પ્રશ્ન - ૧. નીચે આપેલા અંગ્રેજી ઉચ્ચાર સામે શરીરના અંગોની સ્પેલિંગ લખો.
1. આઈ - eye2. નોઝ - nose
3. નેક - neck
4. હેર - hair
5. હેડ - head
6. ટીથ - teeth
7. લેગ - Leg
8. ફિંગર - finger
9. માઉથ - mouth
10. લિપ - lip
પ્રશ્ન - ૨. નીચે આપેલા સ્પેલિંગ સામે નંબરસૅના ગુજરાતી અર્થ લખો.
1. eleven - અગિયાર
2. twelve - બાર
3. Thirteen - તેર
4. Fourteen - ચૌદ
5. Fifteen - પંદર
6. sixteen - સોળ
7. Seventeen - સતર
8. Eighteen - અઢાર
9. Nineteen - ઓગણીસ
10. Twenty - વીસ
પ્રશ્ન - ૩. વિરોધી શબ્દો લખો.
1. Small × big
2. Long × short
3. Cold × hot
4. Thick × thin
5. Clean × dirty
6. Young × old
7. Near × far
8. Happy × sad
9. Up × down
10. In × out
પ્રશ્ન ૪. ફેમિલી ના નામના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો.
1. ફાધર - પિતા
2. મધર - માતા
3. બ્રધર - ભાઈ
4. સિસ્ટર - બહેન
5. વાઈફ - પત્ની
6. સન - દીકરો
7. ડોટર - દીકરી
8. અંકલ - કાકા
9. આંટ - કાકી
10. નીસ - ભાણી, ભત્રીજી
0 Comments