(A) મુંબઈ
(B) સુરત
(C) વાપી
(D) વડોદરા
ઉત્તર: C
૨. રિયાના કુટુંબને સ્ટેશન પર કોણ લેવા આવ્યું હતું ?
(A) રિયાનાં મામી

(B) રિયાના મામા
(C) રિયાના નાના
(D) રિયાનાં નાની
ઉત્તર : B
૩. રિયા અને હિમાક્ષને કોણ ભેટી પડયું ?
ઉત્તર : રિયા અને હિમાક્ષને તેમના મામાના છોકરાઓ શ્રીલ અને આર્નવ ભેટી પડ્યા .
૪. વાપી સ્ટેશનથી રિયા અને તેનાં કુટુંબીજનો ____ કરી રિયાના મામાના ઘરે પહોંચ્યાં .
ઉત્તર : રિક્ષા

૫. સ્ટેશનેથી બધાં ગાડીમાં ઘેર પહોંચ્યા. (√ કે ×)
ઉત્તર : ×
ઉત્તર : ×
૬. વાપી સ્ટેશનથી રિયાના મામાના ઘરે જવા કેમ એક જ રિક્ષા ન કરી ?
ઉત્તર : વાપી સ્ટેશને રિયાના મામા અને તેમના બે છોકરાઓ રિયાના કુટુંબને લેવા આવ્યા હતા . આમ , તેઓ ત્રણ અને રિયાના ઘરના સભ્યો તેમજ સામાન બધુ એક જ રિક્ષામાં ન આવી શકે તેમ હોવાથી તેઓએ બે રિક્ષા કરી.

૭.એક રિક્ષામાં નિયમ મુજબ વધુમાં વધુ કેટલા મોટા વ્યક્તિઓ મુસાફરી કરી શકે ?
(A) ૨
(A) ૨
(B) 3
(C) ૪
(D) ૫
ઉત્તર : B
૮. મામાને ઘેર આવીને બધાંએ શું કર્યું ?
ઉત્તર : મામાને ઘેર આવીને રિયા ઊંઘી ગઈ. રિયાનાં મમ્મી - પપ્પા નાહીને તૈયાર થઈ ગયાં. પછી રિયા અને હિમાક્ષ પણ નાહીને તૈયાર થઈ ગયાં. બધાએ સાથે બેસીને ભોજન કર્યું અને પછી બધાંએ થોડીવાર આરામ કર્યો.

૯. મામા સાથે બધાં ક્યાં ફરવા જવાના હતા ?
(A) દીવ
(A) દીવ
(B) દમણ
(C) ગોવા
(D) સુરત
ઉત્તર : B
૧o. મામાને ત્યાંથી બધાં ____ માં બેસી બસ સ્ટેશન ગયાં.
ઉત્તર : રિક્ષા
૧૧. વાપીથી બધાં રિક્ષામાં બેસીને દમણ પહોંચ્યા. (√ કે ×)
ઉત્તર : ×
૧૨. બધાં દમણના ___ બીચ પર પહોંચ્યાં.
ઉત્તર : જંપોર
૧૩. રિયાએ દમણના દરિયાકિનારે શું શું જોયું ?
ઉત્તર : રિયાએ બીચ પર માણસોની ભીડ, હોડીમાં બેસીને દરિયામાં ફરતા લોકો, ઘોડા અને ઊંટ પર બેસીને ફરતા માણસો, રેતીનાં ધર બનાવતાં બાળકો અને દૂર સુધી દેખાતો દરિયો જોયો.
૧૪. દરિયાકિનારે કોણ રેતીનાં ઘર બનાવતું હતું.
ઉત્તર : દરિયાકિનારે નાના - નાનાં બાળકો રેતી ઘર બનાવતાં હતાં.
૧૫. હિમાક્ષ સાથે કોણે રેતીનાં ઘર બનાવ્યાં ?
(A) શ્રીલ

(B) આર્નવ
(C) રિયા
(D) આપેલ તમામ
ઉત્તર : D
૧૬. રિયાના કુટુંબે દરિયાકિનારે કેવી રીતે મજા કરી ?
ઉત્તર : રિયા અને તેના મામાના કુટુંબના બધા સભ્યોએ હોડીમાં બેસીને દરિયાની મુસાફરી કરી. પછી બધાંએ ઘોડેસવારી અને ઊંટસવારી કરી અને સાથે બેસીને દરિયાકિનારે નાસ્તો કર્યો. આમ, બધાંએ ખૂબ મજા કરી.
૧૭. સાંજે દરિયાકિનારે સૂરજ કેવો લાગતો હતો ?

ઉત્તર : સાંજે દરિયાકિનારે સૂરજ દરિયામાં ડૂબતો હોય તેવો લાગતો હતો .
૧૮. સાંજે દરિયાકિનારે આકાશ ____ દેખાતું હતું .
ઉત્તર : રંગબેરંગી
૧૯. દરિયાકિનારે રિયાએ કોના પર સવારી કરી ?
ઉત્તર : દરિયાકિનારે રિયાએ ઘોડા અને ઊંટ પર સવારી કરી.

૨૦. દરિયાકિનારે કે નદીકિનારે કઈ કઈ કાળજી રાખવી જોઈએ ?
ઉત્તર : દરિયાકિનારે કે નદીકિનારે ફરવા જઈએ ત્યારે જો સરકાર દ્વારા ત્યાં નહાવાની મનાઈ ફરમાવવામાં આવી હોય તો નહાવું ન જોઈએ. નદી કે દરિયામાં બહુ અંદર સુધી ન જવું જોઈએ. હોડીમાં શાંતિથી એક જગ્યાએ બેસવું જોઈએ. હોડીમાં ઊભા ન રહેવું કે ચાલવું ન જોઈએ. પોચી જમીન પર ચાલવું ન જોઈએ. બિનવારસી સામાનને અડકવું ન જોઈએ. અજાણ્યા વ્યક્તિ સાથે એકલા જવું ન જોઈએ.

૨૧. તરતાં આવડતું હોય તો ગમે ત્યાં અજાણ્યા જળાશયમાં કોઈને પૂછવા વગર નહાવા જવાય. (√ કે ×)
ઉત્તર : ×
ઉત્તર : ×
૨૨. દરિયાકિનારે નાળિયેર વધુ પ્રમાણમાં મળે છે .(√ કે ×)
ઉત્તર : √
૨૩ . જે નદીમાં ____ હોય તે નદીમાં નહાવું હિતાવહ નથી .
(A) માછલી

(B) બતક
(C) કાચબો
(D) મગર
ઉત્તર : D
ઉત્તર : D
૨૪. મેળામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ?
ઉત્તર : મેળામાં પોતાનાં માતા - પિતાની સાથે જ રહેંવું જોઈએ. બાળકોએ તેમના માટેના ચકડોળમાં બેસવું જોઈએ. ભરપેટ ખાધા પછી ચકડોળમાં બેસવાનું ટાળવું જોઈએ. ચકડોળમાં ફરતી વખતે બરાબર પકડીને બેસવું જોઈએ. મેળામાંથી વસ્તુ ખરીદતી વખતે યોગ્ય છે કે નહીં તે ચકાસી લેવું જોઈએ. ખુલ્લો ખોરાક ખાવો ન જોઈએ.
૨૫. માત્ર ૧૪ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ માટેના ચકડોળમાં નાના બાળકને બેસાડી શકાય. (√ કે ×)
ઉત્તર : ×
ઉત્તર : ×

0 Comments