★ ઢીંગલી મારી..............★
(૧) કોણ ખાતું-પીતું નથી કે બોલતું નથી?
[ ] ઢીંગલી
[ ] બેબી
[ ] બાબો
[ ] દાદા
(૨) બાળક કોને બોલાવવા માંગે છે?
[ ] બહેનને
(૨) બાળક કોને બોલાવવા માંગે છે?
[ ] બહેનને
[ ] ભાઈને
[ ] મમ્મીને
[ ] ઢીંગલીને
(૩) ઢીંગલી માટે શાના ફૂલોની વેણી ગૂંથાવવાની છે?
[ ] ચંપાના
(૩) ઢીંગલી માટે શાના ફૂલોની વેણી ગૂંથાવવાની છે?
[ ] ચંપાના
[ ] મોગરાના
[ ] ગુલાબના
[ ] જૂઈ ના
(૪) ઢીંગલીને બાળક શું શું પહેરાવવા માંગે છે?
[ ] ઝાંઝરી
[ ] ઝભલુ
[ ] બંગડી
[ ] ચુંદડી
(૫) ધૂમ-ધૂમ નાચું ને વગાડું……
[ ] ઢોલ
(૫) ધૂમ-ધૂમ નાચું ને વગાડું……
[ ] ઢોલ
[ ] વાંસળી
[ ] નગારુ
[ √ ] તબલુ
(૬) ઢીંગલીબેન શામા ફરે છે?
[ ] મોટર ગાડી માં
(૬) ઢીંગલીબેન શામા ફરે છે?
[ ] મોટર ગાડી માં
[ √ ] બાબા ગાડી માં
[ ] ઘોડાગાડીમાં
[ ] ઘોડાગાડીમાં
[ ] આગગાડીમાં
પ્રશ્ન-૨ કૌંસમાં આપેલ શબ્દો પરથી ખાલી જગ્યા પૂરો:
(૧) ઢીંગલીને______ માં બેસાડી નવડાવવાની છે. (તપેલી , ડોલ)
પ્રશ્ન-૨ કૌંસમાં આપેલ શબ્દો પરથી ખાલી જગ્યા પૂરો:
(૧) ઢીંગલીને______ માં બેસાડી નવડાવવાની છે. (તપેલી , ડોલ)
(૨) આકાશમાં_________ રમે છે. (ચાંદામામા, સુરજદાદા)
(૩) ચંપા ના ફુલ______ પર ઊગે છે. (વેલા,ઝાડ)
પ્રશ્ન-૩. નીચે આપેલા વાક્યો માં સાચા વાક્ય ની સામે √ ખરાની અને ખોટા વાક્ય ની સામે ×ચોકડીની નિશાની કરો.
(૧) બાળક ઢીંગલીને ચાંદીના પાટલે જમવા બેસાડે છે.
(૩) ચંપા ના ફુલ______ પર ઊગે છે. (વેલા,ઝાડ)
પ્રશ્ન-૩. નીચે આપેલા વાક્યો માં સાચા વાક્ય ની સામે √ ખરાની અને ખોટા વાક્ય ની સામે ×ચોકડીની નિશાની કરો.
(૧) બાળક ઢીંગલીને ચાંદીના પાટલે જમવા બેસાડે છે.
ઉત્તર : [×]
(૨) બાળક નચાવે તો ઢીંગલી નાચે છે.
(૨) બાળક નચાવે તો ઢીંગલી નાચે છે.
ઉત્તર : [×]
(૩) ઢીંગલી બેન ના બોલે તો બાળકને ગમતું નથી.
(૩) ઢીંગલી બેન ના બોલે તો બાળકને ગમતું નથી.
ઉત્તર : [√]
પ્રશ્ન-૪ જવાબ લખો:
(૧) બાળક ઢીંગલી ને શું શું રમવા આપે છે?
જવાબ: બાળક ઢીંગલીને ઘંટી અને ઘૂઘરો રમવા આપે છે.
(૨) મેના-પોપટ અને મોરલા શું કરે છે?
જવાબ: મેના-પોપટ અને મોરલા ના ટહુકા કરે છે.
