પ્રશ્ન - 1. નીચે આપેલા ઉચ્ચારના સ્પેલિંગ લખો.
1. બ્લેક - black

2. ક્લાસ - class

3. ડ્રેસ - dress

4. પ્લક - pluck

5. પ્લે - play

6. રાઈટ - right

7. હાઈડ - hide

8. ફાઈલ - file

9. કોલ - coal

10. કાઉ - cow

પ્રશ્ન - 2. નીચે આપેલા અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો.
1. માઈન - મારુ

2. વાઉ - સરસ

3. મોટ - ખાઈ

4. સ્લો - ધીમું

5. ગોલ - ધ્યેય

6. નાઈન - નવ

7. પાઈલ - ઢગલો

8. ટાઈલ - લાદી

9. લાઈન - રેખા

10. લાઈટ - અજવાળું

પ્રશ્ન - 3. ખાલી જગ્યા માં ' e ' લખો અને શબ્દ વાંચો.
1. l_ g - leg

2. r _ d - red

3. w _ b - web

4. P _ t - pet

5. n _ t - net

6. t _ nt - tent

7. h _ at - heat

8. e _ l - eel

9. m _ _ t - meet

10. b _ at - beat

પ્રશ્ન - 4. એક સરખી ફેમિલી વાળા શબ્દો જોડો.

1. bib     1.wig

2. hib     2. him

3. Jig      3. gib

4. rim     4. kid

5. lip      5. tin

6. pin     6. zip
જવાબ : (૧/૩) ( ૨/૪) (૩/૧) ( ૪/૨) ( ૫/૬) ( ૬/૫)