પ્રશ્ન: ૧ નીચેના પ્રશ્નોના જવાબ એક શબ્દોમાં લખો.
(૧) સરકીને ચાલનાર પ્રાણી કયું છે ?
જવાબ : સાપ
(૨) ઔષધ તરીકે ઉપયોગી વનસ્પતિ કઈ છે ?
જવાબ : તુલસી
(૩) કોનું પર્ણ ખૂબ જ મોટું હોય છે?
જવાબ : કેળનું
(૪) પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે?
જવાબ : વરસાદ
(૫) પાણી પડે શું ઉત્પન્ન કરી શકાય છે ?
જવાબ : વીજળી
(૬) કતારબંધ સીધી લાઈનમાં ચાલતું પ્રાણી કયું છે ?
જવાબ : કીડી
(૭) પંખીઓની ખાવાની રીતને શું કહે છે?
જવાબ : ચણવું
(૮) તમારા પપ્પાનાં બહેન તમારા શું થાય થાય ?
જવાબ : ફોઇ
(૯) સલમાન અને રફીક વચ્ચે શો સંબંધ છે?
જવાબ : પિતરાઈ ભાઇ
(૧૦) મમ્મીના ભાઈને શું કહેવાય?
જવાબ : મામા
(૧૧) આપણે હંમેશા કેવો ખોરાક ખાવો જોઈએ?
જવાબ : તાજો
(૧૨) કેરલમાં ખાદ્યતેલ તરીકે શાનું તેલ વપરાય છે ?
જવાબ : કોપરેલ
(૧૩) ચકુના ભાઈનું નામ શું હતું?
જવાબ : નંદુ
(૧૪) પાંદડાં સીવીને માળો બનાવતું પંખી કયું છે?
જવાબ : દરજીડો
(૧૫) શિકારી પંખી કયું છે ?
જવાબ : બાજ
(૧૬) અપ્પુ કોણ હતો ?
જવાબ : હાથી
(૧૭) પાણીના વાયુ સ્વરૂપને શું કહે છે ?
જવાબ : વરાળ
(૧૮) રાંધવાની કઈ રીતથી ભાખરી બનાવવામાં આવે છે ?
જવાબ : શેકીને
(૧૯) શાના વિના રસોઈ ફિક્કી લાગે છે ?
જવાબ : મીઠું
(૨૦) હવાઈ મુસાફરી કરવા માટે કયું વાહન વપરાય છે?
જવાબ : વિમાન
(૨૧) પહાડી રસ્તાઓ પર સવારી કરવા કયા પ્રાણીનો ઉપયોગ થાય છે ?
જવાબ : ઘોડો
(૨૨) દર્દીને હોસ્પિટલ પહોંચડવા માટે કયું સાધન વપરાય છે ?
જવાબ : એમ્બ્યુલન્સ
(૨૩) સ્ટીમ એન્જિનનો ઉપયોગ ક્યાં થાય છે ?
જવાબ : રેલવેમાં
(૨૪) ટપાલી કયા જાહેર સ્થળે કામ કરે છે ?
જવાબ : પોસ્ટ ઓફિસ
(૨૫) આપણા દેશમાં મુખ્ય કેટલી ઋતુ છે ?
જવાબ : ત્રણ
(૨૬) પાણીની આસપાસ રહેનારું પંખી કયું છે ?
જવાબ : બગલો
(૨૭) આપણી પહેલી શાળા કઈ છે ?
જવાબ : ઘર
(૨૮) સલમાનનો પરિવાર કયો ધંધો કરે છે ?
જવાબ : ધોબીકામ
(૨૯) છોટુની સાથે રહેવા માટે કોણ આવ્યું ?
જવાબ : મોનું
(૩૦) આઠ પગવાળું પ્રાણી કયું છે ?
જવાબ : કરોળિયો
(૩૧) શબનમે બેસીને કયા છોડને સ્પર્શ કર્યો ?
જવાબ : જાસ્મીનના
(૩૨) ક્યા પર્ણની કિનારી કરવત જેવી હોય છે ?
જવાબ : લીમડાના
(૩૩) મેધધનુષ કઈ ઋતુમાં જોવા મળે છે ?
જવાબ : ચોમાસામાં
(૩૪) ટ્રેન શાના ઉપર દોડે છે?
જવાબ : પાટા ઉપર
(૩૫) બ્રેઈલ લિપિ કેટલાં બિંદુઓ પર આધારિત છે ?
જવાબ : છ
- GRAMMAR
- STD 3
- _ENV
- _HINDI
- _GUJARATI
- STD 4
- _GUJARATI
- _HINDI
- _ENGLISH
- _ENV
- STD 5
- _GUJARATI
- _HINDI
- _ENGLISH
- _ENV
- STD 6
- _GUJARATI
- _HINDI
- _ENGLISH
- _SANSKRIT
- _SCIENCE
- _SOCIAL SCIENCE
- STD 7
- _GUJARATI
- _HINDI
- _ENGLISH
- _SANSKRIT
- _SCIENCE
- _SOCIAL SCI.
- STD 8
- _GUJARATI
- _SANSKRIT
- _SOCIAL SCI.
- _ENGLISH
- _SCIENCE
- _HINDI
- STD 9
- _GUJARATI
- _SCIENCE
- _SOCIAL SCIENCE
- _ENGLISH
- _HINDI
- _SANSKRIT
- STD 10
- _SCIENCE
- _SOCIAL SCI.
- _ENGLISH
- _GUJARATI
- _SANSKRIT
- STD 11
- _GUJARATI
- _ENGLISH
- _ACCOUNT
- _STATISTICS
- _ECONOMICS
- _BA
- STD 12
- _ECONOMICS
0 Comments