પ્રશ્ન - 1. નીચે આપેલા શબ્દો સામે અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ લખો.
1. શી - તેણી

2. ઉપર - ઓન

3. બાય - આવજો

4. ઓલ્સો - પણ

5. વચ્ચે - બિટવીન

6. હર - તેણીનું

7. રાઈટ - લખવું

8. તે - હી

9. સાથે - વિથ

10. ઈંચ - દરેક

પ્રશ્ન - 2. શબ્દો વાંચો અને બહુવચનમાં ફેરવો.
1. Bol - balls

2. Ring - rings

3. Pig - pigs

4. Girl - girls

5. Bug - bug

6. Fruit - fruits

7. Bird - birds

8. Book - books

9. Boy - boys

10. Boat - boats

પ્રશ્ન - 3. નીચે આપેલા સ્પેલિંગ સામે ગુજરાતી અર્થ લખો.
1. bite - બટકું ભરવું

2. catch - પકડવું

3. cut - કાપવું

4. eat - ખાવું

5. know - જાણવું

6. will - કરીશું

7. this - આ

8. that - પેલુ

9. so - તેથી

10. they - તેઓ

પ્રશ્ન - 4. એક સરખી ફેમિલી વાળા શબ્દો જોડો.
1. Brain         1. cock

2. Beat          2. grain

3. Lock          3. seat

4. Lift            4. hand

5. Land          5. slow

6. glow           6. gift

જવાબ : (૧-૨) (૨-૩) (૩-૧) (૪-૬) (૫-૪) (૬-૫)