયાથીઓ ભણી રહ્યા છે.
જવાબ : વધુ
પ્રશ્નો ૧૭. આપેલા ચિત્રો જુઓ અને ઉદાહરણ પ્રમાણે શબ્દો લખો.
દડો, દડા, ફુગ્ગો, ફુગ્ગા, છોકરો, છોકરા, ફૂલ, ફૂલો, કબૂતર, કબૂતરો, દેડકો, દેડકા, ઈંડું, ઈંડાં, તારો, તારા,ભમરડો, ભમરડાં, પતંગ, પતંગો
પ્રશ્નો ૧૮ ચિત્ર પ્રમાણે સાચું વાક્યમાં ✓ કરો.
(૧) અહીં બે માટલું છે.
અહીં બે માટલાં છે.[✓]
(૨) અહીં ત્રણ ચકલીઓ છે.[✓]
અહીં ત્રણ ચકલી છે.
(૩) ચાર વાંદરા છે.[✓]
ચાર વાંદરું છે.
(૪) પાંચ પતંગો છે.[✓]
પાંચ પતંગ છે.
(પ) મારા પપ્પાએ મને ગમતું પુસ્તકો ભેટમાં આપ્યું.
મારા પપ્પાએ મને ગમતું પુસ્તક ભેટમાં આપ્યું.[✓]
(૬) રાઘવે બગીચામાં ફૂલો જોયું.
રાઘવે બગીચામાં ફૂલો જોયાં [✓]
(૭) મેળામાં ઘણા માણસો હતું.
મેળામાં ઘણા માણસો હતાં. [✓]
(૮) ઘરમાં છોકરું રડતું હતું.[✓]
ઘરમાં છોકરું રડતાં હતાં.
(૯) મમ્મીએ મોન્ટુને રમકડાં આપ્યું.
મમ્મીએ મોન્ટુને રમકડું આપ્યું. [✓]
પ્રશ્નો ૧૯ સૃજન અને પ્રધોત દ્રારા રચાયેલી વાતાૅ વાંચો.

પ્રશ્નો ૨૦ વાર્તા ના આધારે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અને વાંચો.
(ચોમાસામાં, પૂર, છલકાવા, પાણી, મગર, ફિકર, પહાડ, કાનખજૂરા, વીંછીઓ, કૌતુક , દશ્ય, જીવજંતુઓ, કાબર બહેન, મંકોડો, વાતોડિયણ, કીડી, દર, ક્લબલ, બોલકી , કાબર, માળા, હીંચકા, વડલો, નદી )એક મોટી____________હતી. નદીકિનારે ઘણાં ઝાડ હતાં. એક મોટો_________પણ હતો.તેને લાંબી વડવાઇઓ હતી. આ વડવાઇઓ પકડીને_________ખાવાની મજા પડે.
એ વડના ઝાડ પર પંખીઓના________હતા.તેમાં એક માળામાં એક_______ રહેતી હતી. આ કાબર બહુ________હતી. ક્લબલ________કરીને આજુબાજુનાં ઝાડ પરથી બીજી કાબરોને બોલાવે.
વડલાની નીચે એક________હતું.તેમાં એક_______ રહેતી હતી. કીડી ખૂબ_________હતી.તેની બાજુના દરમાં_________ રહેતો હતો. એ કીડી અને મંકોડો દરમાંથી બહાર નીકળીને_______સાથે વાતો કરે. કાબર_ની વાતો કરે અને કીડી-મંકોડો દરની વાત કરે.
એક વખત એવું બન્યું કે_માં ખૂબ વરસાદ પડ્યો. નદીમાં_આવ્યું. કાબરો કલબલાટ કરવા માંડી, નદીઓ_________લાગી. પૂર એટલું બધું આવ્યું કે કીડી-મંકોડો બંનેના દરમાં_ઘૂસી ગયું. એવામાં સર..સર.. કરતો એક______આવ્યો. એણે કહ્યું, “________ના કરો. ચાલો, બધાં મારી પીઠ પર બેસી જાઓ. આપણે કોઈ ઊંચા________પર જતાં રહીએ."
