22. જો એક વસ્તુનું ઉત્પાદન વર્ષ 2016માં આધારવર્ષની સરખામણીએ 9/5 ગણું વધ્યું હોય, તો વર્ષ 2016 માટેના ઉત્પાદનનો સૂચક આંક શોધો.
(જવાબ : ઉત્પાદનનો સૂચક આંક : 280)
23. વર્ષ 2017માં દાળના ભાવ આધારવર્ષના ભાવથી 2.5 ગણા વધ્યા છે, તો વર્ષ 2017માં દાળના ભાવનો સૂચક આંક શોધો.
(જવાબ : દાળના ભાવનો સૂચક આંક : 350)
24. વર્ષ 2016માં કોઈ એક વસ્તુનું ઉત્પાદન વર્ષ 2015ની સરખામણીમાં 17/4 ગણું વધ્યું હોય, તો વર્ષ 2016નો ઉત્પાદનનો સૂચક આંક કેટલો થાય ?
(જવાબ : ઉત્પાદનનો સૂચક આંક : 525)
25. જો એક વસ્તુનું ઉત્પાદન વર્ષ 2019માં આધારવર્ષની સરખામણીએ 13/4 ગણું વધ્યું હોય, તો 2019ના વર્ષ માટેનો ઉત્પાદનનો સૂચક આંક શોધો.
(જવાબ : ઉત્પાદનનો સૂચક આંક : 425)
(જવાબ : સરેરાશ માસિક ખર્ચપાત્ર આવક : રૂ. 16,560)
36. જો 2014ના વર્ષ માટે એક વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક રૂ. 25,000 હોય અને જો તે વર્ગનો વર્ષ 2014ના આધારે વર્ષ 2016નો જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક 120 હોય તો 2016ના વર્ષ માટે આ વર્ગનાં કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકનું આગણન કરો.
(જવાબ : સરેરાશ માસિક ખર્ચપાત્ર આવક : રૂ. 30,000)
37. વર્ષ 2015 માટે મધ્યમ વર્ગના કુટુંબોની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક રૂ.13,500 હોય અને જો તે વર્ગનો વર્ષ 2015ના આધારે વર્ષ 2016નો જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક 150 હોય તો 2016ના વર્ષ માટે આ વર્ગનાં કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકનું આગણન કરો.
(જવાબ : સરેરાશ માસિક ખર્ચપાત્ર આવક : રૂ. 20,250)
38. જો 2015ના વર્ષ માટે એક વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક રૂ. 7200 હોય અને જો તે વર્ગનો વર્ષ 2015ના આધારે વર્ષ 2017નો જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક 125 હોય તો 2017ના વર્ષ માટે આ વર્ગનાં કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકનું આગણન કરો.
(જવાબ : સરેરાશ માસિક ખર્ચપાત્ર આવક : રૂ. 9,000)
39. જો 2016ના વર્ષ માટે એક વર્ગ કુંટુબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક રૂ. 8,000 હોય અને જો તે વર્ગનો વર્ષ 2016ના આધારે વર્ષ 2018નો જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક 130 હોય તો 2018ના વર્ષ માટે આ વર્ગનાં કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકનું આગણન કરો.
(જવાબ : સરેરાશ માસિક ખર્ચપાત્ર આવક : રૂ. 26,000)
40. જો 2016ના વર્ષ માટે એક વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક રૂ, 8000 હોય અને જો વર્ગનો વર્ષ 2016ના આધારે વર્ષ 2017નો જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક 120 હોય તો 2017ના વર્ષ માટે આ વર્ગનાં કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકનું આવણન કરો.
(જવાબ : સરેરાશ માસિક ખર્ચપાત્ર આવક : રૂ. 9600)
41. જુલાઇ, 2017 દરમિયાન એક કામદારનું વાસ્તવિક વેતન રૂ. 2780 હતું. જો આ માસ માટેનો કામદાર વર્ગનો જીવનનિર્વાહ ખર્ચનો સૂચક આંક 260 હોય, તો તે કામદારનું જુલાઇ, 2017નું વેતન કેટલું હશે?
(જવાબ : કામદારનું વેતન : રૂ. 7228)
0 Comments