૨૬. રિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોંચતાં લગભગ _____કલાક લાગ્યા.
ઉત્તર : ૧૩:૧o
ઉત્તર : ૧૩:૧o
૨૭. કયાં કયાં વાહનોમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે છે ?
ઉત્તર : બસ , ટ્રેન , પ્લેન , હોડી વગેરેમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે.

૨૮. કઈ કઈ જગ્યાએ પ્રવેશ કરવા માટે ટિકિટ લેવી પડે છે ?
ઉત્તર : જોવાલાયક સ્થળો, પ્રાણીસંગ્રહાલય, માછલીઘર, સરકસ, ઐતિહાસિક સંગ્રહાલયો, મેળાઓ, સિનેમાઘરો, કેટલાક બગીચાઓ, મેચ ચાલતી હોય તે મેદાન વગેરેમાં પ્રવેશવા માટે ટિકિટ લેવી પડે.

૨૯. બસમાં કે ટ્રેનમાં ચોક્કસ સ્થળે દરરોજ પ્રવાસ કરતા મુસાફર ટિકિટની જગ્યાએ શું રાખે છે ?
ઉત્તર : બસમાં કે ટ્રેનમાં ચોક્કસ સ્થળે દરરોજ પ્રવાસ કરતા મુસાફર ટિકિટની જગ્યાએ ચોક્કસ મુદત માટેનો પાસ કઢાવી પોતાની પાસે રાખે છે.
૩૦. ટ્રેન કે બસમાં દરરોજ અપ - ડાઉન કરતા મુસાફર પાસ શું કામ કઢાવે છે ?
ઉત્તર : ટ્રેન કે બસમાં ચોક્કસ સ્થળે દરરોજ અપ - ડાઉન કરતા મુસાફરો પાસ ખરીદે છે, કારણ કે તેમાં ઓછો ખર્ચો થાય છે, વળી દરરોજ ટિકિટની લાઇનમાં ઊભા રહેવાનો સમય પણ બચે છે.
૩૧. આજના સમયમાં રેલવેની ટિકિટ ધરથી પણ બુક કરાવી શકાય છે. (√ કે ×)
ઉત્તર : √
૩૨.પાઠયપુસ્તકના પાના નં . ૬૧ ઉપર આપેલ ટ્રેનની ટિકિટને આધારે નીચેની માહિતી શોધીને લખો ?
(1) ટ્રેન નંબર : ૯o૩૭

(૨) મુસાફરી ચાલુ થવાની તારીખ : ૨૪-૧૨-૨૦૧૮
(3) ડબ્બો અને બેઠક નંબર : A - ૨૧ , ૨૨ , ૨૩
(૪) ભાડું ( ટિકિટના પૈસા ) : ૨૫૭૮ રૂપિયા
(૫) અંતર ( કિમીમાં ) : ૬૪૩ કિમી
(૬) કેટલી વ્યક્તિઓએ મુસાફરી કરી: ૩ વ્યક્તિ
(૭) આ ટિકિટ કેટલા પુરુષ અને સ્ત્રીઓ માટે છે ? : બે પુરુષ અને એક સ્ત્રી
(૮) મુસાફરી માટેનો કોચ : A1
(૯) ક્યા નંબરની બર્થ મળે છે ? : ૨૧ , ૨૩ , ૨૨
(૧o) રિઝર્વેશન ફી કેટલા રૂપિયા છે ? : ૭૫ રૂપિયા
(૧૧) કઈ ટ્રેનની ટિકિટ છે ? : અવધ એક્સપ્રેસ
(૧૨) આ ટિકિટ કઈ શ્રેણી (Class) ની છે ? : સેકન્ડ ક્લાસ (એ.સી.)
(૧૩) બાળકોની સંખ્યા : ૧
(૧૪)પુખ્તવયના માણસોની સંખ્યા : ૨
(૧૫) ટિકિટ ક્યાંથી શરૂ થઈ છે : બાન્દ્રા ટર્મિનલથી (૧૬ )ટિકિટ સમાપ્ત થવાનું સ્થાન :રતલામ જંકશન
(૧૭) ટિકિટ નંબર : ૬૮૨૫૦૯૧૮
(૧૮) ટ્રેન ઉપડવાનો સમય : ૧૪ ને ૩૬ કલાકે (૨ ને ૩૬ કલાકે)
૩૩. ટ્રેનની રિઝર્વેશનવાળી ટિકિટમાંથી કઈ કઈ માહિતી મળે છે ?
ઉત્તર : ટ્રેનની રિઝર્વેશનવાળી ટિકિટમાંથી નીચે મુજબ માહિતી મળે છે :
ટિકિટનો PNR નંબર, ગાડી નંબર, મુસાફરીની તારીખ, અંતર, મુસાફરી કરનાર બાળકોની સંખ્યા, મુસાફરી કરનાર પુખ્તવયની વ્યક્તિઓની સંખ્યા, તેમનો સીટ/બર્થ નંબર, તેમની ઉંમર, મુસાફરી માટેની શ્રેણી, કોચ ઉપરાંત રિઝર્વેશન ફી અને ટિકિટની કુલ કિંમતનો ખ્યાલ આવે છે.