પછી તો કીડી-મંકોડાએ અન્ય કીડીઓ અને મંકોડાઓને બોલાવ્યાં. એટલું જ નહીં_______અને___________પણ આવ્યાં. બધાં મગરની પીઠ પર બેસી ગયાં. ગામનાં લોકો તો આ__________જુએ ને અચરજ પામે ! આજ પહેલાં આવું_________એમણે કમારેય જોયું ન હતું.
મગરની પીઠ પર સવારી કરનાર __________ને જે મઝા પડી છે મઝા પડી છે કે ના પૂછો વાત!
જવાબ : નદી, વડલો, હીંચકા,માળા, કાબર, બોલકી , કલબલ,દર, કીડી, વાતોડિયણ, મંકોડો, કાબર બહેન, આકાશ, ચોમાસા, પૂર, છલકાવા, પાણી, મગર, ફિકર, પહાડ, કાનખજૂરા, વીંછીઓ, કૌલુક, દશ્ય, જીવજંતુઓ.
પ્રશ્નો ૨૧ વાર્તાના આધારે નીચેના પ્રશ્રોના જવાબ આપો :
(૧) સૃજન અને પ્રધોત બંને... ✓ કરો અને વાકય પૂર્ણ કરો.
[✓] પાકા ભાઈબંધ હતા.
[] સગા ભાઈઓ હતા.
[]એક વર્ગના વિધાર્થીઓ હતા.
[]જંગલમાં ફરનારા હતા.
(૨) સૃજન અને પ્રધોત બંને ભેગા થાય ત્યારે અવનવું વિચારે. (✓કે ×)
જવાબ : [✓]
(૩) સૃજન અને પ્રધોત બંનેએ શું વિચાર્યું?
જવાબ : સૃજન અને પ્રધોત બંનેએ વાર્તા બનાવવાનું વિચાર્યું.
(૪) સૃજન અને પ્રધોત બંનેએ વાર્તા કેવી રીતે બનાવવાનું વિચાર્યું?
જવાબ : વાર્તાનું એક વાકય સૃજન બોલે અને એના પછીનું પ્રધોત બોલે.બંને વાક્યો જોડવાની રમત રમતાં-રમતાં વાર્તા બની જાય.
(પ) નદીકિનારે ઘણાં__હતાં. (પ્રાણીઓ, ઝાડ)
જવાબ : ઝાડ
(૬) એક વિશાળ વડલો / આંબો હતો.
જવાબ : આંબો
(૭) વડની વડવાઈએ હીંચકા ખાવાની મજા પડે. (✓કે ×)
જવાબ : [✓]
(૮) કાબરનો માળો ક્યાં હતા?
જવાબ : કાબરનો માળો વડના ઝાડ પર હતો.
(૯) કાબર ક્લબલ કરીને...✓ કરો અને વાકય પૂર્ણ કરો.
[]બધાંને હેરાન કરે.
[✓]અન્ય કાબરોને બોલાવે.
[]ઝઘડો કરે.
[]તોફાન કરે.
(૧૦) કીડી અને મંકોડો ક્યાં રહેતાં હતાં?
જવાબ : કીડી અને મંકોડા વડલાની નીચે પાસપાસેના દરમાં રહેતાં હતાં.
(૧૧) કીડી ખૂબ શાંત સ્વભાવની હતી. (✓કે ×)
જવાબ : [×]
(૧૨) કીડી અને મંકોડો તથા કાબર કોની વાતો કરતાં ?
જવાબ : કીડી અને મંકોડો દરની વાત કરતાં તથા કાબર આકાશની વાતો કરતી.
(૧૩) એક વખત ચોમાસામાં શું થયું?
જવાબ : એક વખત ચોમાસામાં ખૂબ વરસાદ થયો. નદીઓમાં પૂર આવ્યું. કીડી અને મંકોડાના દરમાં પાણી પેસી ગયું.
(૧૪)પૂરના કારણે કાબરો...✓ કરો અને વાકય પૂર્ણ કરો.
[]ડૂબવા લાગી.
[]ઊડવા લાગી
[✓]કલબલાટ કરવા લાગી.
[]નાચવા લાગી.
(૧૫) કીડી-મંકોડાને બચાવવા મગર / કાચબો આવ્યો.
જવાબ : મગર
(૧૬) મગરે સૌને શું કહ્યું?
