૨૧. ઉખાણાંનો જવાબ કૌંસમાંથી શોધીને લખો :
(દેડકો, ખિસકોલી, બિલાડી, કબૂતર, વાંદરો)
(૧) તે ખોબામાં સમાઈ શકે તેવડું છે. તેના આગળના પગ પાછળના પગ કરતાં ટૂંકા છે. તેને પૂંછડી છે.
ઉત્તર : ખિસકોલી
(૨) તેને પૂંછડી છે. તેના પગ એકસરખા છે. તેની આંખ અંધારામાં ચમકે છે.
ઉત્તર : બિલાડી
(૩) તે લાંબો કૂદકો લગાવે છે. તેના પાછળના પગ આગળના પગ કરતાં લાંબા છે. તે ચોમાસામાં દેખા દે છે.
ઉત્તર : દેડકો
(૪) તે ઝાડે ઝાડે કૂદે છે. તમારી નકલ કરે છે. હૂપાહૂપ બોલે છે. તેને પણ પૂંછડી છે. ફળ-પાંદડાં ખાય છે.
ઉત્તર : વાંદરો

(૫) તેની આંખ અને ચાંચ રાતાં છે. તે માળો બનાવીને રહે છે. તે ઝડપથી ઊડે છે. ‘શાંતિનો દૂત‘ ગણાય છે.
ઉત્તર : કબૂતર
૨૨. નીચેનાં પંખીઓ-પ્રાણીઓ વિશે બે-ત્રણ વાક્યો બોલો:
(૧) માછલી
ઉત્તર : માછલી દરિયાનું પ્રાણી છે. તે પાણી વગર જીવી શકતી નથી. દરિયામાં રંગ, કદ, આકારમાં વિવિધતા ધરાવતી અનેક માછલીઓ જોવા મળે છે.
(૨) ચકલી
ઉત્તર : ચકલી આપણા આંગણાનું પંખી છે. તે ચીંચીંચીં કરતી અને કૂદકા મારતી ચાલે છે. તે દાણા ચણે છે, સાથે-સાથે ઇયળો, ફૂદાં જેવાં નાનાં જીવજંતુઓ પણ ખાઈ જાય છે.
(૩) કૂતરો
ઉત્તર : કૂતરો વફાદાર પ્રાણી છે. તે આપણા ઘર-ખેતરની ચોકી કરે છે. આજે અનેક જાતના કૂતરા જોવા મળે છે. લોકો તેમને પાળે છે અને પોતાના પરિવારના સભ્યની જેમ ઘરમાં રાખે છે.
(૪) હાથી
ઉત્તર : હાથી કદાવર પ્રાણી છે. તેના સૂંપડા કાન અને થાંભલા જેવા પગ હોય છે. તેને લાંબી સૂંઢ અને ટૂંકી પૂંછ હોય છે. હાથી ખૂબ શક્તિશાળી પ્રાણી છે.

(૫) કાગડો
ઉત્તર : કાગડો આપણી આસપાસ જોવા મળતું એક પંખી છે. તેનો રંગ કાળો છે. અને કા....કા....કા કરે છે,તે એઠુંજૂઠું ખાય છે. તેનો કર્કશ અવાજ કોઈને ગમતો નથી.
૨૩. નીચેના શબ્દચોરસમાંથી પાંચ જીવજંતુઓનાં નામ શોધો અને લખોઃ
(૧) માંકડ
(૨) જૂ
(૩) કરોળિયો
(૪) ઇયળ
(૫) વંદો
૨૪. નીચેના શબ્દચોરસમાંથી પાંચ પંખીઓ અને પાંચ પ્રાણીઓનાં નામ લખો :
(૨) કાબર
(૩) કબૂતર
(૪) બગલો
(૫) ચકલી
પ્રાણીઓ
(૧) ઘોડો
(૨) ગધેડો
(૩) બકરી
(૪) બળદ
(૫) શિયાળ
૨૫. નીચેના શબ્દો ઓળખો અને લખો :
અવલોકન
ત્રિકોણાકાર
પર્યાવરણ
વર્ગીકરણ
જરૂરિયાત
ભલેપધારો
૨૬. નીચેનાં વાક્યો વાંચો, બોલો અને લખો :
(૧) અદ્વૈત તદ્દન ઢીલો.
ઉત્તર : અદ્વૈત તદ્દન ઢીલો.