(૩) બાળક ઢીંગલી ને કેવી રીતે નચાવવા માંગે છે?
જવાબ: બાળક પોતે ધૂમ ધૂમ નાચી તબલુ વગાડીને ઢીંગલી ને નચાવવા માગે છે.
પ્રશ્ન -૧.નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચા વિકલ્પ પર √ ખરું કરો:
(૧) બાળકે કયુ પ્રાણી પાળ્યુ છે?
[ ] કૂતરો
પ્રશ્ન-૪ જવાબ લખો:
(૧) બાળક ઢીંગલી ને શું શું રમવા આપે છે?
જવાબ: બાળક ઢીંગલીને ઘંટી અને ઘૂઘરો રમવા આપે છે.
(૨) મેના-પોપટ અને મોરલા શું કરે છે?
જવાબ: મેના-પોપટ અને મોરલા ના ટહુકા કરે છે.
(૩) બાળક ઢીંગલી ને કેવી રીતે નચાવવા માંગે છે?
જવાબ: બાળક પોતે ધૂમ ધૂમ નાચી તબલુ વગાડીને ઢીંગલી ને નચાવવા માગે છે.
★ મેં એક બિલાડી પાળી છે…..★
(૧) બાળકે કયુ પ્રાણી પાળ્યુ છે?
[ ] કૂતરો
[ √ ] બિલાડી
[ ] સસલું
[ ] ઘોડો
(૨) બિલાડીનો ખોરાક કયો છે?
[ √ ] દૂધ
(૨) બિલાડીનો ખોરાક કયો છે?
[ √ ] દૂધ
[ ] ગાજર
[ ] બ્રેડ
[ ] પાણી
(૩) બિલાડી કોને ઝટપટ ઝાલે છે?
[ √ ] ઉંદર
(૩) બિલાડી કોને ઝટપટ ઝાલે છે?
[ √ ] ઉંદર
[ ] કૂતરો
[ ] ચકલી
[ ] વંદો
(૪) બિલાડી ના ડીલ પર શું છે?
[ ] તલ
(૪) બિલાડી ના ડીલ પર શું છે?
[ ] તલ
[ ] લાખો
[ ] ડાગ
[ ] એક પણ નહીં.
(૫) બાળકના ઘરનો વાઘ કોણ છે?
[ ] બાળક પોતે
(૫) બાળકના ઘરનો વાઘ કોણ છે?
[ ] બાળક પોતે
[ ] પાળેલો કૂતરો.
[ √ ] પાળેલી બિલાડી
[ √ ] પાળેલી બિલાડી
[ ] બાળકના પપ્પા.
પ્રશ્ન-૨ ખરા કે ખોટા જણાવો:
(૧) બિલાડી બહુ રૂપાળી નથી.
પ્રશ્ન-૨ ખરા કે ખોટા જણાવો:
(૧) બિલાડી બહુ રૂપાળી નથી.
ઉત્તર : [×]
(૨) બિલાડી અંધારામાં પણ જોઈ શકે છે.
(૨) બિલાડી અંધારામાં પણ જોઈ શકે છે.
ઉત્તર : [√]
(૩) બિલાડી કૂતરાથી બીતી નથી.
(૩) બિલાડી કૂતરાથી બીતી નથી.
ઉત્તર : [×]
પ્રશ્ન-૩.જવાબ લખો.
(૧) બિલાડી કેવી રીતે ચાલે છે?
જવાબ: બિલાડી હળવે હળવે ચાલે છે.
(૨) બિલાડી શું શું ખાય છે?
જવાબ: બિલાડી દૂધ, દહીં અને ઘી ખાય છે.
(૩) બિલાડી કોનાથી ડરે છે?
જવાબ: બિલાડી કુતરાથી ડરે છે.
પ્રશ્ન-૪. નીચેના શબ્દો વાંચો અને ફરી લખો:
1. પાળી- રૂપાણી

2. ખાય-જાય
3. ડાઘ - વાઘ
4. ચાલે-ભાળે
5. મારા -તારા
5. મારા -તારા
6. કાલે-ચાલે
0 Comments