પ્રશ્ન-૧ નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચા વિકલ્પ પસંદ કરી ખરું [ √ ]કરો.
(૧) વાલ્મીકિ ઋષિના આશ્રમ પાસે કોણ બેઠેલું છે?
[ ] લવ
[ ] કુશ
[ ] સીતા
[ ] રામ
(૨) ઘોડો કોનો હતો?
[ ] રાવણનો
(૨) ઘોડો કોનો હતો?
[ ] રાવણનો
[ ] શ્રીકૃષ્ણનો
[ ] રામચંદ્રજીનો
[ ] જનકનો
(૩) લવ-કુશ સાથે કોણે લડાઈ કરી.
[ ] સૈનિકોએ
(૩) લવ-કુશ સાથે કોણે લડાઈ કરી.
[ ] સૈનિકોએ
[ ] રામે
[ ] રાવણે
[ ] કુંભકર્ણે
(૪) શેર ની માથે________છે.
[ ] પાંચ શેર
(૪) શેર ની માથે________છે.
[ ] પાંચ શેર
[ ] સવા શેર
[ ] ચાર શેર
[ ] ત્રણ શેર
(૫) ઘોડાને ગૌશાળા તરફ કોણ લઈ જાય છે?
[ ] લવ
[ ] કુશ
[ ] ઋષિકુમાર
[ ] સૈનિક
(૬) પહેલા સૈનિક સાથે કોણ લડે છે?
[ ] ઋષિકુમાર
(૬) પહેલા સૈનિક સાથે કોણ લડે છે?
[ ] ઋષિકુમાર
[ ] લવ
[ ] કુશ
[ ] લવ અને કુશ બંને
પ્રશ્ન-૨ આપેલા વાક્યો માં વાક્ય ચકાસીને √ કે × ની નિશાની કરો:
(૧) યજ્ઞનો શણગારેલો હાથી આવતો જણાય છે.
પ્રશ્ન-૨ આપેલા વાક્યો માં વાક્ય ચકાસીને √ કે × ની નિશાની કરો:
(૧) યજ્ઞનો શણગારેલો હાથી આવતો જણાય છે.
ઉત્તર : ×
(૨) લવ અને કુશ રામની આખી સેનાને હરાવે છે.
(૨) લવ અને કુશ રામની આખી સેનાને હરાવે છે.
ઉત્તર : √
(૩) લવ-કુશ સીતામાતાના પુત્રો હતા.
(૩) લવ-કુશ સીતામાતાના પુત્રો હતા.
ઉત્તર : √
(૪) લવ-કુશ વાલ્મીકિ ઋષિના આશ્રમમાં હતા.
(૪) લવ-કુશ વાલ્મીકિ ઋષિના આશ્રમમાં હતા.
ઉત્તર : √
પ્રશ્ન-૩ નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં જવાબ લખો:
(૧) યજ્ઞના શણગારેલા ઘોડાને જોઈને લવને શુ ઈચ્છા થઈ?
જવાબ : યજ્ઞના શણગારેલા ઘોડા ને જોઈને લવને તે ઘોડાને પકડવાની ઈચ્છા થઈ.
(૨) 'જે ઘોડાને બાંધે એને લડાઈ કરવી પડે.' આ વાક્ય કોણ બોલે છે?
જવાબ : આ વાક્ય પહેલો ઋષિકુમાર બોલે છે.
(૩) ઘોડા ને પકડી ને લવ શું બોલે છે?
જવાબ : ઘોડા ને પકડી ને લવ બોલે છે," આ રાજારામ ની હિંમત તો જુઓ! આપણા આશ્રમની જગ્યામાં ઘોડાની મોકલીને આપણને નમાવવા છે. એ તો કેમ ચાલે?"
(૪) "ઊભા રહો છોકરાઓ, ઘોડા ને છોડી દો." આ વાક્ય કોણ બોલે છે?
જવાબ : આ વાક્ય રાજા રામચંદ્રજીનો સૈનિક બોલે છે.
(૫) લડાઈ કરવા કોણ તૈયાર છે?
જવાબ : લડાઈ કરવા લવ અને કુશ તૈયાર છે.
(૬) "અજબ છોકરાઓ લાગે છે!" આ વાક્ય કોણ બોલે છે?
જવાબ : આ વાક્ય ચંદ્રકેતુ બોલે છે.
(૭) સીતાજી ના પુત્રો ના નામ લખો.
જવાબ : સીતાજી ના પુત્રો ના નામ લવ અને કુશ હતું.
(૮) લવકુશે કયો ઘોડો પકડ્યો હતો?
જવાબ : લવ-કુશે શ્રીરામનો યજ્ઞનો ઘોડો પકડ્યો હતો.
(૯) સીતાજી ક્યાં રહેતા હતા?
જવાબ : સીતાજી વાલ્મીકિ ઋષિના આશ્રમમાં રહેતા હતા.

0 Comments