નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક શબ્દમાં આપો.
૧. બાળકે કોડી ના બદલામાં શું લીધું?
જવાબ: ચીભડાં લીધા.
૨. બાળકને ટીંબે શું આપ્યું?
જવાબ: માટી આપી
૩. બાળકી ચકી બેન ને કેવી સાડી આપશે?
જવાબ: મોર પીંછા વાળી
૪. કયુ પ્રાણી ઘરની ચોકી કરે છે?
જવાબ: કૂતરો
૫. કાગડો કેવો હતો?
જવાબ: આનંદી
૬. ગારો એટલે શું?
જવાબ : કાદવ
૭. બાળક કોને બોલાવવા માંગે છે?
જવાબ: ઢીંગલીને
૮. બિલાડી કોને ઝટપટ ઝાલે છે?
જવાબ: ઉંદર
૯. વરસાદ કેવી રીતે વરસે છે?
જવાબ: મુશળઘાર
૧૦. કેરી કઇ ઋતુમાં આવે છે?
જવાબ: ઉનાળામાં
૧૧. લાંબુ અને છાલ વાળું ફળ કયુંછે?
જવાબ: કેળું
૧૨. શાકનો રાજા કોણ છે?
જવાબ: બટાકુ
૧૩. કઈ શાકભાજી માં પાનની અંદર પાન જોવા મળે છે?
જવાબ: કોબીજ
૧૪. સંતરા કોને યાદ આવે છે?
જવાબ: બાળકોને
૧૫. ગુલાબ શાના પર ઊગે?
જવાબ: છોડ પર
૧૬. કેરીની ગોટલી માંથી શું બને છે?
જવાબ: મુખવાસ
૧૭. આવ રે વરસાદ માં બાળક કોને બોલાવે છે?
જવાબ: વરસાદને
૧૮. દૂધી શાના પર થાય?
જવાબ : વેલા પર
૧૯. મોરે બાળકને શું આપ્યું?
જવાબ: પીંછું
૨૦. બાળકે મોરને શું પીવડાવ્યું?
જવાબ: દૂધ
૨૧. છોડે બાળકને શું આપ્યું?
જવાબ : ફૂલ
૨૨. શાકભાજી વેચનાર શું વાપરે છે?
જવાબ: ત્રાજવું
૨૩. જોકર ના માથે શું છે?
જવાબ: ટકકો
૨૪. રાજાએ કાગડાને શાની કોઠીમાં નાખ્યો?
જવાબ: તેલની
૨૫. બિલાડીના ડિલ પર શું છે ?
જવાબ: ડાઘ
૨૬. કાં શું કામ કરે છે?
જવાબ: સાંભળવાનું
૨૭. વરસાદ આવવાથી કોણ નાસી જાય છે?
જવાબ : ગરમી ની રાણી
૨૮. કાચા કેળા માંથી શું બને છે?
જવાબ: વેફર
૨૯. પંખીના ઘરને શું કહેવાય?
જવાબ: માળો
૩૦. લાડવો કોણે આપ્યો?
જવાબ: મા એ
૩૧. બાળકે માટી કોને આપી?
જવાબ: કુંભારને
૩૨. બાળકી ચકી બેન ને બેસવા માટે શું આપશે?
જવાબ: પાટલો
૩૩. કાગડા પર પણ ગુસ્સે થયા?
જવાબ: રાજા
૩૪. કોણ ખાતુ પીતું નથી કે બોલતું નથી ?
જવાબ: ઢીંગલી
૩૫. ચંપાના ફૂલ શેના પર ઊગે છે?
જવાબ: ઝાડ પર
૧. બાળકે કોડી ના બદલામાં શું લીધું?
જવાબ: ચીભડાં લીધા.
૨. બાળકને ટીંબે શું આપ્યું?
જવાબ: માટી આપી
૩. બાળકી ચકી બેન ને કેવી સાડી આપશે?
જવાબ: મોર પીંછા વાળી
૪. કયુ પ્રાણી ઘરની ચોકી કરે છે?
જવાબ: કૂતરો
૫. કાગડો કેવો હતો?
જવાબ: આનંદી
૬. ગારો એટલે શું?
જવાબ : કાદવ
૭. બાળક કોને બોલાવવા માંગે છે?
જવાબ: ઢીંગલીને
૮. બિલાડી કોને ઝટપટ ઝાલે છે?
જવાબ: ઉંદર
૯. વરસાદ કેવી રીતે વરસે છે?
જવાબ: મુશળઘાર
૧૦. કેરી કઇ ઋતુમાં આવે છે?
જવાબ: ઉનાળામાં
૧૧. લાંબુ અને છાલ વાળું ફળ કયુંછે?
જવાબ: કેળું
૧૨. શાકનો રાજા કોણ છે?
જવાબ: બટાકુ
૧૩. કઈ શાકભાજી માં પાનની અંદર પાન જોવા મળે છે?
જવાબ: કોબીજ
૧૪. સંતરા કોને યાદ આવે છે?
જવાબ: બાળકોને
૧૫. ગુલાબ શાના પર ઊગે?
જવાબ: છોડ પર
૧૬. કેરીની ગોટલી માંથી શું બને છે?
જવાબ: મુખવાસ
૧૭. આવ રે વરસાદ માં બાળક કોને બોલાવે છે?
જવાબ: વરસાદને
૧૮. દૂધી શાના પર થાય?
જવાબ : વેલા પર
૧૯. મોરે બાળકને શું આપ્યું?
જવાબ: પીંછું
૨૦. બાળકે મોરને શું પીવડાવ્યું?
જવાબ: દૂધ
૨૧. છોડે બાળકને શું આપ્યું?
જવાબ : ફૂલ
૨૨. શાકભાજી વેચનાર શું વાપરે છે?
જવાબ: ત્રાજવું
૨૩. જોકર ના માથે શું છે?
જવાબ: ટકકો
૨૪. રાજાએ કાગડાને શાની કોઠીમાં નાખ્યો?
જવાબ: તેલની
૨૫. બિલાડીના ડિલ પર શું છે ?
જવાબ: ડાઘ
૨૬. કાં શું કામ કરે છે?
જવાબ: સાંભળવાનું
૨૭. વરસાદ આવવાથી કોણ નાસી જાય છે?
જવાબ : ગરમી ની રાણી
૨૮. કાચા કેળા માંથી શું બને છે?
જવાબ: વેફર
૨૯. પંખીના ઘરને શું કહેવાય?
જવાબ: માળો
૩૦. લાડવો કોણે આપ્યો?
જવાબ: મા એ
૩૧. બાળકે માટી કોને આપી?
જવાબ: કુંભારને
૩૨. બાળકી ચકી બેન ને બેસવા માટે શું આપશે?
જવાબ: પાટલો
૩૩. કાગડા પર પણ ગુસ્સે થયા?
જવાબ: રાજા
૩૪. કોણ ખાતુ પીતું નથી કે બોલતું નથી ?
જવાબ: ઢીંગલી
૩૫. ચંપાના ફૂલ શેના પર ઊગે છે?
જવાબ: ઝાડ પર
0 Comments