જવાબ : મગરે સૌને કહ્યું,“ફિકર ના કરો. ચાલો બધાં મારી પીઠ પર બેસી જાઓ. આપણે કોઈ ઊંચા પહાડ પર જતાં રહીએ.
(૧૭) કીડી-મંકોડા સાથે કોણ કોણ મગરની પીઠ પર બેસી ગયું.
[]સાપ-ઉંદરડા

[]દેડકાં-માછલાં
[]કાચબા-કરચલા
[✓]વીંછી - કાનખજૂરા
(૧૮) ગામલોકોને શું કૌતુક લાગ્યું ?
જવાબ : તરતા જતા મગરની પીઠ પર કીડીઓ, મંકોડાઓ, કાનખજૂરા અને વીંછીએ આ બધાંએ જોઈને ગામ લોકોને કૌતુક થયું.
(૧૯) મગરની પીઠ પર સવારી કરનાર જીવજંતુઓને તો... ✓ કરો અને વાકય પૂર્ણ કરો.
[✓]મઝા પડી ગઇ

[]સજા થઈ ગઈ
[]યાત્રા થઈ ગઈ
[]કોઈ અસર થઈ નહીં
(૨૦) આપેલ ફકરામાં એક હોય તેવા અને એક કરતાં વધુ હોય શબ્દો ઉદાહરણ પ્રમાણે લખો:
(૧) એક
જવાબ : નદી, વૃક્ષ, વડવાઇ, માળો.
(૨) એક કરતાં વધુ
જવાબ :નદીઓ, વૃક્ષો, વડવાઈઓ, માળાઓ.
(૩) એક
જવાબ : કાબર, કીડી, મગર, પક્ષી.
(૪) એક કરતાં વધુ

જવાબ : કાબરો, કીડીઓ, મગરો, પક્ષીઓ.
પ્રશ્નો ૨૨. આપેલા શબ્દો વાંચવા અને લખો.
વિધા - ..............
જવાબ : વિધા
સૃષ્ટિ - ..............
સૃષ્ટિ - ..............
જવાબ : સૃષ્ટિ
વિધુત - ..............
વિધુત - ..............
જવાબ : વિધુત
ઉદ્યમ - ..............
જવાબ : ઉદ્યમ
પદ્ય - ..............
પદ્ય - ..............
જવાબ : પદ્ય
સૃપ - ..............
સૃપ - ..............
જવાબ : સૃપ
ઉદ્યત - ..............
ઉદ્યત - ..............
જવાબ : ઉદ્યત
સૃજન - ..............
સૃજન - ..............
જવાબ : સૃજન
દશ્ય - ..............
દશ્ય - ..............
જવાબ : દશ્ય
આદ્ય - ..............
આદ્ય - ..............
જવાબ : આદ્ય
આસૃતિ - ..............
આસૃતિ - ..............
જવાબ : આસૃતિ
સૃંગાલ - ..............
સૃંગાલ - ..............
જવાબ : સૃંગાલ
દષ્ટિ - ..............
દષ્ટિ - ..............
જવાબ : દષ્ટિ
દઢતા - ..............
દઢતા - ..............
જવાબ : દઢતા
રુષ્ટાંત - ..............
રુષ્ટાંત - ..............
જવાબ : રુષ્ટાંત
ગદ્ય - ..............
ગદ્ય - ..............
જવાબ : ગદ્ય
સૃજન - ..............
સૃજન - ..............
જવાબ : સૃજન
સૃણી - ..............
સૃણી - ..............
જવાબ : સૃણી
પ્રશ્નો ૨૩. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો.
પંખી = ..............
પ્રશ્નો ૨૩. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો.
પંખી = ..............
જવાબ : પક્ષી
બા = ..............
બા = ..............
જવાબ : મા, માતા
ગમ્મત = ..............
ગમ્મત = ..............
જવાબ : આનંદ
જીત = ..............
જવાબ : વિજય
ફોરાં = ..............
ફોરાં = ..............
જવાબ : ટીપાં
તેજ = ..............
જવાબ : પ્રકાશ
વૃક્ષ = ..............
વૃક્ષ = ..............
જવાબ : ઝાડ
આભલું = ..............
આભલું = ..............