પંખીઓ
(૧) કાગડો(૨) કાબર

(૨) રુદ્રની પદ્ધતિ ઝડપી.
ઉત્તર : રુદ્રની પદ્ધતિ ઝડપી.
ઉત્તર : રુદ્રની પદ્ધતિ ઝડપી.
(૩) પ્રદ્યોતને ચંદ્ર ગમે.
ઉત્તર : પ્રદ્યોતને ચંદ્ર ગમે.
(૪) સૃજને પૂંઠામાંથી ઘર સજર્યું.
ઉત્તર : સૃજને પૂંઠામાંથી ઘર સજર્યું.
ઉત્તર : પ્રદ્યોતને ચંદ્ર ગમે.
(૪) સૃજને પૂંઠામાંથી ઘર સજર્યું.
ઉત્તર : સૃજને પૂંઠામાંથી ઘર સજર્યું.
(૫) અંધારામાં સૂરજ અદશ્ય.
ઉત્તર : અંધારામાં સૂરજ અદશ્ય.
(૬) લાઈટ એટલે વિદ્યુત.
ઉત્તર : લાઈટ એટલે વિદ્યુત.
(૭) આદ્યા અને વિદ્યા બહેનો છે.
ઉત્તર : આદ્યા અને વિદ્યા બહેનો છે.
(૮) અમારી દુકાનનું ઘી એકદમ શુદ્ધ .
ઉત્તર : અમારી દુકાનનું ઘી એકદમ શુદ્ધ .
(૯) દષ્ટિ તો છેક અદ્ધર ચઢી ગઈ.
ઉત્તર : દષ્ટિ તો છેક અદ્ધર ચઢી ગઈ.
(૧૦) ભદ્રકાળીનું મંદિર અમદાવાદમાં છે.
ઉત્તર : ભદ્રકાળીનું મંદિર અમદાવાદમાં છે.