૩૪. રેલવેનું સમયપત્રક કઈ કઈ વિગતો આપે છે ?
ઉત્તર : રેલવેનું સમયપત્રક માર્ગ સાથે સ્ટેશનો, ટ્રેન ક્યા સમયે પહોંચશે અને ક્યા સમયે સ્ટેશને છોડશે, કાપેલું અંતર વગેરે વિગતો આપે છે.
૩૫. રેલવેનું સમયપત્રક _____ થી ખરીદી શકાય છે.
ઉત્તર : રેલવે સ્ટેશન
૩૬. પાઠ્ય પુસ્તકના પેજ નંબર . ૬૨ પર આપેલ કચ્છ એક્સપ્રેસના સમયપત્રકને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો:
(૧) આપેલા સ્થળોઍ પહોંચવાનો સમય લખો :
(૧) અંજાર- ____

(૨) ગાંધીધામ - ___
(૩)અમદાવાદ- ___
(૪)વડોદરા - _____
(૫) સુરત - ____
(૫) સુરત - ____
(૬)વાપી -____
ઉત્તર :
(૧) ૨o : ૨૪
ઉત્તર :
(૧) ૨o : ૨૪
(૨) ૨o : ૫૫
(૩) o૨ : ૩૫
(૪) o૪ : ૫૫
(૪) o૪ : ૫૫
(૫) ૭ : oo
(૬) o૮ : ૨૫
(૨) ટ્રેન ક્યા ક્યા સ્ટેશનથી ઊપડી હતી ? કેટલા કલાકે ?
ઉત્તર : ટ્રેન ભુજ સ્ટેશનથી ૧૯ : ૫o કલાકે ઊપડી હતી.

(૩) ટ્રેને ભુજથી ગાંધીધામ પહોંચતાં કેટલા કિલોમીટર અંતર કાપ્યું ?
ઉત્તર : ટ્રેને ભુજથી ગાંધીધામ પહોંચતાં પ૮ કિલોમીટર અંતર કાપ્યું.
(૪) મુસાફરીના કયા દિવસે ટ્રેન વાપી પહોંચી ?
ઉત્તર : મુસાફરીના બીજા દિવસે ટ્રેન વાપી પહોંચી.
(૫) ફિયોના ટ્રેનમાંથી ઊતરી ત્યારબાદ રિયાને વાપી પહોંચતાં કેટલો સમય લાગ્યો ?
ઉત્તર : ફિયોના ટ્રેનમાંથી ઊતરી ત્યારબાદ રિયાને વાપી પહોંચતા ૪ : ૩૮ કલાકનો સમય લાગ્યો.

(૬) ફિયોના અને રિયાએ કેટલા કિમીની મુસાફરી સાથે કરી ?
(A) પ૮ કિમી
(A) પ૮ કિમી
(B) ૯૮ કિમી
(C) ૪૦૫ કિમી
(D) ૩૪૭ કિમી
ઉત્તર : C
(૭) રિયાએ ટ્રેન દ્વારા કેટલા કિમી મુસાફરી કરી ?
(A) ૬૧૭ કિમી

(B) ૬૮o કિમી
(C) ૪૨૨ કિમી
(D) ૫ કિમી
ઉત્તર : B
(૮) સામખિયાળી અને માળીયા - મીયાણા વચ્ચેનું અંતર જણાવો.
ઉત્તર : સામખિયાળી અને માછીપા - મીયાણા વચ્ચેનું અંતર ૪૧ કિમી છે.

(૯) કચ્છ એક્સપ્રેસે કુલ કેટલું અંતર કાપ્યું ?
ઉત્તર : કચ્છ એક્સપ્રેસે કુલ ૬૮૦ કિમીનું અંતર કાપ્યું.

(૧o) ભુજથી વાપીની વચ્ચે કેટલા રેલવે સ્ટેશન આવે છે ? જ્યાં કચ્છ એક્સપ્રેસ ઊભી રહે છે ?
ઉત્તર : ભૂજથી વાપીની વચ્ચે ૧૮ રેલવે સ્ટેશન આવે છે. જ્યાં કચ્છ એક્સપ્રેસ ઊભી રહે છે.
(૧૧) કચ્છ એક્સપ્રેસ સૌથી ઓછી ૨ મિનિટ માટે ઊભી રહે છે . જયારે સૌથી વધુ ૨૫ મિનિટ માટે ઊભી રહે છે. (√ કે ×)
ઉત્તર : √
(૧૨) ટાઇમટેબલ મુજબ કચ્છ એક્સપ્રેસ સૌથી વધુ અમદાવાદ ઊભી રહે. (√ કે ×)

(૧૩) બીજા દિવસે કચ્છ એક્સપ્રેસ કેટલાં સ્ટેશને ઊભી રહેશે.
(A) ૧o
(B) ૧૨
(C) ૨o
(D) oo
ઉત્તર : B
(૧૪) વડોદરા ૪ : ૫૫ વાગ્યે પહોંચેલી કચ્છ એકસપ્રેસ નિયત સમય મુજબ જ ત્યાં ઊભી રહી હોત તો ત્યાંથી કેટલા વાગ્યે ઊપડી જાત ?
(A) ૪ : ૫૫

(B) ૫ : oo
(C) ૭ : o૫
(D) ૭ :૫o
ઉત્તર : B
૩૭. રિયાની ડાયરીમાં લખેલાં સ્ટેશનોનાં નામ જણાવો.

ઉત્તર : રિયાની ડાયરીમાં ગાંધીધામ, સામખિયાળી, અમદાવાદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ અને વાપી સ્ટેશનોનાં નામ લખેલાં છે.
૩૮. ડાયરીમાં આપણા વિચારો અને લાગણીઓ ના લખી શકાય. (√ કે ×)
ઉત્તર : ×

૩૯. ડાયરી લખવી એટલે શું ?
ઉત્તર : તમે દરરોજ જે પણ ક્રિયાઓ કરતાં હોય તેમાંથી તમારી ઈચ્છા મુજબની ક્રિયાઓની નોંધ તમે લખી લેતા હોય તો તેને તમારી 'ડાયરી નોંધ' અથવા 'ડાયરી લખવી' કહેવાય.

0 Comments