પ્રશ્ન : ૧ નીચેના પ્રશ્નોના જવાબ એક શબ્દમાં લખો.
(૧) સિંહની બોડમાં કોણ છે?
જ. કીડી
(૨) વાંદરાનું નામ શું હતું?
જ. ખટખટ
(૩) વાંદરાની ચિંતા કોણ કરતું હતું?
જ. સુધરી
(૪) ખટખટે ખેતરોમાં ફરી ફરીને શું ભેગું કર્યું?
જ. લાલમરચાં
(૫) સુઘરીએ ખટખટને શું બનાવવા કહ્યું?
જ. ઘર
(૬) વાદળાં ભેગાં થઈને કોની પાછળ જઈને બેઠાં ?
જ. કાળાં વાદળાંની પાછળ
(૭) વાદળાં કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યાં ?
જ. પવનની
(૮) પવનો પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર શું આવ્યું ?
જ. વાવાઝોડું
(૯) દીવો કોણે સળગાવ્યો ?
જ. મોટા વાદળા એ
(૧૦) કોને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું?
જ. વાદળાંને
(૧૧) પાંદડાં પર નાનાં નાનાં પીળાં ટપકાં જેવું હતું તે શું હતું?
જ. ઇંડાં
(૧૨) દ્વિજે કોનું નામ પિલ્લુ પાડ્યું?
જ. ઈયળનું
(૧૩) કોશેટો તૂટતાં તેમાંથી શું બહાર આર્વ્યું ?
જ. જીવડું( પતંગિયું)
(૧૪) તમારા પુસ્તકનો આકાર કેવો છે?
જ. લંબચોરસ
(૧૫) જંગલમાં શિકાર કરવા કોણ ગયું?
જ. હંટ્રીક શિકારી
(૧૬)હંટ્રીક શિકારી બપોરે આરામ કરવા ક્યાં બેઠો?
જ. ઝાડ નીચે
(૧૭) તમને ક્યું વાંદરું સૌથી વધારે ગમ્યું?
જ. જગ્ગુ વાંદરું
(૧૮) ટપ્યુભાઈ આખો દિવસ ક્યું કામ કરવા હતાં?
જ. પાણીમાં છબછબિયાં
(૧૯) કાચબાને આકાશમાં ઊડતો કોણ કોણ જુએ છે?
જ. મગર, માછલાં, દેડકો
(૨૦) પતંગિયું શાના પર હીચે છે. ?
જ. ફૂલના હીંચકે
(૨૧) વાંદરના પરિવારના સરદારનું નામ શું હતું?
જ. મહાબલી
(૨૨) બધાં વાંદરાં ક્યાં સૂઈ રહેતાં ?
જ. ઝાડ પર
(૨૩) જગ્ગુ એ પાણીમાં શું જોયું?
જ. ચાંદો
(૨૪) તળાવના શાંત પાણીમાં શું દેખાતું હતું ?
જ. ચંદ્રનું પ્રતિબિંબ
(૨૫) ઝાડની ડાળી કોણે પકડી ?
જ. જગ્ગુ એ
(૨૬) ટીકુ બહેન ક્યાંથી મળ્યાં.?
જ. પલંગ નીચેથી
(૨૭) ટીકુ બહનને શું બહું ગમતું ?
જ. વાંચવાનું
(૨૮) સુંધરીના માળામાં કોણ છે?
જ. નાનો બાળક
(૨૯) ઠંડીથી બચવા વાંદરાઓ એ શું કર્યું?
જ. મરચાંનું તાપણું
(૩૦) વાંદળાંએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો શું થયું એમ કહેવા લાગ્યા?
જ. સુર્યોદય
(૩૧) આકાશેથી તળાવકાંઠે કોની ટોળી ઉતરી ?
જ. હંસોની
(૩૨) 'જુતાજીના દાક્તર' ગીતમાં ક્યા ડોક્ટરની વાત છે?
જ. ચંપલના
(૩૩) ઈવા અને દ્ધિજે નવા જીવનું નામ શું પાડ્યું?
જ. પિલ્લુ
(૩૪) મીઠા લીમડાનો સ્વાદ કેવો હોય છે?
જ. તૂરો
(૩૫) ધરતી પર કોણ આવ્યું છે?
જ. ફોરાં
(૩૬) દીવાનું તેજ પૂરું ઢંકાયું નહી ત્યારે મોટું ૮વાદળું કોને મદદ માટે બોલાવે છે?
જ. પવનને
(૩૭) વાંચનનું શોખીન કોણ છે?
જ. ટીકુ બહેન
- GRAMMAR
- STD 3
- _ENV
- _HINDI
- _GUJARATI
- STD 4
- _GUJARATI
- _HINDI
- _ENGLISH
- _ENV
- STD 5
- _GUJARATI
- _HINDI
- _ENGLISH
- _ENV
- STD 6
- _GUJARATI
- _HINDI
- _ENGLISH
- _SANSKRIT
- _SCIENCE
- _SOCIAL SCIENCE
- STD 7
- _GUJARATI
- _HINDI
- _ENGLISH
- _SANSKRIT
- _SCIENCE
- _SOCIAL SCI.
- STD 8
- _GUJARATI
- _SANSKRIT
- _SOCIAL SCI.
- _ENGLISH
- _SCIENCE
- _HINDI
- STD 9
- _GUJARATI
- _SCIENCE
- _SOCIAL SCIENCE
- _ENGLISH
- _HINDI
- _SANSKRIT
- STD 10
- _SCIENCE
- _SOCIAL SCI.
- _ENGLISH
- _GUJARATI
- _SANSKRIT
- STD 11
- _GUJARATI
- _ENGLISH
- _ACCOUNT
- _STATISTICS
- _ECONOMICS
- _BA
- STD 12
- _ECONOMICS
0 Comments