૨૭. નીચેના શબ્દો બોલો, વાંચો અને લખો :
(1) દ્વાર : ...............
ઉત્તર : દ્વાર
(2) તદન : ...............
ઉત્તર : તદન
(3) પ્રધોત : ...............
ઉત્તર : પ્રધોત
(4) કૃપા : ...............
ઉત્તર : કૃપા
(5) સધ્ધર : ...............
ઉત્તર : સધ્ધર
(6) અદલ : ...............
ઉત્તર : અદલ
(7) શુદ્ધ : ...............
ઉત્તર : શુદ્ધ
(8) સૃજન : ...............
ઉત્તર : સૃજન
(9) વિદ્યુત : ...............
ઉત્તર : વિદ્યુત
(10) વાઘ : ...............
ઉત્તર : વાઘ
(1) દ્વાર : ...............
ઉત્તર : દ્વાર
(2) તદન : ...............
ઉત્તર : તદન
(3) પ્રધોત : ...............
ઉત્તર : પ્રધોત
(4) કૃપા : ...............
ઉત્તર : કૃપા
(5) સધ્ધર : ...............
ઉત્તર : સધ્ધર
(6) અદલ : ...............
ઉત્તર : અદલ
(7) શુદ્ધ : ...............
ઉત્તર : શુદ્ધ
(8) સૃજન : ...............
ઉત્તર : સૃજન
(9) વિદ્યુત : ...............
ઉત્તર : વિદ્યુત
(10) વાઘ : ...............
ઉત્તર : વાઘ
(11) યુદ્ધ : ...............
ઉત્તર : યુદ્ધ
(12) ધ્વાર : ...............
ઉત્તર : ધ્વાર
(13) દશ્ય : ...............
ઉત્તર : દશ્ય
ઉત્તર : યુદ્ધ
(12) ધ્વાર : ...............
ઉત્તર : ધ્વાર
(13) દશ્ય : ...............
ઉત્તર : દશ્ય
(14) પથ્થર : ...............
ઉત્તર : પથ્થર
(15) નૃત્ય : ...............
ઉત્તર : નૃત્ય
(16) દ્રાક્ષ : ...............
ઉત્તર : દ્રાક્ષ
(17) રૌદ્ર : ...............
ઉત્તર : રૌદ્ર
(18) નક્કર : ...............
ઉત્તર : પથ્થર
(15) નૃત્ય : ...............
ઉત્તર : નૃત્ય
(16) દ્રાક્ષ : ...............
ઉત્તર : દ્રાક્ષ
(17) રૌદ્ર : ...............
ઉત્તર : રૌદ્ર
(18) નક્કર : ...............
ઉત્તર : નક્કર
(19) કૃષ્ણ : ...............
ઉત્તર : કૃષ્ણ
(20) ભદ્ર : ...............
ઉત્તર : ભદ્ર
(19) કૃષ્ણ : ...............
ઉત્તર : કૃષ્ણ
(20) ભદ્ર : ...............
ઉત્તર : ભદ્ર
૨૮. નીચેના શબ્દો જુઓ, જોડો, બોલો અને લખો :
(1) દુઋષ્ટિ – દષ્ટિ : ...............
ઉત્તર : દુઋષ્ટિ – દષ્ટિ
(2) ભદ્૨ - ભદ્ર : ...............
ઉત્તર : ભદ્૨ - ભદ્ર
(1) દુઋષ્ટિ – દષ્ટિ : ...............
ઉત્તર : દુઋષ્ટિ – દષ્ટિ
(2) ભદ્૨ - ભદ્ર : ...............
ઉત્તર : ભદ્૨ - ભદ્ર
(3) રુદ્ર - રુદ્ર : ...............
ઉત્તર : રુદ્ર - રુદ્ર
(4) ચંદ્ર - ચંદ્ર : ...............
ઉત્તર : ચંદ્ર - ચંદ્ર
ઉત્તર : રુદ્ર - રુદ્ર
(4) ચંદ્ર - ચંદ્ર : ...............
ઉત્તર : ચંદ્ર - ચંદ્ર
(5) અદ્ઋશય - અદૃશ્ય : ...............
ઉત્તર : અદ્ઋશય - અદૃશ્ય
(6) સ્રુજન - સૃજન : ...............
ઉત્તર : સ્રુજન - સૃજન
(7) અદ્વત - અદ્વૈત : ...............
ઉત્તર : અદ્વત - અદ્વૈત
(8) વિદ્યુત - વિદ્યુત : ...............
ઉત્તર : વિદ્યુત - વિદ્યુત
(9) આદ્યા - આદ્યા : ...............
ઉત્તર : આદ્યા - આદ્યા
(10) વિદ્યા -વિદ્યા : ...............
ઉત્તર : વિદ્યા -વિદ્યા
(11) શુદ્ધ - શુદ્ધ : ...............
ઉત્તર : શુદ્ધ - શુદ્ધ
(12) અધ્ધર - અધ્ધર : ...............
ઉત્તર : અધ્ધર - અધ્ધર
(13) પદ્ધતિ - પદ્ધતિ : ...............
ઉત્તર : પદ્ધતિ - પદ્ધતિ
ઉત્તર : અદ્ઋશય - અદૃશ્ય
(6) સ્રુજન - સૃજન : ...............
ઉત્તર : સ્રુજન - સૃજન
(7) અદ્વત - અદ્વૈત : ...............
ઉત્તર : અદ્વત - અદ્વૈત
(8) વિદ્યુત - વિદ્યુત : ...............
ઉત્તર : વિદ્યુત - વિદ્યુત
(9) આદ્યા - આદ્યા : ...............
ઉત્તર : આદ્યા - આદ્યા
(10) વિદ્યા -વિદ્યા : ...............
ઉત્તર : વિદ્યા -વિદ્યા
(11) શુદ્ધ - શુદ્ધ : ...............
ઉત્તર : શુદ્ધ - શુદ્ધ
(12) અધ્ધર - અધ્ધર : ...............
ઉત્તર : અધ્ધર - અધ્ધર
(13) પદ્ધતિ - પદ્ધતિ : ...............
ઉત્તર : પદ્ધતિ - પદ્ધતિ
(14) પ્રદ્યોત - પ્રદ્યોત : ...............
ઉત્તર : પ્રદ્યોત - પ્રદ્યોત
૨૯. નકામા શબ્દો છેકી નાખીને સાચું વાક્ય બનાવીને લખો.
(૧) મેં શૂન્ય/ એક/બે ચોટલો/ચોટલા ગૂંથ્યા છે.
ઉત્તર : મેં બે ચોટલા ગૂંથ્યા છે.
(૨) રિક્ષામાં ત્રણ /બે પૈડાં/પૈડાં છે.
ઉત્તર : રિક્ષામાં ત્રણ પૈડાં છે.
(૩) પંખાને બે/ત્રણ પાંખ/પાંખિયાં છે.
ઉત્તર : પંખાને ત્રણ પાંખિયા છે.
(૪) સૃષ્ટિએ ખિસ્સામાં એક /ચાર આંબળાં /આબળું મૂક્યાં.
ઉત્તર : સૃષ્ટિએ ખિસ્સામાં ચાર આંબળાં મૂક્યાં.