જવાબ : આકાશ
બાપુ = ..............
બાપુ = ..............
જવાબ : પિતા
રંગબેરંગી = ..............
જવાબ : રંગીન
આંખ = ..............
આંખ = ..............
જવાબ : નયન
પગ = ..............
પગ = ..............
જવાબ : ચરણ
ભાઈબંધ = ..............
ભાઈબંધ = ..............
જવાબ : દોસ્ત
કૌતુક = ..............
કૌતુક = ..............
જવાબ : નવાઈ
ડુંગરો = ..............
ડુંગરો = ..............
જવાબ : પર્વત
છાનામાના = ..............
છાનામાના = ..............
જવાબ : ચૂપચાપ
મદદ = ..............
મદદ = ..............
જવાબ : સહાય
ધરતી = ..............
ધરતી = ..............
જવાબ : જમીન
સૂરજ = ..............
સૂરજ = ..............
જવાબ : રવિ
નદી = ..............
નદી = ..............
જવાબ : સરિતા
પ્રશ્નો ૨૪. નીચેના શબ્દોના વિરોધી શબ્દો લખો.
ઊંચા x ..............
જવાબ : નીચા
ભાઈબંધ x ..............
ભાઈબંધ x ..............
જવાબ : દુશ્મન
સૂર્યોદય x ..............
સૂર્યોદય x ..............
જવાબ : સૂર્યાસ્ત
મોટા x ..............
મોટા x ..............
જવાબ : નાના
ધીમેથી x ..............
ધીમેથી x ..............
જવાબ : જોરથી
દેશ x ..............
દેશ x ..............
જવાબ : પરદેશ
નીચે x ..............
નીચે x ..............
જવાબ : ઉપર
બહાર x ..............
બહાર x ..............
જવાબ : અંદર
સારાં x ..............
સારાં x ..............
જવાબ : ખરાબ
ભેગાં x ..............
ભેગાં x ..............
જવાબ : છૂટાં
કાળાં x ..............
કાળાં x ..............
જવાબ : ધોળાં
હસવું x ..............
હસવું x ..............
જવાબ : રદવું
મોકલવું x ..............
મોકલવું x ..............
જવાબ : બોલાવવું
ઠંડી x ..............
ઠંડી x ..............
જવાબ : ગરમી
ધીમે x ..............
ધીમે x ..............
જવાબ : ઝડપથી
આકાશ x ..............
આકાશ x ..............
જવાબ : ધરતી
જીત x ..............
જીત x ..............
જવાબ : હાર
બંધ x ..............
બંધ x ..............
જવાબ : શરૂ
આવવું x ..............
જવાબ : જવું
પ્રશ્નો ૨૫. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો.
ઘડીયાલ - ..............
પ્રશ્નો ૨૫. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો.
ઘડીયાલ - ..............
જવાબ : ઘડિયાળ
સુયોદય - ..............
સુયોદય - ..............
જવાબ : સૂર્યોદય
સુજન - ..............
સુજન - ..............
જવાબ : સૃજન
કિડી - ..............
કિડી - ..............
જવાબ : કીડી
વિંછી - ..............
જવાબ : વીંછી.
ઉંચું - ..............
ઉંચું - ..............
જવાબ : ઊંચું
ઢીંગલિ - ..............
ઢીંગલિ - ..............
જવાબ : ઢીંગલી
વાવાજોડું - ..............
વાવાજોડું - ..............
જવાબ : વાવાઝોડું
વીશાલ - ..............
વીશાલ - ..............
જવાબ : વિશાળ
વાતોળીયણ - ..............
વાતોળીયણ - ..............
જવાબ : વાતોડિયણ
કોતુક - ..............
કોતુક - ..............
જવાબ : કૌતુક
કુકડેકુક - ..............
કુકડેકુક - ..............
જવાબ : ફૂકડેકૂક
વિજડી - ..............
વિજડી - ..............
જવાબ : વીજળી
હિચંકો - ..............
હિચંકો - ..............
જવાબ : હીંચકો
કાનખંજૂરો - ..............
કાનખંજૂરો - ..............
જવાબ : કાનખજૂરો
જીવજતું - ..............
જીવજતું - ..............
જવાબ : જીવજંતુ
0 Comments