☑️ કૂતરાની
🔲 વાંદરાની
🔲 ગાયની
🔲 ઘોડાની
૨. નીચેના માંથી કોની પુછડી સૌથી લાંબી હોય છે?
🔲 બિલાડી ની
૨. નીચેના માંથી કોની પુછડી સૌથી લાંબી હોય છે?
🔲 બિલાડી ની
🔲 કૂતરા ની
🔲 સિંહની
☑️ ગાયની
૩. ઘોડાની પૂંછડીમાં વાળ હોતા નથી.(✔️કે ✖️)
જવાબ : ❎
૪. ઘણા પ્રાણીઓ પુછડી વગરના પણ હોય છે?
જવાબ : ❎
૫. કોની પુછડી મા છેડે વાળ હોતા નથી?
જવાબ : બિલાડી અને વાંદરો
૬. કયા કયા પ્રાણીઓની પુછડી માં એક થી વધુ રંગો હોય છે? કોઈપણ બે નામ લખો.
જવાબ : બિલાડી, ચિત્તો
૨. કૌસમાથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો
૧. ................. જાતે શિકાર કરતો હતો. (સિંહ, શિયાળ)
૨. એક મોટુ...................હતું.( રણ, જંગલ)
૩. સિંહના શિકારમાં બાકી વધ્યું ઘટયું હોય તેશ................ખાય.( વરુ, શિયાળ)
૪. સિંહ..................થઈ ગયો.(ઘરડો, માંદો)
૫. શિયાળે જોયું કે દૂરથી એક...............આવતો હતો.(સસલો, બળદ)
૬. તમારી કંઈક................થાય છે.(મજાક, ભૂલ)

જવાબ : સિંહ, જંગલ, શિયાળ, ઘરડો, સસલો, ભૂલ
૩. આપેલા વાક્યોમાં વાક્ય ચકાસીને✔️કે ✖️ ની નિશાની કરો.
૧. સિંહ અને શિયાળ સસલાને ખાઈ ગયા.
૩. આપેલા વાક્યોમાં વાક્ય ચકાસીને✔️કે ✖️ ની નિશાની કરો.
૧. સિંહ અને શિયાળ સસલાને ખાઈ ગયા.
જવાબ : ❎
૨. શિયાળે સિંહની પુછડી હલાવી.
૨. શિયાળે સિંહની પુછડી હલાવી.
જવાબ : ❎
૩. શિયાળ જંગલનો રાજા હતો.
૩. શિયાળ જંગલનો રાજા હતો.
જવાબ : ❎
૪. સિંહ ભૂખથી મરી ગયો તેથી શિયાળ ખૂબ રેડયો.
૪. સિંહ ભૂખથી મરી ગયો તેથી શિયાળ ખૂબ રેડયો.
જવાબ : ✅
૫. સસલુ સિંહને જોઈને ભાગી ગયું.
જવાબ : ❎
૬. સિંહ અને શિયાળને બહુ જ ભૂખ લાગી હતી.
૬. સિંહ અને શિયાળને બહુ જ ભૂખ લાગી હતી.
જવાબ : ✅
૭. શિયાળ સસલાને મળવા ગયો.
૭. શિયાળ સસલાને મળવા ગયો.
જવાબ : ❎
૮. શિયાળ શિકાર કરીને ખાય છે.
૮. શિયાળ શિકાર કરીને ખાય છે.
જવાબ : ❎
૪. નીચેના પ્રશ્નોના એક શબ્દોમાં જવાબ આપો.
૧. કોણ ઘરડુ થઈ ગયું હતું ?
જવાબ : સિહ
૨. કોનામાં જાતે શિકાર કરવાની શક્તિ નહોતી?
૨. કોનામાં જાતે શિકાર કરવાની શક્તિ નહોતી?
જવાબ : સિંહ
૩. શિયાળ સિંહ પર શું નાખતો હતો?
૩. શિયાળ સિંહ પર શું નાખતો હતો?
જવાબ : સૂકા પાંદડા
૪. સિંહની હાલતી પુછડી કોણે જોઈ?
૪. સિંહની હાલતી પુછડી કોણે જોઈ?
જવાબ : સસલાએ
૫. સાચી વાતની ખબર કોને પડી ગઈ?
૫. સાચી વાતની ખબર કોને પડી ગઈ?
જવાબ : સસલાને
૬. કોની વાત સાંભળી સિંહે પુછડી હલાવી?
જવાબ : સસલાની
૭. નાટક કરવાનું કોણે કહ્યું?
૭. નાટક કરવાનું કોણે કહ્યું?
જવાબ : શિયાળે
૮. સિંહ મયો નથી તેની ખબર કોને હતી?
૮. સિંહ મયો નથી તેની ખબર કોને હતી?
જવાબ : શિયાળને
0 Comments