(૫) શાળાની ઘડિયાળમાં શૂન્ય/બે/ત્રણ કાંટા/કાંટો છે.
ઉત્તર : શાળાની ઘડિયાળમાં ત્રણ કાંટા છે.
(૬) સચિને એક/ બે/ ત્રણ ઇનામ/ઇનામો જીત્યાં.
ઉત્તર : સચિને ત્રણ ઇનામો જીત્યાં.
(૭) શાળાના ઘડિયાળમાં શૂન્ય /એક /બે ટકોરા/ટકોરો પડ્યા.
ઉત્તર : શાળાના ઘડિયાળમાં બે ટકોરા પડ્યા.
(૮) શિક્ષકે બોર્ડમાં શૂન્ય/એક/બે/ત્રણ દાખલા/દાખલો ગણ્યો.
ઉત્તર : શિક્ષકે બોર્ડમાં એક દાખલો ગણ્યો.
(૯) ચિરાગે ચિત્રપોથીમાં એક /બે/ત્રણ ચિત્ર/ચિત્રો દોર્યું.
ઉત્તર : ચિરાગે ચિત્રપોથીમાં એક ચિત્ર દોર્યું.
(૧૦) આકાશમાંથી એક/બે/ત્રણ તારા/તારો ખર્યો.
ઉત્તર : આકાશમાંથી એક તારો ખર્યો.
૩૦. નીચેનાં શબ્દોના સમાનાર્થી શબ્દો લખો :
(1) નાજુક = ...............

ઉત્તર : નમણું
(2) ફૂલ = ...............
ઉત્તર : પુષ્પ
(3) ઉદાસ = ...............
ઉત્તર : નિરાશ
(4) ચિંતા = ...............
ઉત્તર : ફિકર
(5) ભોળી = ...............
ઉત્તર : નિર્દોષ
(6) લલચાઈ =...............
ઉત્તર : લોભાઈ
(7) પાંદડું = ...............
ઉત્તર : પાન
(8) તગડો = ...............
ઉત્તર : જાડો
(9) રૂપાળી = ...............
ઉત્તર : સુંદર
(10) તડકો = ...............
ઉત્તર : તાપ
(11) નજીક = ...............
ઉત્તર : પાસે
(12) બગીચો = ...............
ઉત્તર : બાગ
૩૧. નીચેનાં શબ્દોના વિરોધી શબ્દો લખો :
(1) મીઠું X ...............
ઉત્તર : કડવું
(2) તડકો X...............
ઉત્તર : છાંયડો
(3) મોટી X ...............
ઉત્તર : નાની
(4) કઠણ X ...............
ઉત્તર : પોચું
(5) ધીમે X ...............
ઉત્તર : ઝડપી
(6) ભોળી X ...............
ઉત્તર : લુચ્ચી
(7) ઉદાસ X ...............
ઉત્તર : ખુશ
(8) સાંજ X ...............
ઉત્તર : સવાર
(9) બહાર X ...............
ઉત્તર : અંદર
(10) સલામત X ...............
ઉત્તર : અસલામત
(11) રૂપાળી × ...............
ઉત્તર : કદરૂપી
(12) નજીક X ...............
ઉત્તર : દૂર
(13) શાંત X ...............
ઉત્તર : અશાંત
(14) વહાલું × ...............
ઉત્તર : અળખામણું
૩૨. નીચેનાં શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો :
(1) પંતગીયું - ...............
(1) પંતગીયું - ...............
ઉત્તર : પતંગિયું
(2) જિવજતું - ...............
ઉત્તર : જીવજંતુ
(3) લિમળો -...............
ઉત્તર : લીમડો
(4) નિસાળ - ...............
ઉત્તર : નિશાળ
(5) કોસેટો - ...............
ઉત્તર : કોશેટો
(6) હુંફાડું -...............
ઉત્તર : હૂંફાળું
(7) દ્વીજ - ...............
ઉત્તર : દ્વિજ
(8) ગલિપચી -...............
ઉત્તર : ગલીપચી
(9) છિપલુ - ...............
ઉત્તર : છીપલું
(10) જાપટું -...............
ઉત્તર : ઝાપટું
(11) ઇન્ડુ -...............
ઉત્તર : ઈંડું
(12) ફુલદાનિ - ...............
ઉત્તર : ફૂલદાની
0 Comments