EXERCISE:-1
GLOSSARY:-
Found - ફાઉન્ડ - સ્થાપના કરવી
Experience - એક્સપિરિયન્સ - અનભુવ
Climb- ક્લાઈમ્બ- ચઢવું
Branch - બ્રાન્ચ - શાખા
Advice - એડવાઈસ - સલાહ
Advise- એડવાઇઝ - સલાહ આપવી (ક્રિયાપદ છે.)
Climb up - ક્લાઈમ્બ અપ- ચઢવું
climb down - ક્લાઈમ્બ - ઉતરવું
laughed at - લાફ એટ - ની મશ્કરી કરવી, ની મજાક કરવી
follow - ફોલો - અનુસરણ કરવું
continued - કંટીન્યુડ - ચાલુ રાખ્યું
trade fair - ટ્રેડ ફેર - વ્યાપાર મેળો
auto rickshaw - ઓટો રીક્ષા
to show - શો - બતાવવું
Saw - સો (see નો ભૂતકાળ) - જોયું
Quite - ક્વાઈટ - તદ્દન ,ખૂબ જ
Quiet - ક્વાઈટ - શાંત
goods - ગુડઝ - માલ
good - ગુડ - ભલો , સારો
electronic - ઇલેક્ટ્રોનિક - વિદ્યુતથી ચાલતા, વીજાણુ
Visitors - વિઝીટર્સ - મુલાકાતીઓ
for a while - ફોર અ વ્હાઈલ - થોડાક સમય માટે
for a moment - ફોર અ મોમેન્ટ - થોડીક ક્ષણ માટે
Mixer grinder - મિક્સર ગ્રાઈન્ડર - દળવાનું નું યંત્ર
Phrase - ફ્રેઝ - નાનકડો શબ્દ સમૂહ
Aloud - અલાઉડ - મોટેથી
Fell down - ફેલ ડાઉન - નીચે પડી જવું
surrounded by - સરાઉન્ડિડ બાઇ - થી ઘેરાયેલું
to visit - ટૂ વિઝિટ - મુલાકાત લેવી
fair -ફેઅર - મેળો
trade fair - ટ્રેડ ફેઅર - વ્યાપાર મેળો
sweet - સ્વીટ - મીઠાઈ
colourful - ક્લરફુલ - રંગીન
household - હાઉસહોલ્ડ - ઘરોપયોગી
item - આઇટમ- વસ્તુ , ચીજ
to clap -ટૂ ક્લૅપ - તાળીઓ પાડવી
loudly - લાઉડલિ - મોટેથી , મોટા અવાજે
really - રિઅલિ - ખરેખર huge - હ્યુઝ - વિશાળ
excitement - ઇક્સાઇટ્સન્ટ - ઉત્તેજના
juggler - જગલર - જાદુગર
trip - ટ્રિપ - સફર, પ્રવાસ
entry fee - એન્ટ્રિ ફી - પ્રવેશ ફ્રી
stall - સ્ટૉલ - દુકાન
counter - કાઉન્ટર - કાઉન્ટર, દુકાનનો ગલ્લો - ટેબલ
visitor - વિઝિટર - મુલાકાતી
salesman - સેલ્સમૅન - વેચનાર
to demonstrate - ટૂ ડેમનસ્ટ્રેટ - પ્રત્યક્ષ બતાવવું
to savour - ટૂ સેવર -સ્વાદ ની મજા માણવી
couple - કપલ - બે
to convey - ટૂ કન્વે - પહોંચાડવું
regards - રિગાર્ડ્ઝ - વંદન
sincerely -સિન્સરલી - ખરા દિલથી
0 Comments